17,546
edits
(Created page with "{{SetTitle}} {{Heading|ગુજરાતી શબ્દોની વ્યવહારુ જોડણી|[ગુજરાત વિદ્યાપીઠના નિયમોનું વિવરણ]
કેશવરામ કા. શાસ્ત્રી}} {{center|'''પ્રાસ્તાવિક'''}} {{Poem2Open}} કુષિ નર્મદાશંકરના સમયથી ગુજરાતી ભાષામાં શબ્દોની જોડ...") |
No edit summary |

Line 110: | Line 110: | ||
૧૯. અનંત્ય ઈ તથા ઊ પર આવતા અનુસ્વારનો ઉચ્ચાર પોચો થતો હોય ત્યારે ઈ કે ઊ દીર્ઘ લખવાં. ઉદા. ઈંડું; હીંડાડ; ગૂંચંવાવ, સીંચણિયું, પીંછું; લૂંટ; પૂછડું; વરસંદ; મીંચામણું. | ૧૯. અનંત્ય ઈ તથા ઊ પર આવતા અનુસ્વારનો ઉચ્ચાર પોચો થતો હોય ત્યારે ઈ કે ઊ દીર્ઘ લખવાં. ઉદા. ઈંડું; હીંડાડ; ગૂંચંવાવ, સીંચણિયું, પીંછું; લૂંટ; પૂછડું; વરસંદ; મીંચામણું. | ||
અપવાદ-કુંવારુ, કુંભાર, કુંવર, કુંવરી, સુંવાળું'. | અપવાદ-કુંવારુ, કુંભાર, કુંવર, કુંવરી, સુંવાળું'. | ||
'સાનુસ્વાર' કે 'નિરનુસ્વાર' એ સંજ્ઞાથી 'સાનુનાસિક' અને 'નિરનુનાસિક' ઈ-ઉ સમઝવાના છે. સ્વ. નરસિંહરાવે પણ આ ભૂલ કર્યા પછી તેમને માલૂમ પડેલું કે અનુસ્વાર અને અનુસ્વારનો કોમળ ઉચ્ચાર એ જુદી વસ્તુ છે. અનુસ્વારનો કહેવાતો કોમળ ઉચ્ચાર તે અનુનાસિક, કે કોઈ 'નાસિક્ય' કહે છે તે છે. અનુસ્વાર એ સ્વર પછી વધી પડતું ઉચ્ચારણ છે, જ્યારે માત્રામાં કાંઈપણ વૃદ્ધિ કરતો નાકમાંથી બોલાતો હસ્વ કે દીર્ઘ સ્વર એ સાનુનાસિક છે. એટલે ૧૮-૧૯એ બેઉ નિયમોમાં અનુસ્વારથી સાનુનાસિક ઉચ્ચાર જ સમઝવાનો છે. અને તેની જ અહીં વાત છે. | 'સાનુસ્વાર' કે 'નિરનુસ્વાર' એ સંજ્ઞાથી 'સાનુનાસિક' અને 'નિરનુનાસિક' ઈ-ઉ સમઝવાના છે. સ્વ. નરસિંહરાવે પણ આ ભૂલ કર્યા પછી તેમને માલૂમ પડેલું કે અનુસ્વાર અને અનુસ્વારનો કોમળ ઉચ્ચાર એ જુદી વસ્તુ છે. અનુસ્વારનો કહેવાતો કોમળ ઉચ્ચાર તે અનુનાસિક, કે કોઈ 'નાસિક્ય' કહે છે તે છે. અનુસ્વાર એ સ્વર પછી વધી પડતું ઉચ્ચારણ છે, જ્યારે માત્રામાં કાંઈપણ વૃદ્ધિ કરતો નાકમાંથી બોલાતો હસ્વ કે દીર્ઘ સ્વર એ સાનુનાસિક છે. એટલે ૧૮-૧૯એ બેઉ નિયમોમાં અનુસ્વારથી સાનુનાસિક ઉચ્ચાર જ સમઝવાનો છે. અને તેની જ અહીં વાત છે.<ref>૧.ગુજરાતી શબ્દોના ઉચ્ચારણમાં વધુમાં વધુ મૂંઝવનારો પ્રશ્ન હ્રસ્વ કે દીર્ઘ ‘ઈ-ઉ’નો છે. ક્યાં એ હ્રસ્વ ઉચ્ચારાય છે અને ક્યાં એ દીર્ઘ ઉચ્ચારાય છે એ પ્રચલિત ઉચ્ચારણો ઉપરથી સામાન્ય રીતે નક્કી કરવું વિકટ છે, ખાસ કરીને દીર્ઘ ક્યાં એ નક્કી કરવું તો ખૂબ જ મુશ્કેલ છે. અહીં ૧૮ મા નિયમમાં અંત્ય સાનુનાસિક ‘ઈ-ઉ’માં ઉચ્ચારણની દૃષ્ટિએ લેશ પણ ભેદ નથી; એટલું જ નહિ ‘ઈ’ કે ‘ઉ’ પોતે સાનુનાસિક હોય કે નિરનુનાસિક હોય, તેઓના ઉચ્ચારણમાં ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ કાંઈ પણ ફેર પડતો નથી. નિયમો કરવામાં આવ્યા છે તે માત્ર લેખનમાં સરળતા લાવવા માટે વ્યવહાર પૂરતા છે; અને તેથી જ આપણી સામે એ વ્યવહારુ નિયમો પ્રમાણે અંત્ય સાનુનાસિક-નિરનુંનાસિક 'ઈ' દીર્ઘ અને તેવો 'ઉ' હૃસ્વ આવે છે; તે જ 'ઉ' જો નિરનુનાસિક હોય અને તે એકાક્ષરી શબ્દમાં હોય તો “અપવાદ"માં બતાવ્યા પ્રમાણે દીર્ઘ જ લખવાનું પ્રાપ્ત થાય છે. અનંત્ય દશામાં તો સાનુનાસિક ‘ઈ-ઉ'નું સરખાપણું તેમ તેનાથી સ્વતંત્ર 'રીતે નિરનુનાસિક 'ઈ-3'નું' સરખાપણું લેખનમાં વ્યક્ત કરવાનું નીચે ૧૯ થી ૨૪ સુપીના નિયમોમાં વિધાન છે.

<ref>૧.ગુજરાતી શબ્દોના ઉચ્ચારણમાં વધુમાં વધુ મૂંઝવનારો પ્રશ્ન હ્રસ્વ કે દીર્ઘ ‘ઈ-ઉ’નો છે. ક્યાં એ હ્રસ્વ ઉચ્ચારાય છે અને ક્યાં એ દીર્ઘ ઉચ્ચારાય છે એ પ્રચલિત ઉચ્ચારણો ઉપરથી સામાન્ય રીતે નક્કી કરવું વિકટ છે, ખાસ કરીને દીર્ઘ ક્યાં એ નક્કી કરવું તો ખૂબ જ મુશ્કેલ છે. અહીં ૧૮ મા નિયમમાં અંત્ય સાનુનાસિક ‘ઈ-ઉ’માં ઉચ્ચારણની દૃષ્ટિએ લેશ પણ ભેદ નથી; એટલું જ નહિ ‘ઈ’ કે ‘ઉ’ પોતે સાનુનાસિક હોય કે નિરનુનાસિક હોય, તેઓના ઉચ્ચારણમાં ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ કાંઈ પણ ફેર પડતો નથી. નિયમો કરવામાં આવ્યા છે તે માત્ર લેખનમાં સરળતા લાવવા માટે વ્યવહાર પૂરતા છે; અને તેથી જ આપણી સામે એ વ્યવહારુ નિયમો પ્રમાણે અંત્ય સાનુનાસિક-નિરનુંનાસિક 'ઈ' દીર્ઘ અને તેવો 'ઉ' હૃસ્વ આવે છે; તે જ 'ઉ' જો નિરનુનાસિક હોય અને તે એકાક્ષરી શબ્દમાં હોય તો “અપવાદ"માં બતાવ્યા પ્રમાણે દીર્ઘ જ લખવાનું પ્રાપ્ત થાય છે. અનંત્ય દશામાં તો સાનુનાસિક ‘ઈ-ઉ'નું સરખાપણું તેમ તેનાથી સ્વતંત્ર 'રીતે નિરનુનાસિક 'ઈ-3'નું' સરખાપણું લેખનમાં વ્યક્ત કરવાનું નીચે ૧૯ થી ૨૪ સુપીના નિયમોમાં વિધાન છે.

{{gap}}'''સિદ્ધાંત તરીકે એક વસ્તુ અત્યંત સ્પષ્ટ છે કે ગુજરાતી ભાષાનાં ઉચ્ચારણોમાં અંત્ય ‘ઈ-ઉ’નાં ઉચ્ચારણ હ્રસ્વ તરંફ વધુ અને વધુ હળી ગયાં છે.''' માત્ર 'જ' અને ‘ય’ એ બે અવ્યયો જ એવાં છે કે કોઈ પણ હ્રસ્વ ‘ઈ-ઉ’ પછી આવતાં એ –ઈ-ઉ’ દીર્ઘ જ ઉચ્ચારિત થાય છે. લઘુપ્રયત્ન અંત્યત અકાર પણ આ બે અવ્યય પહેલાં પૂર્ણપ્રયત્ન બની જાય છે, એ પૂર્વે સૂચવાયું છે જ.
| {{gap}}'''સિદ્ધાંત તરીકે એક વસ્તુ અત્યંત સ્પષ્ટ છે કે ગુજરાતી ભાષાનાં ઉચ્ચારણોમાં અંત્ય ‘ઈ-ઉ’નાં ઉચ્ચારણ હ્રસ્વ તરંફ વધુ અને વધુ હળી ગયાં છે.''' માત્ર 'જ' અને ‘ય’ એ બે અવ્યયો જ એવાં છે કે કોઈ પણ હ્રસ્વ ‘ઈ-ઉ’ પછી આવતાં એ –ઈ-ઉ’ દીર્ઘ જ ઉચ્ચારિત થાય છે. લઘુપ્રયત્ન અંત્યત અકાર પણ આ બે અવ્યય પહેલાં પૂર્ણપ્રયત્ન બની જાય છે, એ પૂર્વે સૂચવાયું છે જ.

{{gap}}અંત્ય ‘ઈ-ઉ' જેમ હાત સામાન્ય રીતે હ્રસ્વ ઉચ્ચીરિત થાય છે, પછી ભલે વ્યુત્પત્તિથી તે દીર્ધ જ આવતા હોય (અને “શાસ્ત્રોચ્ચારપરિશુદ્ધ જોડણી”માં મને આ તરફ પક્ષપાત પણ હતો, પ્રાંતીયતાને કારણે; પછી તો છેલ્લાં આઠ વર્ષના વ્યાપક અનુભવથી તે તરફની સમર્થક બુદ્ધિ ઓસરી પણ ગઈ છે.) તે રીતે અનંત્ય 'ઇ-ઉ' અસ્વરિત રીતે હ્રસ્વ ઉચ્ચરિત થાય છે. આને જ કારણે ૧૯ મા નિયમમાં અનંત્ય ‘ઈ-ઉ’ સાનુનાસિક હોય ત્યારે દીર્ઘ કહ્યા છે તે અસ્વરિત દશામાં હ્રસ્વ છે કે જેવા નિરનુનાસિક તે ‘ઈ-ઉ’ હ્રસ્વ છે. “અપવાદ”માં કુંવારું, કુંભાર, કુંવર, કુંવરી, સુંવાળું આપવામાં આવ્યા છે, એ સાચી પરિસ્થિતિનો ખ્યાલ આપે છે. એ રીતે જોતાં “હીં ડાડ”માં ‘હીં’ દીર્ઘ નહિ, પણ હ્રસ્વ જ છે. “રિસામણું” અને “સીંચણિયું” કે “મીંચામણું”માંના આદિ શ્રુતિમાંના નિરનુનાસિક કે સાનુનાસિક ‘ઈ’માં કાંઈ પણ તફાવત નથી; તે જ રીતે “ઉતરડ” અને “મૂંઝવણ”માંના નિરનુનાસિક કે સાનુનાસિક ‘ઉ’માં પણ. અને ત્રિશ્રુતિ શબ્દોમાં “ચિતાર” “મીઠાઈ” “મૂકેલું” “ઉતાર” અને “જૂઠાણું”માં આદિ શ્રુતિના ઉચ્ચારણમાં ફેર છે એમ કોણ કહી શકે તેમ છે? | {{gap}}અંત્ય ‘ઈ-ઉ' જેમ હાત સામાન્ય રીતે હ્રસ્વ ઉચ્ચીરિત થાય છે, પછી ભલે વ્યુત્પત્તિથી તે દીર્ધ જ આવતા હોય (અને “શાસ્ત્રોચ્ચારપરિશુદ્ધ જોડણી”માં મને આ તરફ પક્ષપાત પણ હતો, પ્રાંતીયતાને કારણે; પછી તો છેલ્લાં આઠ વર્ષના વ્યાપક અનુભવથી તે તરફની સમર્થક બુદ્ધિ ઓસરી પણ ગઈ છે.) તે રીતે અનંત્ય 'ઇ-ઉ' અસ્વરિત રીતે હ્રસ્વ ઉચ્ચરિત થાય છે. આને જ કારણે ૧૯ મા નિયમમાં અનંત્ય ‘ઈ-ઉ’ સાનુનાસિક હોય ત્યારે દીર્ઘ કહ્યા છે તે અસ્વરિત દશામાં હ્રસ્વ છે કે જેવા નિરનુનાસિક તે ‘ઈ-ઉ’ હ્રસ્વ છે. “અપવાદ”માં કુંવારું, કુંભાર, કુંવર, કુંવરી, સુંવાળું આપવામાં આવ્યા છે, એ સાચી પરિસ્થિતિનો ખ્યાલ આપે છે. એ રીતે જોતાં “હીં ડાડ”માં ‘હીં’ દીર્ઘ નહિ, પણ હ્રસ્વ જ છે. “રિસામણું” અને “સીંચણિયું” કે “મીંચામણું”માંના આદિ શ્રુતિમાંના નિરનુનાસિક કે સાનુનાસિક ‘ઈ’માં કાંઈ પણ તફાવત નથી; તે જ રીતે “ઉતરડ” અને “મૂંઝવણ”માંના નિરનુનાસિક કે સાનુનાસિક ‘ઉ’માં પણ. અને ત્રિશ્રુતિ શબ્દોમાં “ચિતાર” “મીઠાઈ” “મૂકેલું” “ઉતાર” અને “જૂઠાણું”માં આદિ શ્રુતિના ઉચ્ચારણમાં ફેર છે એમ કોણ કહી શકે તેમ છે? |
edits