17,546
edits
(+1) |
No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
કબૂતર | {{gap}}કબૂતર | ||
ગમે તેટલાં વાવાઝોડાંનેય વખોડતું નથી. | {{gap}}ગમે તેટલાં વાવાઝોડાંનેય વખોડતું નથી. | ||
એ સરતાં પીંછાંથી | {{gap}}એ સરતાં પીંછાંથી | ||
વાવાઝોડાના ઘા લૂછતું હોય છે. | {{gap}}વાવાઝોડાના ઘા લૂછતું હોય છે. | ||
અને અસ્તવ્યસ્ત વ્યવસ્થાને પણ | {{gap}}અને અસ્તવ્યસ્ત વ્યવસ્થાને પણ | ||
એક સોનેરી સપનું સમજી | {{gap}}એક સોનેરી સપનું સમજી | ||
જીવતું હોય છે. | {{gap}}જીવતું હોય છે. | ||
એને અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ | {{gap}}એને અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ | ||
ફણગાવતાં હોય છે. | {{gap}}ફણગાવતાં હોય છે. | ||
કારણ કે એ સ્વયં શાંત તરંગ હોય છે. | {{gap}}કારણ કે એ સ્વયં શાંત તરંગ હોય છે. | ||
આવતી દરેક ક્ષણને | {{gap}}આવતી દરેક ક્ષણને | ||
સરોવરની જેમ આવકારતું હોય છે. | {{gap}}સરોવરની જેમ આવકારતું હોય છે. | ||
૦ | {{gap}}૦ | ||
કબૂતરે ક્યારેય બગાસું ખાધું નથી. | કબૂતરે ક્યારેય બગાસું ખાધું નથી. |
edits