ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/અમે ધારી નહોતી એવી — અમૃત ઘાયલ: Difference between revisions

સુધારા
(‘ Correction)
(સુધારા)
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|ગઝલ|અમૃત ઘાયલ}}
{{Heading|અમે ધારી નહોતી એવી|અમૃત ઘાયલ}}


{{Block center|'''<poem>અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી,  
{{Block center|'''<poem>અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી,  
અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી.
અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી.
કોઈનાથી અમે બે વાત શું પ્યારી કરી લીધી!  
કોઈનાથી અમે બે વાત શું પ્યારી કરી લીધી!  
જવાનીમાં મરણની પૂર્વતૈયારી કરી લીધી.
જવાનીમાં મરણની પૂર્વતૈયારી કરી લીધી.
અમે મગરૂર મનને મારી લાચારી કરી લીધી,  
અમે મગરૂર મનને મારી લાચારી કરી લીધી,  
કરી લીધી જીવન તારી તરફદારી કરી લીધી.
કરી લીધી જીવન તારી તરફદારી કરી લીધી.
ઘડીઓ આ જુદાઈની અને તે પણ જવાનીમાં?  
ઘડીઓ આ જુદાઈની અને તે પણ જવાનીમાં?  
અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી.
અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી.
મને કંઈ વાત તો કરવી હતી અલગારી મન મારા,  
મને કંઈ વાત તો કરવી હતી અલગારી મન મારા,  
વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી!
વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી!
ભલે એ ના થયાં મારાં, ભલા આ સ્નેહ શું કમ છે?  
ભલે એ ના થયાં મારાં, ભલા આ સ્નેહ શું કમ છે?  
ઘડીભર સાથ બેસી વાત બે પ્યારી કરી લીધી.
ઘડીભર સાથ બેસી વાત બે પ્યારી કરી લીધી.
કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી?  
કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી?  
કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી.
કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી.
મઝાની ચાંદનીમાં નોતરી બેઠા ઉદાસીને  
મઝાની ચાંદનીમાં નોતરી બેઠા ઉદાસીને  
અમે હાથે કરીને રાત અંધારી કરી લીધી.
અમે હાથે કરીને રાત અંધારી કરી લીધી.
હવે મિત્રો ભલે ગુસ્સો ગઝલ પર ઠાલવે ઘાયલ,  
હવે મિત્રો ભલે ગુસ્સો ગઝલ પર ઠાલવે ઘાયલ,  
અમારે વાત બે કરવી હતી પ્યારી, કરી લીધી.</poem>'''}}
અમારે વાત બે કરવી હતી પ્યારી, કરી લીધી.</poem>'''}}
17,546

edits