ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/અભિસાર — ઝવેરચંદ મેઘાણી: Difference between revisions

Jump to navigation Jump to search
સુધારો
No edit summary
(સુધારો)
Line 46: Line 46:
આપેલા કોલ આગુના, પાળવા શું પળે છ એ?</poem>'''}}
આપેલા કોલ આગુના, પાળવા શું પળે છ એ?</poem>'''}}

{{Block center|'''<poem>શું મિલનનો કોલ પાળવા યોગી નીકળ્યો હશે?
{{Block center|<poem>શું મિલનનો કોલ પાળવા યોગી નીકળ્યો હશે?
નગરની બહાર ગઢની રાંગ પાસે યોગીએ શું જોયું?
નગરની બહાર ગઢની રાંગ પાસે યોગીએ શું જોયું?
પડી નિજ પગ પાસે એકલી રંક નારી,  
પડી નિજ પગ પાસે એકલી રંક નારી,  
તન લદબદ આખું શીતળાનાં પરુથી</poem>'''}}
તન લદબદ આખું શીતળાનાં પરુથી</poem>}}

{{Poem2Open}}
{{Poem2Open}}
વાસવદત્તાને શીતળા થવાથી, નગરજનોએ એની કાયાને વિષ સમ ગણીને રાંગ પાસે ફેંકી દીધી હતી. એ જ મથુરાની રાંગ, એ જ રાતનો સમય! પહેલાં સુંદરીના પગ પાસે યોગી પડ્યો હતો, આજે યોગીના પગ પાસે સુંદરી પડી છે!
વાસવદત્તાને શીતળા થવાથી, નગરજનોએ એની કાયાને વિષ સમ ગણીને રાંગ પાસે ફેંકી દીધી હતી. એ જ મથુરાની રાંગ, એ જ રાતનો સમય! પહેલાં સુંદરીના પગ પાસે યોગી પડ્યો હતો, આજે યોગીના પગ પાસે સુંદરી પડી છે!
પ્રાણીમાત્ર પ્રત્યે કરુણા એ બુદ્ધનો સંદેશ છે. ઉપગુપ્તે રોગીનું માથું પોતાના અંકમાં મૂક્યું, એના મુખે પાણીની ધાર કરી અને પીડા શમાવવા શાંતિમંત્રો ઉચ્ચાર્યા.
પ્રાણીમાત્ર પ્રત્યે કરુણા એ બુદ્ધનો સંદેશ છે. ઉપગુપ્તે રોગીનું માથું પોતાના અંકમાં મૂક્યું, એના મુખે પાણીની ધાર કરી અને પીડા શમાવવા શાંતિમંત્રો ઉચ્ચાર્યા.
ગેગેલા એ શરીર ઉપરે ફેરવી હાથ ધીરો,  
{{Poem2Close}}
લેપી દીધો સુખડઘસિયો લેપ શીળો સુંવાળો.
{{Block center|'''<poem>ગેગેલા એ શરીર ઉપરે ફેરવી હાથ ધીરો,  
લેપી દીધો સુખડઘસિયો લેપ શીળો સુંવાળો.</poem>'''}}
{{Poem2Open}}
વાસવદત્તા સમજી ન શકી કે આ દેવદૂત કોણ છે, ક્યાંથી આવ્યો?
વાસવદત્તા સમજી ન શકી કે આ દેવદૂત કોણ છે, ક્યાંથી આવ્યો?
{{Poem2Close}}
{{Poem2Close}}
17,546

edits

Navigation menu