17,185
edits
No edit summary |
(+) |
||
Line 25: | Line 25: | ||
ગમે છે અજવાળાની જેમ | ગમે છે અજવાળાની જેમ | ||
ધૂળ છે અક્ષયપાત્ર પૃથ્વીનું | ધૂળ છે અક્ષયપાત્ર પૃથ્વીનું | ||
*હંમેશાં પિતાજી આગ્રહ રાખતા | |||
ઘરમાં પ્રવેશતાં પગરખાં ખંખેરવાં : | ઘરમાં પ્રવેશતાં પગરખાં ખંખેરવાં : | ||
ધૂળ આવે નહીં અંદર. | ધૂળ આવે નહીં અંદર. | ||
Line 34: | Line 34: | ||
ડાઘવાળો રહે. | ડાઘવાળો રહે. | ||
ધૂળ છે સમયનાં પદચિહ્ન. | ધૂળ છે સમયનાં પદચિહ્ન. | ||
*ધૂળ ભૂતકાળ સાચવતીસાચવતી | |||
મારી હારોહાર ચાલતી હોય છે. | મારી હારોહાર ચાલતી હોય છે. | ||
દાદીમાના હાથને યાદ કરાવતીકરાવતી | દાદીમાના હાથને યાદ કરાવતીકરાવતી |
edits