17,546
edits
(+1) |
No edit summary |
||
Line 4: | Line 4: | ||
{{Block center|'''<poem>આ હળુ વાતો પવન ને ગામ ઊંઘરેટું સજનવા, | {{Block center|'''<poem>આ હળુ વાતો પવન ને ગામ ઊંઘરેટું સજનવા, | ||
આપનું ઘર એક સપના જેટલું છેટું સજનવા | આપનું ઘર એક સપના જેટલું છેટું સજનવા | ||
જે સહજ રીતે વીતેલા એમની મેળે સજનવા, | જે સહજ રીતે વીતેલા એમની મેળે સજનવા, | ||
લોક તો કહે છે કે એ દિવસો ગયા એળે સજનવા. | લોક તો કહે છે કે એ દિવસો ગયા એળે સજનવા. | ||
પૂર્વમાં પ્રજળે પીડા દક્ષિણમાં દાવાનળ સજનવા, | પૂર્વમાં પ્રજળે પીડા દક્ષિણમાં દાવાનળ સજનવા, | ||
મળવું હો તો આ દિશાચક્રોની બહાર મળ સજનવા. | મળવું હો તો આ દિશાચક્રોની બહાર મળ સજનવા. | ||
સૂર્ય સામે આછું અમથું સ્મિત કર એવું સજનવા, | સૂર્ય સામે આછું અમથું સ્મિત કર એવું સજનવા, | ||
થઈ પડે મુશ્કેલ ત્યાં એને ટકી રહેવું સજનવા | થઈ પડે મુશ્કેલ ત્યાં એને ટકી રહેવું સજનવા | ||
બે અમારાં દૃગ સજનવા, બે તમારાં દૃગ સજનવા, | બે અમારાં દૃગ સજનવા, બે તમારાં દૃગ સજનવા, | ||
વચ્ચેથી ગાયબ પછી બાકીનું આખું જગ સજનવા. | વચ્ચેથી ગાયબ પછી બાકીનું આખું જગ સજનવા. | ||
હાથમાં દરિયાઓ રાખીને દઈશ દસ્તક સજનવા, | હાથમાં દરિયાઓ રાખીને દઈશ દસ્તક સજનવા, | ||
ના મળે ઉત્તર તો ચાલ્યો જઈશ નત મસ્તક સજનવા. | ના મળે ઉત્તર તો ચાલ્યો જઈશ નત મસ્તક સજનવા. | ||
ટેરવાં માગે છે તમને આટલું પૂછવા સજનવા, | ટેરવાં માગે છે તમને આટલું પૂછવા સજનવા, | ||
આંસુઓ સાથે અવાજો કઈ રીતે લૂછવા સજનવા.</poem>'''}} | આંસુઓ સાથે અવાજો કઈ રીતે લૂછવા સજનવા.</poem>'''}} | ||
{{center|'''બે અને બે ચાર જેવી વાત છે'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મુકુલ ચોકસીએ ‘સજનવા’ નામની દીર્ઘ નઝમ લખી છે. તેનાં ૧૨૮ પંક્તિયુગ્મો (કપલેટ્સ)માંથી ચૂંટીને અહીં ૭ મૂક્યાં છે. | મુકુલ ચોકસીએ ‘સજનવા’ નામની દીર્ઘ નઝમ લખી છે. તેનાં ૧૨૮ પંક્તિયુગ્મો (કપલેટ્સ)માંથી ચૂંટીને અહીં ૭ મૂક્યાં છે. | ||
‘આ હળુ વાતો પવન’ ‘આ’ તો દર્શક સર્વનામ! કવિ અદૃશ્ય પવનને ચીંધી બતાવે છે. ‘આપનું ઘર એક સપના જેટલું છેટું’, એટલે કેટલું છેટું? દૂર કહેવાય કે નજીક? તમે કહેશો, ‘સપના જેવું’ એટલે અશક્યવત્, માટે દૂર કહેવાય. કવિ કહેશે. ‘હળુ પવન વાઈ રહ્યો છે, ગામ ઝોકે ચડ્યું છે, સપનું આવ્યું જ સમજો, માટે નજીક કહેવાય.’ | ‘આ હળુ વાતો પવન’ ‘આ’ તો દર્શક સર્વનામ! કવિ અદૃશ્ય પવનને ચીંધી બતાવે છે. ‘આપનું ઘર એક સપના જેટલું છેટું’, એટલે કેટલું છેટું? દૂર કહેવાય કે નજીક? તમે કહેશો, ‘સપના જેવું’ એટલે અશક્યવત્, માટે દૂર કહેવાય. કવિ કહેશે. ‘હળુ પવન વાઈ રહ્યો છે, ગામ ઝોકે ચડ્યું છે, સપનું આવ્યું જ સમજો, માટે નજીક કહેવાય.’ |
edits