ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/ગુજરાતી શબ્દોની વ્યવહારુ જોડણી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 114: Line 114:
{{gap}}અંત્ય ‘ઈ-ઉ' જેમ હાત સામાન્ય રીતે હ્રસ્વ ઉચ્ચીરિત થાય છે, પછી ભલે વ્યુત્પત્તિથી તે દીર્ધ જ આવતા હોય (અને “શાસ્ત્રોચ્ચારપરિશુદ્ધ જોડણી”માં મને આ તરફ પક્ષપાત પણ હતો, પ્રાંતીયતાને કારણે; પછી તો છેલ્લાં આઠ વર્ષના વ્યાપક અનુભવથી તે તરફની સમર્થક બુદ્ધિ ઓસરી પણ ગઈ છે.) તે રીતે અનંત્ય 'ઇ-ઉ' અસ્વરિત રીતે હ્રસ્વ ઉચ્ચરિત થાય છે. આને જ  કારણે ૧૯ મા નિયમમાં અનંત્ય ‘ઈ-ઉ’ સાનુનાસિક હોય ત્યારે દીર્ઘ કહ્યા છે તે અસ્વરિત દશામાં હ્રસ્વ છે કે જેવા નિરનુનાસિક તે ‘ઈ-ઉ’ હ્રસ્વ છે. “અપવાદ”માં કુંવારું, કુંભાર, કુંવર, કુંવરી, સુંવાળું આપવામાં આવ્યા છે, એ સાચી પરિસ્થિતિનો ખ્યાલ આપે છે. એ રીતે જોતાં “હીં ડાડ”માં ‘હીં’ દીર્ઘ નહિ, પણ હ્રસ્વ જ છે. “રિસામણું” અને “સીંચણિયું” કે “મીંચામણું”માંના આદિ શ્રુતિમાંના નિરનુનાસિક કે સાનુનાસિક ‘ઈ’માં કાંઈ પણ તફાવત નથી; તે જ રીતે “ઉતરડ” અને “મૂંઝવણ”માંના નિરનુનાસિક કે સાનુનાસિક ‘ઉ’માં પણ. અને ત્રિશ્રુતિ શબ્દોમાં “ચિતાર” “મીઠાઈ” “મૂકેલું” “ઉતાર” અને “જૂઠાણું”માં આદિ શ્રુતિના ઉચ્ચારણમાં ફેર છે એમ કોણ કહી શકે તેમ છે?  

</ref>
</ref>
૧૮મો નિયમ એ અત્યંત સ્પષ્ટ કરી આપે છે કે એકાક્ષરી કે એકથી વધુ અક્ષરવાળા શબ્દોમાં અંત્ય ‘ઈ’ દીર્ઘ જ લખવો, જ્યારે એકાક્ષરી શબ્દોમાં માત્ર નિરનુનાસિક ‘ઉ’ દીર્ઘ લખવો; તેવા શબ્દોમાં સાનુનાસિક ‘ઉ' હરવ જ લખવો. એકથી વધુ અક્ષરવાળા શબ્દોમાં અંત્ય સાનુનાસિક અને નિરનુનાસિક ‘ઉ’ હૃસ્વ જ લખવો. માત્ર સરળતાના ઉદ્દેશ ઉપર રચાયેલા આ નિયમની શાસ્ત્રીયતા વિશે શંકા કરવાની નથી. જોડણીના નિયમોમાં આ ‘ઈ-ઉ’ વિશેના નિયમો એ માત્ર '''કામચલાઉ''' છે, એ વાત કોઈપણ સમઝુ વિદ્ધાન ભૂલી નહિ શકે; કેમ કે તેમાં ઉચ્ચારણનો વિષય ઉપેક્ષિત થયો છે.

નિયમ તરીકે આ નિયમ અત્યંત સ્પષ્ટ છે, તેવો જ ૧૯ નિયમ ૫ણું સ્પષ્ટ છે. ૧૮મા નિયમમાં અંત્ય ‘ઈ-ઉ’-નો પ્રશ્ન પતી જાય છે, ને માત્ર અનંત્યનો જ રહે છે. તેવા અનંત્ય સાનુનાસિક 'ઇ-ઉ' દીર્ધ જ લખવાનું ૧૯મો નિયમ વિધાન કરે છે, અને કોઈપણ સંયોગોમાં તેમાં ફેરફાર ન કરવાનો પણ આદેશ કરે છે. અપવાદમાં જે પાંચ શબ્દો છે તે જ યાદ રાખવાથી લેખનમાં આવા અનંત્ય સાનુનાસિક 'ઈ-ઉ'નો પ્રશ્ન નિરાકૃત થઈ જાય છે પણ એટલાથી પૂરતું નથી. “જોડણીકોશે" દીર્ધ અને હૃસ્વ 'ઇ-ઉ' હોય તેવા સંખ્યાબંધ વિકલ્પો આપ્યા છે. તેવા શબ્દમાં સ્વરભાર ‘ઇ-ઉ' ઉપર ન હોય અને પછીની શ્રુતિમાં હોય છે, તેવા તે બધા જ શબ્દો હ્રસ્વ સાનુનાસિક ‘ઇ-ઉ'થી લખાય તે વાજબી છે. ઉંદર, ઉંબર, જિંગોડી, શિંગાળી વગેરે. અહીં અનુસ્વાર છે એમ બચાવ કરવો નિરર્થક છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''[થડકાનો ઈ-ઉ]'''}}
{{center|'''[થડકાનો ઈ-ઉ]'''}}
17,546

edits