નારીસંપદા : ટૂંકી વાર્તા/માલિનીબેન કોણ છે?: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|માલિનીબહેન કોણ છે?|સોનલદે એમ. દેસાઈ}} {{Poem2Open}} પરસેવે રેબઝેબ છાયા બસ સ્ટેન્ડે પહોંચી ત્યારે પોણા ચાર થઈ ગયેલા. ઉતાવળ કરવા છતાં કોલેજથી નીકળતાં મોડું જ થઈ ગયું. તેમાં પાછું ઘર કો...")
 
No edit summary
 
Line 2: Line 2:
{{Heading|માલિનીબહેન કોણ છે?|સોનલદે એમ. દેસાઈ}}

{{Poem2Open}}
{{Poem2Open}}
  પરસેવે રેબઝેબ છાયા બસ સ્ટેન્ડે પહોંચી ત્યારે પોણા ચાર થઈ ગયેલા. ઉતાવળ કરવા છતાં કોલેજથી નીકળતાં મોડું જ થઈ ગયું. તેમાં પાછું ઘર કોલેજથી કેટલું દૂર, રીક્ષા કરીને પહોંચી તોય બેગ લઈને સ્ટેન્ડે આવતાં અડધો કલાક નીકળી જ ગયો. પોણા ચારની બસ જો જતી રહી હશે તો ઉપાધિ...  

હલ્લો છાયા, તેં ક્યાં ઉપાડી, માલિનીબહેનને જોઈ એ પરાણે મલકાઈ. એક તો બસ પકડવાની ઉતાવળ ને તેમાં આ લપ...  

મારા કાકાસસરાની છોકરીનું સીમંત છે એટલે વડોદરા જાઉં છું. તું…. અરે તારું તો ઘર છે નહિ વડોદરા!

17,546

edits