ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/એક ઇજન — ભૂપેશ અધ્વર્યુ: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(space after , and .)
(+1)
Line 10: Line 10:
{{Poem2Close}}
{{Poem2Close}}


{{Block center|'''<poem>ભૂપ, મને લાગી તારી પ્યાસ — એને માણું.તપ્ત મારો કંઠ તારા કાનનાં કમાડ પરે પટકાતો રોજ
{{Block center|'''<poem>ભૂપ, મને લાગી તારી પ્યાસ — એને માણું. તપ્ત મારો કંઠ તારા કાનનાં કમાડ પરે પટકાતો રોજ
આજ ચરમવ્યાકુલ બની તુમુલ મચ્યો છે
આજ ચરમવ્યાકુલ બની તુમુલ મચ્યો છે
તને એનું નથી ભાન, નથી જાણ — એને માણું.ભૂપ, મારાં તંન, મારાં સ્તન, મારાં બાળ, રે નયન મારાં, આવ.આ ધધડ્યા મિજાગરા, આ કકળ્યા મિજાગરા, આ તૂટતા મિજાગરા
તને એનું નથી ભાન, નથી જાણ — એને માણું. ભૂપ, મારાં તંન, મારાં સ્તન, મારાં બાળ, રે નયન મારાં, આવ. આ ધધડ્યા મિજાગરા, આ કકળ્યા મિજાગરા, આ તૂટતા મિજાગરા
ને પલકમાં તૂટશે કમાડ — તને કશી નથી જાણ.પછી કૂપમાં પારેવાં જેવો ફડ ફડ ફડ મારો વીંઝાતો વીંઝાતો
ને પલકમાં તૂટશે કમાડ — તને કશી નથી જાણ. પછી કૂપમાં પારેવાં જેવો ફડ ફડ ફડ મારો વીંઝાતો વીંઝાતો
એવો ઘૂમશે અવાજ, થશે તરંગિત જલ નીચે જલ નીચે જલ પછી જલ પછી જલ પછી જલ…'</poem>'''}}
એવો ઘૂમશે અવાજ, થશે તરંગિત જલ નીચે જલ નીચે જલ પછી જલ પછી જલ પછી જલ…'</poem>'''}}


Line 19: Line 19:
માતા પુત્રને તલસે છે, પણ આ તલસાટ મીઠો, માણવા જેવો છે. શોષાતા કંઠમાંથી છટકીને માતાનો અવાજ માથું પટકે છે પુત્રના કાન પર, રોજેરોજ, પણ આજે તો સવિશેષપણે. ‘ભૂપ, મારાં તંન, મારાં સ્તન, મારાં બાળ, રે નયન મારાં, આવ'માં માતાની સ્વાભાવિક વાત્સલ્યછલોછલ ઉક્તિ સંભળાય છે. ભૂપેશનું ‘ભૂપ' કર્યામાં અપત્યપ્રેમ સાથે પ્રણય પણ ડોકાય છે. માતાનો અવાજ કાનના કમાડ ધધડાવે, કકળાવે અને તોડે છે. વેતાળપચીસીની વાર્તા જેવું રહસ્યમય વાતાવરણ રચાતું જાય છે. ‘વીંઝાતો વીંઝાતો' વડે અવાજ બે વાર પાંખ ફફડાવે છે. ‘જલ'ના છ આવર્તન દ્વારા કૂવો અતલ હોવાનું દેખાય છે.
માતા પુત્રને તલસે છે, પણ આ તલસાટ મીઠો, માણવા જેવો છે. શોષાતા કંઠમાંથી છટકીને માતાનો અવાજ માથું પટકે છે પુત્રના કાન પર, રોજેરોજ, પણ આજે તો સવિશેષપણે. ‘ભૂપ, મારાં તંન, મારાં સ્તન, મારાં બાળ, રે નયન મારાં, આવ'માં માતાની સ્વાભાવિક વાત્સલ્યછલોછલ ઉક્તિ સંભળાય છે. ભૂપેશનું ‘ભૂપ' કર્યામાં અપત્યપ્રેમ સાથે પ્રણય પણ ડોકાય છે. માતાનો અવાજ કાનના કમાડ ધધડાવે, કકળાવે અને તોડે છે. વેતાળપચીસીની વાર્તા જેવું રહસ્યમય વાતાવરણ રચાતું જાય છે. ‘વીંઝાતો વીંઝાતો' વડે અવાજ બે વાર પાંખ ફફડાવે છે. ‘જલ'ના છ આવર્તન દ્વારા કૂવો અતલ હોવાનું દેખાય છે.


સ્મિત નહીં, ચુંબનથી મત્ત બન્યા ઓષ્ઠે નહીં, મૂછિર્ત ન નૈન કે ન વિશ્રંભની ગોઠ, નહીં આશ્લેષે આશ્લેષે બેય બદ્ધ દેહ, મૈથુન ન.અક્ષતયોનિ રે હું તો રજસ્વલા નારી, મારી અનાઘ્રાત કાય...
સ્મિત નહીં, ચુંબનથી મત્ત બન્યા ઓષ્ઠે નહીં, મૂછિર્ત ન નૈન કે ન વિશ્રંભની ગોઠ, નહીં આશ્લેષે આશ્લેષે બેય બદ્ધ દેહ, મૈથુન ન. અક્ષતયોનિ રે હું તો રજસ્વલા નારી, મારી અનાઘ્રાત કાય...
{{Poem2Close}}
{{Poem2Close}}


{{Block center|'''<poem>ઉદરના અવકાશે હજુયે તું ફરક્યા કરે છે કૂણું.હજુયે હજુયે મને ખાટું ખાટું ભાવે અને વમન ને દોહદની ડમરીઓ છૂટે
{{Block center|'''<poem>ઉદરના અવકાશે હજુયે તું ફરક્યા કરે છે કૂણું. હજુયે હજુયે મને ખાટું ખાટું ભાવે અને વમન ને દોહદની ડમરીઓ છૂટે
અને માસ પછી માસ પછી માસ એમ નવને કે આઠને કે કોઈકે ટકોરે
અને માસ પછી માસ પછી માસ એમ નવને કે આઠને કે કોઈકે ટકોરે
ફૂટે વેણ, વેણ વેણ વેણ — પ્રસવની ચીસ.ફીણ ફીણ ફીણ ફીણ — તોફાની હલ્લેસે જોડ્યાં બાવડાં ને ડાબલા
ફૂટે વેણ, વેણ વેણ વેણ — પ્રસવની ચીસ. ફીણ ફીણ ફીણ ફીણ — તોફાની હલ્લેસે જોડ્યાં બાવડાં ને ડાબલા
ને પ્રસવની ચીસ.ભૂપ… ચીસ… ભૂપ… ચીસ… તારા કાનનાં કમાડ કેરા તૂટશે મિજાગરા.આવ, ઊંવાં ઊંવા, મારા લાલ.</poem>'''}}
ને પ્રસવની ચીસ. ભૂપ… ચીસ… ભૂપ… ચીસ… તારા કાનનાં કમાડ કેરા તૂટશે મિજાગરા. આવ, ઊંવાં ઊંવા, મારા લાલ.</poem>'''}}


{{Poem2Open}}
{{Poem2Open}}
Line 31: Line 31:
{{Poem2Close}}
{{Poem2Close}}


{{Block center|'''<poem>સૂરજે તપેલ લાલચોળ મારી ફફળતી કાય.છાતીમાં છવીલ્લ બની ઊનાં ઊનાં ઊકળે છે દૂધ.આવ, મારાં ભૂરિયાં ગલૂડિયાં, તું ચસ્ ચસ્ આવ.</poem>'''}}
{{Block center|'''<poem>સૂરજે તપેલ લાલચોળ મારી ફફળતી કાય. છાતીમાં છવીલ્લ બની ઊનાં ઊનાં ઊકળે છે દૂધ. આવ, મારાં ભૂરિયાં ગલૂડિયાં, તું ચસ્ ચસ્ આવ.</poem>'''}}


{{Poem2Open}}
{{Poem2Open}}
કવિ પરકાયાપ્રવેશ કરી માતાના ઉરોજમાં ઉછળતા ધાવણને કલ્પે છે. આ સાંસ્કૃતિક નહિ પણ પ્રાકૃતિક કૃત્ય હોવાથી કવિ ‘ગલૂડિયા'ના રૂપક વડે માતાના વાત્સલ્યની અભિવ્યક્તિ કરે છે.જન્મ પછી પુત્ર ચિત્રવિચિત્ર પરિસ્થિતિઓમાં જીવે છે-
કવિ પરકાયાપ્રવેશ કરી માતાના ઉરોજમાં ઉછળતા ધાવણને કલ્પે છે. આ સાંસ્કૃતિક નહિ પણ પ્રાકૃતિક કૃત્ય હોવાથી કવિ ‘ગલૂડિયા'ના રૂપક વડે માતાના વાત્સલ્યની અભિવ્યક્તિ કરે છે. જન્મ પછી પુત્ર ચિત્રવિચિત્ર પરિસ્થિતિઓમાં જીવે છે-
{{Poem2Close}}
{{Poem2Close}}


{{Block center|'''<poem>ગયાં ગામ, ગયા ટીંબા, ગયાં શામળાં તમાલવન, શંકુદ્રુમ કામાક્ષીના દેશ રહ્યા પીછે, રહ્યાં પીછે તપોવન.ઠેક્યા હિમનગ ઠેક્યા, ઠેક્યા સૂસવતા નદ, ક્યાંક છૂટી ગયાં પાદત્રાણ, ડાળીમાં ઝલાઈ ગયા શિરપેચ, ઉત્તરીય-અધોવસ્ત્ર લીરા લીરા અને તૂટ્યા કટિબંધ તૂટ્યા.એક તૂટ્યો ના અવાજ, મારો તૂટે ના અવાજ, એમ તૂટે ના અવાજ, મારા ઉદરથી પ્રતિક્ષણ પ્રસવ્યો જે જાય એમ તૂટે ના અવાજ.</poem>'''}}
{{Block center|'''<poem>ગયાં ગામ, ગયા ટીંબા, ગયાં શામળાં તમાલવન, શંકુદ્રુમ કામાક્ષીના દેશ રહ્યા પીછે, રહ્યાં પીછે તપોવન. ઠેક્યા હિમનગ ઠેક્યા, ઠેક્યા સૂસવતા નદ, ક્યાંક છૂટી ગયાં પાદત્રાણ, ડાળીમાં ઝલાઈ ગયા શિરપેચ, ઉત્તરીય-અધોવસ્ત્ર લીરા લીરા અને તૂટ્યા કટિબંધ તૂટ્યા. એક તૂટ્યો ના અવાજ, મારો તૂટે ના અવાજ, એમ તૂટે ના અવાજ, મારા ઉદરથી પ્રતિક્ષણ પ્રસવ્યો જે જાય એમ તૂટે ના અવાજ.</poem>'''}}


{{Poem2Open}}
{{Poem2Open}}
Line 46: Line 46:


{{Poem2Open}}
{{Poem2Open}}
શીર્ષકને સાર્થક કરતી અંતિમ પંક્તિ સાથે કાવ્ય પૂરું થાય છે.૧૯૭૫માં રચાયેલું આ કાવ્ય એવું બળકટ છે કે છંદકૌશલ્ય સંદર્ભે રમેશ પારેખના કાવ્ય ‘લાખા સરખી વારતા' (૧૯૭૨)ની, અને કલ્પનવૈચિત્ર્ય સંદર્ભે સુરેશ જોષીના કાવ્ય ‘મૃણાલ, મૃણાલ' (૧૯૬૮)ની યાદ અપાવે.
શીર્ષકને સાર્થક કરતી અંતિમ પંક્તિ સાથે કાવ્ય પૂરું થાય છે. ૧૯૭૫માં રચાયેલું આ કાવ્ય એવું બળકટ છે કે છંદકૌશલ્ય સંદર્ભે રમેશ પારેખના કાવ્ય ‘લાખા સરખી વારતા' (૧૯૭૨)ની, અને કલ્પનવૈચિત્ર્ય સંદર્ભે સુરેશ જોષીના કાવ્ય ‘મૃણાલ, મૃણાલ' (૧૯૬૮)ની યાદ અપાવે.
{{Poem2Close}}
{{Poem2Close}}


17,624

edits

Navigation menu