ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/પાંચકડાં — લોકગીત: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 33: Line 33:
{{center|'''''હરિ તારા પાંચ પાંચીકડાં ગાવી, પરભુજીના ટાંટિયે...'''''}}  
{{center|'''''હરિ તારા પાંચ પાંચીકડાં ગાવી, પરભુજીના ટાંટિયે...'''''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
આ તે ભવાયા કે પાંચીકા ઉછાળતાં બાળકો? પણ ભેરુ, આવું ગવાય? શ્રીજીચરણને ટાંટિયા કહેવાય? કાલે ઊઠીને આવડા આ તો અર્જુનને અરજણિયો અને કૃષ્ણને કરસનિયો કહેવાના! ગામલોકો હરખાઈને હરિ... હરિ... કરવા મંડેલા
આ તે ભવાયા કે પાંચીકા ઉછાળતાં બાળકો? પણ ભેરુ, આવું ગવાય? શ્રીજીચરણને ટાંટિયા કહેવાય? કાલે ઊઠીને આવડા આ તો અર્જુનને અરજણિયો અને કૃષ્ણને કરસનિયો કહેવાના! ગામલોકો હરખાઈને હરિ... હરિ... કરવા મંડેલા.
કેટલાક લોંઠકા કૂંડાળું વાળીને બેઠા હતા. હાથમાં ધારિયાં. ભવાયા તેમની ફરતે સારી પેઠે નાચ્યા, ને બોલ્યા:
કેટલાક લોંઠકા કૂંડાળું વાળીને બેઠા હતા. હાથમાં ધારિયાં. ભવાયા તેમની ફરતે સારી પેઠે નાચ્યા, ને બોલ્યા:
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 39: Line 39:
એકે સળગાવ્યું ‘લાઇટર'ને પાંચે પીધી બીડી.</poem>'''''}}  
એકે સળગાવ્યું ‘લાઇટર'ને પાંચે પીધી બીડી.</poem>'''''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
તમે આંખ મિચકારીને કહેલું ‘આ બધા બીડીથી લાઈટર સળગાવે એવા છે. જેને કોઈ ન કહી શકે, એને ભવાયા કહી શકે.
તમે આંખ મિચકારીને કહેલું ‘આ બધા બીડીથી લાઈટર સળગાવે એવા છે. જેને કોઈ ન કહી શકે, એને ભવાયા કહી શકે.
ભવાયા ચડ્યા રમતે :
ભવાયા ચડ્યા રમતે :
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 64: Line 64:
ગાંયજો બાપડો શું ચોરે? માથામાં કંઈ નથી.</poem>'''''}}
ગાંયજો બાપડો શું ચોરે? માથામાં કંઈ નથી.</poem>'''''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સઈનું (દરજીનું) મોં સિવાઈ ગયું અને સોની ઝંખવાઈ ગયો. ‘ગાંયજો વળી કોણ?' મેં પૂછ્યું: ‘એટલુંયે નથી જાણતો, હજામ!’ તમારું માથું તપી ગયેલું. ‘માથામાં કંઈ નથી કેમ?' મેં દલીલ ચાલુ રાખી ‘કેશ તો ખરા ને?’ મારે માથે ટકોરો દઈ તમે કહેલું, ‘અહીં તો કંઈ નથી…’ નાતજાતની ટીખળ કરતા ભાતભાતના દુહા લોકસાહિત્યમાં મળે, હોં ભેરુ.
સઈનું (દરજીનું) મોં સિવાઈ ગયું અને સોની ઝંખવાઈ ગયો. ‘ગાંયજો વળી કોણ?' મેં પૂછ્યું: ‘એટલુંયે નથી જાણતો, હજામ!’ તમારું માથું તપી ગયેલું. ‘માથામાં કંઈ નથી કેમ?' મેં દલીલ ચાલુ રાખી, ‘કેશ તો ખરા ને?’ મારે માથે ટકોરો દઈ તમે કહેલું, ‘અહીં તો કંઈ નથી…’ નાતજાતની ટીખળ કરતા ભાતભાતના દુહા લોકસાહિત્યમાં મળે, હોં ભેરુ.
આ સાંભળનારનું ભલું કરે, મંદિરવાળો ઠાકર...  
'''આ સાંભળનારનું ભલું કરે, મંદિરવાળો ઠાકર...'''
પછી ભવાયાઓએ તમારી સામે છાબડી ધરી હતી. તમે રહ્યા મોટું માણસ, તે મૂક્યા રૂ. ૧૦૧/- પછી આવ્યો મારો વારો. મારે ગજવે શું હોય? મેં તો લોકગીતની છાબડીમાં એક દુહો મૂકી દીધો:
પછી ભવાયાઓએ તમારી સામે છાબડી ધરી હતી. તમે રહ્યા મોટું માણસ, તે મૂક્યા રૂ. ૧૦૧/- પછી આવ્યો મારો વારો. મારે ગજવે શું હોય? મેં તો લોકગીતની છાબડીમાં એક દુહો મૂકી દીધો:
{{Poem2Close}}  
{{Poem2Close}}  
17,546

edits