કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/આસ્થા મળી: Difference between revisions

+1
(+1)
 
(+1)
 
Line 4: Line 4:
મઝહબથી છૂટવાની કોઈ રાહ ના મળી,
મઝહબથી છૂટવાની કોઈ રાહ ના મળી,
જ્યાં કલ્પના મળી ન શકી, આસ્થા મળી.
જ્યાં કલ્પના મળી ન શકી, આસ્થા મળી.
દિલનાં અનેક દર્દ અજાણે મટી ગયાં,
દિલનાં અનેક દર્દ અજાણે મટી ગયાં,
એ પણ ખબર પડી નહિ ક્યારે દવા મળી!
એ પણ ખબર પડી નહિ ક્યારે દવા મળી!
ઝાહિદ! સુરા ખરાબ હતી કઈ દલીલ પર?
ઝાહિદ! સુરા ખરાબ હતી કઈ દલીલ પર?
તારાથી પહેલાં સ્વર્ગમાં એને જગા મળી.
તારાથી પહેલાં સ્વર્ગમાં એને જગા મળી.
લૂંટી રહ્યો છું મોજ, રઝળવાના નામ પર,
લૂંટી રહ્યો છું મોજ, રઝળવાના નામ પર,
હું જે તરફ ગયો, મને તારી દિશા મળી.
હું જે તરફ ગયો, મને તારી દિશા મળી.
એથી વિશેષ પ્રેમનો બદલો કશો નથી,
એથી વિશેષ પ્રેમનો બદલો કશો નથી,
એને ભૂલી જવા મને એની રજા મળી.
એને ભૂલી જવા મને એની રજા મળી.
દુઃખ એ જ છે કે તારો હવે ભય નથી રહ્યો,
દુઃખ એ જ છે કે તારો હવે ભય નથી રહ્યો,
એની ફિકર નથી કે ગુનાની સજા મળી.
એની ફિકર નથી કે ગુનાની સજા મળી.
દુનિયા હતી સુવાસની ચાહક ભલે ‘મરીઝ’,
દુનિયા હતી સુવાસની ચાહક ભલે ‘મરીઝ’,
જીવનને પોષવાને તો સાદી હવા મળી.
જીવનને પોષવાને તો સાદી હવા મળી.