17,546
edits
No edit summary |
No edit summary |
||
Line 64: | Line 64: | ||
ગાંયજો બાપડો શું ચોરે? માથામાં કંઈ નથી.</poem>'''''}} | ગાંયજો બાપડો શું ચોરે? માથામાં કંઈ નથી.</poem>'''''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સઈનું (દરજીનું) મોં સિવાઈ ગયું અને સોની ઝંખવાઈ ગયો. ‘ગાંયજો વળી કોણ?' મેં પૂછ્યું: | સઈનું (દરજીનું) મોં સિવાઈ ગયું અને સોની ઝંખવાઈ ગયો. ‘ગાંયજો વળી કોણ?' મેં પૂછ્યું: ‘એટલુંયે નથી જાણતો, હજામ!’ તમારું માથું તપી ગયેલું. ‘માથામાં કંઈ નથી કેમ?' મેં દલીલ ચાલુ રાખી ‘કેશ તો ખરા ને?’ મારે માથે ટકોરો દઈ તમે કહેલું, ‘અહીં તો કંઈ નથી…’ નાતજાતની ટીખળ કરતા ભાતભાતના દુહા લોકસાહિત્યમાં મળે, હોં ભેરુ. | ||
આ સાંભળનારનું ભલું કરે, મંદિરવાળો ઠાકર... | આ સાંભળનારનું ભલું કરે, મંદિરવાળો ઠાકર... | ||
પછી ભવાયાઓએ તમારી સામે છાબડી ધરી હતી. તમે રહ્યા મોટું માણસ, તે મૂક્યા રૂ. ૧૦૧/- પછી આવ્યો મારો વારો. મારે ગજવે શું હોય? મેં તો લોકગીતની છાબડીમાં એક દુહો મૂકી દીધો: | પછી ભવાયાઓએ તમારી સામે છાબડી ધરી હતી. તમે રહ્યા મોટું માણસ, તે મૂક્યા રૂ. ૧૦૧/- પછી આવ્યો મારો વારો. મારે ગજવે શું હોય? મેં તો લોકગીતની છાબડીમાં એક દુહો મૂકી દીધો: |
edits