ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/એક ઇજન — ભૂપેશ અધ્વર્યુ: Difference between revisions

space after , and .
(+1)
(space after , and .)
Line 14: Line 14:
તને એનું નથી ભાન, નથી જાણ — એને માણું.ભૂપ, મારાં તંન, મારાં સ્તન, મારાં બાળ, રે નયન મારાં, આવ.આ ધધડ્યા મિજાગરા, આ કકળ્યા મિજાગરા, આ તૂટતા મિજાગરા
તને એનું નથી ભાન, નથી જાણ — એને માણું.ભૂપ, મારાં તંન, મારાં સ્તન, મારાં બાળ, રે નયન મારાં, આવ.આ ધધડ્યા મિજાગરા, આ કકળ્યા મિજાગરા, આ તૂટતા મિજાગરા
ને પલકમાં તૂટશે કમાડ — તને કશી નથી જાણ.પછી કૂપમાં પારેવાં જેવો ફડ ફડ ફડ મારો વીંઝાતો વીંઝાતો
ને પલકમાં તૂટશે કમાડ — તને કશી નથી જાણ.પછી કૂપમાં પારેવાં જેવો ફડ ફડ ફડ મારો વીંઝાતો વીંઝાતો
એવો ઘૂમશે અવાજ,થશે તરંગિત જલ નીચે જલ નીચે જલ પછી જલ પછી જલ પછી જલ…'</poem>'''}}
એવો ઘૂમશે અવાજ, થશે તરંગિત જલ નીચે જલ નીચે જલ પછી જલ પછી જલ પછી જલ…'</poem>'''}}

{{Poem2Open}}
{{Poem2Open}}
માતા પુત્રને તલસે છે, પણ આ તલસાટ મીઠો, માણવા જેવો છે. શોષાતા કંઠમાંથી છટકીને માતાનો અવાજ માથું પટકે છે પુત્રના કાન પર, રોજેરોજ, પણ આજે તો સવિશેષપણે. ‘ભૂપ, મારાં તંન, મારાં સ્તન, મારાં બાળ, રે નયન મારાં, આવ'માં માતાની સ્વાભાવિક વાત્સલ્યછલોછલ ઉક્તિ સંભળાય છે. ભૂપેશનું ‘ભૂપ' કર્યામાં અપત્યપ્રેમ સાથે પ્રણય પણ ડોકાય છે. માતાનો અવાજ કાનના કમાડ ધધડાવે, કકળાવે અને તોડે છે. વેતાળપચીસીની વાર્તા જેવું રહસ્યમય વાતાવરણ રચાતું જાય છે. ‘વીંઝાતો વીંઝાતો' વડે અવાજ બે વાર પાંખ ફફડાવે છે. ‘જલ'ના છ આવર્તન દ્વારા કૂવો અતલ હોવાનું દેખાય છે.

સ્મિત નહીં, ચુંબનથી મત્ત બન્યા ઓષ્ઠે નહીં,મૂછિર્ત ન નૈન કે ન વિશ્રંભની ગોઠ,નહીં આશ્લેષે આશ્લેષે બેય બદ્ધ દેહ, મૈથુન ન.અક્ષતયોનિ રે હું તો રજસ્વલા નારી, મારી અનાઘ્રાત કાય...
સ્મિત નહીં, ચુંબનથી મત્ત બન્યા ઓષ્ઠે નહીં, મૂછિર્ત ન નૈન કે ન વિશ્રંભની ગોઠ, નહીં આશ્લેષે આશ્લેષે બેય બદ્ધ દેહ, મૈથુન ન.અક્ષતયોનિ રે હું તો રજસ્વલા નારી, મારી અનાઘ્રાત કાય...
{{Poem2Close}}
{{Poem2Close}}

Line 37: Line 37:
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Block center|'''<poem>ગયાં ગામ, ગયા ટીંબા, ગયાં શામળાં તમાલવન,શંકુદ્રુમ કામાક્ષીના દેશ રહ્યા પીછે, રહ્યાં પીછે તપોવન.ઠેક્યા હિમનગ ઠેક્યા, ઠેક્યા સૂસવતા નદ,ક્યાંક છૂટી ગયાં પાદત્રાણ, ડાળીમાં ઝલાઈ ગયા શિરપેચ,ઉત્તરીય-અધોવસ્ત્ર લીરા લીરા અને તૂટ્યા કટિબંધ તૂટ્યા.એક તૂટ્યો ના અવાજ, મારો તૂટે ના અવાજ, એમ તૂટે ના અવાજ,મારા ઉદરથી પ્રતિક્ષણ પ્રસવ્યો જે જાય એમ તૂટે ના અવાજ.</poem>'''}}
{{Block center|'''<poem>ગયાં ગામ, ગયા ટીંબા, ગયાં શામળાં તમાલવન, શંકુદ્રુમ કામાક્ષીના દેશ રહ્યા પીછે, રહ્યાં પીછે તપોવન.ઠેક્યા હિમનગ ઠેક્યા, ઠેક્યા સૂસવતા નદ, ક્યાંક છૂટી ગયાં પાદત્રાણ, ડાળીમાં ઝલાઈ ગયા શિરપેચ, ઉત્તરીય-અધોવસ્ત્ર લીરા લીરા અને તૂટ્યા કટિબંધ તૂટ્યા.એક તૂટ્યો ના અવાજ, મારો તૂટે ના અવાજ, એમ તૂટે ના અવાજ, મારા ઉદરથી પ્રતિક્ષણ પ્રસવ્યો જે જાય એમ તૂટે ના અવાજ.</poem>'''}}

{{Poem2Open}}
{{Poem2Open}}
17,624

edits