નારીસંપદાઃ નાટક/આજન્મા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 189: Line 189:
{{center|'''ત્રીજું દૃશ્ય'''}}
{{center|'''ત્રીજું દૃશ્ય'''}}
<poem>
<poem>
(નીપા ખુરશી પર બેઠાં બેઠાં વાંચતી હોય છે. રીટા કામ કરતી હોય છે. ત્યાં રમીલાબહેન બહારથી અંદર પ્રવેશે છે)  
{|
રમીલાબહેન : આ મંદિરેય કેટલી બધી ભીડ! મહાપૂજાય શાંતિથી કરવા ન દીધી. મહારાજે ય ઉતાવળથી મંત્ર બોલી દીધા.
|-{{ts|vtp}}
નીપાઃ (રમૂજથી) અરેરે મમ્મી, આવું ન ચાલે. હવે તો તારે ફરીથી મહાપૂજા કરવા જવું પડશે. રમીલાબહેનઃ બેસ, બેસ, ચિબાવલી (કબાટ પરથી રીટાને સૂટકેસ ઉતારવાનો પ્રયત્ન કરતી જોઈને) અરે બેટા, હવે તારે આમ, આવી રીતે નહીં કરવાનું ને નીપા, તને આટલીય ખબર નથી પડતી! આખો દિવસ ચોપડીમાં મોં ઘાલીને શું વાંચ્યા કરે છે. તારી ભાભી આમ ઊંચી થઈને આ સૂટકેસ ઉતારે છે તે.....
|
નીપા: ઓ.કે. મમ્મી, ચોપડી બંધ ભાભી, તમે આ સોફા પર બેસો. અત્યારે તો તમારાં માનપાન છે. લાવો, બેગ હું ઉતારી દઉં.
|
રીટા : તમ તમારે વાંચો, નીપાબહેન, બેગમાં વજન નથી.
|(નીપા ખુરશી પર બેઠાં બેઠાં વાંચતી હોય છે. રીટા કામ કરતી હોય છે. ત્યાં રમીલાબહેન બહારથી અંદર પ્રવેશે છે)  
નીપા : હવે વાંચવાનું કેવું? હું કામિનીને ત્યાંથી નોટ્સ લઈ આવું.
|-{{ts|vtp}}
રમીલાબહેન : જલદી પાછી આવજે. રીટાથી હવે વઘારની વાસ સહન નથી થતી. રસોઈ તારે કરવાની છે.
|રમીલાબહેન  
નીપા: આમ ગઈ ને આમ આવી. (જાય છે. દિલીપ ઉતાવળથી ઘરમાં પ્રવેશે છે.)
|&nbsp;:&nbsp; 
દિલીપ: રીટા, ક્યાં ગઈ? ચાલ, આપણે ડોક્ટર પાસે જઈ આવીએ..
આ મંદિરેય કેટલી બધી ભીડ! મહાપૂજાય શાંતિથી કરવા ન દીધી. મહારાજે ય ઉતાવળથી મંત્ર બોલી દીધા.
રીટાઃ કેમ ?
|-{{ts|vtp}}
દિલીપ: તારી તબિયત બતાવી જોઈએ.
|
રીટાઃ મને તો સારું છે. હમણાં કંઈ બતાવવાની જરૂર નથી.
નીપા
રમીલાબહેનઃ દિલીપ કહે છે તો જઈ આવો. અત્યારથી બતાવતાં રહેવું સારું.
|&nbsp;:&nbsp; 
દિલીપ: મેં મિસિસ ગણાત્રા પાસે એપોઈમેન્ટ પણ લઈ લીધી છે.
(રમૂજથી) અરેરે મમ્મી, આવું ન ચાલે. હવે તો તારે ફરીથી મહાપૂજા કરવા જવું પડશે. રમીલાબહેનઃ બેસ, બેસ, ચિબાવલી (કબાટ પરથી રીટાને સૂટકેસ ઉતારવાનો પ્રયત્ન કરતી જોઈને) અરે બેટા, હવે તારે આમ, આવી રીતે નહીં કરવાનું ને નીપા, તને આટલીય ખબર નથી પડતી! આખો દિવસ ચોપડીમાં મોં ઘાલીને શું વાંચ્યા કરે છે. તારી ભાભી આમ ઊંચી થઈને આ સૂટકેસ ઉતારે છે તે.....
રીટાઃ (ચોંકીને) મિસિસ ગણાત્રા? એ કોણ? ગયે વખતે તો મેં મિસ મહેતાને બતાવ્યું છે.
|-{{ts|vtp}}
દિલીપઃ ગયે વખતે બતાવ્યું તે જ ડોક્ટરને આ વખતે બતાવવું જોઈએ એવું થોડું છે?
|નીપા
રીટા: પણ...
|&nbsp;:&nbsp; 
દિલીપઃ (અકળાઈને) પણ શું? આ ડોક્ટર ઘણાં સારાં છે. તું જોજે ને?
ઓ.કે. મમ્મી, ચોપડી બંધ ભાભી, તમે આ સોફા પર બેસો. અત્યારે તો તમારાં માનપાન છે. લાવો, બેગ હું ઉતારી દઉં.
રમીલાબહેનઃ વર સામે આટલી જીભાજોડી શું કરવાની? એ કહે છે તો જઈ આવને.
|-{{ts|vtp}}
રીટાઃ સારું. તૈયાર થઈને આવું છું.
|રીટા  
|&nbsp;:&nbsp; 
તમ તમારે વાંચો, નીપાબહેન, બેગમાં વજન નથી.
|-{{ts|vtp}}
|નીપા  
|&nbsp;:&nbsp; 
હવે વાંચવાનું કેવું? હું કામિનીને ત્યાંથી નોટ્સ લઈ આવું.
|-{{ts|vtp}}
|રમીલાબહેન  
|&nbsp;:&nbsp; 
જલદી પાછી આવજે. રીટાથી હવે વઘારની વાસ સહન નથી થતી. રસોઈ તારે કરવાની છે.
|-{{ts|vtp}}
|નીપા
|&nbsp;:&nbsp; 
| આમ ગઈ ને આમ આવી. (જાય છે. દિલીપ ઉતાવળથી ઘરમાં પ્રવેશે છે.)
|-{{ts|vtp}}
|દિલીપ
|&nbsp;:&nbsp;
|રીટા, ક્યાં ગઈ? ચાલ, આપણે ડોક્ટર પાસે જઈ આવીએ..
|-{{ts|vtp}}
|રીટા
|&nbsp;:&nbsp; 
| કેમ ?
|-{{ts|vtp}}
|દિલીપ
|&nbsp;:&nbsp; 
તારી તબિયત બતાવી જોઈએ.
|-{{ts|vtp}}
|રીટા
|&nbsp;:&nbsp; 
મને તો સારું છે. હમણાં કંઈ બતાવવાની જરૂર નથી.
|-{{ts|vtp}}
|રમીલાબહેન
|&nbsp;:&nbsp; 
દિલીપ કહે છે તો જઈ આવો. અત્યારથી બતાવતાં રહેવું સારું.
|-{{ts|vtp}}
|દિલીપ
|&nbsp;:&nbsp; 
મેં મિસિસ ગણાત્રા પાસે એપોઈમેન્ટ પણ લઈ લીધી છે.
|-{{ts|vtp}}
|રીટા
|&nbsp;:&nbsp; 
(ચોંકીને) મિસિસ ગણાત્રા? એ કોણ? ગયે વખતે તો મેં મિસ મહેતાને બતાવ્યું છે.
|-{{ts|vtp}}
|દિલીપ
|&nbsp;:&nbsp; 
ગયે વખતે બતાવ્યું તે જ ડોક્ટરને આ વખતે બતાવવું જોઈએ એવું થોડું છે?
|-{{ts|vtp}}
|રીટા
|&nbsp;:&nbsp; 
| પણ...
|-{{ts|vtp}}
|દિલીપ
|&nbsp;:&nbsp; 
| (અકળાઈને) પણ શું? આ ડોક્ટર ઘણાં સારાં છે. તું જોજે ને?
|-{{ts|vtp}}
|રમીલાબહેન
|&nbsp;:&nbsp; 
વર સામે આટલી જીભાજોડી શું કરવાની? એ કહે છે તો જઈ આવને.
|-{{ts|vtp}}
|રીટા
|&nbsp;:&nbsp; 
સારું. તૈયાર થઈને આવું છું.
|}
</poem>
</poem>
{{center|'''ચોથું દૃશ્ય'''}}
{{center|'''ચોથું દૃશ્ય'''}}
<poem>
<poem>
(દિલીપ ટેબલ પર બેસીને કંઈક લખતો હોય છે. હાથમાં કેલ્કયુલેટર પર ગણતરી કરતો હોય છે. ત્યાં રીટા આવે છે. એના સ્વરમાં લાચારી અને અકળામણ છે.)
{|
રીટાઃ (અકળાયેલા સ્વરે) દિલીપ, દિલીપ, મમ્મી આ શું કહે છે?
|-{{ts|vtp}}
દિલીપઃ (માથું ઊંચું કર્યા વિના) શું કહે છે?
|
રીટા: એમ નહીં, આમ મારી સામે જુઓ દિલીપ, મારી વાત સાંભળો.
|
દિલીપઃ તે બોલ ને, મારા કાન તો ખુલ્લા જ છે.
|(દિલીપ ટેબલ પર બેસીને કંઈક લખતો હોય છે. હાથમાં કેલ્કયુલેટર પર ગણતરી કરતો હોય છે. ત્યાં રીટા આવે છે. એના સ્વરમાં લાચારી અને અકળામણ છે.)
રીટા: એમ નહીં, આમ જુઓ.
|-{{ts|vtp}}
દિલીપ: શું છે જોતી નથી, હું કામ કરું છું તે?
|રીટા
રીટાઃ મમ્મી કહે છે કે એબોર્શન કરાવી નાખવાનું!
|&nbsp;:&nbsp; 
દિલીપઃ તે એમાં ખોટું શું છે ?
| (અકળાયેલા સ્વરે) દિલીપ, દિલીપ, મમ્મી આ શું કહે છે?
રીટા: પણ શેને માટે? મારી તબિયત તો સારી છે. અંદરેય બધું ય બરાબર છે પછી એબોર્શન શું કામ?
|-{{ts|vtp}}
દિલીપ: મમ્મીએ તને સમજાવ્યું નથી? જો રીટા, મમ્મીને હવે વંશ વારસ જોઈએ છે અને એક દીકરી તો છે આપણે. પછી બીજી દીકરી...
|દિલીપ
રીટાઃ (આઘાતથી) તો તમે મને એટલા માટે મિસ મહેતા પાસે નહીં ને મિસિસ ગણાત્રા પાસે લઈ ગયા હતા એમ ને? તમે તો મને આવું કશું કહ્યું નહોતું.
|&nbsp;:&nbsp; 
દિલીપ: જો, રીટા....
| (માથું ઊંચું કર્યા વિના) શું કહે છે?
રીટાઃ (અધવચ્ચેથી) મને ખબર છે દિલીપ કે સોનોગ્રાફી તો જ કરાવાય જો બાળકમાં કશી ખોડ-ખાંપણનો અંદેશો હોય. તમે.. તમે મને છેતરી, દિલીપ !
|-{{ts|vtp}}
દિલીપઃ (સમજાવતાં) જો રીટા, તને ખબર છે મારા સ્વપ્નની, દીકરીઓ તો પરણીને સાસરે જતી રહેવાની, મારો આ બિઝનેસ સાચવવા-સંભાળવા કોઈક તો જોઈશે ને? (લાડથી) ક્યારેય એવું બન્યું છે કે મેં તારી વાત ન માની હોય? તેં માગ્યું એથી ય વધારે નથી લાવી આપ્યું મેં તને? અને એક છોકરી તો છે આપણે.
|રીટા
રીટા: પણ દિલીપ, આ પાપ છે. મારે આવું નથી કરવું.
|&nbsp;:&nbsp; 
દિલીપ: (ગુસ્સે થઈને) પાપ-પુણ્યની તને બહુ ખબર પડે પાછી. આટલા પ્રેમથી સમજાવું છું તો ય સમજતી નથી. જો રીટા, મારે બેથી વધારે બાળકો નથી જોઈતાં અને બીજો તો છોકરો જ. (જતાં જતાં પાછા વળીને) જો સાંભળી લે, રીટા, આ વાતમાં મીનમેખ નહીં થાય. હવે નક્કી તારે કરવાનું છે, દીકરાની મા થવું છે કે પછી... (જાય)
| એમ નહીં, આમ મારી સામે જુઓ દિલીપ, મારી વાત સાંભળો.
રીટા: એટલે તમે મને ધમકી આપો છો? (આંખમાં આંસુ સાથે ડૂસકું)
|-{{ts|vtp}}
(રીટા ઉદાસ ચહેરે બેઠી હોય છે ત્યાં રમીલાબહેન રીટાનાં મમ્મી સાથે પ્રવેશે છે.)
|દિલીપ
રમીલાબહેન : લો, આ રહી તમારી દીકરી. તમે જ સમજાવો હવે એને. (જાય છે.)  
|&nbsp;:&nbsp; 
માઃ જો, બેટા, તારાં સાસુ સાચું જ કહે છે.
| તે બોલ ને, મારા કાન તો ખુલ્લા જ છે.
રીટા : શું સાચું કહે છે?
|-{{ts|vtp}}
મા : એમ કે દીકરો હોય તો...
|રીટા
રીટા: એટલે તું ય મા? તેં તો અમને ક્યારેય એવું લાગવા દીધું નથી કે અમારે ભાઈ નથી. અને અમે છોકરીઓ છીએ એનો અફસોસ તો તેં ક્યારેય કર્યો નથી.
|&nbsp;:&nbsp; 
માઃ સાવ એવું નથી. બેટા, મને ય થતું તો હતું જ કે મારે દીકરો કેમ નહીં, પણ તારા પપ્પા તો દેવપુરુષ હતા. તારા પછી યામિનીનો જન્મ થયો એટલે એમણે કહી દીધું કે મારે તો બે બસ છે. ભલે દીકરી રહી. દીકરી મારી કાળજાનો કટકો.
| એમ નહીં, આમ જુઓ.
(બંને ફ્રિજ થઈ જાય છે અને બેકગ્રાઉન્ડમાં સંભળાય છે.)  
|-{{ts|vtp}}
દીકરી મારી કાળજાનો કટકો
|દિલીપ  
રીટા: તો ય તું મને આજે....
|&nbsp;:&nbsp; 
માઃ મારું ય હૈયું વલોવાઈ જાય છે તને આવું કહેતા. પણ બેટા, વિચાર કર, તારે હવે અહીંયા જ જિંદગી કાઢવાની છે, અને સાચું કહું આ લોકો કહે એમ જ જીવવાનું છે. આપણો સ્ત્રીનો અવતાર તો મીઠાના ગાંગડા જેવો, જીવનભર ઓગળતા રહેવાનું. એક દીકરી તો છે તારે, દીકરાની આશાએ કેટલા જીવને.. દીકરીઓને જન્મ આપીશ તું અને તારી એક દીકરીની આવી દશા છે તો બીજી તો એમને કેમ કરીને પોસાવાની ?
|શું છે જોતી નથી, હું કામ કરું છું તે?
રીટા: પણ મમ્મી, આની પછી ય પાછી છોકરી જ હશે તો. દીકરાની આશાએ ક્યાં સુધી હું મારી અંદર પાંગરી રહેલા જીવને મારે હાથે જ મારી નાખીશ?
|-{{ts|vtp}}
મા: જો બેટા, મને તો સધિયારો હતો તારા પપ્પાનો એટલે મક્કમ રહી શકી. મારાં સાસુ ને નણંદ મને હંમેશાં મહેણાં-ટોણાં મારતાં, અભાગણી, અપશુકનિયાળ અને કેવી કેવી ગાળો બોલતાં—આજે ય મને યાદ આવે છે ને ધ્રૂજી જવાય છે. (માથે હાથ મૂકતાં) જો બેટા, બધું ય ઉપરવાળા પર છોડી દે. શી ખબર એ જ આ જીવને જન્મ આપવા નહીં માંગતો હોય! (માનું ડૂસકું.)
|રીટા
(નીપા ઉત્સાહથી ઊભરાતી એક હાથમાં સૂટકેસ અને બીજા હાથમાં મોટી ફ્રેમ લઈ પ્રવેશે છે.)
|&nbsp;:&nbsp; 
નીપા : ભાભી, આ જુઓ તો ખરાં હું શું લાવી છું તમારા માટે?
| મમ્મી કહે છે કે એબોર્શન કરાવી નાખવાનું!
(રીટાનો ચહેરો ઉદાસ છે. રમીલાબહેન માળા ફેરવતાં બેઠાં છે. રીટા તેલનો ભારે ડબ્બો ઊંચકીને અંદર લઈ જવા જાય છે.)
|-{{ts|vtp}}
અરે ભાભી, આ શું કરો છો? આવી હાલતમાં તમારાથી વજન ન ઊંચકાય, હાથમાંથી તેલનો ડબ્બો લઈને નીચે મૂકી દે છે. મમ્મી, તું પણ કશું કહેતી નથી, (રીટાનો હાથ પકડીને સોફા પર બેસાડે) જુઓ, હું તમારા માટે શું લાવી છું?
|દિલીપ
(ફ્રેમ સીધી કરે છે. એક નવજાત બેબીનું ખિલખિલાટ હસતું ચિત્ર છે.)
|&nbsp;:&nbsp; 
રમીલાબહેન: અરે વાહ ! ફોટામાં છોકરો કેવો સરસ લાગે છે?
| તે એમાં ખોટું શું છે ?
નીપાઃ છોકરો નથી, છોકરી છે. (ભીત પર લગાડતાં) ભાભી રોજ આને જોશે ને તો મન આનંદમાં રહેશે.
|-{{ts|vtp}}
(કેમ ભાભી?)
|રીટા
રમીલાબહેન : કંઈ ફોટા નથી જોવા, કાલે કે પરમદિવસે સાફ કરાવી નાંખવાનું છે.
|&nbsp;:&nbsp; 
નીપાઃ (ચિંતાથી) કેમ, કેમ, ભાભી, કંઈ મુશ્કેલી છે? મમ્મી મારી આમ કેમ કહે છે?
| પણ શેને માટે? મારી તબિયત તો સારી છે. અંદરેય બધું ય બરાબર છે પછી એબોર્શન શું કામ?
રીટા: (એકદમ ઊભી થઈ જાય છે.) હું આવું છું હમણાં.
|-{{ts|vtp}}
રમીલાબહેન: (નીપાને પાસે બોલાવતાં) જો, આ વખતે ય છોકરી છે. પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો હતો તો ય બીજી કાળકા જ બેઠી છે.
|દિલીપ
નીપાઃ મમ્મી, આ તું કયા જમાનાની વાત કરે છે ! છોકરી હોય તો શું વાંધો છે? આજે તો દીકરો કે દીકરી બધું સરખું છે.
|&nbsp;:&nbsp; 
રમીલાબહેનઃ નથી બધું સરખું. દીકરો હોય તો આ દિલીપની જેમ આખું ઘર સંભાળી લે ને!
| મમ્મીએ તને સમજાવ્યું નથી? જો રીટા, મમ્મીને હવે વંશ વારસ જોઈએ છે અને એક દીકરી તો છે આપણે. પછી બીજી દીકરી...
નીપાઃ મમ્મી, એક વાત પૂછું ?
|-{{ts|vtp}}
રમીલાબહેન : પૂછ ને?
|રીટા
નીપા : મમ્મી, તું રોજ આ કીડીયારું પૂરે છે. મંદિરે જાય છે ત્યારે પક્ષીઓને ચણ ખવડાવે છે,  એ શેને માટે?
|&nbsp;:&nbsp; 
રમીલાબહેન: જો બેટા, કીડી માટે કીડીયારું પૂરવું, પક્ષીઓને ચણ નાખવું, ગાય-કૂતરાં માટે રોટલી કાઢવી એ આપણો મનુષ્ય તરીકેનો ધર્મ છે. એ બધાની અંદર જીવ છે.
| (આઘાતથી) તો તમે મને એટલા માટે મિસ મહેતા પાસે નહીં ને મિસિસ ગણાત્રા પાસે લઈ ગયા હતા એમ ને? તમે તો મને આવું કશું કહ્યું નહોતું.
નીપા: (કટાક્ષમાં) હં હં ! એમની અંદર જીવ છે. એમ ને ?
|-{{ts|vtp}}
રમીલાબહેન: કેમ આમ મરડાટમાં બોલે છે?
|દિલીપ
નીપાઃ એ બધામાં જીવ છે મમ્મી અને આ ભાભીના ગર્ભમાં જે પાંગરી રહ્યું છે એ એમાં જીવ નથી?
|&nbsp;:&nbsp; 
રમીલાબહેનઃ (થોથવાતાં) હું ક્યાં એમ કહું છું? પણ વંશ તો રહેવો જોઈએ ને ! અને છોકરી તો પારકે ઘરે જતી રહેવાની.
| જો, રીટા....
નીપા: મમ્મી, મારા દાદાનું નામ શું?
|-{{ts|vtp}}
રમીલાબહેનઃ વસનજી, દિલીપ રમણિકલાલ, રમણીકલાલ વસનજી,
|રીટા
નીપાઃ અને વસનજીદાદાના દાદાનું ?
|&nbsp;:&nbsp; 
રમીલાબહેનઃ વસનજી ગુલાબરાય, અને ગુલાબરાય.. ગુલાબ... રા...ય.....
| (અધવચ્ચેથી) મને ખબર છે દિલીપ કે સોનોગ્રાફી તો જ કરાવાય જો બાળકમાં કશી ખોડ-ખાંપણનો અંદેશો હોય. તમે.. તમે મને છેતરી, દિલીપ !
નીપા: બસ ને મમ્મી, ગોથા ખાવા માંડીને? ચોથી પેઢી ય યાદ આવતી નથી ને? તો ક્યા વંશ ને વારસ માટે તું ભાભીને આ નહીં જન્મેલી દીકરીની હત્યા કરાવવાની ફરજ પાડે છે?
|-{{ts|vtp}}
રમીલાબહેન: એય મારું માથું ખા મા, તું નાની છો. તને આમાં સમજ ન પડે. બધી વાતમાં ડબકડોળા કરવા નીકળી પડે છે.
|દિલીપ
નીપાઃ ઓ.કે. મને એમાં સમજ ન પડે પણ મમ્મી, હું તારી ને પપ્પાની દીકરી નથી? તમારો અંશ નથી?  
|&nbsp;:&nbsp; 
રમીલાબહેન: અરે, આમ આડું આડું કેમ બોલે છે આજ તું? તું  અમારી જ દીકરી છે.
| (સમજાવતાં) જો રીટા, તને ખબર છે મારા સ્વપ્નની, દીકરીઓ તો પરણીને સાસરે જતી રહેવાની, મારો આ બિઝનેસ સાચવવા-સંભાળવા કોઈક તો જોઈશે ને?  
નીપાઃ તો પછી દીકરો જ દી' વાળે, દીકરાથી જ વંશ રહે એવું કેમ મમ્મી? આ તે કેવા નિયમો છે? જેમાં જન્મદાતા સ્ત્રીને કશાયમાં ગણવામાં આવતી નથી? સ્ત્રીએ ગર્ભધારણ કરી એને પોષવાની પીડા વેઠવાની ને પોતાનાથી ઉતરડી નાંખવાનું પાપ પણ? તું ય સ્ત્રી છે મમ્મી, તને આ પીડા, આ વેદનાનો અનુભવ નથી થતો? જો મોટાભાઈને બદલે મારે મોટીબહેન હોત તો બીજી દીકરી તરીકે તેં મનેય આ દુનિયામાં ન આવવા દીધી હોત ને?
|-{{ts|vtp}}
રમીલાબહેન: નીપા...
|
|
|(લાડથી) ક્યારેય એવું બન્યું છે કે મેં તારી વાત ન માની હોય? તેં માગ્યું એથી ય વધારે નથી લાવી આપ્યું મેં તને? અને એક છોકરી તો છે આપણે.
|-{{ts|vtp}}
|રીટા
|&nbsp;:&nbsp; 
| પણ દિલીપ, આ પાપ છે. મારે આવું નથી કરવું.
|-{{ts|vtp}}
|દિલીપ
|&nbsp;:&nbsp; 
| (ગુસ્સે થઈને) પાપ-પુણ્યની તને બહુ ખબર પડે પાછી. આટલા પ્રેમથી સમજાવું છું તો ય સમજતી નથી. જો રીટા, મારે બેથી વધારે બાળકો નથી જોઈતાં અને બીજો તો છોકરો જ. (જતાં જતાં પાછા વળીને) જો સાંભળી લે, રીટા, આ વાતમાં મીનમેખ નહીં થાય. હવે નક્કી તારે કરવાનું છે, દીકરાની મા થવું છે કે પછી... (જાય)
|-{{ts|vtp}}
|રીટા
|&nbsp;:&nbsp; 
| એટલે તમે મને ધમકી આપો છો? (આંખમાં આંસુ સાથે ડૂસકું)
|-{{ts|vtp}}
|
|
|(રીટા ઉદાસ ચહેરે બેઠી હોય છે ત્યાં રમીલાબહેન રીટાનાં મમ્મી સાથે પ્રવેશે છે.)
|-{{ts|vtp}}
|રમીલાબહેન  
|&nbsp;:&nbsp; 
| લો, આ રહી તમારી દીકરી. તમે જ સમજાવો હવે એને. (જાય છે.)  
|-{{ts|vtp}}
|મા
|&nbsp;:&nbsp; 
| જો, બેટા, તારાં સાસુ સાચું જ કહે છે.
|-{{ts|vtp}}
|રીટા
|&nbsp;:&nbsp; 
|શું સાચું કહે છે?
|-{{ts|vtp}}
|મા  
|&nbsp;:&nbsp; 
| એમ કે દીકરો હોય તો...
|-{{ts|vtp}}
|રીટા
|&nbsp;:&nbsp; 
| એટલે તું ય મા? તેં તો અમને ક્યારેય એવું લાગવા દીધું નથી કે અમારે ભાઈ નથી. અને અમે છોકરીઓ છીએ એનો અફસોસ તો તેં ક્યારેય કર્યો નથી.
|-{{ts|vtp}}
|મા
|&nbsp;:&nbsp; 
| સાવ એવું નથી. બેટા, મને ય થતું તો હતું જ કે મારે દીકરો કેમ નહીં, પણ તારા પપ્પા તો દેવપુરુષ હતા. તારા પછી યામિનીનો જન્મ થયો એટલે એમણે કહી દીધું કે મારે તો બે બસ છે. ભલે દીકરી રહી. દીકરી મારી કાળજાનો કટકો.
|-{{ts|vtp}}
|
|
|(બંને ફ્રિજ થઈ જાય છે અને બેકગ્રાઉન્ડમાં સંભળાય છે.)  
|-{{ts|vtp}}
|
|દીકરી મારી કાળજાનો કટકો
|-{{ts|vtp}}
|રીટા
|&nbsp;:&nbsp; 
| તો ય તું મને આજે....
|-{{ts|vtp}}
|મા
|&nbsp;:&nbsp; 
| મારું ય હૈયું વલોવાઈ જાય છે તને આવું કહેતા. પણ બેટા, વિચાર કર, તારે હવે અહીંયા જ જિંદગી કાઢવાની છે, અને સાચું કહું આ લોકો કહે એમ જ જીવવાનું છે. આપણો સ્ત્રીનો અવતાર તો મીઠાના ગાંગડા જેવો, જીવનભર ઓગળતા રહેવાનું. એક દીકરી તો છે તારે, દીકરાની આશાએ કેટલા જીવને.. દીકરીઓને જન્મ આપીશ તું અને તારી એક દીકરીની આવી દશા છે તો બીજી તો એમને કેમ કરીને પોસાવાની ?
|-{{ts|vtp}}
|રીટા
|&nbsp;:&nbsp; 
| પણ મમ્મી, આની પછી ય પાછી છોકરી જ હશે તો. દીકરાની આશાએ ક્યાં સુધી હું મારી અંદર પાંગરી રહેલા જીવને મારે હાથે જ મારી નાખીશ?
|-{{ts|vtp}}
|મા
|&nbsp;:&nbsp; 
| જો બેટા, મને તો સધિયારો હતો તારા પપ્પાનો એટલે મક્કમ રહી શકી. મારાં સાસુ ને નણંદ મને હંમેશાં મહેણાં-ટોણાં મારતાં, અભાગણી, અપશુકનિયાળ અને કેવી કેવી ગાળો બોલતાં—આજે ય મને યાદ આવે છે ને ધ્રૂજી જવાય છે. (માથે હાથ મૂકતાં) જો બેટા, બધું ય ઉપરવાળા પર છોડી દે. શી ખબર એ જ આ જીવને જન્મ આપવા નહીં માંગતો હોય! (માનું ડૂસકું.)
|-{{ts|vtp}}
|
|
|(નીપા ઉત્સાહથી ઊભરાતી એક હાથમાં સૂટકેસ અને બીજા હાથમાં મોટી ફ્રેમ લઈ પ્રવેશે છે.)
|-{{ts|vtp}}
|નીપા
|&nbsp;:&nbsp; 
| ભાભી, આ જુઓ તો ખરાં હું શું લાવી છું તમારા માટે?
|-{{ts|vtp}}
|
|
|(રીટાનો ચહેરો ઉદાસ છે. રમીલાબહેન માળા ફેરવતાં બેઠાં છે. રીટા તેલનો ભારે ડબ્બો ઊંચકીને અંદર લઈ જવા જાય છે.)
|-{{ts|vtp}}
|
|
|અરે ભાભી, આ શું કરો છો? આવી હાલતમાં તમારાથી વજન ન ઊંચકાય, હાથમાંથી તેલનો ડબ્બો લઈને નીચે મૂકી દે છે. મમ્મી, તું પણ કશું કહેતી નથી, (રીટાનો હાથ પકડીને સોફા પર બેસાડે) જુઓ, હું તમારા માટે શું લાવી છું?
|-{{ts|vtp}}
|
|
|(ફ્રેમ સીધી કરે છે. એક નવજાત બેબીનું ખિલખિલાટ હસતું ચિત્ર છે.)
|-{{ts|vtp}}
|રમીલાબહેન
|&nbsp;:&nbsp; 
| અરે વાહ ! ફોટામાં છોકરો કેવો સરસ લાગે છે?
|-{{ts|vtp}}
|નીપા
|&nbsp;:&nbsp; 
| છોકરો નથી, છોકરી છે. (ભીત પર લગાડતાં) ભાભી રોજ આને જોશે ને તો મન આનંદમાં રહેશે.
|-{{ts|vtp}}
|
|
|(કેમ ભાભી?)
|-{{ts|vtp}}
|રમીલાબહેન  
|&nbsp;:&nbsp; 
| કંઈ ફોટા નથી જોવા, કાલે કે પરમદિવસે સાફ કરાવી નાંખવાનું છે.
|-{{ts|vtp}}
|નીપા
|&nbsp;:&nbsp; 
| (ચિંતાથી) કેમ, કેમ, ભાભી, કંઈ મુશ્કેલી છે? મમ્મી મારી આમ કેમ કહે છે?
|-{{ts|vtp}}
|રીટા
|&nbsp;:&nbsp; 
| (એકદમ ઊભી થઈ જાય છે.) હું આવું છું હમણાં.
|-{{ts|vtp}}
|રમીલાબહેન
|&nbsp;:&nbsp; 
| (નીપાને પાસે બોલાવતાં) જો, આ વખતે ય છોકરી છે. પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો હતો તો ય બીજી કાળકા જ બેઠી છે.
|-{{ts|vtp}}
|નીપા
|&nbsp;:&nbsp; 
| મમ્મી, આ તું કયા જમાનાની વાત કરે છે ! છોકરી હોય તો શું વાંધો છે? આજે તો દીકરો કે દીકરી બધું સરખું છે.
|-{{ts|vtp}}
|રમીલાબહેન
|&nbsp;:&nbsp; 
| નથી બધું સરખું. દીકરો હોય તો આ દિલીપની જેમ આખું ઘર સંભાળી લે ને!
|-{{ts|vtp}}
|નીપા
|&nbsp;:&nbsp; 
| મમ્મી, એક વાત પૂછું ?
|-{{ts|vtp}}
|રમીલાબહેન  
|&nbsp;:&nbsp; 
| પૂછ ને?
|-{{ts|vtp}}
|નીપા
|&nbsp;:&nbsp; 
| મમ્મી, તું રોજ આ કીડીયારું પૂરે છે. મંદિરે જાય છે ત્યારે પક્ષીઓને ચણ ખવડાવે છે,  એ શેને માટે?
|-{{ts|vtp}}
|રમીલાબહેન
|&nbsp;:&nbsp; 
| જો બેટા, કીડી માટે કીડીયારું પૂરવું, પક્ષીઓને ચણ નાખવું, ગાય-કૂતરાં માટે રોટલી કાઢવી એ આપણો મનુષ્ય તરીકેનો ધર્મ છે. એ બધાની અંદર જીવ છે.
|-{{ts|vtp}}
|નીપા
|&nbsp;:&nbsp; 
| (કટાક્ષમાં) હં હં ! એમની અંદર જીવ છે. એમ ને ?
|-{{ts|vtp}}
|રમીલાબહેન
|&nbsp;:&nbsp; 
| કેમ આમ મરડાટમાં બોલે છે?
|-{{ts|vtp}}
|નીપા
|&nbsp;:&nbsp; 
| એ બધામાં જીવ છે મમ્મી અને આ ભાભીના ગર્ભમાં જે પાંગરી રહ્યું છે એ એમાં જીવ નથી?
|-{{ts|vtp}}
|રમીલાબહેન
|&nbsp;:&nbsp; 
| (થોથવાતાં) હું ક્યાં એમ કહું છું? પણ વંશ તો રહેવો જોઈએ ને ! અને છોકરી તો પારકે ઘરે જતી રહેવાની.
|-{{ts|vtp}}
|નીપા
|&nbsp;:&nbsp; 
| મમ્મી, મારા દાદાનું નામ શું?
|-{{ts|vtp}}
|રમીલાબહેન
|&nbsp;:&nbsp; 
| વસનજી, દિલીપ રમણિકલાલ, રમણીકલાલ વસનજી,
|-{{ts|vtp}}
|નીપા
|&nbsp;:&nbsp; 
| અને વસનજીદાદાના દાદાનું ?
|-{{ts|vtp}}
|રમીલાબહેન
|&nbsp;:&nbsp; 
| વસનજી ગુલાબરાય, અને ગુલાબરાય.. ગુલાબ... રા...ય.....
|-{{ts|vtp}}
|નીપા
|&nbsp;:&nbsp; 
| બસ ને મમ્મી, ગોથા ખાવા માંડીને? ચોથી પેઢી ય યાદ આવતી નથી ને? તો ક્યા વંશ ને વારસ માટે તું ભાભીને આ નહીં જન્મેલી દીકરીની હત્યા કરાવવાની ફરજ પાડે છે?
|-{{ts|vtp}}
|રમીલાબહેન
|&nbsp;:&nbsp; 
| એય મારું માથું ખા મા, તું નાની છો. તને આમાં સમજ ન પડે. બધી વાતમાં ડબકડોળા કરવા નીકળી પડે છે.
|-{{ts|vtp}}
|નીપા
|&nbsp;:&nbsp; 
| ઓ.કે. મને એમાં સમજ ન પડે પણ મમ્મી, હું તારી ને પપ્પાની દીકરી નથી? તમારો અંશ નથી?  
|-{{ts|vtp}}
|રમીલાબહેન
|&nbsp;:&nbsp; 
| અરે, આમ આડું આડું કેમ બોલે છે આજ તું? તું  અમારી જ દીકરી છે.
|-{{ts|vtp}}
|નીપા
|&nbsp;:&nbsp;
| તો પછી દીકરો જ દી' વાળે, દીકરાથી જ વંશ રહે એવું કેમ મમ્મી? આ તે કેવા નિયમો છે? જેમાં જન્મદાતા સ્ત્રીને કશાયમાં ગણવામાં આવતી નથી? સ્ત્રીએ ગર્ભધારણ કરી એને પોષવાની પીડા વેઠવાની ને પોતાનાથી ઉતરડી નાંખવાનું પાપ પણ? તું ય સ્ત્રી છે મમ્મી, તને આ પીડા, આ વેદનાનો અનુભવ નથી થતો? જો મોટાભાઈને બદલે મારે મોટીબહેન હોત તો બીજી દીકરી તરીકે તેં મનેય આ દુનિયામાં ન આવવા દીધી હોત ને?
|-{{ts|vtp}}
|રમીલાબહેન
|&nbsp;:&nbsp; 
| નીપા...
|}
</poem>
</poem>
{{center|'''દૃશ્ય પાંચમું'''}}
{{center|'''દૃશ્ય પાંચમું'''}}
17,546

edits