નારીસંપદાઃ નાટક/જેણે લાહોર નથી જોયું: Difference between revisions

+1
No edit summary
(+1)
Line 1,276: Line 1,276:
હમીદ : હું માનું છું નાસિર કે શાયર અને બીજા સામાન્ય લોકોમાં બહુ મોટો ફર્ક છે.

નાસિર : (એની વાત કાપીને) નહીં નહીં, એવું નથી. દરેક જગ્યાએ, જિંદગીના દરેક હિસ્સામાં શાયરી છે. એવું કંઈ જરૂરી નથી કે શાયરી કરતા હોય એ બહુ સજ્જન લોકો હોય. નાના મોટા મજૂર, ઑફિસોના કારકૂનો, પોતાના કામથી કામ રાખનારા પ્રામાણિક લોકો, જે હજારો લોકોને લાહૌરથી કરાચી અને કરાચીથી લાહૌર લઈ જાય છે તે ટ્રેનનો ડ્રાઈવર..... મને આ માણસો બહુ ગમે છે. અને એક એ માણસ જે ફાટક બંધ કરે છે. તમને ખબર છે કે ગાડી આવતી હોય ત્યારે જો એ ફાટક ખોલી નાખે તો કેવો ગજબ થઈ જાય? બસ, શાયરનું પણ આ જ કામ છે કે કયા સમયે ફાટક ખોલવાનું છે અને કયા સમયે બંધ કરવાનું છે.

(હમીદ જરાક આઘે રતનનાં માને કશેક જતાં જુવે છે)
'''(હમીદ જરાક આઘે રતનનાં માને કશેક જતાં જુવે છે)'''
હમીદ : અરે આવા કટાણે આ અહીં ક્યાંથી?
હમીદ : અરે આવા કટાણે આ અહીં ક્યાંથી?
નાસિર : આ તો માઈ છે !!
નાસિર : આ તો માઈ છે !!
(બેઉ માઈ પાસે પહોંચે છે)
'''(બેઉ માઈ પાસે પહોંચે છે)'''
નાસિર : માઈ, નમસ્તે..... તમે અહીં?
નાસિર : માઈ, નમસ્તે..... તમે અહીં?
રતનની મા : જીવતા રહો..... બેઉ જીવતા રહો.....

Line 1,302: Line 1,302:
રતનની મા : મારું કહેવું માન પુત્તર..... હું તને દુવા દઈશ.....

નાસિર  (એકદમ દર્દભર્યા અવાજે) માઈ લાહૌર છોડીને ના જાઓ..... માઈ તમને લાહૌર ક્યાંય નહીં મળે..... જે રીતે મને અમ્બાલા ક્યાંય ના મળ્યું. હિદાયતભાઈને લખનૌ ક્યાંય ના મળ્યું. એ જ રીતે માઈ તમને લાહૌર ક્યાંય નહીં મળે..... માઈ, જીવતાને મુર્દા ન બનાવો........ લાહૌર છોડીને ના જાઓ.

(રતનની મા આંખનાં આંસુ લૂછવા માંડે છે)
'''(રતનની મા આંખનાં આંસુ લૂછવા માંડે છે)'''
નાસિર : તમે અમારાં મા છો. અમને તમે જે કહેશો તે અમે કરીશું. પણ એવું ના કહો કે તમે અમારાં મા રહેવા નથી માગતાં.

રતનની મા : તો તું જ કહે કે મૈં કી કરાં?
રતનની મા : તો તું જ કહે કે મૈં કી કરાં?
નાસિર : તમે પાછાં ઘરે જાઓ..... માઈ બે-ચાર બદમાશ કંઈ નહીં કરી શકે.

રતનની મા : પુત્તર મેં તો મારી સગી આંખે આ બધું જોયું છે. એ વખતે પણ બધા એવું જ કહેતા હતા કે બે-ચાર બદમાશ કશું નહીં કરી શકે..... એ લોકો કહે છે કે આખા લાહૌરમાં હું એકલી જ હિંદુ છું. મારા અહીંથી ચાલ્યા જવાથી આ શહેર પાક૧ થઈ જશે.
રતનની મા : પુત્તર મેં તો મારી સગી આંખે આ બધું જોયું છે. એ વખતે પણ બધા એવું જ કહેતા હતા કે બે-ચાર બદમાશ કશું નહીં કરી શકે..... એ લોકો કહે છે કે આખા લાહૌરમાં હું એકલી જ હિંદુ છું. મારા અહીંથી ચાલ્યા જવાથી આ શહેર પાક<ref>પાક : પવિત્ર</ref> થઈ જશે.
નાસિર : માઈ, તમે જો અહીં નહીં રહો ને તો અમે બધા નાગા થઈ જઈશું. અને માઈ નાગો આદમી નાગો હોય છે. એ ન તો હિંદુ હોય છે, ન મુસલમાન.

(હમીદ માઈની સૂટકેસ ઊંચકી લે છે)
'''(હમીદ માઈની સૂટકેસ ઊંચકી લે છે)'''
_____________________
૧ પાક : પવિત્ર

{{center|'''અંતરાલ ગીત'''}}
અંતરાલ ગીત
{{Block center|<poem>ફુલ ખુશ્બૂ સે જુદા હૈ અબ કે  
ફુલ ખુશ્બૂ સે જુદા હૈ અબ કે  
યારોં યે કૈસી હવા હૈ અબ કે
યારોં યે કૈસી હવા હૈ અબ કે

Line 1,324: Line 1,321:

ક્યા સુનેં શોરે બહારાઁ ‘નાસિર’
ક્યા સુનેં શોરે બહારાઁ ‘નાસિર’
હમને કુછ ઔર સુના હૈ અબ કે.........
હમને કુછ ઔર સુના હૈ અબ કે.........</poem>}}
 
{{center|●}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}

<big>{{center|'''દૃશ્ય : ચૌદ'''}}</big>
દૃશ્ય : ચૌદ

(રતનની મા બેઠાં છે. એમની પાસે એ બેગ પડી છે જે આગળના દૃશ્યમાં હતી. સામે હમીદા બેગમ, તન્નો અને જાવેદ બેઠાં છે. જરાક દૂર બેસીને મિર્ઝા સાહેબ હુક્કો ગગડાવી રહ્યા છે)
{{Poem2Open}}
'''(રતનની મા બેઠાં છે. એમની પાસે એ બેગ પડી છે જે આગળના દૃશ્યમાં હતી. સામે હમીદા બેગમ, તન્નો અને જાવેદ બેઠાં છે. જરાક દૂર બેસીને મિર્ઝા સાહેબ હુક્કો ગગડાવી રહ્યા છે)'''
{{Poem2Close}}
હમીદા બેગમ : નહીં નહીં નહીં..... હરગિઝ નહીં. માઈ, આવો વિચાર આપના મનમાં આવ્યો જ કઈ રીતે? નાસિરસાહેબ વગેરેએ તમને જોઈ ના લીધાં હોત તો તો ગજબ જ થઈ જાતને?

તન્નો : શું અમારા લોકોથી કંઈ ભૂલ થઈ ગઈ માઈ?

Line 1,342: Line 1,341:
સિકંદર મિર્ઝા : તમારી ફરજ એટલી જ કે તમે તમારા દીકરા, વહુ, પોતરા, પોતરી સાથે રહો બસ.....

રતનની મા : જો પુત્તર, મને શું ફરક પડે છે? હું સાઠ ઉપરની તો થઈ ગઈ છું. હવે તો આજ મરું કે કાલે મરું..... અહીં લાહૌરમાં મરું કે ત્યાં દિલ્હીમાં મરું..... મારે મરવાનું છે એ તો પાક્કું જ છે.

તન્નો : માઈ, પહેલાં તો તમે આ મરવા-બરવાની વાત જ ના કરો..... મરે તમારા દુશ્મન. (તન્નો માઈને ગળે વળગી પડે છે. માઈ એને વહાલ કરે છે)

સિકંદર મિર્ઝા : માઈ, આજે તમારે એક વાયદો કરવો પડશે. એકદમ પાક્કો વાયદો.... (જાવેદને) જાવેદ બેટા... પહેલાં તો આ પેટી ઉપર લઈ જા અને માઈના ઓરડામાં મૂકી આવ જા.....

જાવેદ : જી અબ્બા..... (જાવેદ પેટી લઈને જતો રહે છે.)

સિકંદર મિર્ઝા : ખુદાની કસમ……. તમે જતાં રહ્યાં હોત તો અમારા પર શી વીતત એનો અંદાજ છે આપને? શરમના માર્યા જમીનમાં સમાઈ ગયા હોત..... કોઈ સાથે નજર મેળવવા લાયક ના રહ્યા હોત..... અરે માઈ, આવું તે કંઈ થાય? બસ હવે તમે કશે જ નહીં જાવ.....

(રતનની મા ચૂપ થઈ જાય છે અને માથું નમાવી દે છે)
'''(રતનની મા ચૂપ થઈ જાય છે અને માથું નમાવી દે છે)'''
હમીદા બેગમ : સાવ સાચી વાત છે. તમારે ક્યાંય નથી જવાનું.  

(જાવેદ પાછો આવીને બેસી જાય છે)
'''(જાવેદ પાછો આવીને બેસી જાય છે)'''
તન્નો : દાદી બોલોને? કેમ સતાવો છો? કહી દો ને કે તમે ક્યાંય નહીં જાઓ.....

(રતનની મા ચૂપ રહે છે. જાવેદ ઊભો થઈને માઈ પાસે આવે છે. માઈના બેઉ ખભા પકડે છે. વાંકો વળીને એમની આંખમાં જુવે છે અને પછી એકદમ દૃઢ અવાજે કહે છે)
'''(રતનની મા ચૂપ રહે છે. જાવેદ ઊભો થઈને માઈ પાસે આવે છે. માઈના બેઉ ખભા પકડે છે. વાંકો વળીને એમની આંખમાં જુવે છે અને પછી એકદમ દૃઢ અવાજે કહે છે)'''
જાવેદ : દાદી, તમને મારી કસમ છે, જો તમે કશે ગયાં તો.....  

(રતનની મા ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગે છે. રડતાં રડતાં કહેતાં જાય છે........)
'''(રતનની મા ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગે છે. રડતાં રડતાં કહેતાં જાય છે........)'''
રતનની મા : હું કશે નહીં જાઉં. કશે પણ નહીં જાઉં. તમારા લોકોને ત્યાંથી નીકળી સીધી રબને ત્યાં જ જઈશ - બસને?  

(તન્નો અને જાવેદને ગળે વળગાડીને માઈ રડવા લાગે છે. હમીદા બેગમ પણ પોતાની આંખો લૂછે છે. સિકંદર મિર્ઝા જોર જોરથી હુક્કો ગુડગુડાવવા લાગે છે.)
'''(તન્નો અને જાવેદને ગળે વળગાડીને માઈ રડવા લાગે છે. હમીદા બેગમ પણ પોતાની આંખો લૂછે છે. સિકંદર મિર્ઝા જોર જોરથી હુક્કો ગુડગુડાવવા લાગે છે.)'''
 
</poem>
અંતરાલ ગીત
{{center|'''અંતરાલ ગીત'''}}
નિત નયી સોચ મેં લગે રહના
{{Block center|<poem>નિત નયી સોચ મેં લગે રહના
હમેં હર હાલ મેં ગઝલ કહેના
હમેં હર હાલ મેં ગઝલ કહેના

ઘર કે આઁગનમેં આધી-આધી રાત
ઘર કે આઁગનમેં આધી-આધી રાત
મિલ કે બાહમ૧ કહાનિયાઁ કહના
મિલ કે બાહમ<ref>બાહમ : એકબીજાને, પરસ્પર</ref> કહાનિયાઁ કહના

શહરવાલોં સે છુપ કે પિછલી રાત
શહરવાલોં સે છુપ કે પિછલી રાત
Line 1,368: Line 1,366:

ક્યા ખબર કબ કોઈ કિરન ફૂટે
ક્યા ખબર કબ કોઈ કિરન ફૂટે
જાગને વાલોં જાગતે રહેના.....
જાગને વાલોં જાગતે રહેના.....</poem>}}
______________
૧ બાહમ : એકબીજાને, પરસ્પર
 
{{center|●}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}

<big>{{center|'''દૃશ્ય : પંદર'''}}</big>
દૃશ્ય : પંદર

(મધરાતનો વખત છે. અલીમની હોટલમાં સન્નાટો છે. એક બેંચ પર અલીમ લાંબો થઈને પડ્યો છે. નાસિર અને હમીદ આવે છે.)
{{Poem2Open}}
'''(મધરાતનો વખત છે. અલીમની હોટલમાં સન્નાટો છે. એક બેંચ પર અલીમ લાંબો થઈને પડ્યો છે. નાસિર અને હમીદ આવે છે.)'''
{{Poem2Close}}
<poem>
નાસિર : (હમીદને) લાગે છે કે આ તો સૂઈ ગયો. (જોરથી)અરે ભાઈ સૂઈ ગયો કે શું?

અલીમ : અરે હમણાં જરાકવાર પહેલાં જ જરાક ઝોકું આવી ગયું..... આવો નાસિર સાહેબ.... આવો...

Line 1,389: Line 1,388:
હમીદ : (ભઠ્ઠી પર પાણી મૂકે છે) નાસિર સાહેબ કડક ચા પીશો?

નાસિર : ભાઈ હું તો કડકનો જ શોખીન છું. કડક ચા, કડક માણસ, કડક રાત, કડક શાયરી.....

(નાસિર બેંચ પર બેસી જાય છે. હમીદ ચા બનાવવા લાગે છે. અલીમ પણ બેઠો થઈ જાય છે)
'''(નાસિર બેંચ પર બેસી જાય છે. હમીદ ચા બનાવવા લાગે છે. અલીમ પણ બેઠો થઈ જાય છે)'''
હમીદ : નાસિર સાહેબ, કોઈ કડક શે’ર સંભળાવો.

નાસિર : સાંભળો.....
નાસિર : સાંભળો.....
Line 1,396: Line 1,395:
નાસિર : જલ્દી ગિરેગી વે દીવાર.....
નાસિર : જલ્દી ગિરેગી વે દીવાર.....
હમીદ : વાહ નાસિર સાહેબ વાહ.....
હમીદ : વાહ નાસિર સાહેબ વાહ.....
(અલીમ બેઉની સામે ચાના કપ મૂકે છે અને પોતે પણ ચા લઈને બેસી જાય છે.....)
'''(અલીમ બેઉની સામે ચાના કપ મૂકે છે અને પોતે પણ ચા લઈને બેસી જાય છે.....)'''
અલીમ : નાસિર સાહેબ, પહેલવાન તમને શોધતો ફરે છે. મળ્યો કે નહીં?

નાસિર : જિન મેં બૂએ વફા નહીં ‘નાસિર’  
નાસિર : જિન મેં બૂએ વફા નહીં ‘નાસિર’  
Line 1,405: Line 1,404:
નાસિર : ભાઈ કહને કે લિએ હી તો હમ જિંદા હૈં  

વરના મૌત ક્યા બૂરી હૈ?
વરના મૌત ક્યા બૂરી હૈ?
(જાવેદનો ગભરાયેલો અવાજ આવે છે. બૂમો પાડતો પાડતો એ દાખલ થાય છે)
'''(જાવેદનો ગભરાયેલો અવાજ આવે છે. બૂમો પાડતો પાડતો એ દાખલ થાય છે)'''
જાવેદ : અલીમ મિયાં..... અલીમ મિયાં.....
જાવેદ : અલીમ મિયાં..... અલીમ મિયાં.....
(જાવેદ બહુ ગભરાયેલો લાગતો હતો. એને જોઈને ત્રણેય ઊભા થઈ જાય છે)
'''(જાવેદ બહુ ગભરાયેલો લાગતો હતો. એને જોઈને ત્રણેય ઊભા થઈ જાય છે)'''
નાસિર : શું થયું જાવેદ?
નાસિર : શું થયું જાવેદ?
જાવેદ : માઈનો ઈન્તકાલ૧ થઈ ગયો.....
જાવેદ : માઈનો ઈન્તકાલ<ref>૧ ઈન્તકાલ : અવસાન</ref> થઈ ગયો.....
નાસિર : અરે ક્યારે? કેવી રીતે?
નાસિર : અરે ક્યારે? કેવી રીતે?
જાવેદ : સાંજે છાતીમાં દુ:ખે છે એમ કહેતાં હતાં. હું ડૉ. ફારુકને બોલાવી લાવેલો. એમણે ઇન્જેક્શન અને દવાઓ આપી હતી પણ અત્યારે અચાનક દુખાવો બહુ વધી ગયો અને........

નાસિર : હમીદમિયાં તમે જરા હિદાયતસાહેબને કહી આવો..... અને કરીમમિયાંને પણ કહી દેજો..... જાવેદ, તું કઈ બાજુ જાય છે?
નાસિર : હમીદમિયાં તમે જરા હિદાયતસાહેબને કહી આવો..... અને કરીમમિયાંને પણ કહી દેજો..... જાવેદ, તું કઈ બાજુ જાય છે?
______________
૧ ઈન્તકાલ : અવસાન
જાવેદ : હું તો અલીમાને જગાડવા આવ્યો હતો. અબ્બાની તો બહુ વિચિત્ર હાલત છે.

અલીમ : મરહૂમા૧નાં અહીં કોઈ સગાંવહાલાં પણ નથી.
અલીમ : મરહૂમા<ref>મરહૂમા : સ્વર્ગસ્થ</ref>નાં અહીં કોઈ સગાંવહાલાં પણ નથી.
નાસિર : અરે ભાઈ આપણે સૌ એમના શું થઈએ છીએ? સગાં સંબંધી જ તો છીએ. અલીમ, તું કબ્બન સાહેબ અને તકી મિયાંને બોલાવી લાવ.....

(અલીમ જાય છે. એ જ વખતે હિદાયત સાહેબ, કરીમમિયાં વગેરે આવે છે)
'''(અલીમ જાય છે. એ જ વખતે હિદાયત સાહેબ, કરીમમિયાં વગેરે આવે છે)'''
હિદાયત : પોતાના વતનમાં આ કેવું બેવતની જેવું મોત છે !

નાસિર : હિદાયત સાહેબ આપણે બધા એમના જ છીએ..... બધું થઈ રહેશે.

Line 1,425: Line 1,422:
કરીમ : ભાઈ રામુના બાગમાં શહેરનું જે જૂનું સ્મશાન હતું એ તો હવે રહ્યું નથી. ત્યાં તો મકાનો બની ગયાં છે.

હિદાયત : આ તો મુસીબત ઊભી થઈ.
હિદાયત : આ તો મુસીબત ઊભી થઈ.
(અલીમ, કબ્બન અને તકી આવે છે)
'''(અલીમ, કબ્બન અને તકી આવે છે)'''
કરીમ : અને શહેરમાં બીજો કોઈ હિંદુ પણ નથી જે કંઈક રસ્તો બતાવે.

હિદાયત : અરે સાહેબ, આપણને લોકોને કંઈ ખબર પણ નથી ને કે હિંદુઓમાં શું કરતા હશે?

Line 1,433: Line 1,430:
તકી : મિર્ઝા સાહેબ તમે જ કંઈક સગવડ કરો.
તકી : મિર્ઝા સાહેબ તમે જ કંઈક સગવડ કરો.
સિકંદર મિર્ઝા : ભાઈ, મારી સમજમાં તો કશું જ નથી આવતું. તમારા લોકોની જે સલાહ હોય તે પ્રમાણે કરીએ.
સિકંદર મિર્ઝા : ભાઈ, મારી સમજમાં તો કશું જ નથી આવતું. તમારા લોકોની જે સલાહ હોય તે પ્રમાણે કરીએ.
______________
૧ મરહૂમા : સ્વર્ગસ્થ
હિદાયત : ભાઈ આપણે તો એટલું જ કરી શકીએ કે પૂરા માન- સન્માન સાથે મરહૂમાને દફન કરી દઈએ. એનાથી વધારે આપણે ન કશું કરી શકીએ એમ છીએ, ન આપણા હાથની વાત છે.

નાસિર : પણ માઈ હિંદુ હતાં અને એમને.....
નાસિર : પણ માઈ હિંદુ હતાં અને એમને.....
હિદાયત : નાસિરભાઈ આપણે બધા જાણીએ છીએ કે માઈ હિંદુ હતાં પણ કરીએ શું? હવે જો શહેરમાં સ્મશાન જ નથી રહ્યાં તો શું કરી શકાય? તમે જ કહો શું કરી શકાય?

(નાસિર ચૂપ થઈ જાય છે)
'''(નાસિર ચૂપ થઈ જાય છે)'''
તકી : હિદાયત સાહેબની વાત બરાબર છે. મારો પણ એવો જ મત છે કે માઈના દેહને પૂરાં માન-સન્માન સાથે દફન કરવામાં આવે. એમના વારસદારોનો તો કોઈ અતો પતો છે નહીં. નહીંતર એમને બોલાવત અને એમની સલાહ માગત.

સિકંદર મિર્ઝા : તમને લોકોને ઠીક લાગે તે કરો.....

કબ્બન : અલીમ મિયાં તમે મસ્જિદ જાઓ અને જનાજો લઈ આવો. કફનનું કાપડ..... હાજી સાહેબની દુકાન જો બંધ હોયને તો પાછળના ભાગે ગલીમાં જ એમનું ઘર છે..... એ અંદર જઈને કાપડ કાઢી આપશે.....  

(અલીમ અને જાવેદ જાય છે)
'''(અલીમ અને જાવેદ જાય છે)'''
તકી : માઈમાં કેટલી ખૂબીઓ હતી? મારા છોકરાને જ્યારે શીતળા નીકળ્યા ત્યારે આખી આખી રાત માઈ એના ઓશિકે બેસી રહેતાં.

હિદાયત : અરે ભાઈ, માઈ જેવાં મદદગાર અને સેવાભાવી માણસ મેં તો આજ સુધી નથી જોયા. આટલી ભલી બાઈ ! કમાલ કહેવી પડે સાહેબ !

Line 1,448: Line 1,443:
નાસિર : જિંદગી જિને કે તસવ્વર સે જિલા પાતી થી  

હાય ક્યા લોગ થે જો દામે અજલ મેં આએ.....   
હાય ક્યા લોગ થે જો દામે અજલ મેં આએ.....   
(અલીમ આવે છે)
'''(અલીમ આવે છે)'''
કબ્બન : મૌલવીસાહેબ શું કહેતા હતા?
કબ્બન : મૌલવીસાહેબ શું કહેતા હતા?
અલીમ : કહેતા હતા કે હમણાં કંઈ જ ના કરતા. એ પોતે જ આવે છે.

તકી : મરહૂમાના જીવનની એક એક પળ બીજાઓ માટે જ હતી. એમણે કદી પોતાના માટે કશું જ ન માગ્યું.  

(પહેલવાન આવે છે)
'''(પહેલવાન આવે છે)'''
પહેલવાન : ભાઈ એને શી જરૂર હતી બીજા પાસેથી કશું પણ માગવાની? એની પાસે દલ્લો ક્યાં ઓછો હતો?  

(બધા પાછળ ફરીને પહેલવાનને જુવે છે. કોઈ કંઈ જવાબ નથી દેતા. બરાબર એ જ ઘડીએ મૌલવી સાહેબ આવે છે. જે લોકો બેઠા હતા એ બધા ઊભા થઈ જાય છે.)

Line 1,460: Line 1,455:
હિદાયત : હા જી.
હિદાયત : હા જી.
મૌલાના : તમે લોકોએ શું નક્કી કર્યું છે?
મૌલાના : તમે લોકોએ શું નક્કી કર્યું છે?
હિદાયત : હજુર, રામુના બાગવાળું જૂનું સ્મશાન તો હવે રહ્યું નથી અને અમને કોઈને હિંદુઓના તોર તરીકા૧ તો ખબર નથી. શહેરમાં એકેય હિંદુ નથી કે જેને કંઈ પૂછી શકાય. હવે આવી પરિસ્થિતિમાં અમને એ જ યોગ્ય લાગ્યું કે મરહૂમાને પૂરા માન પાન સાથે દફનાવી દેવામાં આવે.
હિદાયત : હજુર, રામુના બાગવાળું જૂનું સ્મશાન તો હવે રહ્યું નથી અને અમને કોઈને હિંદુઓના તોર તરીકા<ref>૧ તોર તરીકા : વિધિવિધાન</ref> તો ખબર નથી. શહેરમાં એકેય હિંદુ નથી કે જેને કંઈ પૂછી શકાય. હવે આવી પરિસ્થિતિમાં અમને એ જ યોગ્ય લાગ્યું કે મરહૂમાને પૂરા માન પાન સાથે દફનાવી દેવામાં આવે.
 
મૌલાના : શું મરહૂમા મરતાં પહેલાં મુસલમાન થઈ ગયાં હતાં?

સિકંદર મિર્ઝા : જી નહીં.
સિકંદર મિર્ઝા : જી નહીં.
મૌલાના : તો પછી તમે એમને દફન કેવી રીતે કરી શકો?

પહેલવાન : (ગુસ્સામાં) તો બીજું શું કરવાના?

____________________
૧ તોર તરીકા : વિધિવિધાન
મૌલાના : એ હું તમને બધાને પૂછું છું.
મૌલાના : એ હું તમને બધાને પૂછું છું.
સિકંદર મિર્ઝા : જનાબ અમારી સમજમાં તો કંઈ નથી આવતું.

Line 1,473: Line 1,465:
પહેલવાન : (ચિડાઈ જઈને) વાહ રે વાહ ! આ ખરું શીખવાડી રહ્યા છો તમે.........

મૌલાના : (એને જવાબ નથી દેતા) જુવો એ મરી ચૂક્યાં છે. એમના મય્યત (મૃતદેહ) સાથે તમારે જેવો વ્યવહાર કરવો હોય તમે કરી શકો છો. એને ચાહો તો દફન કરો..... ચાહો તો ટુકડા ટુકડા કરી નાખો. ચાહો તો પાણીમાં ડુબાડી દો..... તમે જે કરો તેની એમના પર હવે કોઈ અસર થવાની નથી. એમના ઈમાન પર કોઈ આંચ નથી આવવાની. પણ તમે એમના મય્યત સાથે શું કરો છો એનાથી તમારા ઈમાન પર ચોક્કસ જ ફરક પડવાનો.....  

(બધા મૂંગા થઈ જાય છે)
'''(બધા મૂંગા થઈ જાય છે)'''
મડદું ચાહે કોઈ પણ મઝહબનું હોય,..... એનું માન જાળવવું આપણી ફરજ છે. અને આપણે જ્યારે કોઈનો આદર કરીએ છીએ ત્યારે એનાં આસ્થા અને એના મઝહબનો અનાદર નથી કરતાને?

નાસિર : તમે સાવ સાચી વાત કહો છો મૌલાના………

Line 1,480: Line 1,472:
પહેલવાન : (ગુસ્સામાં) એ ખોટી વાત છે, કુફ્ર છે.

મૌલાના : પુત્તર ગુસ્સો અને અક્કલ કદી એક સાથે નથી હોતાં. (જરા વાર રહીને) તમારામાંથી એવા કેટલા લોકો છે જે એમ કહી શકે કે રતનના માએ તમારું કોઈ કામ નથી કર્યું કે તમારા પર એમના કોઈ ઉપકાર નથી? કે એમણે તમારી ખિદમત નથી કરી?

(કોઈ કશું નથી બોલતા)
'''(કોઈ કશું નથી બોલતા)'''
મૌલાના : જેણે તમારા બધા પર અનેક અહેસાન કર્યા, તમને બધાને પોતાનાં બાળકો ગણ્યાં એ ઓરત મરી ચૂકી છે, મોતની સોડમાં સૂઈ ગઈ છે ત્યારે તમે એને તમારી મા માનવાનો ઇન્કાર કરી દેશો? અને જો એ તમારી મા છે તો પછી એનો જે મઝહબ હતો તેનો આદર કરવો એ તમારા બધાની જ ફરજ બને છે.

સિકંદર મિર્ઝા : તમે સાવ સાચું કહો છો મૌલાના..... આપણે મરહૂમાના ધાર્મિક રીતરિવાજ પ્રમાણે જ એનાં કફન-દફન (અંતિમ સંસ્કાર) કરવા જોઈએ.

બીજા થોડાક લોકો : હા..... હા..... એમ કરવું જ બરાબર છે.

મૌલાના : ફજ્ર૧ની નમાજનો સમય થઈ ગયો છે હું મસ્જિદ જઈ રહ્યો છું. તમે લોકો પણ નમાઝ પડી લો..... નમાઝ પછી હું મિર્ઝાસાહેબના ઘરે આવીશ.
મૌલાના : ફજ્ર<ref>ફજ્રની નમાઝ : ફજરની નમાઝ = સૂર્યોદય પહેલાંની)<br>ઝોહર : બપોરની<br>અસર : સાંજની, સૂર્યાસ્ત પહેલાં<br>મગરિબ : સૂર્યાસ્ત સમયે<br>ઈશાં : સૂર્યાસ્ત પછી<br>(પાંચ નમાઝનાં નામ અને સમય)</ref>ની નમાજનો સમય થઈ ગયો છે હું મસ્જિદ જઈ રહ્યો છું. તમે લોકો પણ નમાઝ પડી લો..... નમાઝ પછી હું મિર્ઝાસાહેબના ઘરે આવીશ.
સિકંદર મિર્ઝા : મૌલાના સાહેબ, સૌથી મોટી મુશ્કેલી તો એ છે કે મરહૂમાને બાળવાં ક્યાં? કારણ કે જૂનું સ્મશાન તો હવે રહ્યું નથી.

હિદાયત : અને જનાબ, એ લોકોની બીજી વિધિઓ શું હોય છે એની આપણને શી ખબર?

મૌલાના : જુવો હવે જો સ્મશાન નથી રહ્યું તો કંઈ નહીં. રાવીનો કિનારો તો છે જ. આપણે મરહૂમાની લાશને રાવીના કિનારે કોઈ વેરાન જગ્યા પર આગને સોંપી જ શકીએને? (અગ્નિસંસ્કાર)
મૌલાના : જુવો હવે જો સ્મશાન નથી રહ્યું તો કંઈ નહીં. રાવીનો કિનારો તો છે જ. આપણે મરહૂમાની લાશને રાવીના કિનારે કોઈ વેરાન જગ્યા પર આગને સોંપી જ શકીએને? '''(અગ્નિસંસ્કાર)'''
 
૧ ફજ્રની નમાઝ : ફજરની નમાઝ = સૂર્યોદય પહેલાંની)
ઝોહર : બપોરની
અસર : સાંજની, સૂર્યાસ્ત પહેલાં
મગરિબ : સૂર્યાસ્ત સમયે
ઈશાં : સૂર્યાસ્ત પછી
(પાંચ નમાઝનાં નામ અને સમય)
 
કબ્બન : શું એમના મઝહબ પ્રમાણે એમ કરવું બરાબર થશે?  

મૌલાના : બેશક. હિંદુ એમના મુર્દાઓને નદી કિનારે બાળે છે અને પછી એની રાખ નદીમાં વહાવી દે છે.

Line 1,506: Line 1,490:
કબ્બન : તો ઠાઠડી બનાવવાનું કામ તો થઈ જ શકે. તમે બધા મુરબ્બીઓ કહો તો હું વાંસ વગેરે લાવીને ઠાઠડી તૈયાર કરું.

સિકંદર મિર્ઝા : હા-હા જરૂર કર.  
સિકંદર મિર્ઝા : હા-હા જરૂર કર.  
(કબ્બન બહાર જાય છે)
'''(કબ્બન બહાર જાય છે)'''
તકી : રાવીના કિનારે બાળવા માટેનાં લાકડાં પહોંચાડવાની જવાબદારી હું લઈ શકું છું.

મૌલાના : બિસ્મિલ્લાહ..... તો તમે રાવીના કિનારે લાકડાં પહોંચાડો.....

(તકી પણ બહાર ચાલ્યો જાય છે)
'''(તકી પણ બહાર ચાલ્યો જાય છે)'''
સિકંદર મિર્ઝા : મૌલાના મને યાદ આવે છે કે હિંદુઓ મુર્દા સાથે બીજી કેટલીક ચીજો પણ બાળે છે..... કદાચ આંબાનાં પાન?

સિકંદર મિર્ઝા : (જાવેદને) જાવેદ બેટા, તું આંબાનાં પાન લઈ આવ.

Line 1,521: Line 1,505:
મૌલાના : મિર્ઝા સાહેબ એ કામ તો ઘરમાં જ થઈ શકે.

સિકંદર મિર્ઝા : જી હા ચોક્કસ..... હું બેગમને વાત કરું છું.  

(સિકંદર મિર્ઝા અંદર જાય છે)
'''(સિકંદર મિર્ઝા અંદર જાય છે)'''
મૌલાના : નાસિર સાહેબ તમને બીજા કોઈ રિવાજ યાદ આવે છે?

નાસિર : હા જનાબ, અસલ ઘી નાખીને મુર્દાને બાળવામાં આવે છે અને મોટો છોકરો આગ ચાંપે છે.

Line 1,529: Line 1,513:
મૌલાના : હવનની ચીજોમાં શું શું હોય છે?
મૌલાના : હવનની ચીજોમાં શું શું હોય છે?
નાસિર : નહીં જનાબ એ તો મને પણ નથી ખબર.....  

(સિકંદર મિર્ઝા આવે છે)
'''(સિકંદર મિર્ઝા આવે છે)'''
મૌલાના : મિર્ઝા સાહેબ હવનમાં કઈ કઈ ચીજ વસ્તુ હોય છે એની તમને ખબર છે ખરી?

સિકંદર મિર્ઝા : ના, એની તો નથી ખબર.....
સિકંદર મિર્ઝા : ના, એની તો નથી ખબર.....
મૌલાના : જુવો, હવે એકાદ રસ્મ (વિધિ) રહી પણ જતી હશે ને તો એનાથી કશો ફરક નથી પડતો.

(કબ્બન ઠાઠડી લઈને આવે છે. બધા ઠાઠડી જુવે છે)  
'''(કબ્બન ઠાઠડી લઈને આવે છે. બધા ઠાઠડી જુવે છે)'''
મૌલાના : હવનની જે ચીજવસ્તુ બાકી રહી ગઈ છે એને મિર્ઝા સાહેબ તમે મેળવી લો. ખુદાની મરજી હશે તો આપણે દસેક વાગ્યે જનાજો લઈ જઈશું.

કબ્બન : મૌલાના, જનાજાની સાથે ‘રામ નામ સત હૈ, યહી તુમ્હારી ગત હૈ’ એવું કહેતાં કહેતાં જવું પડશે.

મૌલાના : હા ભાઈ, એવું તો કહે જ છે.... સારું તો હું એક કલાક પછી આવું છું.

(ઊભા થાય છે)
'''(ઊભા થાય છે)'''
(અત્યારસુધી પોતાના ચમચાઓ સાથે પહેલવાન એક ખૂણામાં ગુસ્સાથી રાતો પીળો થતો બધું જોતો-સાંભળતો બેસી રહેલો. બધાના ચાલ્યા ગયા પછી અચાનક ઠેકડો મારીને પહેલવાન ઊભો થઈ જાય છે અને અલીમની ગર્દન પકડી લે છે.)
'''(અત્યારસુધી પોતાના ચમચાઓ સાથે પહેલવાન એક ખૂણામાં ગુસ્સાથી રાતો પીળો થતો બધું જોતો-સાંભળતો બેસી રહેલો. બધાના ચાલ્યા ગયા પછી અચાનક ઠેકડો મારીને પહેલવાન ઊભો થઈ જાય છે અને અલીમની ગર્દન પકડી લે છે.)'''
પહેલવાન : અલીમા..... હું આ નહીં થવા દઉં......... કોઈ કિંમત પર નહીં થવા દઉં........ પછી ભલે મને ..... ભલે મને.............

(ઝાપટ મારી અલીમાની ગર્દન જકડી લે છે)
'''(ઝાપટ મારી અલીમાની ગર્દન જકડી લે છે)'''
અલીમ : અરે પહેલવાન મારું ગળું તો છોડો. મેં તમારું શું બગાડ્યું છે?

(પહેલવાન અલીમનું ગળું છોડી દે છે.)
'''(પહેલવાન અલીમનું ગળું છોડી દે છે.)'''
પહેલવાન : અરે અમે પણ જાણીએ છીએ એણે કંઈ ઠેકો નથી લીધો ઇસ્લામનો........

અલીમ : અરે પણ એ બધું મને શું કામ સમજાવો છો? જઈને એ લોકોને કહોને ભાઈ !

પહેલવાન : હવે કહેવા-સાંભળવા માટે બાકી શું રહ્યું છે? અલીમા મારું લોહી ઊકળી ઊઠ્યું છે..... હાથ સળવળી રહ્યા છે. કસમ ખુદાની..... આ આગ એમની એમ નથી ઠરવાની..... નથી ઠરવાની આ આગ........

(રાડ પાડી ઊઠે છે) આ મૌલવી છે.... મૌલવી? કાફિર ઓરતની પાછળ ‘રામ રામ’ કહેતો ઘૂમી રહ્યો છે.

(એટલો તો ગુસ્સામાં છે કે બોલી જ નથી શકતો.....)
'''(એટલો તો ગુસ્સામાં છે કે બોલી જ નથી શકતો.....)'''
સિરાજ : સાલ્લાઓ ગાંડા થઈ ગયા છે.................

પહેલવાન : (ચીસ પાડીને) અબે સાલાઓ આ પાકિસ્તાન છે. પાકિસ્તાનની પાક (પવિત્ર) જમીન છે. એને નાપાક કરવાવાળાઓની હું પત્તર ઝીંકી દેવાનો..... છોડવાનો નથી કોઈને પણ હા.....

અનવાર : સાલ્લો સિકંદર મિર્ઝા..... બધો માલ હડપ કરી ગયો.....

પહેલવાન : હું..... હું..... પેટ ફાડીને માલ કાઢી લાવીશ..... તમે બસ જોતા રહો.....
પહેલવાન : હું..... હું..... પેટ ફાડીને માલ કાઢી લાવીશ..... તમે બસ જોતા રહો.....
</poem>
{{center|'''અંતરાલ ગીત'''}}

અંતરાલ ગીત
{{Block center|<poem>ગયે દિનોં કા સુરાગ<ref>સુરાગ : ચિહ્ન, નિશાની, શોધ</ref> લેકર કિધર સે આયા કિધર ગયા વો
 
ગયે દિનોં કા સુરાગ૧ લેકર કિધર સે આયા કિધર ગયા વો
અજીબ માનૂસ અજનબી થા મુઝે તો હૈરાન કર ગયા વો.

બસ એક મોતી સી છબ૨ દિખાકર, બસ એક મીઠી સી ધુન સુનાકર
બસ એક મોતી સી છબ<ref>છબ : છટા, છબિ</ref> દિખાકર, બસ એક મીઠી સી ધુન સુનાકર
સિતાર-એ-શામ૩ બનકે આયા બરંગે ખ્વાબે સહર ગયા વો
સિતાર-એ-શામ<ref>સિતાર-એ-શામ : સાંજનો તારો</ref> બનકે આયા બરંગે ખ્વાબે સહર ગયા વો

વો મૈકદે કો જગાનેવાલા, વો રાત કી નીંદ ઉડાનેવાલા

યે ક્યા આજ ઉસકે જી મેં આઈ કે શામ હોતે હી ઘર ગયા વો

વો હિજ્ર૪ કી રાત કા સિતારા વો હમ નફસ૫, હમ સુખન૬ હમારા
વો હિજ્ર<ref>૪ હિજ્ર : વિયોગ, વિરહ</ref> કી રાત કા સિતારા વો હમ નફસ<ref>હમ નફસ : સાથી</ref>, હમ સુખન<ref>૬ હમ સુખન : મિત્ર</ref> હમારા
સદા રહે ઉસકા નામ પ્યારા, સુના હૈ કલ રાત મર ગયા વો.
સદા રહે ઉસકા નામ પ્યારા, સુના હૈ કલ રાત મર ગયા વો.</poem>}}
 
{{center|●}}
૧ સુરાગ : ચિહ્ન, નિશાની, શોધ
{{dhr}}{{page break|label=}}{{dhr}}
૨ છબ : છટા, છબિ
૩ સિતાર-એ-શામ : સાંજનો તારો
૪ હિજ્ર : વિયોગ, વિરહ
૫ હમ નફસ : સાથી
૬ હમ સુખન : મિત્ર
 
<big>{{center|'''દૃશ્ય : સોળ'''}}</big>
દૃશ્ય : સોળ
{{Poem2Open}}
(મંચ પર ઝાંખું અજવાળું છે. નાટકનાં તમામ પાત્રો (પહેલવાન તથા એના ચમચાઓને બાદ કરીને) રતનની માની અર્થી ઉપાડીને મંચ પર આવ્યાં છે. એકદમ ચૂપકીદી છવાયેલી છે. પછી ધીમેકથી કેટલાક લોકો કહે છે.)
'''(મંચ પર ઝાંખું અજવાળું છે. નાટકનાં તમામ પાત્રો (પહેલવાન તથા એના ચમચાઓને બાદ કરીને) રતનની માની અર્થી ઉપાડીને મંચ પર આવ્યાં છે. એકદમ ચૂપકીદી છવાયેલી છે. પછી ધીમેકથી કેટલાક લોકો કહે છે.)'''
 
{{Poem2Close}}
રામ નામ સત હૈ
{{center|રામ નામ સત હૈ}}
બીજાઓ કહે છે—
બીજાઓ કહે છે—
યહી તુમ્હારી ગત હૈ
{{center|યહી તુમ્હારી ગત હૈ}}
{{Poem2Open}}
(વળી ચૂપકીદી છવાઈ જાય છે. અને જરાકવાર પછી વળી બધાં પાત્રો ‘રામ નામ સત છે, એ જ તમારી ગત છે’ બોલતાં બોલતાં ધીરે ધીરે મંચ પરથી પસાર થઈ જાય છે)

(મંચ પર અંધારું થઈ જાય છે. ધીમે ધીમે અજવાળું થાય છે. રાતનો સમય છે) (મસ્જિદમાં મૌલાના નમાજ પઢી રહ્યા છે. ખૂણામાં દીવો બળે છે. એક બાજુથી બુકાની બાંધીને એક માણસ હળવે હળવે અંદર ઘૂસે છે. અને એક ખૂણામાં છુપાઈ જાય છે. મૌલાના નમાજ પઢતા રહે છે. બીજી બાજુથી બુકાની બાંધીને બીજો એક માણસ ઘૂસે છે અને નમીને દીવા સુધી જાય છે. મૌલાના નમાજ પઢી લે છે અને જેવા પાછા વળવા જાય છે કે કોઈ દીવો ઠારી નાખે છે.)

મૌલાના : કોણ છે?  
મૌલાના : કોણ છે?  
(કોઈ જવાબ નથી આપતું)
'''(કોઈ જવાબ નથી આપતું)'''
મૌલાના : કોણ છે ભાઈ? આ દીવો કોણે ઠારી નાખ્યો?

(કોઈ જવાબ નથી આપતું. મૌલાના દીવા તરફ આગળ વધે છે ત્યારે જ પાછળથી ત્રીજો માણસ આવે છે. મૌલાના દિવાસળી સળગાવે છે. એમને પોતાની ત્રણેય બાજુ બુકાની બાંધેલા ત્રણ આદમી દેખાયા..... દિવાસળી ઓલવાઈ જાય છે)

મૌલાના : તમે લોકો કોણ છો?
મૌલાના : તમે લોકો કોણ છો?
(કોઈ જવાબ નથી દેતા. ત્રણેય એક એક ડગલું આગળ વધે છે)
'''(કોઈ જવાબ નથી દેતા. ત્રણેય એક એક ડગલું આગળ વધે છે)'''
મૌલાના : મને તમારાં નામ તો કહો.  
મૌલાના : મને તમારાં નામ તો કહો.  
(કોઈ જવાબ નથી દેતું…)
'''(કોઈ જવાબ નથી દેતું…)'''
મૌલાના : તમે જે કોઈ પણ હો..... પણ છો તો મુસલમાન..... કારણ કે આખા શહેરમાં એક જ હિંદુ વૃદ્ધા હતી. જે ગઈ કાલે ગુજરી ગઈ..... તમે મુસલમાન છો ને?  

(ત્રણેય વળી એક એક ડગલું આગળ માંડે છે)
'''(ત્રણેય વળી એક એક ડગલું આગળ માંડે છે)'''
મૌલાના : આ ખુદાનું ઘર છે. અહીં બુકાની બાંધવાની શી જરૂર છે? ખુદા તો બધું જોઈ જ રહ્યો છે.....  

(ત્રણેય ઝડપભેર આગળ આવે છે)
'''(ત્રણેય ઝડપભેર આગળ આવે છે)'''
મૌલાના : મેં તમારું શું બગાડ્યું છે કે.....  

(પહેલવાન ચાકૂ કાઢે છે. સિરાજ અને અનવાર મૌલાનાને જકડી લે છે)
'''(પહેલવાન ચાકૂ કાઢે છે. સિરાજ અને અનવાર મૌલાનાને જકડી લે છે)'''
મૌલાના : બચાવો..... બચાવો..... બચાવો.....

(સિરાજ એમનું મોં દબાવી દે છે..... પહેલવાન મૌલાના પર કેટલી બધી વાર ચાકૂના વાર કરે છે..... મૌલાના ઢળી પડે છે. એમના જ કપડાથી પહેલવાન ચાકૂ સાફ કરે છે. અને ત્રણેય ઝડપભેર બહાર નીકળી જાય છે.)
'''(સિરાજ એમનું મોં દબાવી દે છે..... પહેલવાન મૌલાના પર કેટલી બધી વાર ચાકૂના વાર કરે છે..... મૌલાના ઢળી પડે છે. એમના જ કપડાથી પહેલવાન ચાકૂ સાફ કરે છે. અને ત્રણેય ઝડપભેર બહાર નીકળી જાય છે.)'''
(થોડીક વાર પછી મંચની બેઉ બાજુથી માથું નમાવીને નાટકનાં પાત્રો મંચ પર આવે છે. ધીમે ધીમે એ બધાં મૌલાનાની લાશ પાસે આવે છે અને એકદમ જ કરુણ, ગંભીર અને પ્રભાવશાળી અવાજે ગીત ગવાય છે)
'''(થોડીક વાર પછી મંચની બેઉ બાજુથી માથું નમાવીને નાટકનાં પાત્રો મંચ પર આવે છે. ધીમે ધીમે એ બધાં મૌલાનાની લાશ પાસે આવે છે અને એકદમ જ કરુણ, ગંભીર અને પ્રભાવશાળી અવાજે ગીત ગવાય છે)'''
ખાક ઉડાતે હૈં દિન રાત
{{Block center|<poem>ખાક ઉડાતે હૈં દિન રાત
મીલોં ફૈલ ગયે સહરા૧
મીલોં ફૈલ ગયે સહરા<ref>સહરા : રણ</ref>
પ્યાસી ધરતી જલતી હૈ
પ્યાસી ધરતી જલતી હૈ
સૂખ ગયે બહતે દરિયા૨
સૂખ ગયે બહતે દરિયા<ref>દરિયા : નદી</ref></poem>}}
(ગીતના કરુણ અવાજની સમાંતરે પૃષ્ઠભૂમિમાંથી સ્ત્રીઓના રડવાનો અવાજ ગીતમાં સામેલ થતો જાય છે. રડવાનો અવાજ વધતો જાય છે. ધીમે ધીમે તમામ અવાજો શાંત થઈ જાય છે. મંચ પર અંધારું છવાઈ જાય છે.)
{{Poem2Open}}
______________
'''(ગીતના કરુણ અવાજની સમાંતરે પૃષ્ઠભૂમિમાંથી સ્ત્રીઓના રડવાનો અવાજ ગીતમાં સામેલ થતો જાય છે. રડવાનો અવાજ વધતો જાય છે. ધીમે ધીમે તમામ અવાજો શાંત થઈ જાય છે. મંચ પર અંધારું છવાઈ જાય છે.)'''
૧ સહરા : રણ
{{Poem2Close}}
૨ દરિયા : નદી

***
{{center|● ● ●}}
<hr>
{{reflist}}
<br>
{{HeaderNav2
|previous = હેડા ગાલ્લર
|next = એ જન્મ્યો જ નથી.
}}
17,546

edits