17,115
edits
No edit summary |
No edit summary |
||
Line 239: | Line 239: | ||
<big>{{center|'''દૃશ્ય : એક'''}}</big> | <big>{{center|'''દૃશ્ય : એક'''}}</big> | ||
'''(મંચ પર ઝાંખું અજવાળું છે. પાર્શ્વભૂમિમાંથી કોઈ દેખાવકારો કે સરઘસના સ્પષ્ટ અવાજો આવી રહ્યા છે. ધીમે ધીમે એ અવાજો વધુ ને વધુ સ્પષ્ટ થતા જાય છે. દેખાવકારો નજીક આવતા હોય એવું લાગે છે, દેખાવકારો મંચ પર પ્રવેશે એ પહેલાં જે નારાઓ સ્પષ્ટપણે સંભળાઇ રહ્યા છે, તે આ છે—)''' | <poem>'''(મંચ પર ઝાંખું અજવાળું છે. પાર્શ્વભૂમિમાંથી કોઈ દેખાવકારો કે સરઘસના સ્પષ્ટ અવાજો આવી રહ્યા છે. ધીમે ધીમે એ અવાજો વધુ ને વધુ સ્પષ્ટ થતા જાય છે. દેખાવકારો નજીક આવતા હોય એવું લાગે છે, દેખાવકારો મંચ પર પ્રવેશે એ પહેલાં જે નારાઓ સ્પષ્ટપણે સંભળાઇ રહ્યા છે, તે આ છે—)''' | ||
“નાર-એ -તકબીર<ref>1 અલ્લાહ મહાન છે એવું પોકારીને કહેવું.</ref> | “નાર-એ -તકબીર<ref>1 અલ્લાહ મહાન છે એવું પોકારીને કહેવું.</ref> | ||
અલ્લાહો અકબર” | અલ્લાહો અકબર” | ||
Line 291: | Line 291: | ||
બીજું જૂથ : ખિઝિર પુત્તર કુત્તી દા | બીજું જૂથ : ખિઝિર પુત્તર કુત્તી દા | ||
'''(આખું સરઘસ “ખિઝિર પુત્તર કુત્તી દા” કહેતું કહેતું ગાંડાની જેમ નાચવા લાગે છે. થોડીક વાર સુધી બધા નાચતા રહે છે. પછી પ્રકાશ અને અવાજો ધીરે ધીરે આછા થતા જાય છે. મંચ પર અંધારું છવાઈ જાય છે. થોડી વાર પછી ઝાંખું અજવાળું થાય છે અને લૂંટાઈ ગયેલા, બરબાદ થઈ ગયેલા શરણાર્થીઓનો કાફલો નજરે પડે છે. ધીરે ધીરે એ મંચ તરફ આગળ વધે છે. પાર્શ્વભૂમિમાંથી ગીત સંભળાય છે.)''' | '''(આખું સરઘસ “ખિઝિર પુત્તર કુત્તી દા” કહેતું કહેતું ગાંડાની જેમ નાચવા લાગે છે. થોડીક વાર સુધી બધા નાચતા રહે છે. પછી પ્રકાશ અને અવાજો ધીરે ધીરે આછા થતા જાય છે. મંચ પર અંધારું છવાઈ જાય છે. થોડી વાર પછી ઝાંખું અજવાળું થાય છે અને લૂંટાઈ ગયેલા, બરબાદ થઈ ગયેલા શરણાર્થીઓનો કાફલો નજરે પડે છે. ધીરે ધીરે એ મંચ તરફ આગળ વધે છે. પાર્શ્વભૂમિમાંથી ગીત સંભળાય છે.)''' | ||
</poem> | |||
{{Block center|<poem>{{gap}}'''અંતરાલ ગીત''' | {{Block center|<poem>{{gap|4em}}'''અંતરાલ ગીત''' | ||
ઔર નતીજે મેં હિન્દોસ્તાં બંટ ગયા | ઔર નતીજે મેં હિન્દોસ્તાં બંટ ગયા | ||
યે ઝમીં બંટ ગયી આસમાં બંટ ગયા | યે ઝમીં બંટ ગયી આસમાં બંટ ગયા | ||
Line 299: | Line 299: | ||
હમને દેખા થા જો ખ્વાબ હી ઔર થા | હમને દેખા થા જો ખ્વાબ હી ઔર થા | ||
અબ જો દેખા તો પંજાબ હી ઔર થા</poem>}} | અબ જો દેખા તો પંજાબ હી ઔર થા</poem>}} | ||
'''(શરણાર્થીઓનું જૂથ મંચ પરથી પસાર થાય છે.)''' | {{center|'''(શરણાર્થીઓનું જૂથ મંચ પરથી પસાર થાય છે.)'''}} | ||
{{center|●}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||