કનૈયાલાલ મુનશી : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/વિચારાત્મક અને ચિંતનાત્મક કૃતિઓ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 8: Line 8:
{{Poem2Open}}
{{Poem2Open}}
આ બંને ભાગમાં નિબંધો, નોંધો, વ્યાખ્યાનો અને મીરાં, બુદ્ધ, નર્મદ, ગાંધીજી વગેરે કેટલીક વ્યક્તિઓનાં રેખાચિત્રોનો સમાવેશ થાય છે. એમાં વિષયવૈવિધ્ય સારું છે. પણ ગહનતા અને તત્ત્વવિમર્શ ઓછાં છે. શૈલી પણ ઘણા લેખોની કાચી છે.

થોડાંક રસદર્શનો—સાહિત્યનાં અને ભક્તિનાં
{{Poem2Close}}
'''થોડાંક રસદર્શનો—સાહિત્યનાં અને ભક્તિનાં'''
{{Poem2Open}}
આ પુસ્તકમાં મુનશીની કેટલીક સાહિત્યવિષયક અને ભક્તિના તત્ત્વ સંબંધી વિચારણા રજૂ કરવામાં આવી છે.

સાહિત્યવિષયક વિચારણામાં એમણે સાહિત્યનું નિર્માણ શાથી થાય છે અને કયા ગુણો સાહિત્યને શિષ્ટતા અર્પે છે તેની પોતાના સ્વતંત્ર દૃષ્ટિબિન્દુથી ચર્ચા કરી છે. અત્યારે પણ આ વિષયમાં અન્વેષણ જેટલું થવું જોઈએ તેટલું થયું છે એમ ભાગ્યે જ કહી શકાય. તો આજથી લગભગ ૫૦ વર્ષ પહેલાં તો કેટલુંક થયું હોય? એ પરિસ્થિતિમાં મુનશીના અન્વેષણની ઉપયોગિતા ઓછી નથી. પણ વિશ્વનાથ ભટ્ટ કહે છે તે પ્રમાણે,