17,546
edits
No edit summary |
No edit summary |
||
Line 305: | Line 305: | ||
<big>{{center|'''દૃશ્ય : બીજું'''}}</big> | <big>{{center|'''દૃશ્ય : બીજું'''}}</big> | ||
{{Poem2Open}} | |||
'''(સિકંદર મિર્ઝા, જાવેદ, હમીદા બેગમ અને તન્નો સામાન ઉપાડીને મંચ પર આવે છે. આમ-તેમ નજર રાખે છે. કસ્ટોડિયન દ્વારા એમને એલોટ થયેલી હવેલીમાં તેઓ આવી પહોંચ્યાં છે. બધાના ચહેરા પર સંતોષ અને પ્રસન્નતાના ભાવ દેખાય છે. સિકંદર મિર્ઝા, જાવેદ તથા બેઉ સ્ત્રીઓ હાથમાં ઉપાડેલો સામાન નીચે મૂકી દે છે.)''' | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
બેગમ : (હવેલી જોઈને) યા ખુદા, શુકર ગુજાર તારો..... તારો લાખ લાખ વાર શુકર ગુજાર..... | બેગમ : (હવેલી જોઈને) યા ખુદા, શુકર ગુજાર તારો..... તારો લાખ લાખ વાર શુકર ગુજાર..... | ||
મિર્ઝા : કસ્ટોડિયન ઑફિસર ખોટું નો’તો કે’તો. ખરેખર જ હવેલી છે હવેલી ! | મિર્ઝા : કસ્ટોડિયન ઑફિસર ખોટું નો’તો કે’તો. ખરેખર જ હવેલી છે હવેલી ! | ||
Line 314: | Line 316: | ||
બેગમ : આંગણાની હાલત તો જુવો ! એવી તો વેરાની છવાયેલી છે કે હૈયું કાંપી ઊઠે. | બેગમ : આંગણાની હાલત તો જુવો ! એવી તો વેરાની છવાયેલી છે કે હૈયું કાંપી ઊઠે. | ||
મિર્ઝા : મહિનાઓથી જ્યાં કોઈ રહેતું જ ન હોય ત્યાં વેરાન ન લાગે તો બીજું શું થાય? | મિર્ઝા : મહિનાઓથી જ્યાં કોઈ રહેતું જ ન હોય ત્યાં વેરાન ન લાગે તો બીજું શું થાય? | ||
બેગમ : હું તો સૌથી પહેલાં શુક્રિયા અદા કરવા બે | બેગમ : હું તો સૌથી પહેલાં શુક્રિયા અદા કરવા બે રકાત<ref>૧ રકાત : નમાજનો એક ભાગ, ઊભા થવાથી માથું ટેકવવાની પ્રક્રિયા</ref> નમાઝ પડીશ. મેં મન્નત માની હતી..... આખરે અભાગિયા કેમ્પમાંથી છુટકારો તો થયો..... | ||
(હમીદા બેગમ શેતરંજી પાથરે છે અને નમાઝ પઢવા માટે તેના પર ઊભાં રહી જાય છે.) | '''(હમીદા બેગમ શેતરંજી પાથરે છે અને નમાઝ પઢવા માટે તેના પર ઊભાં રહી જાય છે.)''' | ||
જાવેદ : અબ્બાજાન આ ઘર કોનું છે? | જાવેદ : અબ્બાજાન આ ઘર કોનું છે? | ||
મિર્ઝા : હવે તો આપણું જ છે બેટા. | મિર્ઝા : હવે તો આપણું જ છે બેટા. | ||
જાવેદ : મતલબ પહેલાં કોનું હતું? | જાવેદ : મતલબ પહેલાં કોનું હતું? | ||
મિર્ઝા : બેટા, એ બધા સાથે આપણે શી લેવાદેવા? આપણે લખનૌમાં આપણી જે માલમિલકત છોડીને આવ્યા છીએ એની અવેજીમાં સમજને કે આપણને આ હવેલી મળી છે. | મિર્ઝા : બેટા, એ બધા સાથે આપણે શી લેવાદેવા? આપણે લખનૌમાં આપણી જે માલમિલકત છોડીને આવ્યા છીએ એની અવેજીમાં સમજને કે આપણને આ હવેલી મળી છે. | ||
તન્નો : આપણા ઘર કરતાં આ હવેલી બહુ મોટી છે. | તન્નો : આપણા ઘર કરતાં આ હવેલી બહુ મોટી છે. | ||
મિર્ઝા : નહીં બેટા, આપણા ઘરની તો વાત જ સાવ જુદી હતી. આપણા આંગણામાં મધુમાલતીની જે વેલ હતી તે અહીં ક્યાં છે ? ઓસરી પણ એટલી પહોળી નથી. જો વરસાદની મોસમમાં અહીં ખાટલા નાખીએ તો પાંગત તો ચોક્કસ જ ભીંજાઈ જાય. | મિર્ઝા : નહીં બેટા, આપણા ઘરની તો વાત જ સાવ જુદી હતી. આપણા આંગણામાં મધુમાલતીની જે વેલ હતી તે અહીં ક્યાં છે ? ઓસરી પણ એટલી પહોળી નથી. જો વરસાદની મોસમમાં અહીં ખાટલા નાખીએ તો પાંગત તો ચોક્કસ જ ભીંજાઈ જાય. | ||
Line 333: | Line 332: | ||
તન્નો : ભાઈ, હું પણ તારી સાથે આવું? | તન્નો : ભાઈ, હું પણ તારી સાથે આવું? | ||
મિર્ઝા : નહીં, તું જરા રસોડું સંભાળ. ભાઈ હવે ક્યાં સુધી હોટેલમાંથી મટન-રોટી આવશે? જો રસોડામાં બધી ચીજ-વસ્તુઓ હોય તો માશાલ્લાહ આછા પાતળા પરોઠા અને આમલેટ તો બનાવી જ શકાય. અને જાવેદ બેટા, તું જરાક લાઈટ ચાલુ કરીને જોઈ લે. પાણીનો નળ ખોલીને પણ જરા જોઈ લે.... ભાઈ જે કંઈ ખામીઓ હશે તે નોંધીને કસ્ટોડિયનવાળાઓને બતાવવી પડશે ને? | મિર્ઝા : નહીં, તું જરા રસોડું સંભાળ. ભાઈ હવે ક્યાં સુધી હોટેલમાંથી મટન-રોટી આવશે? જો રસોડામાં બધી ચીજ-વસ્તુઓ હોય તો માશાલ્લાહ આછા પાતળા પરોઠા અને આમલેટ તો બનાવી જ શકાય. અને જાવેદ બેટા, તું જરાક લાઈટ ચાલુ કરીને જોઈ લે. પાણીનો નળ ખોલીને પણ જરા જોઈ લે.... ભાઈ જે કંઈ ખામીઓ હશે તે નોંધીને કસ્ટોડિયનવાળાઓને બતાવવી પડશે ને? | ||
(હમીદા બેગમ નમાજ પઢીને આવે છે) | '''(હમીદા બેગમ નમાજ પઢીને આવે છે)''' | ||
બેગમ : મારું તો કાળજું કાંપે છે. | બેગમ : મારું તો કાળજું કાંપે છે. | ||
મિર્ઝા : કાળજું કાંપે છે? | મિર્ઝા : કાળજું કાંપે છે? | ||
બેગમ : ખબર નહીં કોની હવેલી છે? કેવાં અરમાનોથી બનાવી હશે એણે આ હવેલી? | બેગમ : ખબર નહીં કોની હવેલી છે? કેવાં અરમાનોથી બનાવી હશે એણે આ હવેલી? | ||
મિર્ઝા : બેગમ તમે અર્થ વગરની વાતો ના કરો. આપણા પેઢી દર પેઢી જૂના ઘરમાં પણ આજે કોઈ શરણાર્થી નિરાંતે રહેતો જ હશે ને? આ જમાનો જ કંઈક એવો છે. વધારે પડતી શરમ, લાજ અને ચિંતા આપણને ક્યાંયના નહીં રહેવા દે..... મારો ને તમારો વિચાર ના કરીએ પણ તન્નો અને જાવેદના વિચારે પણ અહીં ઠરીઠામ તો થવું જ પડવાનું ને? શહેર લખનૌ છૂટ્યું તો શહેર લાહૌર મળ્યું..... બેઉમાં ‘લ’ તો એકસરખો જ છે ને? મનના તમામ વ્હેમ કાઢી નાખો અને આ ઘરને પોતાનું ઘર સમજીને બસ જામી પડો. બિસ્મિલ્લાહ..... આજે રાત્રે ઈશાંની નમાઝ પછી હું કુરાને પાક પડવા બેસીશ. | મિર્ઝા : બેગમ તમે અર્થ વગરની વાતો ના કરો. આપણા પેઢી દર પેઢી જૂના ઘરમાં પણ આજે કોઈ શરણાર્થી નિરાંતે રહેતો જ હશે ને? આ જમાનો જ કંઈક એવો છે. વધારે પડતી શરમ, લાજ અને ચિંતા આપણને ક્યાંયના નહીં રહેવા દે..... મારો ને તમારો વિચાર ના કરીએ પણ તન્નો અને જાવેદના વિચારે પણ અહીં ઠરીઠામ તો થવું જ પડવાનું ને? શહેર લખનૌ છૂટ્યું તો શહેર લાહૌર મળ્યું..... બેઉમાં ‘લ’ તો એકસરખો જ છે ને? મનના તમામ વ્હેમ કાઢી નાખો અને આ ઘરને પોતાનું ઘર સમજીને બસ જામી પડો. બિસ્મિલ્લાહ..... આજે રાત્રે ઈશાંની નમાઝ પછી હું કુરાને પાક પડવા બેસીશ. | ||
(તન્નો દોડતી દોડતી આવે છે. એ ગભરાયેલી છે. હાંફી રહી છે.) | '''(તન્નો દોડતી દોડતી આવે છે. એ ગભરાયેલી છે. હાંફી રહી છે.)''' | ||
બેગમ : શું થયું બેટા? શું થયું? | બેગમ : શું થયું બેટા? શું થયું? | ||
તન્નો : આ હવેલીમાં કોઈક છે અમ્મા ! | તન્નો : આ હવેલીમાં કોઈક છે અમ્મા ! | ||
Line 346: | Line 345: | ||
તન્નો : નહીં અબ્બા, હું સાચું કહું છું. | તન્નો : નહીં અબ્બા, હું સાચું કહું છું. | ||
બેગમ : એ ડરી ગઈ છે. હું જઈને જોઉં છું. | બેગમ : એ ડરી ગઈ છે. હું જઈને જોઉં છું. | ||
(હમીદા બેગમ મંચની જમણી તરફ જાય છે. ત્યાંથી જ એમનો અવાજ સંભળાય છે) | '''(હમીદા બેગમ મંચની જમણી તરફ જાય છે. ત્યાંથી જ એમનો અવાજ સંભળાય છે)''' | ||
બેગમ : અહીં તો કોઈ નથી..... તું ઉપર કઈ બાજુ ગઈ હતી? | બેગમ : અહીં તો કોઈ નથી..... તું ઉપર કઈ બાજુ ગઈ હતી? | ||
તન્નો : પેલી બાજુ જે દાદરો છે ને ત્યાં..... | તન્નો : પેલી બાજુ જે દાદરો છે ને ત્યાં..... | ||
(બેગમ દાદરા તરફ જાય છે. તન્નો અને મિર્ઝા મંચની જમણી તરફ જાય છે. ત્યાં લોખંડના સળિયાવાળો દરવાજો બંધ હતો. બરાબર એ જ વખતે હમીદા બેગમની ચીસ સંભળાય છે.) | '''(બેગમ દાદરા તરફ જાય છે. તન્નો અને મિર્ઝા મંચની જમણી તરફ જાય છે. ત્યાં લોખંડના સળિયાવાળો દરવાજો બંધ હતો. બરાબર એ જ વખતે હમીદા બેગમની ચીસ સંભળાય છે.)''' | ||
હમીદાબેગમ : અરે આ તો કોઈ..... જુવો તો કોઈ દાદરો ઊતરી રહ્યું છે. | હમીદાબેગમ : અરે આ તો કોઈ..... જુવો તો કોઈ દાદરો ઊતરી રહ્યું છે. | ||
(મિર્ઝા ઝડપભેર જમણી તરફ જાય છે. ત્યાં સુધીમાં સફેદ કપડાં પહેરેલી એક ડોશી દાદર ઊતરીને દરવાજા પાસે આવીને ઊભી રહી જાય છે.) | '''(મિર્ઝા ઝડપભેર જમણી તરફ જાય છે. ત્યાં સુધીમાં સફેદ કપડાં પહેરેલી એક ડોશી દાદર ઊતરીને દરવાજા પાસે આવીને ઊભી રહી જાય છે.)''' | ||
સિકંદર મિર્ઝા : તમે કોણ છો? | સિકંદર મિર્ઝા : તમે કોણ છો? | ||
રતનની મા : વાહ રે વાહ ! તારી ભલી થાય !..... હું કોણ છું? તમે બોલો તમે બધા કોણ છો જે પૂછ્યાગાછ્યા વગર મારા ઘરમાં ઘૂસી આવ્યા છો? | રતનની મા : વાહ રે વાહ ! તારી ભલી થાય !..... હું કોણ છું? તમે બોલો તમે બધા કોણ છો જે પૂછ્યાગાછ્યા વગર મારા ઘરમાં ઘૂસી આવ્યા છો? | ||
સિકંદર મિર્ઝા : ઘૂસી આવ્યા? અરે તમે એવું કઈ રીતે કહી શકો કે અમે ઘરમાં ઘૂસી આવ્યા? | સિકંદર મિર્ઝા : ઘૂસી આવ્યા? અરે તમે એવું કઈ રીતે કહી શકો કે અમે ઘરમાં ઘૂસી આવ્યા? મોહતરમા<ref>૧ મોહતરમા : સ્ત્રી માટે માનાર્થે વપરાતો શબ્દ.</ref> આ ઘર અમને કસ્ટોડિયનવાળાઓએ એલોટ કર્યું છે. | ||
રતનની મા : એ તારા એલોટ-ફેલોટમાં મેં નહીં જાણદી..... હું તો એટલું જાણું છું કે આ મારું ઘર છે..... | રતનની મા : એ તારા એલોટ-ફેલોટમાં મેં નહીં જાણદી..... હું તો એટલું જાણું છું કે આ મારું ઘર છે..... | ||
સિકંદર મિર્ઝા : એવું બની જ કેવી રીતે શકે? | સિકંદર મિર્ઝા : એવું બની જ કેવી રીતે શકે? | ||
Line 362: | Line 361: | ||
સિકંદર મિર્ઝા : (ગભરાઈ જાય છે) જુવો, જે કંઈ થયું એનો અમને બહુ અફસોસ છે. પણ તમને એ તો ખબર જ હશે કે હવે પાકિસ્તાન બની ચૂક્યું છે. લાહૌર પાકિસ્તાનના ભાગે આવ્યું છે..... તમારા લોકો માટે હવે અહીં કોઈ જગ્યા નથી. અમે તમને શરણાર્થી કેમ્પમાં મૂકી આવીએ. કેમ્પવાળાઓ તમને હિંદુસ્તાન લઈ જશે. | સિકંદર મિર્ઝા : (ગભરાઈ જાય છે) જુવો, જે કંઈ થયું એનો અમને બહુ અફસોસ છે. પણ તમને એ તો ખબર જ હશે કે હવે પાકિસ્તાન બની ચૂક્યું છે. લાહૌર પાકિસ્તાનના ભાગે આવ્યું છે..... તમારા લોકો માટે હવે અહીં કોઈ જગ્યા નથી. અમે તમને શરણાર્થી કેમ્પમાં મૂકી આવીએ. કેમ્પવાળાઓ તમને હિંદુસ્તાન લઈ જશે. | ||
રતનની મા : મૈં કિદરી નઈ જાણાં. | રતનની મા : મૈં કિદરી નઈ જાણાં. | ||
સિકંદર મિર્ઝા : તમે આ શું કહી રહ્યાં છો?..... તમારું કહેવું છે કે મકાન..... | સિકંદર મિર્ઝા : તમે આ શું કહી રહ્યાં છો?..... તમારું કહેવું છે કે મકાન..... | ||
રતનની મા : આ મકાન મારું છે. | રતનની મા : આ મકાન મારું છે. | ||
Line 392: | Line 388: | ||
બેગમ : તો બુવા આટઆટલું વીત્યા પછી હવે તો સમજો.... હિંદુસ્તાન જતાં રહો. તમારા પોતાના લોકો વચ્ચે જઈને રહો.... | બેગમ : તો બુવા આટઆટલું વીત્યા પછી હવે તો સમજો.... હિંદુસ્તાન જતાં રહો. તમારા પોતાના લોકો વચ્ચે જઈને રહો.... | ||
રતનની મા : દેવનો દીધેલો મારો દીકરો જ ના રહ્યો. પછી હું ક્યાં જવાની? | રતનની મા : દેવનો દીધેલો મારો દીકરો જ ના રહ્યો. પછી હું ક્યાં જવાની? | ||
(મિર્ઝા પાણી પીને ઊભો થાય છે.) | '''(મિર્ઝા પાણી પીને ઊભો થાય છે.)''' | ||
મિર્ઝા : લ્યો ત્યારે બેગમ હું જાઉં છું. | મિર્ઝા : લ્યો ત્યારે બેગમ હું જાઉં છું. | ||
જાવેદ : હું પણ આવું તમારી સાથે? | જાવેદ : હું પણ આવું તમારી સાથે? | ||
Line 398: | Line 394: | ||
રતનની મા : રબની સોગંદ મારા સિવાય અહીં બીજું કોઈ નથી. | રતનની મા : રબની સોગંદ મારા સિવાય અહીં બીજું કોઈ નથી. | ||
મિર્ઝા : ના બેટા, તું અહીં જ રહે..... | મિર્ઝા : ના બેટા, તું અહીં જ રહે..... | ||
(મિર્ઝા જાય છે) | '''(મિર્ઝા જાય છે)''' | ||
હમીદા બેગમ : ખુદા હાફિઝ. | હમીદા બેગમ : ખુદા હાફિઝ. | ||
(હમીદા બેગમ, જાવેદ અને તન્નો મંચની જમણી બાજુથી ખસી જાય છે.) | '''(હમીદા બેગમ, જાવેદ અને તન્નો મંચની જમણી બાજુથી ખસી જાય છે.)''' | ||
મિર્ઝા : ખુદા હાફિઝ. | મિર્ઝા : ખુદા હાફિઝ. | ||
બેગમ : તન્નો તેં રાંધણિયું જોયું? | બેગમ : તન્નો તેં રાંધણિયું જોયું? | ||
Line 410: | Line 406: | ||
હમીદા બેગમ : તો પછી શું રાખ રાંધીશું? | હમીદા બેગમ : તો પછી શું રાખ રાંધીશું? | ||
રતનની મા : દીકરી, ઓસરીના ડાબા હાથ તરફની નાની ઓરડી આખી લાકડાંથી ઠાંસીને ભરી છે. કાઢી લે તારે જોઈએ એટલાં..... | રતનની મા : દીકરી, ઓસરીના ડાબા હાથ તરફની નાની ઓરડી આખી લાકડાંથી ઠાંસીને ભરી છે. કાઢી લે તારે જોઈએ એટલાં..... | ||
(હમીદા અને તન્નો બેઉ એકમેક સામે નવાઈના માર્યા ખુશખુશાલ નજરે જોઈ રહે છે.) | '''(હમીદા અને તન્નો બેઉ એકમેક સામે નવાઈના માર્યા ખુશખુશાલ નજરે જોઈ રહે છે.)''' | ||
</poem> | |||
અંતરાલ ગીત | {{Block center|<poem><center>'''અંતરાલ ગીત''' | ||
(અભિનેતા મંચ પર આવીને ગાય છે.) | '''(અભિનેતા મંચ પર આવીને ગાય છે.)'''</center> | ||
દિલ મેં લહર સી ઊઠી હૈ અભી | દિલ મેં લહર સી ઊઠી હૈ અભી | ||
કોઈ તાઝા હવા ચલી હૈ અભી | કોઈ તાઝા હવા ચલી હૈ અભી | ||
શોર | શોર બરપા<ref>શોર બરપા : અવાજ થવો</ref> હૈ ખાન-એ-દિલ<ref>ખાન-એ-દિલ : હૈયામાં</ref> મેં | ||
કોઈ દીવાર-સી, ગિરી હૈ અભી | કોઈ દીવાર-સી, ગિરી હૈ અભી | ||
ભરી દુનિયા મેં જી નહીં લગતા | ભરી દુનિયા મેં જી નહીં લગતા | ||
જાને કિસ ચીઝ કી કમી હૈ અભી | જાને કિસ ચીઝ કી કમી હૈ અભી | ||
વક્ત અચ્છા ભી આયેગા ‘નાસિર’ | વક્ત અચ્છા ભી આયેગા ‘નાસિર’ | ||
ગમ ન કર જિંદગી પડી હૈ અભી | ગમ ન કર જિંદગી પડી હૈ અભી</poem>}} | ||
{{center|●}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
<big>{{center|'''દૃશ્ય : ત્રણ''}}</big> | |||
{{Poem2Open}} | |||
(કસ્ટોડિયન ઑફિસનું કાર્યાલય..... બે-ચાર ટેબલ પર કારકૂનો બેઠા છે. કાર્યાલયના બારણા પર ‘કસ્ટોડિયન ઑફિસર’નું પાટિયું લાગેલું છે. દરવાજા પાસે ચોકીદાર લાગે એવો પટાવાળો બેઠો છે. ઑફિસમાં હૈયેહૈયું દળાય એવી ગિર્દી છે. સિકંદર મિર્ઝા કોઈ કારકૂન સાથે વાતચીત કરી રહ્યા છે. અચાનક જ એ કારકૂન ખડખડાટ હસી પડે છે. બીજા કારકૂન ચોંકીને એની તરફ જોવા લાગે છે.) | (કસ્ટોડિયન ઑફિસનું કાર્યાલય..... બે-ચાર ટેબલ પર કારકૂનો બેઠા છે. કાર્યાલયના બારણા પર ‘કસ્ટોડિયન ઑફિસર’નું પાટિયું લાગેલું છે. દરવાજા પાસે ચોકીદાર લાગે એવો પટાવાળો બેઠો છે. ઑફિસમાં હૈયેહૈયું દળાય એવી ગિર્દી છે. સિકંદર મિર્ઝા કોઈ કારકૂન સાથે વાતચીત કરી રહ્યા છે. અચાનક જ એ કારકૂન ખડખડાટ હસી પડે છે. બીજા કારકૂન ચોંકીને એની તરફ જોવા લાગે છે.) | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
પહેલો કારકૂન : હા..... હા..... હા.... આ તો કમાલ થઈ ગઈ.... (બીજા કારકૂનોને) અરે યારો.... કામ તો થતું જ આવ્યું છે અને થતું જ રહેશે.... જરાક આરામ પણ કરી લો. આ ભાઈજાન બહુ મોટી મુસીબતમાં ફસાયા છે. એમની જરાક મદદ કરો. | પહેલો કારકૂન : હા..... હા..... હા.... આ તો કમાલ થઈ ગઈ.... (બીજા કારકૂનોને) અરે યારો.... કામ તો થતું જ આવ્યું છે અને થતું જ રહેશે.... જરાક આરામ પણ કરી લો. આ ભાઈજાન બહુ મોટી મુસીબતમાં ફસાયા છે. એમની જરાક મદદ કરો. | ||
બીજો કારકૂન : બાવીસ ઓરડાની હવેલી એલોટ કરાવ્યા પછી પણ મુસીબતમાં ફસાયા છે? | બીજો કારકૂન : બાવીસ ઓરડાની હવેલી એલોટ કરાવ્યા પછી પણ મુસીબતમાં ફસાયા છે? | ||
ત્રીજો કારકૂન : અરે એ બાવીસ ઓરડાનો ભંગાર જ નીલામ કરેને તો પણ એમની તમામ મુશ્કેલીઓ છૂ થઈ જાય. | ત્રીજો કારકૂન : અરે એ બાવીસ ઓરડાનો ભંગાર જ નીલામ કરેને તો પણ એમની તમામ મુશ્કેલીઓ છૂ થઈ જાય. | ||
(કારકૂનો હસે છે) | '''(કારકૂનો હસે છે)''' | ||
પહેલો કારકૂન : મિયાં, આ બિચારાનો જીવ જાય છે અને તમે બધા હસો છો? | પહેલો કારકૂન : મિયાં, આ બિચારાનો જીવ જાય છે અને તમે બધા હસો છો? | ||
બીજો કારકૂન : અરે મિયાં જે હોય તે સ્પષ્ટ શબ્દોમાં કહો.... આમ ગોળ ગોળ વાતો કેમ કરો છો? | બીજો કારકૂન : અરે મિયાં જે હોય તે સ્પષ્ટ શબ્દોમાં કહો.... આમ ગોળ ગોળ વાતો કેમ કરો છો? | ||
Line 453: | Line 449: | ||
પહેલો કારકૂન : તો તમે એ બાબતની અરજી કસ્ટમ ઑફિસરને કરો ને ! | પહેલો કારકૂન : તો તમે એ બાબતની અરજી કસ્ટમ ઑફિસરને કરો ને ! | ||
સિકંદર મિર્ઝા : જનાબ, હું અરજી સાથે જ લાવ્યો છું. | સિકંદર મિર્ઝા : જનાબ, હું અરજી સાથે જ લાવ્યો છું. | ||
(ખિસ્સામાંથી અરજી કાઢે છે.) | '''(ખિસ્સામાંથી અરજી કાઢે છે.)''' | ||
પ્રથમ કારકૂન : મિર્ઝા સાહેબ તમે જાણો છો અમારા કસ્ટોડિયન ઑફિસર જનાબ અલી મુહમ્મદ સાહેબ શું આદેશ ફરમાવશે? | પ્રથમ કારકૂન : મિર્ઝા સાહેબ તમે જાણો છો અમારા કસ્ટોડિયન ઑફિસર જનાબ અલી મુહમ્મદ સાહેબ શું આદેશ ફરમાવશે? | ||
સિકંદર મિર્ઝા : શું? | સિકંદર મિર્ઝા : શું? | ||
Line 468: | Line 464: | ||
પ્રથમ કારકૂન : શું ઉંમર કહી તમે? | પ્રથમ કારકૂન : શું ઉંમર કહી તમે? | ||
સિકંદર મિર્ઝા : પાંસઠની ઉપર છે. | સિકંદર મિર્ઝા : પાંસઠની ઉપર છે. | ||
બીજો કારકૂન : અરે જનાબ તો પછી એ ડોશી કંઈ | બીજો કારકૂન : અરે જનાબ તો પછી એ ડોશી કંઈ આબેહયાત<ref>આબેહયાત : અમૃત. સાદી ભાષામાં કહીએ તો અમરપટ્ટો લખાવીને તો નહીં જ આવી હોય ને?</ref> પીને તો નહીં જ આવી હોય ને? બે-ચાર વરસમાં તો એ જહન્નમમાં સિધાવી જશે પછી તો આખી હવેલી પર તમારો કબ્જો થઈ જશે ને? પછી નિરાંતે રહેજો તમે. ખુદાની કસમ તમે વગર કારણે જ મૂંઝાઈ રહ્યા છો. | ||
સિકંદર મિર્ઝા : સાચું કહો છો તમે .... કેમ્પમાં વિતાવેલા બે મહિના યાદ આવી જાય છે ત્યારે રૂંવાડાં ઊભાં થઈ જાય છે. ખુદા ખેર કરે. હવે તો કોઈ સંજોગોમાં હું હવેલી નહીં જ છોડું. | સિકંદર મિર્ઝા : સાચું કહો છો તમે .... કેમ્પમાં વિતાવેલા બે મહિના યાદ આવી જાય છે ત્યારે રૂંવાડાં ઊભાં થઈ જાય છે. ખુદા ખેર કરે. હવે તો કોઈ સંજોગોમાં હું હવેલી નહીં જ છોડું. | ||
બીજો કારકૂન : અરે મિર્ઝા સાહેબ ! એક ડોહલીને ઠેકાણે ન લાવી શકો તો પછી હદ જ થઈ ગઈ ને? | બીજો કારકૂન : અરે મિર્ઝા સાહેબ ! એક ડોહલીને ઠેકાણે ન લાવી શકો તો પછી હદ જ થઈ ગઈ ને? | ||
સિકંદર મિર્ઝા : આવી જશે ઠેકાણે .... આવી જશે.... જરાક સમય લાગશે. | સિકંદર મિર્ઝા : આવી જશે ઠેકાણે .... આવી જશે.... જરાક સમય લાગશે. | ||
પહેલો કારકૂન : અરે સાહેબ બીજું કંઈ ન સૂઝે તો યાકૂબ સાહેબ સાથે જરા વાત કરી લેજો.... યાકૂબખાં એક ઝટકામાં તમારું કામ પતાવી આપશે.... | પહેલો કારકૂન : અરે સાહેબ બીજું કંઈ ન સૂઝે તો યાકૂબ સાહેબ સાથે જરા વાત કરી લેજો.... યાકૂબખાં એક ઝટકામાં તમારું કામ પતાવી આપશે.... | ||
(ગર્દન પર આંગળી રાખી ગર્દન કાપવાનો ડચકારો કરે છે) | '''(ગર્દન પર આંગળી રાખી ગર્દન કાપવાનો ડચકારો કરે છે)''' | ||
</poem> | |||
અંતરાલ ગીત | {{Block center|<poem><center>'''અંતરાલ ગીત''' | ||
(અભિનેતાઓની ટોળી મંચ પર આવીને ગાય છે) | '''(અભિનેતાઓની ટોળી મંચ પર આવીને ગાય છે)'''</center> | ||
શહર સુનસાન હૈ કિધર જાયેં | શહર સુનસાન હૈ કિધર જાયેં | ||
ખાક હોકર કહીં બિખર જાયેં. | ખાક હોકર કહીં બિખર જાયેં. | ||
Line 485: | Line 478: | ||
ઈતની હિમ્મત નહીં કી ઘર જાયેં. | ઈતની હિમ્મત નહીં કી ઘર જાયેં. | ||
ઉન ઉજાલોં કી ધૂન મેં ફિરતા હૂં | ઉન ઉજાલોં કી ધૂન મેં ફિરતા હૂં | ||
છબ<ref>છબ : છટા, સૌન્દર્ય, છબિ</ref> દિખાતે હી જો ગુઝર જાયેં. | |||
રૈન<ref>રૈન : રાત્રિ</ref> અંધેરી હૈ ઔર કિનારા દૂર | |||
ચાંદ નિકલે તો પાર ઊતર જાયેં. | ચાંદ નિકલે તો પાર ઊતર જાયેં.</poem>}} | ||
{{center|●}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
<big>{{center|'''દૃશ્ય : ચાર'}}</big> | |||
{{Poem2Open}} | |||
'''(સિકંદર મિર્ઝા, હમીદા બેગમ, તન્નો અને જાવેદ ચૂપચાપ બેઠાં છે. બધાં વિચારમાં છે)''' | |||
{{Poem2Close}} | |||
(સિકંદર મિર્ઝા, હમીદા બેગમ, તન્નો અને જાવેદ ચૂપચાપ બેઠાં છે. બધાં વિચારમાં છે) | |||
હમીદા બેગમ : કસ્ટોડિયનવાળા મુવાએ કહ્યું શું? | હમીદા બેગમ : કસ્ટોડિયનવાળા મુવાએ કહ્યું શું? | ||
સિકંદર મિર્ઝા : અરે ભાઈ, એ જ જે મેં તમને કહ્યું. એમણે કહ્યું કે આખા મામલાને તમે પોતાની રીતે ઉકેલી લો એમાં જ તમારો ફાયદો છે. કેમ કે જો તમે એની ફરિયાદ કરશો તો કસ્ટોડિયન અધિકારી તમારી પાસેથી આ મકાન છીનવી લઈ એના કોઈ ઓળખીતા સિંધીને આપી દેશે. | સિકંદર મિર્ઝા : અરે ભાઈ, એ જ જે મેં તમને કહ્યું. એમણે કહ્યું કે આખા મામલાને તમે પોતાની રીતે ઉકેલી લો એમાં જ તમારો ફાયદો છે. કેમ કે જો તમે એની ફરિયાદ કરશો તો કસ્ટોડિયન અધિકારી તમારી પાસેથી આ મકાન છીનવી લઈ એના કોઈ ઓળખીતા સિંધીને આપી દેશે. | ||
Line 516: | Line 507: | ||
તન્નો : અમ્મા, હું એમને શું કહીને બોલાવું? બડીબી કહીને બોલાવું? | તન્નો : અમ્મા, હું એમને શું કહીને બોલાવું? બડીબી કહીને બોલાવું? | ||
હમીદા બેગમ : અરે દીકરી, આપણે આપણું કામ કઢાવવાનું છે. દાદી કહીને જ બૂમ પાડને.... ડોશી રાજી થઈ જશે. | હમીદા બેગમ : અરે દીકરી, આપણે આપણું કામ કઢાવવાનું છે. દાદી કહીને જ બૂમ પાડને.... ડોશી રાજી થઈ જશે. | ||
(તન્નો લોઢાના સળિયાવાળા દરવાજા પાસે જઈને બૂમ મારે છે.) | '''(તન્નો લોઢાના સળિયાવાળા દરવાજા પાસે જઈને બૂમ મારે છે.)''' | ||
તન્નો : દાદી .... દાદી.... સાંભળો દાદી..... | તન્નો : દાદી .... દાદી.... સાંભળો દાદી..... | ||
(ઉપરથી ડોશીનો કાંપતો અવાજ આવે છે.) | '''(ઉપરથી ડોશીનો કાંપતો અવાજ આવે છે.)''' | ||
રતનની મા : કોણ છે? કોણ બોલાવે છે? | રતનની મા : કોણ છે? કોણ બોલાવે છે? | ||
તન્નો : એ તો હું છું દાદી.... તન્નો .... જરા નીચે આવો ને..... | તન્નો : એ તો હું છું દાદી.... તન્નો .... જરા નીચે આવો ને..... | ||
રતનની મા : આવું છું દીકરી, આવું છું. | રતનની મા : આવું છું દીકરી, આવું છું. | ||
(રતનની મા દરવાજા પર આવી જાય છે) | '''(રતનની મા દરવાજા પર આવી જાય છે)''' | ||
રતનની મા : આજે કેટલા દિવસો પછી હવેલીમાંથી ‘દાદી.... દાદી’ની બૂમ સંભળાઈ છે. (ધ્રૂજતા અવાજે) મારી પોતરી રાધાની યાદ આવી ગઈ. | રતનની મા : આજે કેટલા દિવસો પછી હવેલીમાંથી ‘દાદી.... દાદી’ની બૂમ સંભળાઈ છે. (ધ્રૂજતા અવાજે) મારી પોતરી રાધાની યાદ આવી ગઈ. | ||
તન્નો : (ગભરાઈ જઈને) દાદી, અબ્બા અને અમ્મા તમારી સાથે કશીક વાત કરવા માગે છે. | તન્નો : (ગભરાઈ જઈને) દાદી, અબ્બા અને અમ્મા તમારી સાથે કશીક વાત કરવા માગે છે. | ||
(રતનની મા બારણું ખોલીને બહાર આવે છે અને સિકંદર મિર્ઝા અને હમીદા બેગમ બેઠાં છે ત્યાં સુધી તન્નોની સાથે ચાલતાં ચાલતાં જાય છે.) | '''(રતનની મા બારણું ખોલીને બહાર આવે છે અને સિકંદર મિર્ઝા અને હમીદા બેગમ બેઠાં છે ત્યાં સુધી તન્નોની સાથે ચાલતાં ચાલતાં જાય છે.)''' | ||
સિકંદર મિર્ઝા : આદાબ અર્ઝ.... આવો, બેસો અહીં.... | સિકંદર મિર્ઝા : આદાબ અર્ઝ.... આવો, બેસો અહીં.... | ||
હમીદા બેગમ : આવો બેસો. | હમીદા બેગમ : આવો બેસો. | ||
Line 531: | Line 522: | ||
સિકંદર મિર્ઝા : માફ કરજો. અમારે તમારા દિલને ઠેસ નો’તી પહોંચાડવી. અમે તમને દુઃખી કરવા નો’તા માગતા. | સિકંદર મિર્ઝા : માફ કરજો. અમારે તમારા દિલને ઠેસ નો’તી પહોંચાડવી. અમે તમને દુઃખી કરવા નો’તા માગતા. | ||
રતનની મા : અરે ના.... ના.... મને ક્યાં દુઃખ લાગ્યું છે? એણે તો મને રાજીના રેડ કરી દીધી..... | રતનની મા : અરે ના.... ના.... મને ક્યાં દુઃખ લાગ્યું છે? એણે તો મને રાજીના રેડ કરી દીધી..... | ||
સિકંદર મિર્ઝા : જુવો, તમે અમારી મજબૂરીને સમજવાની કોશિશ કરો. અમે ત્યાંથી બધું ગુમાવીને આવ્યા છીએ. માલમિલકત બધી લૂંટાઈ ગઈ. મહિનાઓ સુધી કોઈની પણ ઓથ કે મદદ વગર અમે અહીંના કેમ્પમાં પડ્યા રહ્યા. ન ખાવાપીવાનાં ઠેકાણાં.... ન સૂવાનાં ઠેકાણાં.... હવે ખુદા ખુદા | સિકંદર મિર્ઝા : જુવો, તમે અમારી મજબૂરીને સમજવાની કોશિશ કરો. અમે ત્યાંથી બધું ગુમાવીને આવ્યા છીએ. માલમિલકત બધી લૂંટાઈ ગઈ. મહિનાઓ સુધી કોઈની પણ ઓથ કે મદદ વગર અમે અહીંના કેમ્પમાં પડ્યા રહ્યા. ન ખાવાપીવાનાં ઠેકાણાં.... ન સૂવાનાં ઠેકાણાં.... હવે ખુદા ખુદા કરીને<ref>1 ખુદા ખુદા કરીને : માંડ માંડ</ref> અમને આ મકાન એલોટ થયું છે. અમારા માટે નહીં પણ આ બાળકો માટે થઈને ય અમારે હવે લાહૌરમાં ઠરીઠામ થવું જ પડશે. લખનૌમાં મારું ચિકનનું કારખાનું હતું. જોઈએ અહીં ખુદા કઈ રીતે રોજીરોટી આપે છે ..... | ||
હમીદા બેગમ : અમ્મા, અમે બહુ તકલીફો વેઠી છે. એટલાં દુઃખ વેઠ્યાં છે કે હવે રડવા માટે આંખમાં આસું પણ નથી. | હમીદા બેગમ : અમ્મા, અમે બહુ તકલીફો વેઠી છે. એટલાં દુઃખ વેઠ્યાં છે કે હવે રડવા માટે આંખમાં આસું પણ નથી. | ||
રતનની મા : પુત્તર, તુસી ફિકર ના કર.... મારાથી જે કંઈ થઈ શકતું હશે તે હું કરીશ. | રતનની મા : પુત્તર, તુસી ફિકર ના કર.... મારાથી જે કંઈ થઈ શકતું હશે તે હું કરીશ. | ||
હમીદા બેગમ : જુવો અમારી તમને એક જ વિનંતી છે કે આ હવેલી અમને એલોટ થઈ ચૂકી છે.... અને પાકિસ્તાન બની ચૂક્યું છે. તમે હિંદુ છો.... તમારું અહીં પાકિસ્તાનમાં રહેવું ઠીક પણ નથી.... તમે..... મારા કહેવાનો મતલબ છે કે..... | હમીદા બેગમ : જુવો અમારી તમને એક જ વિનંતી છે કે આ હવેલી અમને એલોટ થઈ ચૂકી છે.... અને પાકિસ્તાન બની ચૂક્યું છે. તમે હિંદુ છો.... તમારું અહીં પાકિસ્તાનમાં રહેવું ઠીક પણ નથી.... તમે..... મારા કહેવાનો મતલબ છે કે..... | ||
સિકંદર મિર્ઝા : મૂળિયાં વગરનું ઝાડવું ક્યાં સુધી લીલુંછમ રહી શકે? તમારાં સગાં-વહાલાં, મહોલ્લાવાળા બધા હિંદુસ્તાન જઈ ચૂક્યા છે. હવે એ જ તમારો મુલક છે. તમે ક્યાં સુધી અહીં રહેશો? | સિકંદર મિર્ઝા : મૂળિયાં વગરનું ઝાડવું ક્યાં સુધી લીલુંછમ રહી શકે? તમારાં સગાં-વહાલાં, મહોલ્લાવાળા બધા હિંદુસ્તાન જઈ ચૂક્યા છે. હવે એ જ તમારો મુલક છે. તમે ક્યાં સુધી અહીં રહેશો? | ||
હમીદા બેગમ : હજી સુધી તો ઠીક છે.... પણ સાંભળ્યું છે કે પાકિસ્તાનમાં જેટલા પણ ગેરમુસ્લિમ રહી જશે એ બધાને બળજબરીથી મુસલમાન બનાવવામાં આવશે એટલે તમે........ | હમીદા બેગમ : હજી સુધી તો ઠીક છે.... પણ સાંભળ્યું છે કે પાકિસ્તાનમાં જેટલા પણ ગેરમુસ્લિમ રહી જશે એ બધાને બળજબરીથી મુસલમાન બનાવવામાં આવશે એટલે તમે........ | ||
Line 545: | Line 533: | ||
સિકંદર મિર્ઝા : (ગુસ્સામાં) જુવો તમે અમને અણગમતાં પગલાં ભરવા મજબૂર ના કરો. | સિકંદર મિર્ઝા : (ગુસ્સામાં) જુવો તમે અમને અણગમતાં પગલાં ભરવા મજબૂર ના કરો. | ||
રતનની મા : હવે જો તમારી એવી જ સમજ હોય તો પછી તમે મરજીમાં આવે તે કરો. | રતનની મા : હવે જો તમારી એવી જ સમજ હોય તો પછી તમે મરજીમાં આવે તે કરો. | ||
(રતનની મા ઊભાં થઈને દાદર તરફ જતાં રહે છે) | '''(રતનની મા ઊભાં થઈને દાદર તરફ જતાં રહે છે)''' | ||
હમીદા બેગમ : એકદમ સખતદિલ ઓરત છે, ડાકણ. | હમીદા બેગમ : એકદમ સખતદિલ ઓરત છે, ડાકણ. | ||
તન્નો : કોઈ વાતે માનતી જ નથી. | તન્નો : કોઈ વાતે માનતી જ નથી. | ||
Line 553: | Line 541: | ||
જાવેદ : (હસીને) જોખમ? | જાવેદ : (હસીને) જોખમ? | ||
અંતરાલ ગીત | {{Block center|<poem><center>'''અંતરાલ ગીત''' | ||
(અભિનેતા મંચ પર આવીને ગાય છે.) | '''(અભિનેતા મંચ પર આવીને ગાય છે.)'''</center> | ||
ફૂલ ખુશ્બૂ સે જુદા હૈ અબ કે | ફૂલ ખુશ્બૂ સે જુદા હૈ અબ કે | ||
યારોં યે કૈસી હવા હૈ અબ કે | યારોં યે કૈસી હવા હૈ અબ કે | ||
પત્તિયાં રોતી હૈં સિર પીટતી હૈં | પત્તિયાં રોતી હૈં સિર પીટતી હૈં | ||
કત્લે | કત્લે ગુલ<ref>1 કત્લે ગુલ : ફૂલોની કતલ</ref> આમ હુઆ હૈ અબ કે | ||
મંઝરે<ref>2 મંઝર : દૃશ્ય</ref> ઝખ્મે વફા<ref>3 ઝખ્મે વફા : વફાના ઘા, બેવફાઈ</ref> કિસકો દિખાયેં | |||
શહર મેં કહતે વફા હૈ અબ કે | શહર મેં કહતે વફા હૈ અબ કે | ||
વો તો ફિર ગૈર થે લેકિન યારોં | વો તો ફિર ગૈર થે લેકિન યારોં | ||
કામ અપનોં સે પડા હૈ અબ કે. | કામ અપનોં સે પડા હૈ અબ કે.</poem>}} | ||
---- | |||
edits