17,546
edits
No edit summary |
No edit summary |
||
Line 690: | Line 690: | ||
હમીદા બેગમ : માજી અહીં લાહૌરમાં રૂ ક્યાં મળે છે? | હમીદા બેગમ : માજી અહીં લાહૌરમાં રૂ ક્યાં મળે છે? | ||
રતનની મા : રૂ? અરે રૂની અહીં બહુ મોટી બજાર છે. જો જાવેદને કહેજે કે અહીંથી નીકળી રેસિડેંસી રોડ જાય ત્યારે હરીઓમવાળી ગલીમાં વળી જાય. ત્યાં અકબરખાં ચોકમાં પહોંચશે. ત્યાં એક ડાબે અને એક જમણે એમ બે ગલીઓ દેખાશે.... એમાં એક રૂની ગલી છે. ત્યાં સેંકડો રૂની દુકાનો છે. | રતનની મા : રૂ? અરે રૂની અહીં બહુ મોટી બજાર છે. જો જાવેદને કહેજે કે અહીંથી નીકળી રેસિડેંસી રોડ જાય ત્યારે હરીઓમવાળી ગલીમાં વળી જાય. ત્યાં અકબરખાં ચોકમાં પહોંચશે. ત્યાં એક ડાબે અને એક જમણે એમ બે ગલીઓ દેખાશે.... એમાં એક રૂની ગલી છે. ત્યાં સેંકડો રૂની દુકાનો છે. | ||
(સિકંદર મિર્ઝા અંદર આવે છે. રતનની માને જોઈને મોઢું કટાણું કરે છે) | '''(સિકંદર મિર્ઝા અંદર આવે છે. રતનની માને જોઈને મોઢું કટાણું કરે છે)''' | ||
રતનની મા : જીવતો રહે પુત્તર.... કેમ છે? | રતનની મા : જીવતો રહે પુત્તર.... કેમ છે? | ||
સિકંદર મિર્ઝા : આપની દુવા છે અને અલ્લાહની મહેરબાની છે......... | સિકંદર મિર્ઝા : આપની દુવા છે અને અલ્લાહની મહેરબાની છે......... | ||
Line 742: | Line 742: | ||
<big>{{center|'''દૃશ્ય : સાત'''}}</big> | <big>{{center|'''દૃશ્ય : સાત'''}}</big> | ||
{{Poem2Open}} | |||
'''(સિકંદર મિર્ઝા છાપું વાંચતા બેઠા છે. કોઈ દરવાજો ખખડાવે છે.)''' | |||
{{Poem2Close}} | |||
<poem> | <poem> | ||
સિકંદર મિર્ઝા : આવો ભાઈ.... આવો | સિકંદર મિર્ઝા : આવો ભાઈ.... આવો | ||
(યાકૂબ પહેલવાનની સાથે અનવાર, સિરાજ, રઝા અને મુહમ્મદ શાહ અંદર આવે છે.) | (યાકૂબ પહેલવાનની સાથે અનવાર, સિરાજ, રઝા અને મુહમ્મદ શાહ અંદર આવે છે.) | ||
Line 1,065: | Line 1,067: | ||
મેરી બેકસી<ref>બેકસી : તકલીફ, લાચારી</ref> કા ન ગમ કરો મગર અપના ફાયદા સોચ લો | મેરી બેકસી<ref>બેકસી : તકલીફ, લાચારી</ref> કા ન ગમ કરો મગર અપના ફાયદા સોચ લો | ||
તુમ્હેં જિસ કી છાંવ અઝીઝ<ref>અઝીઝ : પ્રિય</ref> હૈ, મૈં ઉસી દરખ્ત<ref>દરખ્ત : વૃક્ષ</ref> કા હૂં સમર<ref>સમર : ફળ, પરિણામ</ref> !</poem>}} | તુમ્હેં જિસ કી છાંવ અઝીઝ<ref>અઝીઝ : પ્રિય</ref> હૈ, મૈં ઉસી દરખ્ત<ref>દરખ્ત : વૃક્ષ</ref> કા હૂં સમર<ref>સમર : ફળ, પરિણામ</ref> !</poem>}} | ||
{{center|●}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
<big>{{center|'''દૃશ્ય : અગિયાર'''}}</big> | |||
{{Poem2Open}} | |||
(રતનની મા હવેલીમાં દીવા સળગાવી રહી છે. તન્તો અને જાવેદ એને મદદ કરી રહ્યાં છે. હમીદા બેગમ એક ખૂણામાં બેઠાં બેઠાં દીવા જોઈ રહ્યાં છે. જ્યારે બધી બાજુ દીવા સળગી રહે છે ત્યારે માઈ ડાબી બાજુએ પૂજા કરવાની જગ્યા પર બેસી જાય છે. તન્નો અને જાવેદ એમની મા પાસે બેસી જાય છે. રતનની મા પૂજા શરૂ કરે છે.) | (રતનની મા હવેલીમાં દીવા સળગાવી રહી છે. તન્તો અને જાવેદ એને મદદ કરી રહ્યાં છે. હમીદા બેગમ એક ખૂણામાં બેઠાં બેઠાં દીવા જોઈ રહ્યાં છે. જ્યારે બધી બાજુ દીવા સળગી રહે છે ત્યારે માઈ ડાબી બાજુએ પૂજા કરવાની જગ્યા પર બેસી જાય છે. તન્નો અને જાવેદ એમની મા પાસે બેસી જાય છે. રતનની મા પૂજા શરૂ કરે છે.) | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
તન્નો : અમ્મા, આ બધું કેમ થયું? | તન્નો : અમ્મા, આ બધું કેમ થયું? | ||
હમીદા બેગમ : શું બેટા? | હમીદા બેગમ : શું બેટા? | ||
Line 1,087: | Line 1,086: | ||
તન્નો : તો પછી પાકિસ્તાન કેમ બન્યું? | તન્નો : તો પછી પાકિસ્તાન કેમ બન્યું? | ||
હમીદા બેગમ : એ તું તારા અબ્બાને પૂછજે..... | હમીદા બેગમ : એ તું તારા અબ્બાને પૂછજે..... | ||
(પૂજા પૂરી કરીને માઈ ઊભાં થાય છે અને થાળીમાં રાખેલી મીઠાઈ બધાની સામે ધરે છે) | '''(પૂજા પૂરી કરીને માઈ ઊભાં થાય છે અને થાળીમાં રાખેલી મીઠાઈ બધાની સામે ધરે છે)''' | ||
હમીદા બેગમ : દિવાળી મુબારક માઈ..... | હમીદા બેગમ : દિવાળી મુબારક માઈ..... | ||
રતનની મા : તમને બધાને પણ દિવાળી મુબારક..... (બોલતાં અટકી જાય છે, પછી કાંપતા અવાજે) ખબર નહીં મારો રતન ક્યાં દિવાળી મનાવતો હશે? | રતનની મા : તમને બધાને પણ દિવાળી મુબારક..... (બોલતાં અટકી જાય છે, પછી કાંપતા અવાજે) ખબર નહીં મારો રતન ક્યાં દિવાળી મનાવતો હશે? | ||
હમીદા બેગમ : માઈ, આજે તહેવારના દિવસે ના રડો. અલ્લાહની મરજી હશે તો રતન જરૂર દિલ્હીમાં હશે અને તમને જલ્દી જ મળશે. | હમીદા બેગમ : માઈ, આજે તહેવારના દિવસે ના રડો. અલ્લાહની મરજી હશે તો રતન જરૂર દિલ્હીમાં હશે અને તમને જલ્દી જ મળશે. | ||
(રતનની મા આંસુ લૂછી નાખે છે.) | '''(રતનની મા આંસુ લૂછી નાખે છે.)''' | ||
(દરવાજો ખખડાવવાનો અવાજ આવે છે) | '''(દરવાજો ખખડાવવાનો અવાજ આવે છે)''' | ||
તન્નો : કોણ છે? | તન્નો : કોણ છે? | ||
નાસિર : હું છું નાસિર કાઝમી. હું અને હમીદ સાહેબ માઈને દિવાળીની મુબારકબાદ આપવા આવ્યા છીએ. | નાસિર : હું છું નાસિર કાઝમી. હું અને હમીદ સાહેબ માઈને દિવાળીની મુબારકબાદ આપવા આવ્યા છીએ. | ||
(તન્નો અને હમીદા બેગમ અંદર ચાલ્યાં જાય છે. મંચ પર એકલાં માઈ રહી જાય છે) | '''(તન્નો અને હમીદા બેગમ અંદર ચાલ્યાં જાય છે. મંચ પર એકલાં માઈ રહી જાય છે)''' | ||
રતનની મા : આવો..... આવો..... અંદર આવો..... | રતનની મા : આવો..... આવો..... અંદર આવો..... | ||
નાસિર : માઈ, આદાબ. | નાસિર : માઈ, આદાબ. | ||
Line 1,104: | Line 1,103: | ||
નાસિર : અમે પણ તમારા જેવા થઈએ એવી દુવા..... | નાસિર : અમે પણ તમારા જેવા થઈએ એવી દુવા..... | ||
રતનની મા : અરે હટ..... મજાક કરે છે મારી? લે મીઠાઈ ખા..... | રતનની મા : અરે હટ..... મજાક કરે છે મારી? લે મીઠાઈ ખા..... | ||
(બેઉ મીઠાઈ ખાય છે) | '''(બેઉ મીઠાઈ ખાય છે)''' | ||
રતનની મા : મેં બહુ ધૂમધામથી દિવાળી ના મનાવી... બસ એમ જ જરાક... | રતનની મા : મેં બહુ ધૂમધામથી દિવાળી ના મનાવી... બસ એમ જ જરાક... | ||
હમીદ : કેમ માઈ? ધૂમધામથી દિવાળી કેમ ના મનાવી? | હમીદ : કેમ માઈ? ધૂમધામથી દિવાળી કેમ ના મનાવી? | ||
Line 1,112: | Line 1,111: | ||
રતનની મા : તમારા લોકોના સહારે જ તો હું અહીં ટકી છું પુત્તર હમીદ. | રતનની મા : તમારા લોકોના સહારે જ તો હું અહીં ટકી છું પુત્તર હમીદ. | ||
હમીદ : માઈ, અમે બધા તમારા સહારે અહીં છીએ. વીતેલા વખતનો જે તાંતણો અમારા હાથમાંથી છૂટી રહ્યો છે એને તમારા વડે જ તો અમે ઝાલીને બેઠા છીએ. | હમીદ : માઈ, અમે બધા તમારા સહારે અહીં છીએ. વીતેલા વખતનો જે તાંતણો અમારા હાથમાંથી છૂટી રહ્યો છે એને તમારા વડે જ તો અમે ઝાલીને બેઠા છીએ. | ||
(સિકંદર મિર્ઝા અંદર આવે છે.) | '''(સિકંદર મિર્ઝા અંદર આવે છે.)''' | ||
સિકંદર મિર્ઝા : સલામ અલૈકુમ..... માઈ આદાબ. | સિકંદર મિર્ઝા : સલામ અલૈકુમ..... માઈ આદાબ. | ||
રતનની મા : જીવતો રહે પુત્તર. | રતનની મા : જીવતો રહે પુત્તર. | ||
Line 1,122: | Line 1,121: | ||
નાસિર : તમે શાયર છો, માઈ શાયર છે અને..... | નાસિર : તમે શાયર છો, માઈ શાયર છે અને..... | ||
રતનની મા : (વાત કાપીને) લે પુત્તર મીઠાઈ ખા. | રતનની મા : (વાત કાપીને) લે પુત્તર મીઠાઈ ખા. | ||
(સિકંદર મિર્ઝા મીઠાઈ ખાય છે) | '''(સિકંદર મિર્ઝા મીઠાઈ ખાય છે)''' | ||
(કોઈ જોર જોરથી દરવાજાની સાંકળ ખખડાવતું ને સાથે ગુસ્સામાં બરાડતું હોય એવો અવાજ આવે છે) | (કોઈ જોર જોરથી દરવાજાની સાંકળ ખખડાવતું ને સાથે ગુસ્સામાં બરાડતું હોય એવો અવાજ આવે છે) | ||
અવાજ : સિકંદર મિર્ઝા સાહેબ........................ સિકંદર મિર્ઝા..... | અવાજ : સિકંદર મિર્ઝા સાહેબ........................ સિકંદર મિર્ઝા..... | ||
સિકંદર મિર્ઝા : ભાઈ કોણ છે? અંદર આવો ને..... | સિકંદર મિર્ઝા : ભાઈ કોણ છે? અંદર આવો ને..... | ||
(પહેલવાન અને એના ચમચા ધડધડ કરતા અંદર ઘૂસી જાય છે. એ બધાને જોઈને માઈ અંદર ચાલ્યાં જાય છે) | (પહેલવાન અને એના ચમચા ધડધડ કરતા અંદર ઘૂસી જાય છે. એ બધાને જોઈને માઈ અંદર ચાલ્યાં જાય છે) | ||
(પહેલવાન દીવા અને પૂજાની થાળી જુવે છે.) | '''(પહેલવાન દીવા અને પૂજાની થાળી જુવે છે.)''' | ||
પહેલવાન : (અનવારને) અહીં શું થઈ રહ્યું છે એ તેં જોયું ને? ખુદાની કસમ..... મારું તો લોહી ઊકળી રહ્યું છે. | પહેલવાન : (અનવારને) અહીં શું થઈ રહ્યું છે એ તેં જોયું ને? ખુદાની કસમ..... મારું તો લોહી ઊકળી રહ્યું છે. | ||
નાસિર : શું વાત છે પહેલવાન સાહેબ ! બહુ ગુસ્સામાં લાગો છો | નાસિર : શું વાત છે પહેલવાન સાહેબ ! બહુ ગુસ્સામાં લાગો છો | ||
પહેલવાન : ગુસ્સે દેખાઉં છું એવું નથી..... હું છું જ ગુસ્સામાં. | પહેલવાન : ગુસ્સે દેખાઉં છું એવું નથી..... હું છું જ ગુસ્સામાં. | ||
નાસિર : અરે તો પાકિસ્તાનના | નાસિર : અરે તો પાકિસ્તાનના વઝીરેઆઝમ<ref>વઝીરેઆઝમ : વડાપ્રધાન</ref> ને એક કાગળ લખી નાખો ને? | ||
પહેલવાન : મજાક કેમ કરો છો નાસિર સાહેબ? | પહેલવાન : મજાક કેમ કરો છો નાસિર સાહેબ? | ||
નાસિર : અરે ભાઈ, હું મજાક ક્યાં કરું છું? અમે શાયર લોકો તો જ્યારે બહુ ગુસ્સે થઈએ ત્યારે એવું જ કરીએ છીએ. | નાસિર : અરે ભાઈ, હું મજાક ક્યાં કરું છું? અમે શાયર લોકો તો જ્યારે બહુ ગુસ્સે થઈએ ત્યારે એવું જ કરીએ છીએ. | ||
Line 1,140: | Line 1,139: | ||
પહેલવાન : તમે એ હિંદુ કાફરને માઈ કહો છો? | પહેલવાન : તમે એ હિંદુ કાફરને માઈ કહો છો? | ||
નાસિર : જનાબ હું તો દિવસને દિવસ અને રાતને રાત જ કહેવાનો. તમે જેને જે મન થાય તે કહો..... | નાસિર : જનાબ હું તો દિવસને દિવસ અને રાતને રાત જ કહેવાનો. તમે જેને જે મન થાય તે કહો..... | ||
(પહેલવાન ખૂંખાર નજરે ઘૂરકે છે) | '''(પહેલવાન ખૂંખાર નજરે ઘૂરકે છે)''' | ||
પહેલવાન : (ચમચાઓને) હવે તો ચૂપ નથી બેસી શકાતું. મને એ નથી સમજાતું કે મિર્ઝા સાહેબે એ ડોકરીને દીવા સળગાવવાની રજા કેમની આપી? | પહેલવાન : (ચમચાઓને) હવે તો ચૂપ નથી બેસી શકાતું. મને એ નથી સમજાતું કે મિર્ઝા સાહેબે એ ડોકરીને દીવા સળગાવવાની રજા કેમની આપી? | ||
સિકંદર મિર્ઝા : રજા? તમે કેવી વાત કરો છો પહેલવાન? માઈ..... હવેલી માઈની છે..... એમણે મને હવેલીમાં રહેવાની રજા આપેલી છે અને..... | સિકંદર મિર્ઝા : રજા? તમે કેવી વાત કરો છો પહેલવાન? માઈ..... હવેલી માઈની છે..... એમણે મને હવેલીમાં રહેવાની રજા આપેલી છે અને..... | ||
પહેલવાન : પાકિસ્તાનમાં હવે એનું કશું જ નથી. મને નવાઈ તો એ લાગે છે કે આટલું ગેરઇસ્લામી કામ થયું તોય લોકોનું એક રૂવાંડુંયે ના ફરક્યું? | પહેલવાન : પાકિસ્તાનમાં હવે એનું કશું જ નથી. મને નવાઈ તો એ લાગે છે કે આટલું ગેરઇસ્લામી કામ થયું તોય લોકોનું એક રૂવાંડુંયે ના ફરક્યું? | ||
નાસિર : ભાઈ તમે માઈના દિવાળી મનાવવાને ગેરઇસ્લામી કહી રહ્યા છો તે તમારા હિસાબે કહી રહ્યા છો. માઈ હિંદુ છે અને એમને પૂરો હક્ક છે પોતાના મઝહબ પ્રમાણે પૂજા પાઠ કરવાનો. | નાસિર : ભાઈ તમે માઈના દિવાળી મનાવવાને ગેરઇસ્લામી કહી રહ્યા છો તે તમારા હિસાબે કહી રહ્યા છો. માઈ હિંદુ છે અને એમને પૂરો હક્ક છે પોતાના મઝહબ પ્રમાણે પૂજા પાઠ કરવાનો. | ||
પહેલવાન : બધા તારા જેવા થઈ જાય ને તો ઇસ્લામી શાસનની તો મા જ અણાઈ જાય.... જનાબ આજે એ પૂજા કરે છે. કાલે મંદિર બંધાવશે.... પરમ દિવસે લોકોને હિંદુ મઝહબની વાતો શીખવાડશે. | પહેલવાન : બધા તારા જેવા થઈ જાય ને તો ઇસ્લામી શાસનની તો મા જ અણાઈ જાય.... જનાબ આજે એ પૂજા કરે છે. કાલે મંદિર બંધાવશે.... પરમ દિવસે લોકોને હિંદુ મઝહબની વાતો શીખવાડશે. | ||
નાસિર : તો એથી શું? | નાસિર : તો એથી શું? | ||
Line 1,161: | Line 1,158: | ||
પહેલવાન : અને હવે અમે ચૂપ રહી શકીએ એમ નથી. | પહેલવાન : અને હવે અમે ચૂપ રહી શકીએ એમ નથી. | ||
નાસિર : ખેર.... ચૂપ તો તમે આમ પણ કદી ક્યાં રહ્યા છો? | નાસિર : ખેર.... ચૂપ તો તમે આમ પણ કદી ક્યાં રહ્યા છો? | ||
<poem> | |||
અંતરાલ ગીત | {{center|'''અંતરાલ ગીત'''}} | ||
સાઝે હસ્તી કી સદા ગૌર સે સુન | {{Block center|<poem>સાઝે હસ્તી કી સદા ગૌર સે સુન | ||
ક્યોં હૈ યે શોર બરપા ગૌર સે સુન | ક્યોં હૈ યે શોર બરપા ગૌર સે સુન | ||
ચઢતે સૂરજ કી અદા કો પહચાન | ચઢતે સૂરજ કી અદા કો પહચાન | ||
ડૂબતે દિન કી | ડૂબતે દિન કી નિદા<ref>1 નિદા : પોકાર, બોલાવવું,</ref> ગૌર સે સુન | ||
ઈસી મંઝિલ મેં હૈ સબ હિજ્રો-વિસાલ | ઈસી મંઝિલ મેં હૈ સબ હિજ્રો-વિસાલ | ||
Line 1,176: | Line 1,173: | ||
કાબા સુનસાન હૈ ક્યોં યે વાયઝ | કાબા સુનસાન હૈ ક્યોં યે વાયઝ | ||
હાથ કાનોં સે ઉઠા ગૌર સે સુન. | હાથ કાનોં સે ઉઠા ગૌર સે સુન.</poem>}} | ||
{{center|●}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
<big>{{center|'''દૃશ્ય : બાર'''}}</big> | |||
{{Poem2Open}} | |||
'''(મૌલાના મસ્જિદમાં બેઠા બેઠા તસ્બી<ref>તસ્બી : માળા</ref> પઢી રહ્યા છે. પહેલવાન એકદમ ગુસ્સામાં અંદર આવે છે. એની પાછળ અનવાર અને સિરાજ છે. એની પાછળ નાસિર કાઝમી, હમીદ હુસૈન, સિકંદર મિર્ઝા આવે છે.)''' | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
(મૌલાના મસ્જિદમાં બેઠા બેઠા | |||
પહેલવાન : (ગુસ્સામાં બરાડો પાડીને) જુવો, મૌલાના જુવો, અહીં શું થઈ રહ્યું છે? | પહેલવાન : (ગુસ્સામાં બરાડો પાડીને) જુવો, મૌલાના જુવો, અહીં શું થઈ રહ્યું છે? | ||
(મૌલાના કંઈ બોલતા નથી. થોડીક વાર ચૂપચાપ રહે છે. પહેલવાન ગુસ્સામાં રાતોપીળો થતો ઊભો રહે છે) | (મૌલાના કંઈ બોલતા નથી. થોડીક વાર ચૂપચાપ રહે છે. પહેલવાન ગુસ્સામાં રાતોપીળો થતો ઊભો રહે છે) | ||
મૌલાના : (ટાઢા બોળ અવાજે) પુત્તર ગુસ્સો અક્કલનો દુશ્મન છે. તારે જે વાત કહેવી હોય તે જરા શાંતિથી કહે..... | મૌલાના : (ટાઢા બોળ અવાજે) પુત્તર ગુસ્સો અક્કલનો દુશ્મન છે. તારે જે વાત કહેવી હોય તે જરા શાંતિથી કહે..... | ||
પહેલવાન : (ગુસ્સામાં) હવે કહેવાનું બાકી શું રહ્યું? સિકંદર મિર્ઝા સાહેબના ઘરમાં પૂજા થઈ, | પહેલવાન : (ગુસ્સામાં) હવે કહેવાનું બાકી શું રહ્યું? સિકંદર મિર્ઝા સાહેબના ઘરમાં પૂજા થઈ, બુતપરસ્તી<ref>બુતપરસ્તી : મૂર્તિપૂજા</ref> થઈ..... આ કૂફ્ર<ref>કૂફ્ર : અધર્મ, નાસ્તિકતા</ref> નથી તો શું છે? | ||
મૌલવી : (સિકંદર મિર્ઝાને) મિર્ઝા સાહેબ વાત શી છે? | મૌલવી : (સિકંદર મિર્ઝાને) મિર્ઝા સાહેબ વાત શી છે? | ||
પહેલવાન : અરે એ શું કહેવાના? હું જ કહું છું. | પહેલવાન : અરે એ શું કહેવાના? હું જ કહું છું. | ||
Line 1,200: | Line 1,193: | ||
સિકંદર મિર્ઝા : સારું સારું..... ભાઈ તમે હકીકત કહો બસ..... હું ચૂપ બેઠો છું. | સિકંદર મિર્ઝા : સારું સારું..... ભાઈ તમે હકીકત કહો બસ..... હું ચૂપ બેઠો છું. | ||
પહેલવાન : હજૂર, એમના ઘરમાં બુતપરસ્તી થઈ છે. કાલે તો ખુલ્લેઆમ પૂજા કરવામાં આવેલી..... પેલું બધું પણ કરવામાં આવ્યું..... પેલું..... શું કહે છે એને? હા, હવન વગેરે પણ કર્યું. અને પછી દીવા કરવામાં આવેલા કારણ કે કાલે દિવાળી હતી. મીઠાઈ બનાવીને બધાને વહેંચવામાં આવી. | પહેલવાન : હજૂર, એમના ઘરમાં બુતપરસ્તી થઈ છે. કાલે તો ખુલ્લેઆમ પૂજા કરવામાં આવેલી..... પેલું બધું પણ કરવામાં આવ્યું..... પેલું..... શું કહે છે એને? હા, હવન વગેરે પણ કર્યું. અને પછી દીવા કરવામાં આવેલા કારણ કે કાલે દિવાળી હતી. મીઠાઈ બનાવીને બધાને વહેંચવામાં આવી. | ||
મૌલાના : હવે જો તું રજા આપે તો હું મિર્ઝા સાહેબને પણ કંઈક પૂછું? | મૌલાના : હવે જો તું રજા આપે તો હું મિર્ઝા સાહેબને પણ કંઈક પૂછું? | ||
(પહેલવાન કંઈ બોલતો નથી) | '''(પહેલવાન કંઈ બોલતો નથી)''' | ||
મૌલાના : મિર્ઝા સાહેબ શું વાત છે? | મૌલાના : મિર્ઝા સાહેબ શું વાત છે? | ||
સિકંદર મિર્ઝા : જનાબ આપ તો જાણો જ છો કે મારી હવેલીમાં ઉપલા માળે માઈ રહે છે. આ હવેલીના અસલ માલિક રતનલાલ ઝવેરીનાં એ મા છે. એમણે મને કહ્યું કે મારો તહેવાર આવે છે મને તહેવાર ઊજવવાની રજા આપો. ભલા હું કોઈને એમનો તહેવાર ઊજવતાં શા માટે રોકું? મેં એમને કહ્યું..... જરૂર ઊજવો..... ને એ બિચારાંએ તહેવાર ઊજવ્યો. બસ વાત આટલી જ છે. | સિકંદર મિર્ઝા : જનાબ આપ તો જાણો જ છો કે મારી હવેલીમાં ઉપલા માળે માઈ રહે છે. આ હવેલીના અસલ માલિક રતનલાલ ઝવેરીનાં એ મા છે. એમણે મને કહ્યું કે મારો તહેવાર આવે છે મને તહેવાર ઊજવવાની રજા આપો. ભલા હું કોઈને એમનો તહેવાર ઊજવતાં શા માટે રોકું? મેં એમને કહ્યું..... જરૂર ઊજવો..... ને એ બિચારાંએ તહેવાર ઊજવ્યો. બસ વાત આટલી જ છે. | ||
પહેલવાન : ઘંટડીઓનો અવાજ મેં મારા પોતાના કાને સાંભળ્યો છે. | પહેલવાન : ઘંટડીઓનો અવાજ મેં મારા પોતાના કાને સાંભળ્યો છે. | ||
મૌલાના : ઊભા રહો ભાઈ, મૂળમાં વાત એ છે ને કે હિંદુ ડોશીએ | મૌલાના : ઊભા રહો ભાઈ, મૂળમાં વાત એ છે ને કે હિંદુ ડોશીએ ઈબાદત<ref>ઈબાદત : પૂજા</ref> કરી અને..... | ||
પહેલવાન : ઈબાદત? એની એ પૂજા અને ઘંટડીઓ વગાડવાને તમે ઈબાદત કહો છો? | પહેલવાન : ઈબાદત? એની એ પૂજા અને ઘંટડીઓ વગાડવાને તમે ઈબાદત કહો છો? | ||
મૌલાના : (હસીને) તો પછી એના માટે કોઈ યોગ્ય શબ્દ તમે જ સુઝાડોને ભાઈ! | મૌલાના : (હસીને) તો પછી એના માટે કોઈ યોગ્ય શબ્દ તમે જ સુઝાડોને ભાઈ! | ||
પહેલવાન : પૂજા. | પહેલવાન : પૂજા. | ||
મૌલાના : હા જી, પણ પૂજાનો અર્થ ઈબાદત જ થાય..... એટલે એણે ઈબાદત કરી ખરું ને? | મૌલાના : હા જી, પણ પૂજાનો અર્થ ઈબાદત જ થાય..... એટલે એણે ઈબાદત કરી ખરું ને? | ||
(થોડીક વાર માટે ચૂપકીદી છવાઈ જાય છે) | '''(થોડીક વાર માટે ચૂપકીદી છવાઈ જાય છે)''' | ||
મૌલાના : પણ એણે ઈબાદત કરી તો શું થઈ ગયું? દરેકને પોતપોતાની રીતે ઈબાદત કરવાનો અને પોતપોતાના ખુદાઓને યાદ કરવાનો અધિકાર છે. | મૌલાના : પણ એણે ઈબાદત કરી તો શું થઈ ગયું? દરેકને પોતપોતાની રીતે ઈબાદત કરવાનો અને પોતપોતાના ખુદાઓને યાદ કરવાનો અધિકાર છે. | ||
પહેલવાન : એવું કઈ રીતે મૌલાના સાહેબ? | પહેલવાન : એવું કઈ રીતે મૌલાના સાહેબ? | ||
મૌલાના : ભાઈ હદીસમાં તો ફરમાવ્યું છે કે તમે બીજાના ખુદાઓને ખરાબ ના કહો જેથી એ તમારા ખુદાને ખરાબ ના કહે, તમે બીજાના મઝહબને ઉતારી ના પાડો જેથી એ તમારા મઝહબને ન ભાંડે..... | મૌલાના : ભાઈ હદીસમાં તો ફરમાવ્યું છે કે તમે બીજાના ખુદાઓને ખરાબ ના કહો જેથી એ તમારા ખુદાને ખરાબ ના કહે, તમે બીજાના મઝહબને ઉતારી ના પાડો જેથી એ તમારા મઝહબને ન ભાંડે..... | ||
(પહેલવાનનું મોં પડી જાય છે. પછી અચાનક જોશમાં આવી જાય છે) | '''(પહેલવાનનું મોં પડી જાય છે. પછી અચાનક જોશમાં આવી જાય છે)''' | ||
પહેલવાન : ધારી લો કે આવતીકાલે આ ડોકરી અહીં મંદિર બનાવશે તો? | પહેલવાન : ધારી લો કે આવતીકાલે આ ડોકરી અહીં મંદિર બનાવશે તો? | ||
મૌલાના : મંદિરોને બનવા ન દેવાં કે મંદિરોને તોડવાં ઇસ્લામ નથી પુત્તર........ | મૌલાના : મંદિરોને બનવા ન દેવાં કે મંદિરોને તોડવાં ઇસ્લામ નથી પુત્તર........ | ||
Line 1,229: | Line 1,214: | ||
પહેલવાન : એ બધું તો ઠીક છે મૌલવી સાહેબ, પણ એ હિંદુ ઓરત... | પહેલવાન : એ બધું તો ઠીક છે મૌલવી સાહેબ, પણ એ હિંદુ ઓરત... | ||
સિકંદર મિર્ઝા : (એની વાત વચ્ચેથી કાપીને) હજૂર એ હિંદુ ઓરત વિધવા છે. | સિકંદર મિર્ઝા : (એની વાત વચ્ચેથી કાપીને) હજૂર એ હિંદુ ઓરત વિધવા છે. | ||
મૌલાના : આપણા ધર્મમાં વિધવાનું સ્થાન તો બહુ ઊંચું છે. ફરમાવાયું છે કે વિધવા અને ગરીબ માટે દોડાદોડી કરવાવાળા એટલા જ | મૌલાના : આપણા ધર્મમાં વિધવાનું સ્થાન તો બહુ ઊંચું છે. ફરમાવાયું છે કે વિધવા અને ગરીબ માટે દોડાદોડી કરવાવાળા એટલા જ સવાબ<ref>સવાબ : પુણ્ય</ref> ના હક્કદાર છે જેટલો સવાબ આખા દિવસના રોજા રાખનાર અને રાતભર નમાજ પઢનારને મળે છે. | ||
(પહેલવાનનું મોઢું પડી જાય છે. પણ વળી પાછું એ માથું ઊંચકે છે.) | '''(પહેલવાનનું મોઢું પડી જાય છે. પણ વળી પાછું એ માથું ઊંચકે છે.)''' | ||
પહેલવાન : વિધવા હિંદુ હોય કે મુસલમાન તો પણ? | પહેલવાન : વિધવા હિંદુ હોય કે મુસલમાન તો પણ? | ||
મૌલાના : પુત્તર, ઇસ્લામે એવા ઘણા બધા અધિકારો દર્શાવ્યા છે જે તમામ ઈન્સાનો માટે છે..... એમાં ધર્મ, રંગ, જાતિ અને જ્ઞાતિના કોઈ ભેદભાવ કરવામાં નથી આવ્યા. | મૌલાના : પુત્તર, ઇસ્લામે એવા ઘણા બધા અધિકારો દર્શાવ્યા છે જે તમામ ઈન્સાનો માટે છે..... એમાં ધર્મ, રંગ, જાતિ અને જ્ઞાતિના કોઈ ભેદભાવ કરવામાં નથી આવ્યા. | ||
સિકંદર મિર્ઝા : મૌલાના એ બિચારાં બહુ દુઃખી છે. હેરાન-પરેશાન છે. અમારા સૌની એટલી બધી | સિકંદર મિર્ઝા : મૌલાના એ બિચારાં બહુ દુઃખી છે. હેરાન-પરેશાન છે. અમારા સૌની એટલી બધી ખિદમત<ref>ખિદમત : મદદ, સેવા</ref> કરે છે કે શબ્દોમાં વર્ણવી ન શકાય. | ||
મૌલાના : પુત્તર, અલ્લા એ વ્યક્તિ પર બહુ ખુશ થાય છે જે કોઈ દુ:ખી વ્યક્તિના દુઃખમાં ભાગીદાર બને અથવા કોઈ જુલમનો ભોગ બનનારની મદદ કરે. | મૌલાના : પુત્તર, અલ્લા એ વ્યક્તિ પર બહુ ખુશ થાય છે જે કોઈ દુ:ખી વ્યક્તિના દુઃખમાં ભાગીદાર બને અથવા કોઈ જુલમનો ભોગ બનનારની મદદ કરે. | ||
નાસિર : હૈ યહી એહલે વફા દિલ ન કિસી કા દુઃખા | નાસિર : હૈ યહી એહલે વફા દિલ ન કિસી કા દુઃખા | ||
Line 1,247: | Line 1,228: | ||
મૌલાના : (હસીને) પુત્તર આપણે તો એના (આસમાન તરફ આંગળી ઊંચી કરીને) ગુલામ છીએ. કુરાને પાકમાં લખ્યું છે કે.... | મૌલાના : (હસીને) પુત્તર આપણે તો એના (આસમાન તરફ આંગળી ઊંચી કરીને) ગુલામ છીએ. કુરાને પાકમાં લખ્યું છે કે.... | ||
પહેલવાન : (એકદમ ગુસ્સે થઈ, આવેશમાં જઈને) : બસ..... બસ..... બહુ થઈ ગયું. એટલો ઇસ્લામ તો અમે પણ જાણીએ છીએ કે મુસલમાન હિંદુથી સારો જ હોય છે. અને જે એવું નથી માનતા તે મુસલમાનોના દુશ્મન છે..... અને મુલ્લા અમે તો તારી સાતેય પેઢીને ઓળખીએ છીએ..... આ બધા બહારથી આવેલાને તો શું ખબર હોય? તારો બાપ..... તારો બાપ બીજાઓની બકરીઓ ચરાવતો ફરતો..... બકરીઓ..... સમજયો? લોકોનાં ઊતરેલાં કપડાં પહેરતો હતો. અને તને તો મહોલ્લાવાળાઓએ ફાળો કરીને ભણાવ્યો હતો એ ભૂલી ગયો? | પહેલવાન : (એકદમ ગુસ્સે થઈ, આવેશમાં જઈને) : બસ..... બસ..... બહુ થઈ ગયું. એટલો ઇસ્લામ તો અમે પણ જાણીએ છીએ કે મુસલમાન હિંદુથી સારો જ હોય છે. અને જે એવું નથી માનતા તે મુસલમાનોના દુશ્મન છે..... અને મુલ્લા અમે તો તારી સાતેય પેઢીને ઓળખીએ છીએ..... આ બધા બહારથી આવેલાને તો શું ખબર હોય? તારો બાપ..... તારો બાપ બીજાઓની બકરીઓ ચરાવતો ફરતો..... બકરીઓ..... સમજયો? લોકોનાં ઊતરેલાં કપડાં પહેરતો હતો. અને તને તો મહોલ્લાવાળાઓએ ફાળો કરીને ભણાવ્યો હતો એ ભૂલી ગયો? | ||
(પહેલવાનનો ગુસ્સો વધતો જ જાય છે..... બધા લોકો હેરતથી એને જોઈ રહે છે. પહેલવાન આવેશમાં તડાતડી બોલાવ્યે જ જાય છે) | '''(પહેલવાનનો ગુસ્સો વધતો જ જાય છે..... બધા લોકો હેરતથી એને જોઈ રહે છે. પહેલવાન આવેશમાં તડાતડી બોલાવ્યે જ જાય છે)''' | ||
તારા બાપના ઘરમાં બબ્બે દા’ડા ચૂલો નો’તો સળગતો..... | તારા બાપના ઘરમાં બબ્બે દા’ડા ચૂલો નો’તો સળગતો..... | ||
મૌલાના : અલ્લાહ તને સદ્બુદ્ધિ આપે..... યાકૂબ..... | મૌલાના : અલ્લાહ તને સદ્બુદ્ધિ આપે..... યાકૂબ..... | ||
અંતરાલ ગીત | </poem> | ||
તૂ અસીરે | {{center|'''અંતરાલ ગીત'''}} | ||
તેરા દિલ | {{Block center|<poem>તૂ અસીરે બઝમ<ref>અસીરે બઝમ : મહેફિલોનો રસિયો-ટેવવાળો</ref> હૈ હમ સુખન<ref>હમ સુખન : એકસરખા વિચારોવાળો-મિત્ર</ref> તુઝે ઝૌકે નાલ-એ-નૈ નહીં<ref>ઝૌકે નાલ-એ-નૈ : ઝૌક = ઇચ્છા કે રુચિ, નાલ = રુદન, નૈ = વાંસળી, વાંસળીનું રુદન સાંભળવાની ઇચ્છા</ref> | ||
તેરા દિલ ગુદાઝ<ref>ગુદાઝ : મુલાયમ</ref> હો કિસ તરહ યે તેરે મિઝાજ કી લૈ નહીં | |||
તેરા હર કમાલ હૈ | તેરા હર કમાલ હૈ ઝાહિરી<ref>ઝાહિરી : જાહેર</ref>, તેરા હર ખ્યાલ હૈ સરસરી<ref>૬ સરસરી : સપાટી પરના, ઉપરછલ્લા</ref> | ||
કોઈ દિલ કી બાત કરું તો ક્યા, તેરે દિલમેં આગ તો હૈ નહીં | કોઈ દિલ કી બાત કરું તો ક્યા, તેરે દિલમેં આગ તો હૈ નહીં | ||
જિસે સુન કે રુહ મહક ઊઠે, જિસે પી કે દર્દ ચહક ઊઠે | જિસે સુન કે રુહ મહક ઊઠે, જિસે પી કે દર્દ ચહક ઊઠે | ||
તેરે સાજ મેં વો સદા નહીં, તેરે મૈકદે મેં વો મય | તેરે સાજ મેં વો સદા નહીં, તેરે મૈકદે મેં વો મય નહીં<ref>મૈકદે મેં વો મય નહીં : તારા શરાબખાનામાં એ શરાબ નથી</ref> | ||
યહી શેર હૈ મેરે સલ્તનત, ઈસી ફલ મેં હૈ મુઝે | યહી શેર હૈ મેરે સલ્તનત, ઈસી ફલ મેં હૈ મુઝે આફિયત<ref>આફિયત : સંતુષ્ટિ, પરિતોષ, સુખ ચેન, શાંતિ</ref> | ||
મેરે | મેરે કાસ<ref>કાસ : પ્યાલો</ref>-એ-શબો રોઝ<ref>શબો રોઝ : દિવસ રાત</ref> મેં, તેરે કામ કો કોઈ શય<ref>શય : સાધન</ref> નહીં.</poem>}} | ||
{{center|●}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
<big>{{center|'''દૃશ્ય : તેર'''}}</big> | |||
{{Poem2Open}} | |||
'''(અલીમની ચાની દુકાન છે. રાતનો વખત છે. દુકાન પર હમીદ અલીમની સાથે બેઠેલો છે. અલીમ સગડી સળગાવી રહ્યો છે)''' | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
(અલીમની ચાની દુકાન છે. રાતનો વખત છે. દુકાન પર હમીદ અલીમની સાથે બેઠેલો છે. અલીમ સગડી સળગાવી રહ્યો છે) | |||
અલીમ : (ધુમાડાથી અકળાઈ જઈને) લાગે છે કે સાલ્લા સૂકા કોલસા પણ બધા પેલી બાજુ જતા રહ્યા..... | અલીમ : (ધુમાડાથી અકળાઈ જઈને) લાગે છે કે સાલ્લા સૂકા કોલસા પણ બધા પેલી બાજુ જતા રહ્યા..... | ||
હમીદ : વાહ અલીમા! વાહ..... તેં તો કોલસાના સુધ્ધાં ભાગલા પાડી દીધા.....! | હમીદ : વાહ અલીમા! વાહ..... તેં તો કોલસાના સુધ્ધાં ભાગલા પાડી દીધા.....! | ||
Line 1,285: | Line 1,258: | ||
હમીદ : અરે હા, એ તો કહે કે તેં આજે નાસિર સાહેબને જોયા ખરા? આજે કોફી હાઉસમાં પણ નથી આવ્યા. | હમીદ : અરે હા, એ તો કહે કે તેં આજે નાસિર સાહેબને જોયા ખરા? આજે કોફી હાઉસમાં પણ નથી આવ્યા. | ||
અલીમ : મિયાં, નાસિર સાહેબ કદીપણ દિવસે દેખાતા જ નથી. હા, હવે એમનો આવવાનો વખત થયો છે ખરો. | અલીમ : મિયાં, નાસિર સાહેબ કદીપણ દિવસે દેખાતા જ નથી. હા, હવે એમનો આવવાનો વખત થયો છે ખરો. | ||
(નાસિર આવતા દેખાય છે.) | '''(નાસિર આવતા દેખાય છે.)''' | ||
અલીમ : લ્યો આ નાસિર સાહેબ આવ્યા..... | અલીમ : લ્યો આ નાસિર સાહેબ આવ્યા..... | ||
હમીદ : અરે જનાબ સલામઅલૈકુમ..... ભાઈ આજે આખો દિવસ તમે ક્યાં હતા? | હમીદ : અરે જનાબ સલામઅલૈકુમ..... ભાઈ આજે આખો દિવસ તમે ક્યાં હતા? |
edits