ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/ગુજરાતી શબ્દોની વ્યવહારુ જોડણી: Difference between revisions

Jump to navigation Jump to search
+1
No edit summary
(+1)
Line 161: Line 161:

{{center|'''[સાધિત શબ્દોમાં ઈ-ઉ]'''}}
{{center|'''[સાધિત શબ્દોમાં ઈ-ઉ]'''}}
<hr>
 
<hr>
{{Poem2Open}}
<hr>
૨૪. પ્રાથમિક શબ્દો પરથી ઘડાતા શબ્દોમાં તથા ધાતુનાં પ્રેરક અને કર્મણિ પ્રયોગનાં રૂપોમાં પ્રાથમિક શબ્દ અથવા ધાતુની મૂળ જોડણી કાયમ ન રાખતાં ઉપર કલમ ૨૦, ૨૧, ૨૨, ૨૩, પ્રમાણે જોડણી કરવી. ઉદા. ભૂલ-ભુલામણી; શીખ-શિખાઉ, શિખામણ; નીકળ-નિકાલ; ઊઠ-ઉઠાવું, ઉઠાડ, ઉઠાવ, ઉઠમણું; મૂક-મુકાણ, મુકાવું, મુકાવવું; ચૂંથવું, ચૂંથાવું, ચૂંથાવવું; કિંગલાણ, કિંગલાવું, કિંગલાવવું.  

નોંધ-ધાતુના અક્ષરો ગણવામાં તેના સામાન્ય કૂદંતનું રૂપ નહિ, પણ મૂળ રૂપ લેવું. જેમ કે, ઊથલ(વું); મૂલવ(વું), તડૂક(વું), તડૂકાવ(વું), તડૂકા(વું).  

અપવાદ ૧-કર્મણિ રૂપોને નિયમ ૨૧માં અપવાદ ગણી હ્રસ્વ કરવાં. જેમકે, મિચા(વું), મુકા(વું), ભુલા(વું).

અપવાદ ૨-ક્રિયાપદના કૃદંત રૂપોમાં મૂળ જોડણી કાયમ રાખવી. જેમકે, ભૂલનાર, ભૂલેલું; ભુલાવનાર; ભુલાયેલું; મૂકનાર, મૂકેલું; મુકાયેલું, મુકાવનાર; મુકાવડાવેલું.  

આ નિયમનો મુદ્દો બહુ સ્વાભાવિક છે. સ્વભારના નિયમ પ્રમાણે સ્વાભાવિક ઇ-ઉની હ્રસ્વતા આમાં અભિપ્રેત છે, એટલે જ “ધાતુની મૂળ જોડણી કાયમ ન રાખતાં” એ શબ્દો નિયમમાં અપાયા છે. આ નિયમોમાં ૧૯મી કલમ સાનુનાસિક ‘ઈ-ઉ' ને દીર્ઘ રાખનારી જણાવવામાં આવી નથી, એટલે નિયમથી તો તેવા ‘ઈ-ઉ’ની હ્રસ્વતા આવી જાય છે; પણ જ્યારે ઉદાહરણો જોઇયે છિયે, ત્યારે જ માલૂમ પડે છે કે “ધાતુની મૂળ જોડણી કાયમ ન રાખતાં” ને બદલે “કાયમ રાખતાં” એવો વિકલ્પ પણ ઇષ્ટ રહ્યો છે. ચૂંથવું, ચૂંથાવું, ચૂંથાવવું વગેરેમાં ‘ઊં’ અવિકૃત રાખ્યો છે ૧૯મા નિયમ પ્રમાણે તે.
આ નિયમનો મુદ્દો બહુ સ્વાભાવિક છે. સ્વભારના નિયમ પ્રમાણે સ્વાભાવિક ઇ-ઉની હ્રસ્વતા આમાં અભિપ્રેત છે, એટલે જ “ધાતુની મૂળ જોડણી કાયમ ન રાખતાં” એ શબ્દો નિયમમાં અપાયા છે. આ નિયમોમાં ૧૯મી કલમ સાનુનાસિક ‘ઈ-ઉ' ને દીર્ઘ રાખનારી જણાવવામાં આવી નથી, એટલે નિયમથી તો તેવા ‘ઈ-ઉ’ની હ્રસ્વતા આવી જાય છે; પણ જ્યારે ઉદાહરણો જોઇયે છિયે, ત્યારે જ માલૂમ પડે છે કે “ધાતુની મૂળ જોડણી કાયમ ન રાખતાં” ને બદલે “કાયમ રાખતાં” એવો વિકલ્પ પણ ઇષ્ટ રહ્યો છે. ચૂંથવું, ચૂંથાવું, ચૂંથાવવું વગેરેમાં ‘ઊં’ અવિકૃત રાખ્યો છે ૧૯મા નિયમ પ્રમાણે તે. <ref>૧. વસ્તુસ્થિતિએ સાનુનાસિક હોય કે નિરનુનાસિક હોય ‘ઇ–ઉ’ની એક જ દશા છે. તેવું અગાઉ બતાવાયું છે. નિરનુનાસિકમાં ફેર થાય અને સાનુનાસિકમાં ફેર ન થાય, એ અસ્વાભાવિક હોવાથી સ્વ. નરસિંહરાવભાઈએ નિરનુનાસિક કે સાનુનાસિક કોઈપણ દીર્ઘ ‘ઈ-ઉ’ સાધિત શબ્દોમાં ન જ ફેરવવા મત આપેલો;
_______________
ગુજરાતી સાહિત્યપરિષદ ભંડોળ કમિટીની જોડણીમાં પણ આ જ સ્થિતિ હતી; જ્યારે ગુજ. વર્ના. સોસાયટીના ખાચા ખરડામાં આવા બધા સંયોગોમાં વિકલ્પ સૂચવવામાં આવ્યો હતો. સરળતા ન ફેરવવામાં છે. ફેરવવા હોય તો ઉચ્ચારણ પ્રમાણે એ બધા અસ્વરિત હોવાથી કોઇપણ સ્વરભારવાળી શ્રુતિ પહેલાંની શ્રુતિમાંના ‘ઈ-ઉ’ હ્રસ્વ જ સ્વીકારાવા જોઇયે. તત્સમ શબ્દો ઉપરથી થતા ગુજરાતી સાધિત શબ્દોમાં પણ આ જ નિયમ સ્વીકારવો જોઇયે.<br>
૧. વસ્તુસ્થિતિએ સાનુનાસિક હોય કે નિરનુનાસિક હોય ‘ઇ–ઉ’ની એક જ દશા છે. તેવું અગાઉ બતાવાયું છે. નિરનુનાસિકમાં ફેર થાય અને સાનુનાસિકમાં ફેર ન થાય, એ અસ્વાભાવિક હોવાથી સ્વ. નરસિંહરાવભાઈએ નિરનુનાસિક કે સાનુનાસિક કોઈપણ દીર્ઘ ‘ઈ-ઉ’ સાધિત શબ્દોમાં ન જ ફેરવવા મત આપેલો;
</ref>

આ નિયમ પ્રમાણે સાધિત ક્રિયાપદોમાં બે દીર્ઘ સ્વર સાથે ન આવે; આ નિયમનું પાલન મોટે ભાગે બરોબર થયું છે. જીવવું-જિવાવું, જિવાડવું વગેરે છતાં દીપવું-દિપાવવું, પૂજવું–પૂજાવું–પૂજાવવું જેવી ભૂલો પણ મળે છે; જે અસાવધપણું લાગે છે. તત્સમતાની દલીલ તેઓ માટે નકામી છે;  કેમકે ‘જીવવું’થી તે બેઉની સમાન સ્થિતિ જ છે.

Line 176: Line 175:
“નોંધ” માંનું સૂચન નિયમની સ્પષ્ટતા માટે છે; જયારે “અપવાદ ૧” એ ખરી રીતે અપવાદ નથી; એ ૨૧મા નિયમથી પ્રાપ્ત દશા સાગે સૂચન માત્ર છે, જે ૨૪મા નિયમથી “જોડણી કાયમ ન” રાખવાની વાતમાં એકરૂપ થઈ જાય છે;  

“નોંધ” માંના “તડૂકા(વું), તડૂકાવ(વું),” માં ઉકાર૨૨મા નિયમ પ્રમાણે હ્રસ્વ જોઇયે તેવું સૂચન ઉપર થઈ ગયું છે.  

"અપવાદ ૨ જો" માત્ર વ્યવહારુ છે.
"અપવાદ ૨ જો" માત્ર વ્યવહારુ છે. <ref>૧. "અપવાદ 2 જા” પ્રમાણે ધાતુ ઉપરથી બનતાં કુદંતોમાં જોડણીમાં ઈ-ઉ દીર્ઘ હોય તેમાં ફેરફાર ન કરવાનું સૂચન છે, તે અસ્વાભાવિક છે. કૃદંતપ્રત્યયમાં સ્વરભાર હોય તો તે પૂર્વશ્રુતિમાંના ઈ-ઉ ની હ્રસ્વતા જ માગી લે છે, “મુક્યો”, “મુકેલું” જેમ; “મૂક્યો”, “મૂકેલું” માં ઊ દીર્ઘ રહી શકતો નથી.<br>
[ઈ-ઉ વિશે કેટલીક પ્રકીર્ણતા]
સ્વરભાર જેવા ભાષાના નિયામક તત્ત્વના અભ્યાસને અભાવે જોડણીમાં કેટલીક અસ્વાભાવિક્તા પેસી ગઈ છે, તે આવા પ્રસંગોથી વધુ સારી રીતે સમઝાશે.</ref>
૨૫. શબ્દના બંધારણમા ઈ પછી સ્વર આવતો હોય તો તે ઈ ને હ્રસ્વ કરી સવારની પહેલાં ય ઉમેરીને લખવું. ઉદા. દરિયો, કડિયો, ધોતિયું, માળિયું, કાઠિયાવાડ, પિયર, મહિયર, દિયર, સહિયર, પિયુ.
{{Poem2Close}}
______________
{{center|'''[ઈ-ઉ વિશે કેટલીક પ્રકીર્ણતા]'''}}
ગુજરાતી સાહિત્યપરિષદ ભંડોળ કમિટીની જોડણીમાં પણ આ જ સ્થિતિ હતી; જ્યારે ગુજ. વર્ના. સોસાયટીના ખાચા ખરડામાં આવા બધા સંયોગોમાં વિકલ્પ સૂચવવામાં આવ્યો હતો. સરળતા ન ફેરવવામાં છે. ફેરવવા હોય તો ઉચ્ચારણ પ્રમાણે એ બધા અસ્વરિત હોવાથી કોઇપણ સ્વરભારવાળી શ્રુતિ પહેલાંની શ્રુતિમાંના ‘ઈ-ઉ’ હ્રસ્વ જ સ્વીકારાવા જોઇયે. તત્સમ શબ્દો ઉપરથી થતા ગુજરાતી સાધિત શબ્દોમાં પણ આ જ નિયમ સ્વીકારવો જોઇયે.
{{Poem2Open}}
૧. "અપવાદ 2 જા” પ્રમાણે ધાતુ ઉપરથી બનતાં કુદંતોમાં જોડણીમાં ઈ-ઉ દીર્ઘ હોય તેમાં ફેરફાર ન કરવાનું સૂચન છે, તે અસ્વાભાવિક છે. કૃદંતપ્રત્યયમાં સ્વરભાર હોય તો તે પૂર્વશ્રુતિમાંના ઈ-ઉ ની હ્રસ્વતા જ માગી લે છે, “મુક્યો”, “મુકેલું” જેમ; “મૂક્યો”, “મૂકેલું” માં ઊ દીર્ઘ રહી શકતો નથી.
૨૫. શબ્દના બંધારણમા ઈ પછી સ્વર આવતો હોય તો તે ઈ ને હ્રસ્વ કરી સવારની પહેલાં ય ઉમેરીને લખવું. ઉદા. દરિયો, કડિયો, ધોતિયું, માળિયું, કાઠિયાવાડ, પિયર, મહિયર, દિયર, સહિયર, પિયુ
સ્વરભાર જેવા ભાષાના નિયામક તત્ત્વના અભ્યાસને અભાવે જોડણીમાં કેટલીક અસ્વાભાવિક્તા પેસી ગઈ છે, તે આવા પ્રસંગોથી વધુ સારી રીતે સમઝાશે.
અપવાદ–પીયો; તથા જુઓ પછીનો નિયમ.
અપવાદ–પીયો; તથા જુઓ પછીનો નિયમ.
વિકલ્પ-પિયળ–પીયળ.
વિકલ્પ-પિયળ–પીયળ.
૨૬. વિભક્તિ કે વચનના પ્રત્યયો લગાડતાં સમાસ બનાવતાં શબ્દની મૂળ જોડણી કાયમ રાખવી ઉદા. નદી-નદીઓ, નદીમાં ઇ. સ્ત્રી-સ્ત્રીઓ, સ્ત્રીને ઇ. ખૂબી-ખૂબીઓ બારીબારણાં.

૨૭. क. કરીએ, છીએ, ખાઈએ, ધોઈએ સૂઈએ, જોઈએ, હોઈએ, મારીએ એવાં ક્રિયાપનાં રૂપો બતાવ્યા પ્રમાણે લખવાં. પણ થયેલું, ગયેલું, સચવાયેલું એવાં રૂપો દશાંવ્યા મુજબ લખવાં.

આ ત્રણ નિયમો “ઈ+સ્વર” વિશે મુખ્યત્વે છે. માત્ર ૨૭ कમાં દ્વિતીય ભૂતકૃદંતો વિશે લખ્યું છે, એ માત્ર લઘુપ્રયત્ન યકાર પૂરતો એક દેશ જ આપે છે. આ આખો પ્રશ્ન યકારના લઘુપ્રયત્ન ઉચ્ચાર સાથે સંબંધ ધરાવે છે. ૨૫મા નિયમમાં આપેલા શબ્દોમાં એ લઘુપ્રયત્ન યકાર ઉચ્ચરિત થાય છે, અને સ્વરભાર અત્યંત શ્રુતિ ઉપર હોવાને કારણે પૂર્વ શ્રુતિમાંની 'ઇ' હ્રસ્વ જ ઉચ્ચરિત થાય છે. અને અત્યંત સ્વાભાવિક રીતે આ, નિયમથી કાયમને માટે ગુજરાતી ભાષામાં સ્થાપિત થઈ જાય છે. “પીયો (=ચેપડો)” અપવાદમાં અપાયો છે, એ ખાસ મહત્ત્વનો નથી; તેમ જ વિકલ્પ “પિયળ-પીયળ” આપ્યો છે, તે પણ મહત્ત્વનો નથી. આપણે વ્યવહારપૂરતો “પીયો” સ્વીકારિયે અને “પિયળ-પીયળ”માંથી –‘પિયળ” ને કાયમ માટે સ્વીકારી લઈયે. પણ મહત્ત્વનો અપવાદ તો ૨૬મો નિયમ છે. સ્વ. નવલરામ પંડ્યાએ સ્વાર્થી શરૂ થતો પ્રત્યય લાગતાં અંત્ય ‘ઇ’ ને હ્રસ્વ કરવાનો નિયમ ઉચ્ચારની સ્વાભાવિકતાને કારણે સ્વીકારેલો. “નદીઓ” કોઈ ઉચ્ચારતું નથી; એ “નદિયો” ઉચ્ચારાય છે. છતાં સરળતા ખાતર આ અપવાદ સ્વીકારવામાં આવ્યો છે.
આ ત્રણ નિયમો “ઈ+સ્વર” વિશે મુખ્યત્વે છે. માત્ર ૨૭ कમાં દ્વિતીય ભૂતકૃદંતો વિશે લખ્યું છે, એ માત્ર લઘુપ્રયત્ન યકાર પૂરતો એક દેશ જ આપે છે. આ આખો પ્રશ્ન યકારના લઘુપ્રયત્ન ઉચ્ચાર સાથે સંબંધ ધરાવે છે. ૨૫મા નિયમમાં આપેલા શબ્દોમાં એ લઘુપ્રયત્ન યકાર ઉચ્ચરિત થાય છે, અને સ્વરભાર અત્યંત શ્રુતિ ઉપર હોવાને કારણે પૂર્વ શ્રુતિમાંની 'ઇ' હ્રસ્વ જ ઉચ્ચરિત થાય છે. અને અત્યંત સ્વાભાવિક રીતે આ, નિયમથી કાયમને માટે ગુજરાતી ભાષામાં સ્થાપિત થઈ જાય છે. “પીયો (=ચેપડો)” અપવાદમાં અપાયો છે, એ ખાસ મહત્ત્વનો નથી; તેમ જ વિકલ્પ “પિયળ-પીયળ” આપ્યો છે, તે પણ મહત્ત્વનો નથી. આપણે વ્યવહારપૂરતો “પીયો” સ્વીકારિયે અને “પિયળ-પીયળ”માંથી –‘પિયળ” ને કાયમ માટે સ્વીકારી લઈયે. પણ મહત્ત્વનો અપવાદ તો ૨૬મો નિયમ છે. સ્વ. નવલરામ પંડ્યાએ સ્વાર્થી શરૂ થતો પ્રત્યય લાગતાં અંત્ય ‘ઇ’ ને હ્રસ્વ કરવાનો નિયમ ઉચ્ચારની સ્વાભાવિકતાને કારણે સ્વીકારેલો. “નદીઓ” કોઈ ઉચ્ચારતું નથી; એ “નદિયો” ઉચ્ચારાય છે. છતાં સરળતા ખાતર આ અપવાદ સ્વીકારવામાં આવ્યો છે. <ref>૧. આની ખરી કસોટી તો ત્રણ શ્રુતિવાળા દીર્ઘ ઇકારાંત શબ્દોને ‘ઓ’ પ્રત્યય લાગે છે, ત્યારે સમઝાય છે. દા.ત. ચોપડી શબ્દ લો. ચૉપડી+ઓ=ચૉપડિયો. મૂળ ચૉપડી શબ્દમાં ‘પ’માં અકાર લઘુપ્રયત્ન છે. ‘ઓ’ પ્રત્યય લાગતાં એ પૂર્ણપ્રયત્ન બને છે; એટલે કે ‘ડી’ પરનો સ્વરભાર ખસી ‘પ’ અને ‘યો’માં વહેંચાઇ જાય છે. આ ક્રિયા વ્યંજનાદિ પ્રત્યયમાં નથી થતી, એ સમઝવા જેવું છે; જેમ કે ચૉપડી+માં= ચૉપડીમાં, આમાં ‘પ’માંનો અકાર લઘુપ્રયત્ન જ છે. આવી ઝીણી વાતો સમઝવાનો પ્રયત્ન થાય તો જ જોડણીના નિયમો બહુ સ્વાભાવિક બની રહે.</ref>
____________
 
૧. આની ખરી કસોટી તો ત્રણ શ્રુતિવાળા દીર્ઘ ઇકારાંત શબ્દોને ‘ઓ’ પ્રત્યય લાગે છે, ત્યારે સમઝાય છે. દા.ત. ચોપડી શબ્દ લો. ચૉપડી+ઓ=ચૉપડિયો. મૂળ ચૉપડી શબ્દમાં ‘પ’માં અકાર લઘુપ્રયત્ન છે. ‘ઓ’ પ્રત્યય લાગતાં એ પૂર્ણપ્રયત્ન બને છે; એટલે કે ‘ડી’ પરનો સ્વરભાર ખસી ‘પ’ અને ‘યો’માં વહેંચાઇ જાય છે. આ ક્રિયા વ્યંજનાદિ પ્રત્યયમાં નથી થતી, એ સમઝવા જેવું છે; જેમ કે ચૉપડી+માં= ચૉપડીમાં, આમાં ‘પ’માંનો અકાર લઘુપ્રયત્ન જ છે. આવી ઝીણી વાતો સમઝવાનો પ્રયત્ન થાય તો જ જોડણીના નિયમો બહુ સ્વાભાવિક બની રહે.  
૨૭ क તરીકે નોંધાયેલો નિયમ પણ અપવાદ જ છે. પણ એ અપવાદ તદ્દન વિચિત્ર જાતનો છે. ૨૬મા નિયમમાં તો ‘ઓ' પ્રત્યય છે અને તે પૂર્વેના ‘ઈ’ને હ્રસ્વ કરવો કે નહિ, તે ચર્ચાનો વિષય હોય છે; જ્યારે અહીં તો અસ્વાભાવિક ‘ઈં એ’ એવો પ્રત્યય માની લેવામાં આવ્યો છે. એ પ્રત્યય શક્ય જ નથી. મધ્યકાલીન ગુજરાનીમાં કર્મણિરૂપ ઉપરથી આવેલાં करीइ, बोलीइ  એવાં રૂપો પરથી इ નો ए થયે, વસ્તુસ્થિતિએ વચ્ચેની ई ઉપરથી સ્વરભાર ખસી ए ઉપર જતાં લઘુપ્રયત્ન યકારવાળું રૂપ करिये, बोलिये આવ્યું; અશુદ્ધ લખાણોમાં करीए बोलीए એવાં પણ રૂપો લખાયેલાં. હોપ વાંચનમાળાએ એ આંધળિયાં ફરી સ્વીકાર્યાં અને પછી તો વ્યુત્પત્તિ કે ઉચ્ચારણ કોઈના પણ આધાર વિનાનો “ઈ એ" પ્રત્યય જ જાણે કે છે, એમ સ્વીકારવામાં આવ્યું. ૨૫મા નિયમમાં પ્રાપ્ત સંસ્કૃત ईय પ્રત્યય જેવી જ આ સ્થિતિ છે. એમાંનો ई જેમ હ્રસ્વ બની ગુજરાતીમાં इयुं-ई-इयो  તરીકે આવ્યો તેમ જ પેલો મધ્ય-ગુજરાતીનો ईइ પ્રત્યય इये તરીકે ગુજરાતીમાં અબાધિત રીતે વ્યુત્પત્તિ અને ઉચ્ચારની એકતાથી વારસામાં મળ્યો છે. એટલે વર્તમાનકાળ ૧લા પુરુષ બહુવચનનાં રૂપો કરિયે છિયે, ખાઇયે, ધોઈયે, સૂઈએ, જોઇયે, હોઇયે, મારિયે એવાં જ સ્વીકારવાં જોઈયે. હિંદીમાં આ પ્રકારનાં કર્મણિરૂપો છે તે સરખાવો.

વહેલામાં વહેતી તકે આ અસ્વાભાવિક રૂપનો ત્યાગ કરી નિરપવાદ રીતે, જરાપણ પ્રાંતીયતાના ગંધ વિનાનો 'ઇયે’ પ્રત્યય આ રૂપોમાં સ્વીકારવાની હું ભલામણ કરું છું. ૨૫મા નિયમને અનુસરી લેશ પણ અપવાદ વિના ગુજરાતી બોલતી સમગ્ર પ્રજાના કંઠમાં આજે રૂપ સ્વાભાવિક છે.  

Line 197: Line 194:
૨૭ क-ख માં દ્વિતીય ભૂતકૃદંતમાં સ્વરાંત ધાતુઓ ૫છી “એલું” -નું “યેલું” થાય છે, તે બતાવાનું વાજબી વિધાન થયું છે. આ સાથે એટલું ખ્યાલમાં રાખવું કે ઉચ્ચારણની દૃષ્ટિએ આ ‘યે' હ્રસ્વ છે. સૂરત બાજૂ “જોયેલું” ને નજીકનું ઉચ્ચારણ છે.  

ग. માં બતાવ્યા પ્રમાણે રૂપો પણ વ્યવહારપૂરતાં જ છે; એને પણ ઉચ્ચારણ સાથે સંબંધ નથી.

[કેટલીક પ્રકીર્ણ સૂચના]
{{Poem2Close}}
{{center|'''[કેટલીક પ્રકીર્ણ સૂચના]'''}}
{{Poem2Open}}
૨૮. પૈસો, ચૌટું, પૈડું, રવૈયો એમ લખવું. પણ પાઈ. પાઉંડ ઊડઈ, સઈ એવા શબ્દો દર્શાવ્યા પ્રમાણે લખવા.

“અઈ," "અઉં”નું ઉચ્ચારણ ‘ઐ', 'ઔ' જેવું થાય છે જ, એટલે પૈસો, ચૌટું વગેરે બરોબર છે “પાઈ, પાઉડ" માટે પ્રશ્ન નથી; પ્રશ્ન ફરી ઊડાઈ, સઈ, ઊધઈ, અને થઈ જઈ, લઈ, દઈ જેવાં સંબધક ભૂત કૃદંતનો રહે. આમાં સ્વરભાર ઉપાંત્ય ‘અ’ ઉપર હોવાથી દીર્ઘ ‘ઇ’ ઉચ્ચારી શકાતી નથી. પણ વ્યવહાર પૂરતો ‘ઈ’ દીર્ઘ રાખ્યો છે; એટલે વ્યવહારપૂરતી આવી જોડણી કરવી, એવું સમાધાન છે.

આવી જ સ્થિતિ ઉપાંત્ય સ્વર ઉપર ભાર છે તેવા ઈકારાંત શબ્દો-જોઈ, સમાઈ, સૂઈ, વગેરે સંબંધક ભૂત કુદંતો, કોઈ કાંઈ જમાઈ જેવા શબ્દો, અને ‘આઇ’ અંતવાળાં ભાવવાચક નામોનો છે. ઉચ્ચારણથી ‘ઈ’ હ્રસ્વ જ આવે છે. માત્ર વ્યવહારપૂરતી જ દીર્ઘ ‘ઈ’ સ્વીકારાઈ છે.  

[‘જ’ કે ‘ઝ’]
{{Poem2Close}}
{{center|'''[‘જ’ કે ‘ઝ’]'''}}
{{Poem2Open}}
૨૯. સજા, જિંદગી, સમજ એમાં જ; તથા ગોઝારું મોઝારમાં ઝ; અને સાંજ-ઝ, મજા-ઝા, એમ લખવું.  

સજા, જિંદગી જેવા વિદેશી શબ્દોનો પ્રશ્ન જરૂરી નથી. ખરો પ્રશ્ન તો તદ્ભવ ગુજરાતી શબ્દો વિશેનો છે. આ શબ્દોમાં 'જ'છે કે ‘ઝ’ એનો નિર્ણય ઉચ્ચારણ છે. પણ એ શા માટે છે? મૂળમાં  ઉપરથી  થઈ એ શબ્દો ગુજરાતી ઉચ્ચારણમાં આવ્યાછે; એટલે વસ્તુસ્થિતિએ 'જ' નો વિચાર જ આવશ્યક નથી. સમઝ, મોઝાર, સાંઝ, સૂઝ, બૂઝ, વાંઝણી, એ સૌ શબ્દોમાં 'ઝ’ જ છે. અહીં વ્યુત્પત્તિ અને ઉચ્ચારણ બંને એક જ વસ્તુ આપે છે.

[કેટલાક વિકલ્પો]
{{Poem2Close}}
{{center|'''[કેટલાક વિકલ્પો]'''}}
{{Poem2Open}}
૩૦. આમલી-આંબલી, લીમડો-લીંબડો, તૂમડું-તૂંબડું, કામળી-કાંબળી, ડામવું-ડાંભવું, પૂમડું-પૂંભડું, ચાંલ્લો-ચાંદલો, સાલ્લો-સાડલો એ બંને રૂપો ચાલે.

૩૧. કહેવડાવવું–કહેવરાવવું, ગવડાવવું–ગવરાવવું, ઉડાડવું-ઉરાડવું, બેસાડવું-બેસારવું, જેવાં પ્રેરક રૂપોમાં ડ અને ૨ નો વિકલ્પ રાખવો.

૩૦ મા નિગમમાંના વિકલ્પો સ્વીકાર્ય છે. બંને રૂપો વ્યાપક થઈ ચૂક્યાં છે.

૩૧ મા નિયમમાં દ્વિતપ્રેરક રૂપોમાં તેમ જ થોડાં સાદાં “આડ” પ્રત્યયવાળાં પ્રેરક રૂપોમાં વિકલ્પ છે, તે સ્વીકાર્ય જ છે.

[ઈ-ઉ વિશે શેષ પ્રકીર્ણતા]
{{Poem2Close}}
{{center|'''[ઈ-ઉ વિશે શેષ પ્રકીર્ણતા]'''}}
{{Poem2Open}}
૩૨. કવિતામાં નિયમાનુસાર જોડણી વાપરી હ્રસ્વ દીર્ઘ બતાવનારાં ચિહ્નો વાપરવાં.

ખરી રીતે આ જોડણીનો કોઈ નિયમ નથી. કવિતામાં યથેચ્છ જોડણી કરનારને અટકાવવા પૂરતું આ નિયમન છે. ગદ્ય કરતાં પદ્ય એ મુખપાઠમાં વધુ આવે છે, અને તેથી ઉચ્ચરિત શબ્દોમાં હ્રસ્વ દીર્ઘ યથાસ્થાને આવે એ આવશ્યક છે. ન લાવી શકનારને માટે ચિહ્નોનો ઉપયોગ આવશ્યક બને છે, જે પણ પ્રયોજકની કાચી હથોટી સૂચવે.

Line 219: Line 224:
૩૩. જે શબ્દોની જોડણી કે ઉચ્ચારને વિષે એકરૂપતા ચાલતી હોય તે શબ્દોની, ઉપરના કોઈ નિયમો અનુસાર જુદી જોડણી થતી હોય છતાં, પ્રચલિત જોડણી કાયમ રાખવી. ઉદા. મુજ, તુજ, ટુકડો, ટુચકો, મુજબ, પૂજારી, મુદત, કુમળું, કુસકી, ગુટકો, કુલડી.

માત્ર “મુજ-તુજ" અને "પૂજારી" શબ્દ સિવાય બાકીના આ બધા શબ્દોમાં ઉચ્ચારણ પ્રમાણે સ્વરભાર અંત્ય સ્વર ઉપર હોવાને કારણે જ આદિ શ્રુતિમાં “ઉ” હ્રસ્વ જ છે. આમ થવાનું સાચું કારણ શોધી પૂર્વે થયેલાં વ્યવહારુ નિયમોમાંનાં વિધાનોને સ્વાભાવિકતા તરફ લાવવાનો પ્રયત્ન આવશ્યક બને છે.

ઉપસંહાર
{{Poem2Close}}
{{center|<big>ઉપસંહાર</big>}}
{{Poem2Open}}
જોડણીમાં સુધારાનાં દ્વાર હજી બંધ થયાં નથી, થઈ કે હોઈ પણ ન શકે; કેમકે ગુજરાતી ભાષાને હજી શાસ્ત્રીય વ્યાકરણ મળ્યું નથી. શાસ્ત્રીય વ્યાકરણ મળ્યા પછી જ આખરી નિર્ણય મેળવી શકાશે. અને જોડણીનો જટિલ વિષય નક્કી કરનારા ભાષા અને ભાષાશાસ્ત્રના અંતરમાં ઊતરેલા માણસે જોઈયે. કહેવાની જરૂર નથી કે નિર્ણય લાવનારો એવો વિદ્વાન, કે વિદ્વાનો ન હોય ત્યાંસુધી આ વિષય આખરી શુદ્ધ અને સ્વાભાવિક રૂપ ન પામી શકે.

ગુજરાત વિદ્યાપીઠના નિયમોમાંના જે જે સ્વાભાવિકતાની વધુ નિકટ છે યા સ્વાભાવિક છે તે બનાવવાની ઉપર એક પણ તક જતી કરવામાં આવી નથી. જે નિયમોનાં વિધાન મને અસ્વાભાવિક જણાયાં છે, તે પણ, સૂચવવાની ફરજ સમઝી આપ્યાં છે. આ વિષય ભાષાશાસ્ત્રીઓનો છે અને એઓ જ આ વાતને સમઝી શકશે. ગુજરાત વિદ્યાપીઠ જેવી જવાબદાર સંસ્થા એ જવાબદારી સમજે જ છે અને તેથી દર આવૃત્તિએ કાંઈ અને કાંઈ સુધારા સ્વીકાર્યા છે, જે વસ્તુસ્થિતિએ ઉચ્ચારણની સ્વાભાવિક્તા તરફ વધુ અને વધુ આવતા જાય છે. એ માર્ગદર્શક પ્રયત્નોના ઋણ નીચે જ વધુ સુધારા સૂચવવાનો આ નમ્ર પ્રયત્ન મારા તરફથી થયો છે. આ સત્ય સ્વીકારતાં હું ગૌરવ લઉં છું.

****
{{Poem2Close}}
 
{{center|<nowiki>****</nowiki>}}
શબ્દસૂચી વાપરનારને સૂચના
{{center|'''શબ્દસૂચી વાપરનારને સૂચના'''}}
{{Poem2Open}}
૧. ગુજરાતી ભાષાની વ્યવહારુ જોડણીમાં શબ્દને અંતે આવતી ‘ઇ’ દીર્ઘ છે, અને નિરનુનાસિક એકાક્ષરી શબ્દો સિવાયનો તેવો અંત્ય ‘ઉ’ હ્રસ્ય છે. એટલે બહુ જ જરૂરી જણાયા છે તે સિવાયના શબ્દો આપવામાં આવ્યા નથી.

૨. સંસ્કૃત તત્સમ શબ્દોમાંના ‘લ’નો ગુજરાતમાં ‘ળ’ બોલાય છે. એ ઉચ્ચારણભેદ જ માત્ર હોઇ એવા શબ્દો તત્સમ ગણ્યા છે.

૩. સંસ્કૃત, અરબી, ફારસી. અંગ્રેજી, તુર્કી વગેરે ભાષાના તત્સમ શબ્દો સામે કૌંસમાં ટૂંકાક્ષરે તે તે ભાષાનો આદ્યાક્ષર આપવામાં આવ્યો છે. તે તે ઉપરથી ઊતરી આવેલા શબ્દો સામે કાંઇ પણ સૂચવ્યું નથી. માત્ર થોડા જરૂરી અરબી ફારસી શબ્દો પાસે નજીકનું મૂળ બતાવવા શુદ્ધ તત્સમ શબ્દો સૂચવ્યા છે.

૪. વિક્લ્પાક્ષર બતાવવા નાના કૌંસમાં, અને સમાસના ઉત્તર અંગમાં આવતો જુદો શબ્દ બતાવવા અર્ધી રેખા-સામે અક્ષર, કે તે શબ્દ આપવામાં આવ્યો છે; તેમ શબ્દાક્ષરોમાં કાંઇક ઉમેરણથી નવા શબ્દો તે જ અર્થના કે અન્ય અર્થના બનતા હોય તેવા ઉમેરવાના અક્ષરો મીંડા ૦ થી બતાવવામાં આવ્યા છે.

૫. નિયમોનું ચુસ્ત રીતે પાલન કરતાં બિનજરૂરી વિકલ્પો જતા કર્યા છે.   

***
{{Poem2Close}}  
 
{{center|<nowiki>***</nowiki>}}
 
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = કૃતિ-પરિચય
|previous = ઉપર્યુક્ત 'દૃષ્ટિપાત'ની વિષયસૂચિ
|next = ઉપર્યુક્ત 'દૃષ્ટિપાત'ની વિષયસૂચિ
|next = ગુજરાત વિદ્યાપીઠના નિયમોનું વિવરણ
}}
}}
17,624

edits

Navigation menu