17,611
edits
(+1) |
(+1) |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|૨૨. માટલું|}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
માટલું પડ્યું પડ્યું જોયા કરે છે | |||
ઍક્વાગાર્ડ, ફ્રિજ, કિચન, | |||
અને | પ્લૅટફૉર્મ પરની પ્લાસ્ટિકની બૉટલ | ||
અને થરમૉસ | |||
માટલું મીટ માંડીને જાણે બેઠું છે | |||
બાની જેમ! | |||
એ | ૦ | ||
બાપુજીની ચિતા પત્યે | |||
પાણી ભરેલી માટલી ફોડી | |||
પાછળ જોયા વગર જ ઘેર પાછો ફરેલો. | |||
ફૂટેલી માટલીનું પાણી એમને પહોંચ્યું હશે કે કેમ? | |||
એ ચિંતાએ | |||
સ્મશાન કદી જતું નથી મારામાંથી. | |||
૦ | |||
બાના મર્યા પછી મહિને | |||
પાણી ભરીને માટલી મંદિરે મૂકેલી. | |||
પછી એ માટલીમાંથી કોણે પાણી પીધું હશે? | |||
કયા પંખીએ પીને ટહુકો કર્યો હશે? કયું ગીત ગાયું હશે? | |||
જેટલી વાર માટલામાંથી પાણી પીઉં છું એટલી વાર | |||
એ વાત યાદ આવે છે. | |||
વર્ષો વીત્યાં | |||
બાની પાછળ મૂકેલી માટલીનું પાણી | |||
જાણે ખાલી થયું નથી! | |||
૦ | ૦ | ||
એક વાર ટકોરા મારી ખાતરી કરી | |||
બા માટલું લાવેલી. | |||
પૂજા કરી પાણિયારે મૂકેલું | |||
અને પહેલી વાર પાણી ભરેલું | |||
ત્યારે આખેઆખો પહેલો વરસાદ પીધેલો. | |||
હવે ન ટકોરો રહ્યો ન એ સ્વાદ રહ્યો | |||
પણ એ ઝુરાપામાં ઝમતી | |||
રહી છે એક માટલી. | |||
૦ | ૦ | ||
એક માટલું તૂટ્યું. | |||
કોઈ ફૂટપાથ પરના ચૂલાની | |||
કલાડી બનીને રાજ કરવા લાગ્યું. | |||
કલાડી તૂટી ને | |||
છોકરાઓની રમતની વસ્તુ બની ગઈ. | |||
એ પછી મેલ કાઢવાની ઠીકરી બની | |||
ને છેવટે કોઈ બાળકના હાથે | |||
દીવાલ પર લીટી બનીને અદૃશ્ય થતી ગઈ | |||
અદ્દલ બાની જેમ. | |||
૦ | ૦ | ||
માટલું ભરાય, ખાલી થાય. | |||
બુઝારાની જગાએ મૂકેલી નાનકી વાટકી | |||
યાચક બનીને પાણી પીતાં બધાંને | |||
કરુણાથી જોયા કરે અને | |||
અંકે કરે બધાંનો સંતોષ. | |||
માટલું સાવ જ નજીક છતાં ખાલી. | |||
આખો વખત આકાશ પીધા કરે | |||
વાટકી કદીય ખાલી થઈ નથી. | |||
માટલું એ જોઈ | |||
નિતનવું માટલું બનતું રહે. | |||
૦ | ૦ | ||
માટલું મસ્તીથી માટી જોડે | |||
એને | રહે રમમાણ. | ||
પાણી, આકાશ એનાં સદાનાં સાથી | |||
પવન એનું પાણી પીએ ત્યારે એને | |||
ટાઢકનો ઉમળકો થાય. | |||
પાણી ભરાવાનો અને ખાલી થવાનો અવાજ | |||
જાણે | એને હંમેશાં જાગતું રાખે. | ||
મૌનનો મહિમા કરતું એ ચૂપચાપ બેસી રહે | |||
જાણે બેઠું હોય કાળ કાંઠે. | |||
૦ | |||
માટલું કદીય ખાલી થતું નથી | |||
એ જેમ જેમ ખાલી થાય છે | |||
એમ એમ ભરાય છે | |||
અજ્ઞાત અવકાશથી | |||
અને | |||
જેમ જેમ ભરાય છે | |||
એમ એમ ખાલી થાય | |||
એની અંદરનો અંધકાર. | |||
૦ | ૦ | ||
જળ ને માટી બન્ને છે | |||
માટલાની ડાબી ને જમણી આંખો. | |||
સતત નીરખે | |||
ખાલી થવું ને ભરાવું | |||
અને છતાં | |||
હંમેશાં ભર્યાભર્યા રહેવું. | |||
સૌને માટે. | |||
૦ | ૦ | ||
માટલું ડૂબેલું હોય છે જળમાં | |||
અને જળ ડૂબેલું હોય છે માટલામાં | |||
માથે, કેડે, પાણિયારે કે પરબે | |||
જાણે એ રહેતું હોય સદા | |||
કોઈક અજાણ્યા નિભાડામાં! | |||
૦ | ૦ | ||
માટલું ઘણી વાર મમળાવે છે | |||
માટીનું ગૂંદાવું | |||
એક | ચાકડા પરનું ઘૂમરાવું | ||
નિભાડે તપવું | |||
પછી ટકોરાબંધ થઈને | |||
નીકળી પડવું | |||
કોઈ ઘરે, કોઈક પરબે | |||
અને પછી તૂટી જવું | |||
ફરી ફરીને બનવા | |||
વધુ ટકોરાબંધ, એક માટલું. | |||
૦ | ૦ | ||
માટલું ભલે માટીનું રહ્યું | |||
પણ મેલું નથી | |||
ટિપાઈ ટિપાઈને સ્થિર થાય છે | |||
તપી તપીને ઠંડું થાય છે | |||
ને રાહ જોઈ જોઈને | |||
સભર થાય છે | |||
એટલે એ | |||
ન રહે ત્યારે પણ રહે છે. | |||
૦ | ૦ | ||
ફ્રિજ ખોલી | |||
પ્લાસ્ટિકની બૉટલથી સીધું પાણી પીતી | |||
દીકરીને | |||
એવી રીતે જોઈ રહું | |||
જેમ એક કાળે | |||
માટલું મને જોઈ રહેતું હતું. | |||
</poem>}} | </poem>}} | ||
edits