17,398
edits
No edit summary |
(+1) |
||
Line 47: | Line 47: | ||
</center></poem> | </center></poem> | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
<center> | |||
'''અર્પણ''' | |||
'''<big>વહાલી મમ્મીને</big>'''</center> | |||
{{Block center|<poem>મારી નાની નાની ઉપલબ્ધિઓમાં તું દરિયો ભરીને હરખાઈ, | |||
મારી હર ઉદાસીને તું સદાય અદૃશ્ય હાથે લૂછતી રહી, | |||
મારો કોઈ વાંક તેં ક્યારેય હૈયે ન વસાવ્યો, | |||
મુશ્કેલીના સમયે મેં તારી સામે જોયું, ને તું | |||
હંમેશાં વગર કહ્યે મદદ કરવા હાજર રહી. | |||
તારું ધૈર્ય અને તારી સહનશીલતા, | |||
તારો પરગજુ સ્વભાવ અને | |||
હસતાં હસતાં જીવી જવાની તારી ખુમારી, | |||
બની શકે તો વારસામાં આપી દે, મા! | |||
કે જેથી હું મારાં બાળકોને | |||
આવા જ કોઈ શબ્દ | |||
લખવાનું કારણ આપી શકું...</poem>}} | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ | |||
|next = હવામાં ફરફરતું સમયનું રેશમ | |||
}} |
edits