2,669
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
આ નવલકથાનો નાયક અનામી છે એટલે કે કોઈ પણ વ્યક્તિનો મનોસંઘર્ષ અહીં કલ્પી શકાય. નવલકથાનો નાયક વિવિધ પ્રતિકૂળ પરિસ્થિતિઓના કારણે સમાજથી વિમુખ થયેલો છે. નાયક સિવાયના સન્નારી, મોટાભાઈ, સાહેબ, ભાભી વગેરે પણ અનામી પાત્રો છે જે નાયકની મનોસ્થિતિ માટે જવાબદાર બને છે. આધુનિક જીવનશૈલીની વિભીષિકામાં સપડાયેલો નાયક પોતાની આસપાસનાં પાત્રો ઉપરાંત ‘સ્વ’થી પણ વિચ્છેદ અનુભવે છે. પરિણામે સમગ્ર નવલકથામાં નાયકના જીવનમાં ‘આતશબાજી’ સર્જાય છે. નાયક સતત સ્ત્રીઓથી નાસીપાસ થાય છે. તેની વાગ્દત્તા આત્મહત્યા કરી લે છે તો અરુંંધતી તેને કોર્ટ સુધી પહોંચાડે છે. સન્નારી પ્રત્યે તેને અપાર આકર્ષણ હોવા છતાં તેને તે પ્રાપ્ત કરી શકતો નથી. પત્ની કોજેના સાથે તે ઉષ્માપૂર્ણ સંબંધો બાંધી શકતો નથી અને સતત સંઘર્ષમય દાંપત્યજીવન ગાળે છે. આખરે માલવિકા સાથેનું સહશયન પણ તેને અધૂરપનો જ અહેસાસ કરાવે છે. મોટાભાઈ, જશવંત વગેરેથી તે તરછોડાય છે. અંતે એક વૃદ્ધ દંપતી તેને હૂંફ આપે છે. પરંતુ, એ દંપતીનું પણ કરુણ અવસાન થાય છે. આમ, સતત વ્યથા, એકલતા, અસ્થિરતા, ભય વગેરેથી ઘેરાયેલા વિછિન્નમનસ્ક નાયકની આ કથા છે. નવલકથામાં સતત પ્રયોજાતા અંધકાર અને ધુમ્મસના પ્રતીકો નાયકના જીવનની શૂન્યતાનાં દ્યોતક છે. પ્રતીક-કલ્પનપ્રચુર, કૈંક અંશે બરછટ એવી, નિરૂપણભાષા, નાયકના ભાવોનું ચૈતસિક આલેખન, જુગુપ્સાપ્રેરક વર્ણનો વડે ઊભી થતી ભયજનક પરિસ્થિતિ, પાત્રો વચ્ચેના અલગાવને કારણે સર્જાતી તંગ અવસ્થાઓ, નવલકથામાં સતત અનુભવાતી ઇન્દ્રિયબોધાત્મકતા, ‘સ્વ’ની શોધમાં ભટકતો મનુષ્ય, આધુનિક મનુષ્યની અપરિહાર્ય નિયતિ વગેરે પરિબળો આ નવલકથાને નોંધપાત્ર બનાવે છે. | આ નવલકથાનો નાયક અનામી છે એટલે કે કોઈ પણ વ્યક્તિનો મનોસંઘર્ષ અહીં કલ્પી શકાય. નવલકથાનો નાયક વિવિધ પ્રતિકૂળ પરિસ્થિતિઓના કારણે સમાજથી વિમુખ થયેલો છે. નાયક સિવાયના સન્નારી, મોટાભાઈ, સાહેબ, ભાભી વગેરે પણ અનામી પાત્રો છે જે નાયકની મનોસ્થિતિ માટે જવાબદાર બને છે. આધુનિક જીવનશૈલીની વિભીષિકામાં સપડાયેલો નાયક પોતાની આસપાસનાં પાત્રો ઉપરાંત ‘સ્વ’થી પણ વિચ્છેદ અનુભવે છે. પરિણામે સમગ્ર નવલકથામાં નાયકના જીવનમાં ‘આતશબાજી’ સર્જાય છે. નાયક સતત સ્ત્રીઓથી નાસીપાસ થાય છે. તેની વાગ્દત્તા આત્મહત્યા કરી લે છે તો અરુંંધતી તેને કોર્ટ સુધી પહોંચાડે છે. સન્નારી પ્રત્યે તેને અપાર આકર્ષણ હોવા છતાં તેને તે પ્રાપ્ત કરી શકતો નથી. પત્ની કોજેના સાથે તે ઉષ્માપૂર્ણ સંબંધો બાંધી શકતો નથી અને સતત સંઘર્ષમય દાંપત્યજીવન ગાળે છે. આખરે માલવિકા સાથેનું સહશયન પણ તેને અધૂરપનો જ અહેસાસ કરાવે છે. મોટાભાઈ, જશવંત વગેરેથી તે તરછોડાય છે. અંતે એક વૃદ્ધ દંપતી તેને હૂંફ આપે છે. પરંતુ, એ દંપતીનું પણ કરુણ અવસાન થાય છે. આમ, સતત વ્યથા, એકલતા, અસ્થિરતા, ભય વગેરેથી ઘેરાયેલા વિછિન્નમનસ્ક નાયકની આ કથા છે. નવલકથામાં સતત પ્રયોજાતા અંધકાર અને ધુમ્મસના પ્રતીકો નાયકના જીવનની શૂન્યતાનાં દ્યોતક છે. પ્રતીક-કલ્પનપ્રચુર, કૈંક અંશે બરછટ એવી, નિરૂપણભાષા, નાયકના ભાવોનું ચૈતસિક આલેખન, જુગુપ્સાપ્રેરક વર્ણનો વડે ઊભી થતી ભયજનક પરિસ્થિતિ, પાત્રો વચ્ચેના અલગાવને કારણે સર્જાતી તંગ અવસ્થાઓ, નવલકથામાં સતત અનુભવાતી ઇન્દ્રિયબોધાત્મકતા, ‘સ્વ’ની શોધમાં ભટકતો મનુષ્ય, આધુનિક મનુષ્યની અપરિહાર્ય નિયતિ વગેરે પરિબળો આ નવલકથાને નોંધપાત્ર બનાવે છે. | ||
સંદર્ભ : | '''સંદર્ભ''' : | ||
ભોગાયતા, જયેશ. ‘આતશ’ માનવઅસ્તિત્વનું વૈશ્વિક વિધાન’, ‘કિશોર જાદવ અધ્યયન ગ્રંથ’. અમદાવાદ : પાર્શ્વ પ્રકાશન, ૨૦૦૬, પૃ. ૧૨૨ | ભોગાયતા, જયેશ. ‘આતશ’ માનવઅસ્તિત્વનું વૈશ્વિક વિધાન’, ‘કિશોર જાદવ અધ્યયન ગ્રંથ’. અમદાવાદ : પાર્શ્વ પ્રકાશન, ૨૦૦૬, પૃ. ૧૨૨ | ||