17,546
edits
(+1) |
(+1) |
||
Line 4: | Line 4: | ||
મઝહબથી છૂટવાની કોઈ રાહ ના મળી, | મઝહબથી છૂટવાની કોઈ રાહ ના મળી, | ||
જ્યાં કલ્પના મળી ન શકી, આસ્થા મળી. | જ્યાં કલ્પના મળી ન શકી, આસ્થા મળી. | ||
દિલનાં અનેક દર્દ અજાણે મટી ગયાં, | દિલનાં અનેક દર્દ અજાણે મટી ગયાં, | ||
એ પણ ખબર પડી નહિ ક્યારે દવા મળી! | એ પણ ખબર પડી નહિ ક્યારે દવા મળી! | ||
ઝાહિદ! સુરા ખરાબ હતી કઈ દલીલ પર? | ઝાહિદ! સુરા ખરાબ હતી કઈ દલીલ પર? | ||
તારાથી પહેલાં સ્વર્ગમાં એને જગા મળી. | તારાથી પહેલાં સ્વર્ગમાં એને જગા મળી. | ||
લૂંટી રહ્યો છું મોજ, રઝળવાના નામ પર, | લૂંટી રહ્યો છું મોજ, રઝળવાના નામ પર, | ||
હું જે તરફ ગયો, મને તારી દિશા મળી. | હું જે તરફ ગયો, મને તારી દિશા મળી. | ||
એથી વિશેષ પ્રેમનો બદલો કશો નથી, | એથી વિશેષ પ્રેમનો બદલો કશો નથી, | ||
એને ભૂલી જવા મને એની રજા મળી. | એને ભૂલી જવા મને એની રજા મળી. | ||
દુઃખ એ જ છે કે તારો હવે ભય નથી રહ્યો, | દુઃખ એ જ છે કે તારો હવે ભય નથી રહ્યો, | ||
એની ફિકર નથી કે ગુનાની સજા મળી. | એની ફિકર નથી કે ગુનાની સજા મળી. | ||
દુનિયા હતી સુવાસની ચાહક ભલે ‘મરીઝ’, | દુનિયા હતી સુવાસની ચાહક ભલે ‘મરીઝ’, | ||
જીવનને પોષવાને તો સાદી હવા મળી. | જીવનને પોષવાને તો સાદી હવા મળી. |
edits