નારીસંપદાઃ નાટક/મિલીના ઘર તરફ: Difference between revisions

+1
(+1)
(+1)
Line 760: Line 760:
શુભાંગી : સૌરભ, એક વાત કહું... ? આ મિલી મને બહુ ગમે છે. વહાલી લાગે એવી છે.

સૌરભ : તો...
સૌરભ : તો...
શુભાંગી : ભગવાને આપણને દીકરી નથી આપી પણ અહીં તો...

સૌરભ: હા, હા, બનાવી દે બધાંને તારી દીકરી, પહેલાં મોસમ પછી મિલી... આ હૉસ્પિટલમાં હજી પણ કેટલીય દીકરીઓ હશે, તારી રાહ જોતી...

ભવાની : શૌરભ શાહેબ, મિલીબેન જોડે વાત થઈને ?

17,640

edits