નારીસંપદા : ટૂંકી વાર્તા/પ્રસ્તાવના: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 24: Line 24:
થોડાંક એવાં નામો છે જેમની વાર્તાઓએ પ્રથમ વાંચને જ મન પ્રસન્ન કરી દીધું હોય. દા.ત. માના વ્યાસ, છાયા ત્રિવેદી, કાલિન્દી પરીખ, વર્ષા તન્ના, સમીરા દેખૈયા પાત્રાવાલા, છાયા ઉપાધ્યાય, આશા વીરેન્દ્ર, કલ્પના દેસાઈ, રેણુકા દવે, લતા હિરાણી, રેના સુથાર, દિના રાયચુરા, રાજશ્રી વળિયા, સ્વાતિ ધ્રુવ નાયક, કોશા રાવલ, દક્ષા પટેલ, યામિની પટેલ, મીતા ત્રિવેદી, ગીરા ભટ્ટ, મલયા પાઠક, ગીતા દેવદત્ત શુક્લ, નીતિ દવે વગેરે.

ગુજરાતી ટૂંકી વાર્તાની એક ભવ્ય પરંપરા હોય આપણી સામે, ’90 પછી ત્રણ-ત્રણ અકાદમી પુરસ્કાર ટૂંકી વાર્તાનાં સ્વરૂપને મળ્યાં હોય, શાસ્ત્રીય સમજ આપતાં પુસ્તકોની સંખ્યા ઘણી મોટી હોય ત્યારે બહેનો પાસેથી સારી વાર્તાની આશા રાખી જ શકાય. પોતીકી પરંપરાને પચાવી, દુનિયાભરની ઉત્તમ વાર્તાઓને વાંચીને કલમ ઉપાડનારી બહેનોને શુભેચ્છાઓ.  

{{dhr}}{{page break|label=}}{{dhr}}
*આ લેખ કરવા માટે શક્ય તેટલી તમામ વાર્તાઓ મેળવવાની કોશિશ કરી છે, છતાં કોઈ સ્ત્રીસર્જકની સારી વાર્તાની નોંધ ન લેવાઈ હોય તો ધ્યાન દોરવા વિનંતી.

*શ્રી પન્ના ત્રિવેદીની વાર્તાની સંમતિ મળી ન શકવાથી એમની વાર્તા સમાવી શકાઈ નથી.