સંચયન-૬૩: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 170: Line 170:

{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
 
[[File:Sanchayan 63 Image 3.jpg|center|300px]]
{{Block center|<poem>
{{Block center|<poem>
<center><big><big>{{color|#003399|''' સદાકાળ ગુજરાત '''}}</big></big>
<center><big><big>{{color|#003399|''' સદાકાળ ગુજરાત '''}}</big></big>
Line 220: Line 220:
કો થાકેલા પગની કાંકર ચૂમી લેજેઃ
કો થાકેલા પગની કાંકર ચૂમી લેજેઃ
કદમો ભરજે કંટક પર એકલો.</poem>}}
કદમો ભરજે કંટક પર એકલો.</poem>}}
 
[[File:Sanchayan 63 Image 4.jpg|center|300px]]
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
 
[[File:Sanchayan 63 Image 5.png|center|300px]]
{{Block center|<poem>
{{Block center|<poem>
<center><big><big>{{color|#003399|''' પરમ સખા મૃત્યુ '''}}</big></big>
<center><big><big>{{color|#003399|''' પરમ સખા મૃત્યુ '''}}</big></big>
Line 262: Line 262:
આદર્શોમાં અજબ લસતી ભગ્ન આશા સુનેરી,
આદર્શોમાં અજબ લસતી ભગ્ન આશા સુનેરી,
સૌ ભૂલોનાં શબ ઉપર છે સંસ્કૃતિ શુભ્ર છાઈ.</poem>}}
સૌ ભૂલોનાં શબ ઉપર છે સંસ્કૃતિ શુભ્ર છાઈ.</poem>}}
 
[[File:Sanchayan 63 Image 6.jpg|center|300px]]
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}

Line 290: Line 290:

{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
 
[[File:Sanchayan 63 Image 7.jpg|center|300px]]
{{Block center|<poem>
{{Block center|<poem>
<center><big><big>{{color|#003399|''' અંતરપટ '''}}</big></big>
<center><big><big>{{color|#003399|''' અંતરપટ '''}}</big></big>
Line 310: Line 310:

{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
 
[[File:Sanchayan 63 Image 8.jpg|center|300px]]
{{Block center|<poem>
{{Block center|<poem>
<center><big><big>{{color|#003399|''' અમોલાં અમોલાં કવન વ્હેંચવાં છે '''}}</big></big>
<center><big><big>{{color|#003399|''' અમોલાં અમોલાં કવન વ્હેંચવાં છે '''}}</big></big>
Line 362: Line 362:

{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
 
[[File:Sanchayan 63 Image 9.png|center|300px]]
{{Block center|<poem>
{{Block center|<poem>
<center><big><big>{{color|#003399|''' તમે આવો તો... '''}}</big></big>
<center><big><big>{{color|#003399|''' તમે આવો તો... '''}}</big></big>
Line 382: Line 382:

{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
 
[[File:Sanchayan 63 Image 10.jpg|center|300px]]
{{Block center|<poem>
{{Block center|<poem>
<center><big><big>{{color|#003399|''' વિદાય '''}}</big></big>
<center><big><big>{{color|#003399|''' વિદાય '''}}</big></big>
Line 449: Line 449:
રમતીલી લ્હેરખીને મારગ ન ક્યાં...ય
રમતીલી લ્હેરખીને મારગ ન ક્યાં...ય
{{right|વન આખુંયે લીલેરા બોલે મઢ્યું...}}</poem>}}
{{right|વન આખુંયે લીલેરા બોલે મઢ્યું...}}</poem>}}
 
[[Sanchayan 63 Image 11.png|center|300px]]
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
 
[[Sanchayan 63 Image 12.png|center|300px]]
{{Block center|<poem>
{{Block center|<poem>
<center><big><big>{{color|#003399|''' ભણતર ભુલાવો, મારા સાયબા... '''}}</big></big>
<center><big><big>{{color|#003399|''' ભણતર ભુલાવો, મારા સાયબા... '''}}</big></big>
Line 490: Line 490:
એક તો તારું સ્મરણ ને આ સમય
એક તો તારું સ્મરણ ને આ સમય
ઝંખના બુઠ્ઠી ને પથ્થર કરકરો</poem>}}
ઝંખના બુઠ્ઠી ને પથ્થર કરકરો</poem>}}
 
[[Sanchayan 63 Image 13.jpg|center|300px]]
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
 
[[Sanchayan 63 Image 14.jpg|center|300px]]
{{Center|<poem>
{{Center|<poem>
<center><big><big>{{color|#003399|''' તું જેને વરસાદ કહે છે '''}}</big></big>
<center><big><big>{{color|#003399|''' તું જેને વરસાદ કહે છે '''}}</big></big>
Line 529: Line 529:
જોકે એ જાણે છેઃ
જોકે એ જાણે છેઃ
પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ જેવી
પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ જેવી
ફિકર કર્યા િવના - એ ભરશે એટલાં ડગમાં
ફિકર કર્યા વિના - એ ભરશે એટલાં ડગમાં
કોઈ પણ કામ જડી આવશે
કોઈ પણ કામ જડી આવશે
આખરે, એ એક જ વાતને સમજ્યો છે
આખરે, એ એક જ વાતને સમજ્યો છે
17,478

edits