અખો : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/અખા વિષે અખો: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 12: Line 12:
નીચેનું આત્મકથનાત્મક હિંદી પદ સવિશેષ નોંધપાત્ર છે.
નીચેનું આત્મકથનાત્મક હિંદી પદ સવિશેષ નોંધપાત્ર છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>{{gap|3em}}'''(રાગ સામેરી)'''
{{Block center|<poem>{{gap|7em}}'''(રાગ સામેરી)'''
“એસી જાત સોનારી મેરી હો,
“એસી જાત સોનારી મેરી હો,
કાટી ન કટે, ટરે ના ટારી, ના અંધાર ઉજેરી હો.
કાટી ન કટે, ટરે ના ટારી, ના અંધાર ઉજેરી હો.
Line 190: Line 190:
જેહેને મુખ નહીં રામની વાણી, તે ડૂબીને મુવો.”
જેહેને મુખ નહીં રામની વાણી, તે ડૂબીને મુવો.”
{{right|—ડૉ. રમણલાલ પાઠક પાસેથી મળેલું.}}
{{right|—ડૉ. રમણલાલ પાઠક પાસેથી મળેલું.}}
<center>'''૨'''</center>
<center>'''૨'''</center>“સમાચર સંતની ચાલ, સર્વે માહા શૂરવીર.  
“સમાચર સંતની ચાલ, સર્વે માહા શૂરવીર.  
બીજા બજાર બાધી ફરે, એ તો મરવાના મજૂર,  
બીજા બજાર બાધી ફરે, એ તો મરવાના મજૂર,  
ભાગ્યા ઉપર ઘાવ ન ઘાલે, સન્મુખ સકાના ચૂર.
ભાગ્યા ઉપર ઘાવ ન ઘાલે, સન્મુખ સકાના ચૂર.
Line 242: Line 241:
અખાએ રચેલ શૃંગારનાં કીર્તનોમાંથી ઉદાહરણો લઈએ.
અખાએ રચેલ શૃંગારનાં કીર્તનોમાંથી ઉદાહરણો લઈએ.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem><center>૧</center>
{{Block center|<poem><center>૧</center>“કહે સખી તું જ સિદ્ધાંત મુજ શ્યામિની, જામિની! જીવનને કેમ જાણ્યો?  
“કહે સખી તું જ સિદ્ધાંત મુજ શ્યામિની, જામિની! જીવનને કેમ જાણ્યો?  
શબ્દ-અતીત પ્રકૃત્ય-પાર શ્રુતિ સ્તવે, સર્વ-અતીત સંતે પ્રમાણ્યો. ૧  
શબ્દ-અતીત પ્રકૃત્ય-પાર શ્રુતિ સ્તવે, સર્વ-અતીત સંતે પ્રમાણ્યો. ૧  
પ્રત્યક્ષ પરમાણ તાહારે વિષે છે પ્રિયા, પરોક્ષ પરમાણ પંડિત પાંહે;  
પ્રત્યક્ષ પરમાણ તાહારે વિષે છે પ્રિયા, પરોક્ષ પરમાણ પંડિત પાંહે;  
Line 253: Line 251:
નેણ ને વેણ વિવેક વપુ નવ રહે, તો પ્રમા પ્રેમ તણી કોણ ચલાવે?  
નેણ ને વેણ વિવેક વપુ નવ રહે, તો પ્રમા પ્રેમ તણી કોણ ચલાવે?  
કહે અખો આંહીં આવી જુઓ અંગના, દિવ્ય દૈવત રમે સર્વ ભાવે. ૫
કહે અખો આંહીં આવી જુઓ અંગના, દિવ્ય દૈવત રમે સર્વ ભાવે. ૫
<center>૨</center>
<center>૨</center>નાર નિરભે રમે સ્વામી સંગે રાદા, માહે પામી મુદ્દા અંગ એકે;  
નાર નિરભે રમે સ્વામી સંગે રાદા, માહે પામી મુદ્દા અંગ એકે;  
વધુ વિચરણ પૂરણ પ્રાણેશ શું, અન્ય ન રહ્યું માહારે છે જ છેકે. ૧  
વધુ વિચરણ પૂરણ પ્રાણેશ શું, અન્ય ન રહ્યું માહારે છે જ છેકે. ૧  
પિયુ સંગે જુવતી જે જૂની જમલ, પણ પાણ સાહી પ્રેમે આણી બાહારે;  
પિયુ સંગે જુવતી જે જૂની જમલ, પણ પાણ સાહી પ્રેમે આણી બાહારે;  
Line 276: Line 273:
તેહેને પધરાવું પ્રેમે કરી, તું મામ ધીરજ રાખ.” ૨
તેહેને પધરાવું પ્રેમે કરી, તું મામ ધીરજ રાખ.” ૨
વીનતાએ વીનવ્યા પુરુષ પુરાણ,  
વીનતાએ વીનવ્યા પુરુષ પુરાણ,  
{[gap|3em}}“શું જી કોના હરવા હીંડો છો પ્રાણ?
{{gap|3em}}“શું જી કોના હરવા હીંડો છો પ્રાણ?
પ્રાણ હરો તે નારના, જાંહાં નેત્ર નાખો નાથ;  
પ્રાણ હરો તે નારના, જાંહાં નેત્ર નાખો નાથ;  
પીડાય છે પેલી પ્રેમદા, તેહેને તે ફેરવો હાથ.  
પીડાય છે પેલી પ્રેમદા, તેહેને તે ફેરવો હાથ.  
Line 282: Line 279:
તેણે ગ્રસ્થનાં ઘર ગરગડે, વહાલા તમ અડે થાયે અકાજ.” ૩
તેણે ગ્રસ્થનાં ઘર ગરગડે, વહાલા તમ અડે થાયે અકાજ.” ૩
પ્રભુજીને પધરાવ્યા કેરી પેર,  
પ્રભુજીને પધરાવ્યા કેરી પેર,  
{[gap|3em}}જુવતી જાણે તો હાવાં કેર.  
{{gap|3em}}જુવતી જાણે તો હાવાં કેર.  
કરે ક્રીડા કંથ સાથે, કોમલ વપુ છે નાથનું;  
કરે ક્રીડા કંથ સાથે, કોમલ વપુ છે નાથનું;  
સૂંપી આવ્યો સુંદર વર તે જીવન છે સર્વ સાથનું.  
સૂંપી આવ્યો સુંદર વર તે જીવન છે સર્વ સાથનું.  
17,546

edits