17,546
edits
(+1) |
No edit summary |
||
Line 12: | Line 12: | ||
નીચેનું આત્મકથનાત્મક હિંદી પદ સવિશેષ નોંધપાત્ર છે. | નીચેનું આત્મકથનાત્મક હિંદી પદ સવિશેષ નોંધપાત્ર છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>{{gap| | {{Block center|<poem>{{gap|7em}}'''(રાગ સામેરી)''' | ||
“એસી જાત સોનારી મેરી હો, | “એસી જાત સોનારી મેરી હો, | ||
કાટી ન કટે, ટરે ના ટારી, ના અંધાર ઉજેરી હો. | કાટી ન કટે, ટરે ના ટારી, ના અંધાર ઉજેરી હો. | ||
Line 190: | Line 190: | ||
જેહેને મુખ નહીં રામની વાણી, તે ડૂબીને મુવો.” | જેહેને મુખ નહીં રામની વાણી, તે ડૂબીને મુવો.” | ||
{{right|—ડૉ. રમણલાલ પાઠક પાસેથી મળેલું.}} | {{right|—ડૉ. રમણલાલ પાઠક પાસેથી મળેલું.}} | ||
<center>'''૨'''</center>“સમાચર સંતની ચાલ, સર્વે માહા શૂરવીર. | |||
“સમાચર સંતની ચાલ, સર્વે માહા શૂરવીર. | |||
બીજા બજાર બાધી ફરે, એ તો મરવાના મજૂર, | બીજા બજાર બાધી ફરે, એ તો મરવાના મજૂર, | ||
ભાગ્યા ઉપર ઘાવ ન ઘાલે, સન્મુખ સકાના ચૂર. | ભાગ્યા ઉપર ઘાવ ન ઘાલે, સન્મુખ સકાના ચૂર. | ||
Line 242: | Line 241: | ||
અખાએ રચેલ શૃંગારનાં કીર્તનોમાંથી ઉદાહરણો લઈએ. | અખાએ રચેલ શૃંગારનાં કીર્તનોમાંથી ઉદાહરણો લઈએ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem><center>૧</center> | {{Block center|<poem><center>૧</center>“કહે સખી તું જ સિદ્ધાંત મુજ શ્યામિની, જામિની! જીવનને કેમ જાણ્યો? | ||
“કહે સખી તું જ સિદ્ધાંત મુજ શ્યામિની, જામિની! જીવનને કેમ જાણ્યો? | |||
શબ્દ-અતીત પ્રકૃત્ય-પાર શ્રુતિ સ્તવે, સર્વ-અતીત સંતે પ્રમાણ્યો. ૧ | શબ્દ-અતીત પ્રકૃત્ય-પાર શ્રુતિ સ્તવે, સર્વ-અતીત સંતે પ્રમાણ્યો. ૧ | ||
પ્રત્યક્ષ પરમાણ તાહારે વિષે છે પ્રિયા, પરોક્ષ પરમાણ પંડિત પાંહે; | પ્રત્યક્ષ પરમાણ તાહારે વિષે છે પ્રિયા, પરોક્ષ પરમાણ પંડિત પાંહે; | ||
Line 253: | Line 251: | ||
નેણ ને વેણ વિવેક વપુ નવ રહે, તો પ્રમા પ્રેમ તણી કોણ ચલાવે? | નેણ ને વેણ વિવેક વપુ નવ રહે, તો પ્રમા પ્રેમ તણી કોણ ચલાવે? | ||
કહે અખો આંહીં આવી જુઓ અંગના, દિવ્ય દૈવત રમે સર્વ ભાવે. ૫ | કહે અખો આંહીં આવી જુઓ અંગના, દિવ્ય દૈવત રમે સર્વ ભાવે. ૫ | ||
<center>૨</center> | <center>૨</center>નાર નિરભે રમે સ્વામી સંગે રાદા, માહે પામી મુદ્દા અંગ એકે; | ||
નાર નિરભે રમે સ્વામી સંગે રાદા, માહે પામી મુદ્દા અંગ એકે; | |||
વધુ વિચરણ પૂરણ પ્રાણેશ શું, અન્ય ન રહ્યું માહારે છે જ છેકે. ૧ | વધુ વિચરણ પૂરણ પ્રાણેશ શું, અન્ય ન રહ્યું માહારે છે જ છેકે. ૧ | ||
પિયુ સંગે જુવતી જે જૂની જમલ, પણ પાણ સાહી પ્રેમે આણી બાહારે; | પિયુ સંગે જુવતી જે જૂની જમલ, પણ પાણ સાહી પ્રેમે આણી બાહારે; | ||
Line 276: | Line 273: | ||
તેહેને પધરાવું પ્રેમે કરી, તું મામ ધીરજ રાખ.” ૨ | તેહેને પધરાવું પ્રેમે કરી, તું મામ ધીરજ રાખ.” ૨ | ||
વીનતાએ વીનવ્યા પુરુષ પુરાણ, | વીનતાએ વીનવ્યા પુરુષ પુરાણ, | ||
{ | {{gap|3em}}“શું જી કોના હરવા હીંડો છો પ્રાણ? | ||
પ્રાણ હરો તે નારના, જાંહાં નેત્ર નાખો નાથ; | પ્રાણ હરો તે નારના, જાંહાં નેત્ર નાખો નાથ; | ||
પીડાય છે પેલી પ્રેમદા, તેહેને તે ફેરવો હાથ. | પીડાય છે પેલી પ્રેમદા, તેહેને તે ફેરવો હાથ. | ||
Line 282: | Line 279: | ||
તેણે ગ્રસ્થનાં ઘર ગરગડે, વહાલા તમ અડે થાયે અકાજ.” ૩ | તેણે ગ્રસ્થનાં ઘર ગરગડે, વહાલા તમ અડે થાયે અકાજ.” ૩ | ||
પ્રભુજીને પધરાવ્યા કેરી પેર, | પ્રભુજીને પધરાવ્યા કેરી પેર, | ||
{ | {{gap|3em}}જુવતી જાણે તો હાવાં કેર. | ||
કરે ક્રીડા કંથ સાથે, કોમલ વપુ છે નાથનું; | કરે ક્રીડા કંથ સાથે, કોમલ વપુ છે નાથનું; | ||
સૂંપી આવ્યો સુંદર વર તે જીવન છે સર્વ સાથનું. | સૂંપી આવ્યો સુંદર વર તે જીવન છે સર્વ સાથનું. |
edits