ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/સજનવા — મુકુલ ચોક્સી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 29: Line 29:
‘જે સહજ રીતે વીતેલા એમની મેળે સજનવા’-બાળપણના દિવસો આપમેળે આનંદમાં વીતી જાય. ન કશું મેળવવાની એષણા, ન કશું ખોવાની ફિકર. આનંદ કદી એળે જાય?
‘જે સહજ રીતે વીતેલા એમની મેળે સજનવા’-બાળપણના દિવસો આપમેળે આનંદમાં વીતી જાય. ન કશું મેળવવાની એષણા, ન કશું ખોવાની ફિકર. આનંદ કદી એળે જાય?
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''''<poem>બાળપણને હવે ક્યાંક સંગોપીને રાખવું પડશે, નહીં તો શાણપણ  
{{Block center|'''''<poem>બાળપણને હવે ક્યાંક સંગોપીને રાખવું પડશે, નહીં તો શાણપણ એને વટાવી ખાશે. ઊડપંખ ઘોડો ને પેલી રાજકુંવરીનો સોનેરી વાળ એ બજારમાં વેચવા નીકળશે. <br> {{right|(સુરેશ જોષી)}}</poem>'''''}}
એને વટાવી ખાશે. ઊડપંખ ઘોડો ને પેલી રાજકુંવરીનો સોનેરી વાળ  
એ બજારમાં વેચવા નીકળશે.
{{right|(સુરેશ જોષી)}}</poem>'''''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘પૂર્વમાં પ્રજળે પીડા દક્ષિણમાં દાવાનળ સજનવા’ કોઈ પૂછશે, પશ્ચિમનું અને ઉત્તરનું શું? એમ ફોડ પાડીને કહેવાનું ન હોય. આ લયકારી છે, મોસમની જાણકારી નથી. કલાપીની જેમ આ કવિનાં તત્ત્વો પણ પ્રકૃતિથી મેળ ખાતાં નથી.

17,546

edits