2,669
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
માળાં માંને જ નહિ – | માળાં માંને જ નહિ – | ||
શેરમાં કોપ ચા પીધો કે જાણે હઉ હરખાં ! | શેરમાં કોપ ચા પીધો કે જાણે હઉ હરખાં ! | ||
લ્યા આયા, લ્યા | લ્યા આયા, લ્યા આયા, લ્યા આયા, | ||
લ્યા ભાગો, લ્યા ભાગો, લ્યા ભાગો. | લ્યા ભાગો, લ્યા ભાગો, લ્યા ભાગો. | ||
મારી ડોશી, લ્યા મારી ડોશી, લ્યા ડોશી- | મારી ડોશી, લ્યા મારી ડોશી, લ્યા ડોશી- | ||
Line 56: | Line 56: | ||
આ ‘દલિત’ કવિતા છે એમ કહીને છૂટી નહિ જવાય. આપણે આ કવિતાને કવિતા તરીકે તપાસીએ ? | આ ‘દલિત’ કવિતા છે એમ કહીને છૂટી નહિ જવાય. આપણે આ કવિતાને કવિતા તરીકે તપાસીએ ? | ||
શરૂઆતની પંક્તિઓથી જ મશાલો ભડકી, ત્રમત્રમ્યો ઢોલ, ટોળું ત્રાટક્યું. ‘એ ઢોલ વાગ્યું’ પછીની ઉક્તિઓ ધ્રબુકતા ઢોલના દ્રુત તાલે બોલાઈ છે. આરામખુરશીને અઢેલીને નહિ, ભાગતાં હાંફતાં લખાઈ છે આ કવિતા. ‘લ્યા ભાગો, લ્યા ભાગો, લ્યા ભાગો’થી તાનપલટો - લય દ્રુતમાંથી દ્રુતતર થાય છે. | શરૂઆતની પંક્તિઓથી જ મશાલો ભડકી, ત્રમત્રમ્યો ઢોલ, ટોળું ત્રાટક્યું. ‘એ ઢોલ વાગ્યું’ પછીની ઉક્તિઓ ધ્રબુકતા ઢોલના દ્રુત તાલે બોલાઈ છે. આરામખુરશીને અઢેલીને નહિ, ભાગતાં હાંફતાં લખાઈ છે આ કવિતા. ‘લ્યા ભાગો, લ્યા ભાગો, લ્યા ભાગો’થી તાનપલટો - લય દ્રુતમાંથી દ્રુતતર થાય છે. | ||
ધારિયાં-ભાલાં જોઈને સામા થવાની વાત જ ક્યાં છે ? નાસતાં ભાગતાં વહવાયાંનો આ સામાજિક દસ્તાવેજ છે, સુપરમેનની કોમિક | ધારિયાં-ભાલાં જોઈને સામા થવાની વાત જ ક્યાં છે ? નાસતાં ભાગતાં વહવાયાંનો આ સામાજિક દસ્તાવેજ છે, સુપરમેનની કોમિક પટ્ટી નહિ. કવિને વીરરસનાં બણગાં ફૂંકવામાં નહિ, સમાજનો સાચેસાચો અહેવાલ આપવામાં રસ છે. | ||
હૂણોનું લોહીતરસ્યું ટોળું આ તો. ઝાડ પરથી ઝાટકે, ખાડે જીવતાં દાટે, કૂવે ડફાડફ ડુબાડે.... પણ એક મિનિટ, આ હૂણો નો’ય. આ તો આપણે છીએ. દુષ્યન્તકુમારના શબ્દોમાં કહીએ તો ‘ઈન્સાનોં કે જંગલ મેં કોઈ હાંકા હુઆ હોગા.’ | હૂણોનું લોહીતરસ્યું ટોળું આ તો. ઝાડ પરથી ઝાટકે, ખાડે જીવતાં દાટે, કૂવે ડફાડફ ડુબાડે.... પણ એક મિનિટ, આ હૂણો નો’ય. આ તો આપણે છીએ. દુષ્યન્તકુમારના શબ્દોમાં કહીએ તો ‘ઈન્સાનોં કે જંગલ મેં કોઈ હાંકા હુઆ હોગા.’ | ||
જેમની મારપીટ કરાય છે તેમનો ગુનો શો છે, વારુ ? ગુનો એ કે સમાજમાં હળ્યાંમળ્યાં. આવી ભૂલ થાય ? ‘શેરમાં કોપ ચા પીધો કે જાણે હઉ હરખાં !’ સૌ મનુષ્યો સમાન છે - શહેરની લોકલમાં, શાળાના પાઠ્યપુસ્તકમાં અને દેશના બંધારણમાં. બીજે બધે ઠેકાણે તો જ્યોર્જ ઑરવેલે કહ્યું તેમ, ઑલ મેન આર ઈક્વલ, બટ સમ આર મોર ઈક્વલ ધેન ધ અધર્સ. | જેમની મારપીટ કરાય છે તેમનો ગુનો શો છે, વારુ ? ગુનો એ કે સમાજમાં હળ્યાંમળ્યાં. આવી ભૂલ થાય ? ‘શેરમાં કોપ ચા પીધો કે જાણે હઉ હરખાં !’ સૌ મનુષ્યો સમાન છે - શહેરની લોકલમાં, શાળાના પાઠ્યપુસ્તકમાં અને દેશના બંધારણમાં. બીજે બધે ઠેકાણે તો જ્યોર્જ ઑરવેલે કહ્યું તેમ, ઑલ મેન આર ઈક્વલ, બટ સમ આર મોર ઈક્વલ ધેન ધ અધર્સ. |