8,009
edits
(+1) |
No edit summary |

Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૧૨
દાદા – ગુલામમોહમ્મદ શેખ |}} | {{Heading|૧૨
દાદા – ગુલામમોહમ્મદ શેખ |}} | ||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/7/7e/SHREYA_DADA.mp3 | |||

ગુજરાતી અંગત નિબંધો • દાદા – ગુલામમોહમ્મદ શેખ • ઑડિયો પઠન: શ્રેયા સંઘવી શાહ | |||

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સપનામાં ઘણી વાર ગામ ઓઢીને સૂતેલું ઘર આવે છે. ઘણી વાર માણસના રૂપે દેખાય છે, તો કોઈક વાર પશુ જેવું. કોઈક વાર રેલાની જેમ સરકી જતું દેખાય છે. ઘરને વાસ્તવમાં જોયું નથી એટલું સ્વપ્નમાં જોઉં છું. ઘરને સપનાવીને ઘર સરજું છું. એ સર્જેલું ઘર ઘણી વાર સાચા ઘરથી વધારે આત્મીય લાગે છે. | સપનામાં ઘણી વાર ગામ ઓઢીને સૂતેલું ઘર આવે છે. ઘણી વાર માણસના રૂપે દેખાય છે, તો કોઈક વાર પશુ જેવું. કોઈક વાર રેલાની જેમ સરકી જતું દેખાય છે. ઘરને વાસ્તવમાં જોયું નથી એટલું સ્વપ્નમાં જોઉં છું. ઘરને સપનાવીને ઘર સરજું છું. એ સર્જેલું ઘર ઘણી વાર સાચા ઘરથી વધારે આત્મીય લાગે છે. |