17,546
edits
No edit summary |
No edit summary |
||
Line 148: | Line 148: | ||
નોંધમાં આપેલા “વેધિત્વ-અભિમાનિત્વ” વગેરે તત્સંમ જ હોઈ તેના 'ઈ'નો પ્રશ્ન આવશ્યક નથી જ. | નોંધમાં આપેલા “વેધિત્વ-અભિમાનિત્વ” વગેરે તત્સંમ જ હોઈ તેના 'ઈ'નો પ્રશ્ન આવશ્યક નથી જ. | ||
અપવાદ ૨જો વ્યવહારપૂરતો જ મને લાગે છે. ખરી રીતે ઉપાંત્ય શ્રુતિ ઉપર ભાર ઉચ્ચારણમાં નથી; અપવાદ ૨ જા જેવી જ એની સ્થિતિ છે. "મધુરું" અને "અધૂરું' ના ઉચ્ચારણમાં જો ફેર હોય તો આમાં હોઈ શકે. | અપવાદ ૨જો વ્યવહારપૂરતો જ મને લાગે છે. ખરી રીતે ઉપાંત્ય શ્રુતિ ઉપર ભાર ઉચ્ચારણમાં નથી; અપવાદ ૨ જા જેવી જ એની સ્થિતિ છે. "મધુરું" અને "અધૂરું' ના ઉચ્ચારણમાં જો ફેર હોય તો આમાં હોઈ શકે. | ||
[ચાર શ્રૃતિ અને તેથી વધુ શ્રુતિવાળા શબ્દોમાં ઈ-ઉ] | {{Poem2Close}} | ||
{{center|'''[ચાર શ્રૃતિ અને તેથી વધુ શ્રુતિવાળા શબ્દોમાં ઈ-ઉ]'''}} | |||
{{Poem2Open}} | |||
૨૩. ચાર અથવા તેથી વધારે અક્ષરના શબ્દોમાં આદિ ઇ કે ઉ હ્રસ્વ લખવાં. ઉદા. મિજલસ, હિલચાલ, કિલકિલાટ, ખિસકોલી, ટિપણિયો, ટિટિયારો, ટિચકારી. | ૨૩. ચાર અથવા તેથી વધારે અક્ષરના શબ્દોમાં આદિ ઇ કે ઉ હ્રસ્વ લખવાં. ઉદા. મિજલસ, હિલચાલ, કિલકિલાટ, ખિસકોલી, ટિપણિયો, ટિટિયારો, ટિચકારી. | ||
વિકલ્પ-ગુજરાત-ગુજરાત | વિકલ્પ-ગુજરાત-ગુજરાત |
edits