17,546
edits
No edit summary |
(સુધારો) |
||
Line 46: | Line 46: | ||
આપેલા કોલ આગુના, પાળવા શું પળે છ એ?</poem>'''}} | આપેલા કોલ આગુના, પાળવા શું પળે છ એ?</poem>'''}} | ||
{{Block center| | {{Block center|<poem>શું મિલનનો કોલ પાળવા યોગી નીકળ્યો હશે? | ||
નગરની બહાર ગઢની રાંગ પાસે યોગીએ શું જોયું? | નગરની બહાર ગઢની રાંગ પાસે યોગીએ શું જોયું? | ||
પડી નિજ પગ પાસે એકલી રંક નારી, | પડી નિજ પગ પાસે એકલી રંક નારી, | ||
તન લદબદ આખું શીતળાનાં પરુથી</poem> | તન લદબદ આખું શીતળાનાં પરુથી</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વાસવદત્તાને શીતળા થવાથી, નગરજનોએ એની કાયાને વિષ સમ ગણીને રાંગ પાસે ફેંકી દીધી હતી. એ જ મથુરાની રાંગ, એ જ રાતનો સમય! પહેલાં સુંદરીના પગ પાસે યોગી પડ્યો હતો, આજે યોગીના પગ પાસે સુંદરી પડી છે! | વાસવદત્તાને શીતળા થવાથી, નગરજનોએ એની કાયાને વિષ સમ ગણીને રાંગ પાસે ફેંકી દીધી હતી. એ જ મથુરાની રાંગ, એ જ રાતનો સમય! પહેલાં સુંદરીના પગ પાસે યોગી પડ્યો હતો, આજે યોગીના પગ પાસે સુંદરી પડી છે! | ||
પ્રાણીમાત્ર પ્રત્યે કરુણા એ બુદ્ધનો સંદેશ છે. ઉપગુપ્તે રોગીનું માથું પોતાના અંકમાં મૂક્યું, એના મુખે પાણીની ધાર કરી અને પીડા શમાવવા શાંતિમંત્રો ઉચ્ચાર્યા. | પ્રાણીમાત્ર પ્રત્યે કરુણા એ બુદ્ધનો સંદેશ છે. ઉપગુપ્તે રોગીનું માથું પોતાના અંકમાં મૂક્યું, એના મુખે પાણીની ધાર કરી અને પીડા શમાવવા શાંતિમંત્રો ઉચ્ચાર્યા. | ||
ગેગેલા એ શરીર ઉપરે ફેરવી હાથ ધીરો, | {{Poem2Close}} | ||
લેપી દીધો સુખડઘસિયો લેપ શીળો સુંવાળો. | {{Block center|'''<poem>ગેગેલા એ શરીર ઉપરે ફેરવી હાથ ધીરો, | ||
લેપી દીધો સુખડઘસિયો લેપ શીળો સુંવાળો.</poem>'''}} | |||
{{Poem2Open}} | |||
વાસવદત્તા સમજી ન શકી કે આ દેવદૂત કોણ છે, ક્યાંથી આવ્યો? | વાસવદત્તા સમજી ન શકી કે આ દેવદૂત કોણ છે, ક્યાંથી આવ્યો? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits