નારીસંપદાઃ નાટક/સ્વપ્ન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)

No edit summary

Line 10: Line 10:
{{center|'''પાત્રો'''}}
{{center|'''પાત્રો'''}}

{{center|પરભુ{{gap|8em}}બ્રાહ્મણ ૧-૨-૩}}
{{Block center|પરભુ{{gap|8em}}બ્રાહ્મણ ૧-૨-૩

બબૂ {{gap|8em}}ગુરુ}}
બબૂ {{gap|8em}}ગુરુ

મંગળ{{gap|8em}}પૌત્ર}}
મંગળ{{gap|8em}}પૌત્ર

ગ્રામજન ૧-૨-૩ {{gap|8em}} માધો}}
ગ્રામજન ૧-૨-૩ {{gap|4em}} માધો}}

(ફેઈડ ઈન થતાં ખાટલો, ફાટેલી ગોદડી ટુવાલ/લાલ અંગોછું ગોઠવેલાં છે. પરભુ અને બબૂ માથે ટોપલાં અને હાથમાં સાવરણા સાથે આવે છે. પરભુના હાથમાં લાડવા ભરેલું પોટકું ય છે પરભુ ટોપલો અને સાવરણો બાજુમાં મૂકે છે. બબૂ પછાડે છે અને ખૂણામાં પડેલી ડોલમાંથી પાણી લઈને ઘસી ઘસીને હાથ ધુએ છે)

Line 94: Line 94:
પછી શીદને અમને નોખ્યાં પાડ્યા.
પછી શીદને અમને નોખ્યાં પાડ્યા.
જવાબ દો સવર્ણો... ૨. અમથી અમથી</poem>}}
જવાબ દો સવર્ણો... ૨. અમથી અમથી</poem>}}
</poem>
<poem>
(પરભુ અને બબૂ કચરો વાળતાં નજરે પડે છે. બબૂ પડી જાય છે)
(પરભુ અને બબૂ કચરો વાળતાં નજરે પડે છે. બબૂ પડી જાય છે)
પરભુ : શું થયું?
પરભુ : શું થયું?
Line 180: Line 180:

{{center|'''દૃશ્ય-ત્રીજું'''}}
{{center|'''દૃશ્ય-ત્રીજું'''}}

<poem>
(બ્રાહ્મણો હવન કરી રહ્યા છે. ગુરુદેવ હાજર છે.)
(બ્રાહ્મણો હવન કરી રહ્યા છે. ગુરુદેવ હાજર છે.)
બ્રાહ્મણ ૨- : શહાદય સુર ગણા નિહતેતિ વિર્યે ।
બ્રાહ્મણ ૨- : શહાદય સુર ગણા નિહતેતિ વિર્યે ।
Line 231: Line 231:
માળા મૂકી કોરાણે (કોરાણે?)
માળા મૂકી કોરાણે (કોરાણે?)
ભોજન પર ઝૂક્યું અટાણે. ભજન..
ભોજન પર ઝૂક્યું અટાણે. ભજન..
</poem>
'''{{center|(ફેઈડ આઉટ - ગ્રામજન પર ફેડ ઈન)}}'''
'''{{center|(ફેઈડ આઉટ - ગ્રામજન પર ફેડ ઈન)}}'''
<poem>
ગ્રામજન-૩ : ખાઈ લે મંગળ ખાઈ લે. આમ ને આમ તો બામણ બનતાં પહેલાં જ ઉકલી જઈશ.
ગ્રામજન-૩ : ખાઈ લે મંગળ ખાઈ લે. આમ ને આમ તો બામણ બનતાં પહેલાં જ ઉકલી જઈશ.
માધો : હા, દાદા થોડું ખાઈ લ્યો.
માધો : હા, દાદા થોડું ખાઈ લ્યો.
Line 246: Line 248:
રાખજો વચનુંમાં વિશવાસ રે ગંગાસતી એમ બોલીયાં
રાખજો વચનુંમાં વિશવાસ રે ગંગાસતી એમ બોલીયાં
તમે થજો સતગુરુનાં દાસ રે.
તમે થજો સતગુરુનાં દાસ રે.
</poem>
'''{{center|(ફેઈડ આઉટ - ફેડ ઈન)}}'''
'''{{center|(ફેઈડ આઉટ - ફેડ ઈન)}}'''
<poem>
ગ્રામજન-૩ : આ શરદ પૂનમ તો આવી. આ વખતે તો આ મંગળના નામની જ ચિઠ્ઠી નીકળે તો હારુ.
ગ્રામજન-૩ : આ શરદ પૂનમ તો આવી. આ વખતે તો આ મંગળના નામની જ ચિઠ્ઠી નીકળે તો હારુ.
ગ્રામજન-૨ : કર્મોનાં ફળ. બીજું શું? ભોગવ્યા વના છૂટકો થોડો છે. બચ્ચારો અભાગિયો છે. આ એનો દિકરો ને વહુ એ પરભવના પાપીયા હશે તો મરકીએ ભરખી લીધાં ને ગગો, ડોહા માટે મેલતા ગયાં. મને નથી લાગતું કે આ ભવે ડોહો બામણ બને.

Line 298: Line 302:
સહ વીર્યં કરવા વહે
સહ વીર્યં કરવા વહે
તેજસ્વીના વધીતમસ્તુ મા વિદ્વિષા વહૈ.
તેજસ્વીના વધીતમસ્તુ મા વિદ્વિષા વહૈ.

</poem>
'''{{center|*}}'''
'''{{center|*}}'''

{{HeaderNav2
{{HeaderNav2
17,546

edits

Navigation menu