17,546
edits
(+1) |
(‘ Correction) |
||
Line 25: | Line 25: | ||
અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી.</poem>'''}} | અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘ધારી નહોતી એવી' અને ‘અણધારી’—એકની એક વાત કેમ બે વાર કરી? ઘાયલ ઉસ્તાદ છે, જાણે છે કે પ્રભાવ પાડવા માટે ‘દુબારા' જરૂરી છે. પહેલી પંક્તિ સાંભળ્યા પછી શ્રોતાના મનમાં ચટપટી થાય—ધાર્યું નહોતું એવું તે શું કરી લીધું? કોણે કરી લીધું? બીજી પંક્તિમાં ફોડ પડે—અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી. ગોઝારી એટલે હત્યારી. ‘ગો’ (યાને ગાય) ની હત્યા કરનાર પરથી આ શબ્દ આવ્યો છે. (અણ-ધારી ચોટ પહોંચાડવા સારુ અજાણી આંખડીએ ધારી-ધારીને જોયું હશે.) | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>અમે મગરૂર મનને મારી લાચારી કરી લીધી, | {{Block center|'''<poem>અમે મગરૂર મનને મારી લાચારી કરી લીધી, | ||
કરી લીધી જીવન તારી તરફદારી કરી લીધી.</poem>'''}} | કરી લીધી જીવન તારી તરફદારી કરી લીધી.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અમે કોઈનેય ગાંઠતા નહોતા, મનના માલિક હતા પરંતુ હવે મન કોઈનું તાબેદાર થયું છે. અમને પ્રેમમાં જીવન દેખાયું છે. જેવું મનને ‘માર્યું' કે તરત | અમે કોઈનેય ગાંઠતા નહોતા, મનના માલિક હતા પરંતુ હવે મન કોઈનું તાબેદાર થયું છે. અમને પ્રેમમાં જીવન દેખાયું છે. જેવું મનને ‘માર્યું' કે તરત ‘જીવન' મળ્યું. પરસ્પરવિરોધી લાગતાં વિધાનોને કવિએ આશ્ચર્યજનક રીતે સાચાં પાડ્યાં છે. ઘાયલ નિબંધકાર હોતે, તો લખતે ‘અમે જીવનની તરફદારી કરી લીધી’. પરંતુ ગઝલકાર છે, માટે કહે છે, ‘કરી લીધી જીવન, તારી તરફદારી કરી લીધી.' જીવન સાથે સીધો સંવાદ માંડીને કવિએ પંક્તિને જીવંત કરી છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>મને કંઈ વાત તો કરવી હતી અલગારી મન મારા, | {{Block center|'''<poem>મને કંઈ વાત તો કરવી હતી અલગારી મન મારા, | ||
વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી!</poem>'''}} | વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી!</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘અલગારી' એટલે મસ્ત, કોઈના કહ્યામાં ન રહે તેવું. કવિ અલગારી મનને ઠપકો આપે છે : અલ્યા, તું પરબારું પ્રીત કરી બેઠું? મને પૂછ્યુંયે નહીં? | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''''<poem>એમ પૂછીને થાય નહીં પ્રેમ | {{Block center|'''''<poem>એમ પૂછીને થાય નહીં પ્રેમ | ||
Line 42: | Line 42: | ||
{{right|-તુષાર શુકલ}}</poem>'''''}} | {{right|-તુષાર શુકલ}}</poem>'''''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આપણે ‘વળી’ શબ્દ વળીવળી જોવો પડે. આ કંઈ પહેલી વારનું નથી. કવિનું મન પ્રેમમાં પડવાનાં પરાક્રમો અવારનવાર કરી ચૂક્યું છે! | આપણે ‘વળી’ શબ્દ વળીવળી જોવો પડે. આ કંઈ પહેલી વારનું નથી. કવિનું મન પ્રેમમાં પડવાનાં પરાક્રમો અવારનવાર કરી ચૂક્યું છે! ‘પરબારી' જેવો તળપદો શબ્દ મીઠો લાગે છે. કાઠિયાવાડી શબ્દો, રૂઢિપ્રયોગો અને લહેકાઓથી ગઝલનો ચહેરો ઊજળો કર્યો હોય, તો એક ઘાયલે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી? | {{Block center|'''<poem>કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી? | ||
કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી.</poem>'''}} | કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘કસુંબલ' આંખડી — કસુંબાના ફૂલમાંથી નીતરતા રંગ જેવી, રતાશ પડતી. ઘેન ચડાવે તેવી. કસબ એટલે હુનર. આંખડી કસબી છે—કલેજું કાપતી નથી પણ કોતરે છે, એ પણ કલામયતાથી. આપણે ઊંહ… ઊંહ કરીએ કે વાહ.. વાહ કરીએ? કસબી તો કવિયે છે—બે પંક્તિમાં સાત | ‘કસુંબલ' આંખડી — કસુંબાના ફૂલમાંથી નીતરતા રંગ જેવી, રતાશ પડતી. ઘેન ચડાવે તેવી. કસબ એટલે હુનર. આંખડી કસબી છે—કલેજું કાપતી નથી પણ કોતરે છે, એ પણ કલામયતાથી. આપણે ઊંહ… ઊંહ કરીએ કે વાહ.. વાહ કરીએ? કસબી તો કવિયે છે—બે પંક્તિમાં સાત ‘ક’કાર મૂકી આપે છે. કલેજું એટલે આમ તો કાળજું- ‘લિવર'- પણ એનો લાક્ષણિક અર્થ થાય હૃદય કે અંતઃકરણ. ઘાયલની મીનાકારીને આપણે મરીઝના નકશીકામ સાથે સરખાવી શકીએ – | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''''<poem>બહુ સુંદર છે નકશીકામ જખમોનું હૃદય ઉપર, | {{Block center|'''''<poem>બહુ સુંદર છે નકશીકામ જખમોનું હૃદય ઉપર, |
edits