17,546
edits
(+૧) |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૪૭. | {{Heading|૪૭. જીવન-મરણ }} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
છે એક, બહુ ભાગ્યવંત છું. | |||
તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું. | |||
ખૂશ્બૂ હજી છે બાકી જો સૂંઘી શકો મને, | |||
હું પાનખર નથી, હું વીતેલી વસંત છું. | |||
હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ, | |||
બિંદુની મધ્યમાં છું, હું તેથી અનંત છું. | |||
બન્ને દશામાં શોભું છું, ઝુલ્ફોની જેમ હું, | |||
વિખરાયેલો કદી છું, કદી તંતોતંત છું. | |||
મારા પ્રયાસ અંગે, ન આપો સમજ મને, | |||
બુદ્ધિનો જેમાં ભાગ નથી એવો ખંત છું. | |||
રસ્તે પલાંઠી વાળીને બેઠો છું હું ‘મરીઝ’, | |||
ને આમ જોઈએ તો ન સાધુ ન સંત છું. | |||
{{right|'''(નકશા, પૃ. ૫૦)'''}}</poem>}} | {{right|'''(નકશા, પૃ. ૫૦)'''}}</poem>}} |
edits