રણ તો રેશમ રેશમ/દંતકથા સરીખો રણદ્વીપ : બુખારા: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|(૬) દંતકથા સરીખો રણદ્વીપ : બુખારા}}

[[File:Ran to Resham 11.jpg|500px|center]]
{{Poem2Open}}
{{Poem2Open}}
૨જી સપ્ટેમ્બર, ૧૯૨૦નો એ દિવસ. બુખારાના આકાશમાંથી અગનગોળા વરસવા લાગ્યા. બુખારાની નિર્દોષ પ્રજા આ બેફામ બૉમ્બવર્ષા અને ભીષણ તારાજીનું કારણ સમજી શકી નહીં. લોકોને થયું, પૃથ્વીની હયાતીનો આખરી દિવસ : ‘ડૂમ્સ ડે’ - અર્થાત્ પ્રલયનો દિવસ આવી ગયો છે. આખી દુનિયા નાશ પામશે, ત્યારે જ આ ચોમેર વરસતી અગ્નિવર્ષા અટકશે. ખરેખર તો તે દિવસે બોલ્શેવિકોએ બુખારા પર હવાઈ આક્રમણ કર્યું હતું. અગણિત લાશો અને અવર્ણનીય તારાજીમાં આ મોટા ચોગાનમાં ઊભેલું એક પ્રાચીન સ્થાપત્ય બચી ગયું હતું. એ હતો લોકપ્રિય ઉઝબેક રાજા ઇસ્માઈલ સામાનીનો મકબરો. બુખારા પર કબજો કર્યા પછી બોલ્શેવિકોએ મકબરાની ફરતેના ચોગાનમાં સેંકડો લાશોને દફનાવી, ઉપર એક બાગ ઉગાડવામાં આવ્યો. એ સ્થળને મિખાઈલ કીરોનું નામ આપાયું આમ એ સ્થળ ‘મિખાઈલ કીરો પાર્ક’ તરીકે ઓળખાવાયું. એક વંદનીય ઐતિહાસિક સ્થળને કબ્રસ્તાનમાં ફેરવી નખાયું. સન્ ૧૯૯૧માં ઉઝબેકિસ્તાન સ્વતંત્ર થયું. લોકોએ બોલ્શેવિકોની યાદ અપાવે તેવી તમામ સામગ્રીને તિલાંજલિ આપી. રશિયન નામો, રશિયનોનાં પૂતળાં, બધું ઉઝબેક પ્રજાએ ફેંકી દીધું. રશિયનોએ નામકરણ કરેલા સ્થાપત્યોના રશિયન નામો પણ તેમણે બદલી નાખ્યાં. તે દિવસથી આ ‘મિખાઈલ કીરો પાર્ક’ ફરી ઇસ્માઈલ સામાનીનો મકબરો કહેવાયો.  

17,571

edits