17,546
edits
(Created page with "{{SetTitle}} {{Heading|માલિનીબહેન કોણ છે?|સોનલદે એમ. દેસાઈ}} {{Poem2Open}} પરસેવે રેબઝેબ છાયા બસ સ્ટેન્ડે પહોંચી ત્યારે પોણા ચાર થઈ ગયેલા. ઉતાવળ કરવા છતાં કોલેજથી નીકળતાં મોડું જ થઈ ગયું. તેમાં પાછું ઘર કો...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading|માલિનીબહેન કોણ છે?|સોનલદે એમ. દેસાઈ}} | {{Heading|માલિનીબહેન કોણ છે?|સોનલદે એમ. દેસાઈ}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પરસેવે રેબઝેબ છાયા બસ સ્ટેન્ડે પહોંચી ત્યારે પોણા ચાર થઈ ગયેલા. ઉતાવળ કરવા છતાં કોલેજથી નીકળતાં મોડું જ થઈ ગયું. તેમાં પાછું ઘર કોલેજથી કેટલું દૂર, રીક્ષા કરીને પહોંચી તોય બેગ લઈને સ્ટેન્ડે આવતાં અડધો કલાક નીકળી જ ગયો. પોણા ચારની બસ જો જતી રહી હશે તો ઉપાધિ... | |||
હલ્લો છાયા, તેં ક્યાં ઉપાડી, માલિનીબહેનને જોઈ એ પરાણે મલકાઈ. એક તો બસ પકડવાની ઉતાવળ ને તેમાં આ લપ... | હલ્લો છાયા, તેં ક્યાં ઉપાડી, માલિનીબહેનને જોઈ એ પરાણે મલકાઈ. એક તો બસ પકડવાની ઉતાવળ ને તેમાં આ લપ... | ||
મારા કાકાસસરાની છોકરીનું સીમંત છે એટલે વડોદરા જાઉં છું. તું…. અરે તારું તો ઘર છે નહિ વડોદરા! | મારા કાકાસસરાની છોકરીનું સીમંત છે એટલે વડોદરા જાઉં છું. તું…. અરે તારું તો ઘર છે નહિ વડોદરા! |
edits