2,674
edits
(+1) |
Shnehrashmi (talk | contribs) (space) Tags: Mobile edit Mobile web edit Advanced mobile edit |
||
Line 3: | Line 3: | ||
{{Block center|<poem>જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે, | {{Block center|<poem>જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે, | ||
અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે. | અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે. | ||
છોડ એવા શ્વાસને કે કશો એમાં દમ નથી, | છોડ એવા શ્વાસને કે કશો એમાં દમ નથી, | ||
જે મોતનો પસીનો સૂકવવા હવા ન દે. | જે મોતનો પસીનો સૂકવવા હવા ન દે. | ||
મનદુ:ખ થશે જરામાં કે ઊર્મિપ્રધાન છું, | મનદુ:ખ થશે જરામાં કે ઊર્મિપ્રધાન છું, | ||
તારી બધીય વાત મને જાણવા ન દે. | તારી બધીય વાત મને જાણવા ન દે. | ||
તુજ દર્દ જોઈએ છે મગર આટલું નહિ, | તુજ દર્દ જોઈએ છે મગર આટલું નહિ, | ||
થોડી કચાશ કર, મને પૂરી દવા ન દે. | થોડી કચાશ કર, મને પૂરી દવા ન દે. | ||
એના ઇશારા રમ્ય છે પણ એને શું કરું? | એના ઇશારા રમ્ય છે પણ એને શું કરું? | ||
રસ્તાની જે સમજ દે, અને ચાલવા ન દે. | રસ્તાની જે સમજ દે, અને ચાલવા ન દે. | ||
એવા કોઈ દિલેરની સંગત દે ઓ ખુદા, | એવા કોઈ દિલેરની સંગત દે ઓ ખુદા, | ||
સંજોગને જે મારું મુકદ્દર થવા ન દે. | સંજોગને જે મારું મુકદ્દર થવા ન દે. | ||
એ અડધી મૌત કષ્ટ બની ગઈ છે પ્રાણ પર, | એ અડધી મૌત કષ્ટ બની ગઈ છે પ્રાણ પર, | ||
જે ઊંઘ પણ ન આપે અને જાગવા ન દે. | જે ઊંઘ પણ ન આપે અને જાગવા ન દે. | ||
આનંદ કેટલો છે બધી જૂની યાદમાં, | આનંદ કેટલો છે બધી જૂની યાદમાં, | ||
કિંતુ સમય જો એમાં ખયાલો નવા ન દે. | કિંતુ સમય જો એમાં ખયાલો નવા ન દે. | ||
કેવો ખુદા મળ્યો છે ભલા શું કહું ‘મરીઝ’? | કેવો ખુદા મળ્યો છે ભલા શું કહું ‘મરીઝ’? | ||
પોતે ન દે, બીજાની કને માગવા ન દે. | પોતે ન દે, બીજાની કને માગવા ન દે. | ||
{{right|'''(આગમન, નવી આ. ૨૦૦૨, પૃ. ૧)'''}}</poem>}} | {{right|'''(આગમન, નવી આ. ૨૦૦૨, પૃ. ૧)'''}}</poem>}} | ||
<br> | <br> |