રણ તો રેશમ રેશમ/પ્રારંભિક: Difference between revisions

+1
No edit summary
(+1)
Line 47: Line 47:
</center></poem>
</center></poem>
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<center>
'''અર્પણ'''
'''<big>વહાલી મમ્મીને</big>'''</center>
{{Block center|<poem>મારી નાની નાની ઉપલબ્ધિઓમાં તું દરિયો ભરીને હરખાઈ,
મારી હર ઉદાસીને તું સદાય અદૃશ્ય હાથે લૂછતી રહી,
મારો કોઈ વાંક તેં ક્યારેય હૈયે ન વસાવ્યો,
મુશ્કેલીના સમયે મેં તારી સામે જોયું, ને તું
હંમેશાં વગર કહ્યે મદદ કરવા હાજર રહી.
તારું ધૈર્ય અને તારી સહનશીલતા,
તારો પરગજુ સ્વભાવ અને
હસતાં હસતાં જીવી જવાની તારી ખુમારી,
બની શકે તો વારસામાં આપી દે, મા!
કે જેથી હું મારાં બાળકોને
આવા જ કોઈ શબ્દ
લખવાનું કારણ આપી શકું...</poem>}}
<br>
{{HeaderNav2
|previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ
|next = હવામાં ફરફરતું સમયનું રેશમ
}}