17,546
edits
(+1) |
No edit summary |

Line 10: | Line 10: | ||
{{center|'''પાત્રો'''}} | {{center|'''પાત્રો'''}} | ||
{{center|પરભુ{{gap|8em}}બ્રાહ્મણ ૧-૨-૩ | {{Block center|પરભુ{{gap|8em}}બ્રાહ્મણ ૧-૨-૩

બબૂ {{gap|8em}}ગુરુ | બબૂ {{gap|8em}}ગુરુ

મંગળ{{gap|8em}}પૌત્ર | મંગળ{{gap|8em}}પૌત્ર

ગ્રામજન ૧-૨-૩ {{gap| | ગ્રામજન ૧-૨-૩ {{gap|4em}} માધો}} | ||
(ફેઈડ ઈન થતાં ખાટલો, ફાટેલી ગોદડી ટુવાલ/લાલ અંગોછું ગોઠવેલાં છે. પરભુ અને બબૂ માથે ટોપલાં અને હાથમાં સાવરણા સાથે આવે છે. પરભુના હાથમાં લાડવા ભરેલું પોટકું ય છે પરભુ ટોપલો અને સાવરણો બાજુમાં મૂકે છે. બબૂ પછાડે છે અને ખૂણામાં પડેલી ડોલમાંથી પાણી લઈને ઘસી ઘસીને હાથ ધુએ છે) | (ફેઈડ ઈન થતાં ખાટલો, ફાટેલી ગોદડી ટુવાલ/લાલ અંગોછું ગોઠવેલાં છે. પરભુ અને બબૂ માથે ટોપલાં અને હાથમાં સાવરણા સાથે આવે છે. પરભુના હાથમાં લાડવા ભરેલું પોટકું ય છે પરભુ ટોપલો અને સાવરણો બાજુમાં મૂકે છે. બબૂ પછાડે છે અને ખૂણામાં પડેલી ડોલમાંથી પાણી લઈને ઘસી ઘસીને હાથ ધુએ છે) | ||
Line 94: | Line 94: | ||
પછી શીદને અમને નોખ્યાં પાડ્યા. | પછી શીદને અમને નોખ્યાં પાડ્યા. | ||
જવાબ દો સવર્ણો... ૨. અમથી અમથી</poem>}} | જવાબ દો સવર્ણો... ૨. અમથી અમથી</poem>}} | ||
< | <poem> | ||
(પરભુ અને બબૂ કચરો વાળતાં નજરે પડે છે. બબૂ પડી જાય છે) | (પરભુ અને બબૂ કચરો વાળતાં નજરે પડે છે. બબૂ પડી જાય છે) | ||
પરભુ : શું થયું? | પરભુ : શું થયું? | ||
Line 180: | Line 180: | ||
{{center|'''દૃશ્ય-ત્રીજું'''}} | {{center|'''દૃશ્ય-ત્રીજું'''}} | ||
<poem> | |||
(બ્રાહ્મણો હવન કરી રહ્યા છે. ગુરુદેવ હાજર છે.) | (બ્રાહ્મણો હવન કરી રહ્યા છે. ગુરુદેવ હાજર છે.) | ||
બ્રાહ્મણ ૨- : શહાદય સુર ગણા નિહતેતિ વિર્યે । | બ્રાહ્મણ ૨- : શહાદય સુર ગણા નિહતેતિ વિર્યે । | ||
Line 231: | Line 231: | ||
માળા મૂકી કોરાણે (કોરાણે?) | માળા મૂકી કોરાણે (કોરાણે?) | ||
ભોજન પર ઝૂક્યું અટાણે. ભજન.. | ભોજન પર ઝૂક્યું અટાણે. ભજન.. | ||
</poem> | |||
'''{{center|(ફેઈડ આઉટ - ગ્રામજન પર ફેડ ઈન)}}''' | '''{{center|(ફેઈડ આઉટ - ગ્રામજન પર ફેડ ઈન)}}''' | ||
<poem> | |||
ગ્રામજન-૩ : ખાઈ લે મંગળ ખાઈ લે. આમ ને આમ તો બામણ બનતાં પહેલાં જ ઉકલી જઈશ. | ગ્રામજન-૩ : ખાઈ લે મંગળ ખાઈ લે. આમ ને આમ તો બામણ બનતાં પહેલાં જ ઉકલી જઈશ. | ||
માધો : હા, દાદા થોડું ખાઈ લ્યો. | માધો : હા, દાદા થોડું ખાઈ લ્યો. | ||
Line 246: | Line 248: | ||
રાખજો વચનુંમાં વિશવાસ રે ગંગાસતી એમ બોલીયાં | રાખજો વચનુંમાં વિશવાસ રે ગંગાસતી એમ બોલીયાં | ||
તમે થજો સતગુરુનાં દાસ રે. | તમે થજો સતગુરુનાં દાસ રે. | ||
</poem> | |||
'''{{center|(ફેઈડ આઉટ - ફેડ ઈન)}}''' | '''{{center|(ફેઈડ આઉટ - ફેડ ઈન)}}''' | ||
<poem> | |||
ગ્રામજન-૩ : આ શરદ પૂનમ તો આવી. આ વખતે તો આ મંગળના નામની જ ચિઠ્ઠી નીકળે તો હારુ. | ગ્રામજન-૩ : આ શરદ પૂનમ તો આવી. આ વખતે તો આ મંગળના નામની જ ચિઠ્ઠી નીકળે તો હારુ. | ||
ગ્રામજન-૨ : કર્મોનાં ફળ. બીજું શું? ભોગવ્યા વના છૂટકો થોડો છે. બચ્ચારો અભાગિયો છે. આ એનો દિકરો ને વહુ એ પરભવના પાપીયા હશે તો મરકીએ ભરખી લીધાં ને ગગો, ડોહા માટે મેલતા ગયાં. મને નથી લાગતું કે આ ભવે ડોહો બામણ બને. | ગ્રામજન-૨ : કર્મોનાં ફળ. બીજું શું? ભોગવ્યા વના છૂટકો થોડો છે. બચ્ચારો અભાગિયો છે. આ એનો દિકરો ને વહુ એ પરભવના પાપીયા હશે તો મરકીએ ભરખી લીધાં ને ગગો, ડોહા માટે મેલતા ગયાં. મને નથી લાગતું કે આ ભવે ડોહો બામણ બને. | ||
Line 298: | Line 302: | ||
સહ વીર્યં કરવા વહે | સહ વીર્યં કરવા વહે | ||
તેજસ્વીના વધીતમસ્તુ મા વિદ્વિષા વહૈ. | તેજસ્વીના વધીતમસ્તુ મા વિદ્વિષા વહૈ. | ||
</poem> | |||
'''{{center|*}}''' | '''{{center|*}}''' | ||

{{HeaderNav2 | {{HeaderNav2 |
edits