રાજેન્દ્ર પટેલની કવિતા/ધૂળ: Difference between revisions

no edit summary
(+૧)
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|. એકલી બેઠી બેઠી|}}
{{Heading|. ધૂળ|}}


{{Block center|<poem>
{{Block center|<poem>
Line 25: Line 25:
ગમે છે અજવાળાની જેમ  
ગમે છે અજવાળાની જેમ  
ધૂળ છે અક્ષયપાત્ર પૃથ્વીનું
ધૂળ છે અક્ષયપાત્ર પૃથ્વીનું
*
<center>*</center>હંમેશાં પિતાજી આગ્રહ રાખતા  
હંમેશાં પિતાજી આગ્રહ રાખતા  
ઘરમાં પ્રવેશતાં પગરખાં ખંખેરવાં :  
ઘરમાં પ્રવેશતાં પગરખાં ખંખેરવાં :  
ધૂળ આવે નહીં અંદર.
ધૂળ આવે નહીં અંદર.
Line 35: Line 34:
ડાઘવાળો રહે.  
ડાઘવાળો રહે.  
ધૂળ છે સમયનાં પદચિહ્ન.
ધૂળ છે સમયનાં પદચિહ્ન.
*  
<center>*</center>ધૂળ ભૂતકાળ સાચવતીસાચવતી  
ધૂળ ભૂતકાળ સાચવતીસાચવતી  
મારી હારોહાર ચાલતી હોય છે.  
મારી હારોહાર ચાલતી હોય છે.  
દાદીમાના હાથને યાદ કરાવતીકરાવતી  
દાદીમાના હાથને યાદ કરાવતીકરાવતી  
17,185

edits