નારીસંપદાઃ નાટક/મિલીના ઘર તરફ: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)

(+1)
Line 16: Line 16:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|'''—હસમુખ બારાડી'''{{gap}}}}

{{right|'''—હસમુખ બારાડી'''{{gap}}}}

{{Poem2Open}}
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા આયોજિત એની સરૈયા પ્રેરિત નાટ્યલેખન શિબિર દરમ્યાન અને ભાવનગરની ગદ્યસભા આયોજિત એકાંકીલેખન સ્પર્ધામાં યામિની વ્યાસની એક આશાસ્પદ નાટ્યલેખિકા તરીકે ઝાંખી થયેલી. અભિનય અને પ્રસ્તુતિ સાથે એ પ્રત્યક્ષ સંકળાયેલાં હોવાથી એમનું નાટ્યલેખન ખાસ્સી મંચનસભાનતા દાખવે છે. ‘મિલીના ઘર તરફ'માં પણ સાદ્યંત મંચનક્ષમતા જણાશે.

હૉસ્પિટલના માહોલની આસપાસ, કીડની ટ્રાન્સપ્લાન્ટની ઘટના નિમિત્તે સંબંધોની સંકુલતા રચતી આ રચના ફલેશબૅકમાં સૌરભ—શુભાંગીના યુગલત્વને પણ નજાકતપૂર્વક ઉપસાવે છે. મિલીનું આદર્શીકૃત ભાવનાશીલ ચરિત્ર કૃતિના કેન્દ્રમાં છે. નાટકના અંતની કલ્પના અડધે જતાં થઈ શકે છે ખરી ! મોસમ (બાલિકા)નું વૃત્તાંત થોડું આગંતુક લાગે છે. પણ એકંદરે પ્રસ્તુત નાટક. આ લેખિકા હજી વૈવિધ્યપૂર્ણ નાટકો આપી શકશે એવો અણસાર પૂરો પાડવામાં સફળ રહે છે. શુભેચ્છા.

{{right|'''—સતીશ વ્યાસ'''{{gap}}}}

{{right|'''—સતીશ વ્યાસ'''{{gap}}}}

{{Poem2Open}}
ગુજરાતી રંગભૂમિ પર સારા લેખકોનો અભાવ પહેલેથી જ વરતાય છે. એવી પરિસ્થિતિમાં કોઈ લેખક નવી વાત લઈને આવે તો આનંદ અનુભવાય છે. આવી લાગણી યામિનીનું નાટક જોતાં થઈ હતી. આવાં જ નાટકો ભવિષ્યમાં પણ યામિની આપતી રહે એવી શુભેચ્છા.

{{right|'''—અરવિંદ જોશી'''{{gap}}}}

{{right|'''—અરવિંદ જોશી'''{{gap}}}}

{{Poem2Open}}
જેટલાં નાટકો લખાય છે એ બધાં ભજવાતાં નથી અને જે સફળ રીતે ભજવાયાં છે એ બધાં છપાતાં નથી. ‘મિલીના ઘર તરફ' એક મૌલિક નાટક છે જે સફળ રીતે ભજવાયું છે. જે પુસ્તક રૂપે આવી રહ્યું છે એ અમારા જેવા નાટ્યલેખકો માટે સાચ્ચે જ આનંદનો વિષય છે. આ માટે યામિનીબેનને ખૂબ ખૂબ અભિનંદન.

{{right|'''—પ્રવીણ સોલંકી'''{{gap}}}}

{{right|'''—પ્રવીણ સોલંકી'''{{gap}}}}

{{Poem2Open}}
યામિની વ્યાસ એટલે નાટ્યલેખિકા
યામિની વ્યાસ એટલે નાટ્યલેખિકા
યામિની વ્યાસ એટલે કવયિત્રી
યામિની વ્યાસ એટલે કવયિત્રી
Line 28: Line 38:
જર્મન નાટ્યકાર બર્ટોલ્ડ બ્રેખ્ત કવિ, લેખક અને નિર્દેશક પણ હતા. એમણે તો આપણને થીએટરનું અલાયદું—આગવું સ્ફૂલિંગ આપ્યું. સામાજિક નિસ્બત અને સામાન્ય માણસને લઈને આપણને અનેક નાટકો આપ્યાં.

આપણા સમયનો બીજો એક નાટ્યકાર સૌમ્ય જોશી. એ પણ કવિ છે, નિર્દેશક છે અને ધાંસુ અભિનેતા છે. એણે પણ આપણને સામાજિક નિસ્બતનાં નાટકો આપ્યાં. સામાન્ય—ગરીબ—બેકાર મિલમજૂરની કે ઝૂંપડપટ્ટીમાં રહેતા, આંખમાં તારાનાં સપનાં નિહાળતા કલ્પનાશીલ માણસની વાત કરી.

નાટક 'મિલીના ઘર તરફ'ની લેખિકા યામિની પણ મધ્યમ વર્ગ કે એથી પણ નીચલા વર્ગની હૃદયસ્પર્શી વાત લઈને આવ્યાં છે. પ્રયોગખોરી કે વિશ્વસાહિત્યના પરિચયના દંભ વગર, આપણી માટીની વાસ્તવિકતા અસરકારક રીતે અને જકડી રાખે એવી ક્રાફટ સાથે એમણે આપણને આપી છે. એમની પાસે ક્રાફટ છે – નાટકની ક્રાફટ, તો સાથેસાથે સંવાદોની સરળતા અને ભેદકતા પણ છે. આધુનિક સાહિત્ય કે ઍબ્સર્ડિટીના રવાડે ચડી પ્રેક્ષકોને પણ રવાડે ચડાવવાને બદલે પ્રામાણિકતાની સાદગીથી જકડી રાખ્યા છે. યામિની જેવી બહુમુખી પ્રતિભા આપણી રંગભૂમિ માટે ગૌરવની વાત છે. {{right|'''—રાજૂ બારોટ'''{{gap}}}}

નાટક 'મિલીના ઘર તરફ'ની લેખિકા યામિની પણ મધ્યમ વર્ગ કે એથી પણ નીચલા વર્ગની હૃદયસ્પર્શી વાત લઈને આવ્યાં છે. પ્રયોગખોરી કે વિશ્વસાહિત્યના પરિચયના દંભ વગર, આપણી માટીની વાસ્તવિકતા અસરકારક રીતે અને જકડી રાખે એવી ક્રાફટ સાથે એમણે આપણને આપી છે. એમની પાસે ક્રાફટ છે – નાટકની ક્રાફટ, તો સાથેસાથે સંવાદોની સરળતા અને ભેદકતા પણ છે. આધુનિક સાહિત્ય કે ઍબ્સર્ડિટીના રવાડે ચડી પ્રેક્ષકોને પણ રવાડે ચડાવવાને બદલે પ્રામાણિકતાની સાદગીથી જકડી રાખ્યા છે. યામિની જેવી બહુમુખી પ્રતિભા આપણી રંગભૂમિ માટે ગૌરવની વાત છે.
{{Poem2Close}} {{right|'''—રાજૂ બારોટ'''{{gap}}}}

યામિનીબહેનને મારા અંતરની શુભેચ્છા. {{right|'''— મધુ રાય'''{{gap}}}}

{{Poem2Open}}
યામિનીબહેનને મારા અંતરની શુભેચ્છા.
{{Poem2Close}} {{right|'''— મધુ રાય'''{{gap}}}}

{{Poem2Open}}
યામિની વ્યાસ લિખિત સંવેદન અને નિર્મળ દામ્પત્યપ્રેમની અનેરી અનુભૂતિ કરાવતી પ્રેક્ષણીય અને પ્રેક્ષકપ્રિય નાટ્યકૃતિ ‘મિલીના ઘર તરફ'ના નિર્માણની સમગ્ર પ્રક્રિયા સાથે સંકળાવા ઉપરાંત ડૉ. શ્રીનિવાસનનું પાત્ર ભજવવાની તક પણ મને સાંપડી હતી. સમગ્ર નાટક મૌલિક હોવા ઉપરાંત કૌટુંબિક ભાવના તથા આજના સમયની તાતી જરૂરિયાત પુત્રીપ્રેમ તથા પિતાના નિર્વ્યાજ પ્રેમને સુપેરે ઉજાગર કરે છે. યામિની વ્યાસે કવયિત્રી હોવાના નાતે દિલના ઋજુ ભાવ હૃદયસ્પર્શી રીતે આલેખ્યા છે. યામિની વ્યાસ દ્વારા અણમોલ નાટ્યમોતી રંગમંચને મળતાં રહે એ જ શુભેચ્છા.

{{right|'''—વસંત ઘાસવાળા'''{{gap}}}}

{{right|'''—વસંત ઘાસવાળા'''{{gap}}}}

Line 101: Line 116:
{{center|દૃશ્ય — ૧}}
{{center|દૃશ્ય — ૧}}
{{Poem2Open}}
{{Poem2Open}}
(સમય રાત્રિના લગભગ ૧૨ વાગ્યાનો. ‘સેવ લાઈફ હૉસ્પિટલ'નો ઈમર્જન્સી વૉર્ડ, ઘડિયાળમાં બારના ટકોરા પડે. નર્સ છેલ્લી વારનું ચેક અપ કરી જાય. વૉર્ડ બોય સ્ટૂલ ઉપર બેઠો બેઠો ઝોકાં ખાતો હોય, ત્યાં એમ્બ્યુલન્સની સાયરન વાગે. નર્સ બહાર આવીને વૉર્ડ બોયને જગાડે.)

નર્સ : ઊઠ ... સાયરનનો અવાજ નથી સંભળાતો ?

Line 175: Line 189:
ડૉ. શ્રીનિવાસન : રાઈટ, એ મેડિસિનને કારણે ડ્રાઉઝિનેશ વધારે રહે છે... તો શું કરીશું .. મારી ચેમ્બરમાં તેઓ જાગે તેની રાહ જોતાં જોતાં કોફી પીશું.. ? ઓ. કે. ?

ડૉ. મિલી : ઓ.કે સર (સામેથી ડૉ. રવિ આવતો દેખાય)

ડૉ. રવિ : (ડૉ. શ્રીનિવાસનને) ગુડ મોર્નિંગ સર !

ડૉ. શ્રીનિવાસન : ગુડ મોનિંગ (પોતાની ચેમ્બરમાં જતા રહે)

ડૉ. રવિ : ગુડ મોર્નિંગ મિલી .. ડૉ. મિલી.

Line 316: Line 330:
ડૉ. મિલી : મને તું કહેશો તો ચાલશે. મારી મમ્મીની ઉંમરનાં તો છો તમે ! મારી મમ્મી જેવાં જ ! પણ તમારાં સાસુજી .. આ ઉંમરે પણ કેવાં એકટીવ, ઈમ્પ્રેસીવ ને કમાન્ડીંગ છે !

શુભાંગી : એ વર્ષોથી એવાં જ છે .. હું સૌથી પહેલાં મળેલી ત્યારે નર્વસ થઈ ગઈ હતી .. ઈન્ટરવ્યુ આપવા ગઈ હતી. ઈન્ટરવ્યુ આપતા તો એટલો ગભરાટ થતો હતો કે .. મને બરાબર યાદ છે .. મેડમે ત્રણ ફાયનલિસ્ટ નક્કી કર્યાં હતાં. એમાંની હું એક હતી. બીજે દિવસે મેડમે મને કેબિનમાં મળવા બોલાવી... અને ત્યાં જ સૌરભ સાથે પણ પહેલી મુલાકાત થઈ હતી. (શુભાંગી સ્થિર થઈ જાય છે)

{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}

{{center|'''દૃશ્ય – ૨'''}}
{{center|'''દૃશ્ય – ૨'''}}

{{Poem2Open}}
(બીજી બાજુ દુર્ગાદેવીની ઑફિસ... લાઈટ થાય ત્યારે દુર્ગાદેવી ખૂબ કામમાં હોય. રીસેપ્શનિસ્ટ પ્રવેશે.)

રીસેપ્શનિસ્ટ : મેડમ ન્યુઝ ચેનલની રિપોર્ટર મિસ માનસી આપને મળવા માંગે છે.

Line 350: Line 364:
દુર્ગાદેવી: O.K. માનસી .. પ્રોમિસ.
દુર્ગાદેવી: O.K. માનસી .. પ્રોમિસ.
માનસી : થેંકયુ વન્સ અગેઈન.
માનસી : થેંકયુ વન્સ અગેઈન.
(બહાર નીકળી જાય. સૌરભ પ્રવેશે છે.)
(બહાર નીકળી જાય. સૌરભ પ્રવેશે છે.)
સૌરભ: મમ્મી આ બધું તોફાન... કોણ હતાં.. ?

દુર્ગાદેવી: ન્યુઝ ચેનલવાળાં... આજે વિમેન્સ ડે છે ને. તે માટે મારો સંદેશો લેવા આવ્યાં હતાં..

Line 389: Line 403:
સૌરભ: આમ પણ તમે છોકરીઓ શોખ માટે ટાઈમ પાસ કે પોકેટ મની માટે તો જોબ કરતા હો છો, ચાર—છ મહિના થાય તો કરવાની ત્યારબાદ બીજી જોબ કેમ ?

શુભાંગી : (ગુસ્સાથી જોઈ રહે છે)
શુભાંગી : (ગુસ્સાથી જોઈ રહે છે)
સૌરભ: કેમ કંઈ જવાબ ન આપ્યો ? મૌન સંમતિનું ચિહ્ન હોય છે.

શુભાંગી : તમે જેને ચૂપ કરો, એ કંઈ તમારી માન્યતા મુજબના નથી બની જતા પણ અમુક કક્ષાએ પુછાતા સવાલના જવાબમાં શક્તિ વેડફવી યોગ્ય નથી હોતી સર.

સૌરભ: ઓહ young lady તો આપને ખરેખર job ની જરૂર છે. એમ !

Line 413: Line 427:
દુર્ગાદેવી: એમાં શું વિચારમાં પડયો ?
દુર્ગાદેવી: એમાં શું વિચારમાં પડયો ?

સૌરભ: ખરેખર નથી સમજાતું.
સૌરભ: ખરેખર નથી સમજાતું.
દુર્ગાદેવી: મારી આખી જિંદગી તારી સામે જ છે. તારા પપ્પાના અણધાર્યા મૃત્યુ બાદ મારે એટલું સહન કરવું પડયું છે કે, ..

સૌરભ : હા મમ્મા.
સૌરભ : હા મમ્મા.
Line 427: Line 441:
સૌરભ : વન્ડરફૂલ (શુભાંગીને જોઈને)
સૌરભ : વન્ડરફૂલ (શુભાંગીને જોઈને)
(દુર્ગાદેવીની પારખુ નજર સૌરભના ઉદ્ગાર સાંભળી ત્રાંસી નજરે સૂચક જોઈ લે છે)

દુર્ગાદેવી: સૌરભ બેટા, અમેરિકાથી રિયાનો ફોન હતો તારા માટે.

સૌરભ : મમ્મા, તમે કરેલો ને ?
સૌરભ : મમ્મા, તમે કરેલો ને ?
દુર્ગાદેવી: (હસીને) હા મેં કરેલો.
દુર્ગાદેવી: (હસીને) હા મેં કરેલો.
સૌરભ : કેમ ?
સૌરભ : કેમ ?
દુર્ગાદેવી: હવે તારા માટે એનો શો વિચાર છે, એ જાણી લઉં ને ?

સૌરભ : (ધીમેથી બોલે છે) She is past tense.

દુર્ગાદેવી: શું શું ?
દુર્ગાદેવી: શું શું ?
સૌરભ : કંઈ નહીં મમ્મા એ મારી just friend હતી એટલે કહ્યું,

Line 440: Line 454:
દુર્ગાદેવી : મેં સ્પષ્ટ પૂછ્યું નથી, પહેલાં તારી વાત જાણી લઉં ને, તેં કહેલું ને કે 'મારા દિલના કેમેરામાં ઓટોમેટિક, ક્લિક થઈ જાય એને હું પસંદ કરીશ.’

સૌરભ : મમ્મા, થઈ ગઈ છે.
સૌરભ : મમ્મા, થઈ ગઈ છે.
દુર્ગાદેવી: I know, I know, That's why I am asking ! May I know who is she ?

સૌરભ : મમ્મા, you very well know.
સૌરભ : મમ્મા, you very well know.
દુર્ગાદેવી, સૌરભ: શુભાંગી !
દુર્ગાદેવી, સૌરભ: શુભાંગી !
Line 461: Line 475:
સૌરભ : હવે શું શોધે છે ? મેં તૈયાર કરી ક્રોમવેલને કયારનું કોરિયર કરાવી દીધું.

શુભાંગી : (ચોંકીને) ક્રોમવેલને નહીં સર.. એ તો કીર્લોસ્કરને મોકલવાનું હતું. ક્રોમવેલને નહીં સર..

સૌરભ : (માથું કૂટતા ખડખડાટ હસે)
સૌરભ : (માથું કૂટતા ખડખડાટ હસે)
શુભાંગી : (કંઈ સમજાતું નથી એટલે ખાનામાંથી પેપર લાવીને) સર, આ રેઈટ બરાબર જ છે. જુઓ મિટિંગમાં ફાઈનલ થયેલા એ જ. મેં મોડે સુધી બેસીને ટાઈપ કર્યું હતું. મારી આંગળીઓ, ટેરવાં દાઝી ગયાં હતાં છતાં પણ ..

સૌરભ : ઓહ્ ગોડ ! કેવી રીતે ?
સૌરભ : ઓહ્ ગોડ ! કેવી રીતે ?
Line 468: Line 482:
શુભાંગી : મજાક ! સર, મજાક તમારા પૈસાવાળાને ફાવે. અમારી લાચારી તમને નહીં સમજાય. હજુ પપ્પાની બીમારીનું દેવું જ નથી ચૂકવી શકયા અમે ..

સૌરભ : આઈ એમ એક્સટ્રીમલી સોરી ..
સૌરભ : આઈ એમ એક્સટ્રીમલી સોરી ..
મોન્ટાજ —૧
'''મોન્ટાજ —૧'''
(શુભાંગી ટેબલ પર પડેલી કોઈ ચીજ જુએ, કવર ખસેડે, અંદર કેક જુએ, સરપ્રાઈઝથી આજુબાજુ જુએ.)

સૌરભ :(પ્રવેશતા) હેપી બર્થ ડે શુભાંગી.
સૌરભ :(પ્રવેશતા) હેપી બર્થ ડે શુભાંગી.
Line 478: Line 492:
સૌરભ : અને આ નાનકડી ગિફટ..
સૌરભ : અને આ નાનકડી ગિફટ..
શુભાંગી : ઓહ ! એની શી જરૂર હતી ?
શુભાંગી : ઓહ ! એની શી જરૂર હતી ?
(ખોલે. સ્પ્રિંગવાળું મુક્કો મારતું ટોય નીકળે. ચીસાચીસ... સૌરભનું હાસ્ય)

મોન્ટાજ — ૨
'''મોન્ટાજ — ૨'''
(સૌરભ, શુભાંગી બંને પોતપોતાના કામમાં વ્યસ્ત)

સૌરભ : (ફાઈલ બંધ કરતા) ઓ મિસ શુભાંગી, હજુ કામ કરો છો ? લંચ ટાઈમ થઈ ગયો છે. (શુભાંગી જવાબ આપ્યા વગર કામમાં મગ્ન) મને ડર લાગે છે તમારાથી. ભવિષ્યમાં મોમની ચેર તમે જ સંભાળશો, આટલું વર્ક કરશો તો !

Line 496: Line 510:
શુભાંગી એટલે જ સ્તો... પણ આ રબરની છે. :
શુભાંગી એટલે જ સ્તો... પણ આ રબરની છે. :
સૌરભ : ખબર છે તો પણ .. (દોડાદોડી)
સૌરભ : ખબર છે તો પણ .. (દોડાદોડી)
મોન્ટાજ —૩
'''મોન્ટાજ —૩'''
શુભાંગી : સર મને બોલાવી ?
શુભાંગી : સર મને બોલાવી ?
સૌરભ : શુભાંગી તું કેટલી છે ?
સૌરભ : શુભાંગી તું કેટલી છે ?
Line 552: Line 566:
દુર્ગાદેવી: (ફરીને હસી પડે)
દુર્ગાદેવી: (ફરીને હસી પડે)
સૌરભ : મજાક કરે છે ને મમ્મા Thank you very much. (બંને પગે લાગે —શહેનાઈ)
સૌરભ : મજાક કરે છે ને મમ્મા Thank you very much. (બંને પગે લાગે —શહેનાઈ)

{{Poem2Close}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}

{{center|'''દૃશ્ય – ૩'''}}
{{center|'''દૃશ્ય – ૩'''}}
{{center|(દુર્ગાદેવીની ઑફિસ)}}
{{Poem2Open}}

{{Poem2Close}}
(દુર્ગાદેવીની ઑફિસ)
દુર્ગાદેવી: (ઈન્ટરકોમ પર) મારી નવી પી.એ.નો બાયોડેટા ચેક કરી, કૉલલેટર મોકલી દે.

રીસેપ્સનીસ્ટનો અવાજ : હા, મેમ, તમે કહેલું, સૌરભ સર આવે પછી...

Line 575: Line 589:
દુર્ગાદેવી: પણ એણે ફોન પર તો એમ કહ્યું કે...

શુભાંગી : એરપોર્ટથી કર્યો હશે.
શુભાંગી : એરપોર્ટથી કર્યો હશે.
દુર્ગાદેવી: હજુ એવો ને એવો છે, સરપ્રાઈઝ આપવાનું એને નાનપણથી જ ગમતું.

શુભાંગી : તમે પણ અમને એટલી મોટી સરપ્રાઈઝ આપી, મેરેજની સાથે મોરેશિયસની Date નક્કી કરી દીધી એટલે અમને થયું, તમને પણ થોડી સરપ્રાઈઝ આપીએ.

દુર્ગાદેવી: તારી તબિયત કેમ છે ?
દુર્ગાદેવી: તારી તબિયત કેમ છે ?
Line 611: Line 625:
શુભાંગી : મમ્મીજી... મમ્મીજી... સૌ..૨..ભ

(બંને વળગીને રડે)
(બંને વળગીને રડે)

{{Poem2Close}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}

{{center|'''દૃશ્ય – ૪'''}}
{{center|'''દૃશ્ય – ૪'''}}
{{center|(ટી.વી. ઉપર ન્યુઝ ચેનલનો રેકોર્ડેડ અવાજ) }}
{{Poem2Open}}

(ટી.વી. ઉપર ન્યુઝ ચેનલનો રેકોર્ડેડ અવાજ)
આજે સવારે દશ કલાકે મુંબઈથી બેંગ્લોર જતાં ઈન્ડિયન એરલાઈન્સના વિમાનને બેંગ્લોર હવાઈમથક ઉપર ઉતરાણ કરતી વેળાએ અકસ્માત નડયો હતો. આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં ૧૬૪ યાત્રીઓ સવાર હતાં. અમારા ખાસ ખબરપત્રીના જણાવ્યા મુજબ આ દુર્ઘટનામાં ભારે જાનહાનિ થઈ હતી અને વિમાનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોની બચવાની શકયતાઓ નહીંવત છે. આ ઘટનાની વધુ વિગતો પ્રાપ્ત થતાં અમે આપને જણાવીશું... આજે પ્રધાનમંત્રીએ તેમની લખનૌની મુલાકાત દરમ્યાન જણાવ્યું હતું કે...

(ધીમે ધીમે અવાજ બંધ થતો જાય.)
(ધીમે ધીમે અવાજ બંધ થતો જાય.)
Line 645: Line 660:
(નજીક આવે છે)
(નજીક આવે છે)
શુભાંગી : ચાલો હવે, બધું પછી કહું છું. આ ક્રોશિયાનો સોયો વાગી જશે. લો હવે આ છેલ્લો જ ટાંકો છે.

સૌરભ: રેસ્ટ કરવાને બદલે આ શું આખો દિવસ કંઈ ને કંઈ કારભાર કરતી રહે છે ?

શુભાંગી : એવું કહેવાય છે કે પ્રેગનન્ટ સ્ત્રી જેટલું ગૂંથે ને, બાળકના વાળ એટલા સરસ આવે.

સૌરભ: તું ય ખોટી માન્યતામાંથી તારી મમ્મીજીથી કમ નથી. પણ આપણને તો દીકરો છે ને ? as your મમ્મીજી સેઈડ, દીકરાના કેટલા વાળ જોઈએ ? ઓછા વાળવાળા વધુ સફળ બિઝનેસમેન બની શકે. ને પાછી સફેદ દોરાથી ગૂંથે છે એટલે વાળ પણ સફેદ જ આવશે.

Line 663: Line 678:

સૌરભ: હેલો, સૌરભ ભાટિયા here. મિ. ઠાકર, yes we got the orders, હવે આ કમિટમેન્ટ તમારે ફુલફીલ કરવાનું છે, ભાઈ... જલદીથી કામે લાગો, અરે ભાઈ, પણ હું જઈ શકતો નથી ઑફિસે, હજુ પણ પગમાં થોડી તકલીફ છે. સારું, અહીં આવી શકો તો રૂબરૂ જ...સમજી લઈએ, શું ? રો—મટીરીયલ્સની શોર્ટેજ છે માર્કેટમાં ? ખબર છે મને પણ... કંઈક કરવું જ પડશે. તમે ટ્રાય કરો ; તમારા સોર્સીસ યુઝ કરો, હું પણ કરું છું...યસ હું જરા એક બે ફોન કરી લઉં છું, હમણાં જ આવી જાવ, અને પેલા કોણ ? Suvik Electronics અને mark electricsના કોન્ટેકટ કરતા આવજો, બેટરી અને પમ્પના છેલ્લા પ્રાઈસ જાણવાના છે. રૂબરૂ જશો તો કામ થઈ જશે. હું પણ વાત કરું છું. ચાલો બાય, (ફરી ડાયલ કરે છે એંગેજ આવે છે. ફરી ટ્રાય કરે છે. ખીજવાઈ જાય છે) ઈડીયટ હજુ કેટલી વાતો કરે છે ? ફરી ટ્રાય, ફોન લાગી જાય છે.) હેલ્લો સૌરભ ભાટિયા હીયર, અરે કયારનો ટ્રાય કરતો હતો તમને જ...ઓહ એમ ? મોટો ઓર્ડર છે. હા પણ ઑફિસે જઈ આવો, ડીટેઈલ્સ મિસીસ ભરૂચા આપી દેશે. મારે હજુ પણ થોડો રેસ્ટ કરવો પડશે. (લેન્ડલાઈન રીંગ વાગે છે...સતત વાગ્યા કરે છે) રો—મટીરીયલનો સ્ટોક કેવોક છે ? તમે જ ચેક કરી લેજો, ખબર નહીં કેમ જવાબ નથી. (લેન્ડલાઈનની રીંગ ચાલુ જ છે) ઓહ જસ્ટ હોલ્ડ ઓન (લેન્ડલાઈનનો ફોન ઉઠાવે છે) હેલો...હેલો કટ થઈ ગયો...(પાછી મોબાઈલ પર વાત કરે છે) હેલો, સોરી ફોન હતો બીજો...શું વાત કરતા હતા આપણે ? હં... યસ...પણ ના, ના, એમને કહેજો, ગોડાઉન પરથી મંગાવીને તૈયાર રાખે (લેન્ડલાઈન પર પાછી રીંગ આવે છે, જલદીથી ફોન ઊંચકે છે) જસ્ટ હોલ્ડ ઓન…હેલો….હેલો.. હં મમ્મા શું થયું ? (મોબાઈલ કટ કરે છે) શું ? ઓહ ગોડ ! શી રીતે ? મંદિરનાં પગથિયાં ચઢતાં શુભાંગી લપસી પડી ? બહુ વાગ્યું છે ? હૉસ્પિટલ ? કઈ હૉસ્પિટલ લઈ જાવ છો ? પહોંચ્યો, હમણાં જ આવું છું, અરે, મારા પગને કંઈ નહીં થાય, તું શુભાંગીને સાચવ બસ મમ્મા...(અવાજ ભરાઈ જાય છે) શુભાંગી ઠીક તો છે ને ? વાત તો કરે છે ને ? ટેઈક કેર ઓફ હર. હું આવ્યો હમણાં જ. (ફલેશ બેક પૂરો)

{{center|'''દૃશ્ય – ૫'''}}
{{center|'''દૃશ્ય – ૫'''}}

{{center|(ફરી S.L.I. હૉસ્પિટલનો ૭૦૭ નંબરનો ડીલકસ રૂમ)}}
(ફરી S.L.I. હૉસ્પિટલનો ૭૦૭ નંબરનો ડીલકસ રૂમ)
{{Poem2Open}}
શુભાંગી : મારા ડાબા પગે ફ્રેકચર થયું હતું પણ એની પીડા મને ન્હોતી થઈ જેટલી વેદના મારામાં પાંગરતાં જીવને ગુમાવવાની થઈ. બાળક ન બચાવી શકાયું. (ઉદાસ થઈને)

ડૉ. મિલી : so sad!
ડૉ. મિલી : so sad!
Line 715: Line 730:
લાગણીનો થાય સરવાળો, મિલીના ઘર તરફ,
લાગણીનો થાય સરવાળો, મિલીના ઘર તરફ,
પ્રેમનાં પંખી રચે માળો, મિલીના ઘર તરફ.
પ્રેમનાં પંખી રચે માળો, મિલીના ઘર તરફ.

{{Poem2Close}}
{{center|પ્રથમ અંક સમાપ્ત}}
{{center|પ્રથમ અંક સમાપ્ત}}

Line 724: Line 739:
{{center|'''દૃશ્ય – ૧'''}}
{{center|'''દૃશ્ય – ૧'''}}

(એસ.એલ.આઈ. હૉસ્પિટલનો ૭૦૭ નંબરનો શુભાંગીનો રૂમ)
{{center|(એસ.એલ.આઈ. હૉસ્પિટલનો ૭૦૭ નંબરનો શુભાંગીનો રૂમ)}}

{{Poem2Open}}
સૌરભ : ઓહ, ડાયાલીસીસ પછી એકદમ ફ્રેશ લાગે છે ને ?

શુભાંગી : હા, સારું લાગે છે પણ તમને ઘણીવાર લાગી ! મિલી મળી ખરી ?

Line 768: Line 783:
ભવાની : શું છે ? મોશમ બેબી.
ભવાની : શું છે ? મોશમ બેબી.
અરે બેન, કશે પણ થોડા શમય જાઉં ને તો ભની ભની કરતી દોડી આવે.

મોસમ : (શુભાંગીને સાંભળ્યા વગર) ભની, મારો પીન્ક કલર પૂરો થઈ ગયો, લઈ આવને પ્લીઝ, જો મેં ઢીંગલી ડ્રો કરી.

શુભાંગી : (ગાલ પર વ્હાલથી ટપલી મારીને) તારા આ પિન્ક પિન્ક ગાલમાંથી પૂરી દે ને.

મોસમ : મારા ગાલમાંથી ? તો તો આન્ટી થોડા વખતમાં એ પિન્ક કલર Pale થઈ જાય, ભની, લાવી આપને જલદી... !

શુભાંગી : મોસમ બેટા, મને પણ એક ડૉલ ડ્રો કરી આપીશ ? પિન્ક ગાલવાળી, મને બહુ ગમે.

Line 955: Line 970:

{{center|'''દૃશ્ય — ૨'''}}
{{center|'''દૃશ્ય — ૨'''}}
{{center|(ડૉ. શ્રીનિવાસનની ચેમ્બર. ડૉ. શ્રીનિવાસન અને ડૉ. મિલી ગંભીર ચર્ચા કરતાં હોય..)}}
{{Poem2Open}}
{{Poem2Open}}
(ડૉ. શ્રીનિવાસનની ચેમ્બર. ડૉ. શ્રીનિવાસન અને ડૉ. મિલી ગંભીર ચર્ચા કરતાં હોય..)
ડૉ. મિલી : પણ સર, આ રીતે કોઈને મદદ કરવામાં વાંધો શું ?

ડૉ. શ્રીનિવાસન : મિલી, આફટર ઓલ યુ આર એ ડૉક્ટર... એટલે જ તને...

Line 1,003: Line 1,018:

{{center|'''દૃશ્ય — ૩'''}}
{{center|'''દૃશ્ય — ૩'''}}
{{center|(ડૉક્ટર્સ રૂમ)}}
{{Poem2Open}}
{{Poem2Open}}
(ડૉક્ટર્સ રૂમ)
(ડૉ. શ્રીનિવાસન, ડૉ. રવિ, સૌરભ બેઠા છે. ટ્રાન્સપ્લાન્ટના ઑપરેશનની જ વાતો ચાલી રહી છે)

ડૉ. રવિ : સર, આખી ફાઈલ કિલયર છે, ફકત ડેઈટ બાકી છે.

Line 1,194: Line 1,209:
મિલી : બાપુ...(મથુરને વળગી પડતાં). ના તમે જ મારા બાપુ છો... હું તમને છોડીને ક્યાંય નથી જવાની.

શુભાંગી : ઓ મારી મિલી... મારી દીકરી તું હમણાં પણ છે... મારામાં... મારા શરીરમાં આરોપાએલી આ જીવંત કીડનીના રૂપમાં... હવે તો તું હંમેશાં મારામાં જ... મારામાં જ...

(પંક્તિઓ ગૂંજે...)
સૂના સંબંધો ફરીથી ભીના ભીના થઈ ગયા,
એ બધાંને વ્હાલથી વાળો, મિલીના ઘર તરફ.
(પડદો પડે)
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|(પંક્તિઓ ગૂંજે...)}}
{{Block center|<poem>સૂના સંબંધો ફરીથી ભીના ભીના થઈ ગયા,
એ બધાંને વ્હાલથી વાળો, મિલીના ઘર તરફ.</poem>}}
{{center|(પડદો પડે)}}

{{HeaderNav2
{{HeaderNav2
|previous = ઘર લખોટી
|previous = આ છે કારાગાર
|next = આ છે કારાગાર
|next = મીરાં

17,185

edits

Navigation menu