નારીસંપદાઃ નાટક/આજન્મા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 27: Line 27:
| (છાપું ઊથલાવતાં) સારા સમાચાર... (અક્ષરો છૂટી પાડી બોલતા છાપું ઊથલાવે છે.) હં, આ રહ્યા તમારા પ્રિય હીરો વિશે. આખરે અભિષેકે ઐશ્વર્યાને સગાઈની વીંટી પહેરાવી.
| (છાપું ઊથલાવતાં) સારા સમાચાર... (અક્ષરો છૂટી પાડી બોલતા છાપું ઊથલાવે છે.) હં, આ રહ્યા તમારા પ્રિય હીરો વિશે. આખરે અભિષેકે ઐશ્વર્યાને સગાઈની વીંટી પહેરાવી.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|રીટાઃ (ખુશ થઈને) ભગવાન એમને સુખી રાખે. તે હેં નીપાબહેન, એ વાત સાચી કે ઐશ્વર્યાને મંગળ નડે છે એટલે એ પહેલાં પીપળા સાથે પરણશે અને પછી અભિષેક સાથે !
|રીટા
| :  
| (ખુશ થઈને) ભગવાન એમને સુખી રાખે. તે હેં નીપાબહેન, એ વાત સાચી કે ઐશ્વર્યાને મંગળ નડે છે એટલે એ પહેલાં પીપળા સાથે પરણશે અને પછી અભિષેક સાથે !
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|નીપાઃ એવું તે હોતું હશે? આ છાપાંવાળા આવું છાપી છાપીને લોકોની અંધશ્રદ્ધા વધારે છે.
|નીપા
| :  
| એવું તે હોતું હશે? આ છાપાંવાળા આવું છાપી છાપીને લોકોની અંધશ્રદ્ધા વધારે છે.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|રીટા: ના હોં નીપાબહેન, સાવ એવું નથી. મારા ગામમાં તો એક છોકરીનાં કુંભ સાથે લગ્ન કર્યાં હતાં.
|રીટા
| :  
| ના હોં નીપાબહેન, સાવ એવું નથી. મારા ગામમાં તો એક છોકરીનાં કુંભ સાથે લગ્ન કર્યાં હતાં.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|નીપા: ભાભી, એવી બધી અંધશ્રદ્ધાઓ અને ખોટી માન્યતાઓએ જ આપણા દેશનો દાટ વાળ્યો છે. આ જુઓ. શું લખ્યું છે? છોકરાઓ માબાપને ઘરડાઘરમાં મૂકી આવ્યા, જ્યારે એની દીકરી એને પોતાને ઘેર લઈ ગઈ.
|નીપા
| :  
| ભાભી, એવી બધી અંધશ્રદ્ધાઓ અને ખોટી માન્યતાઓએ જ આપણા દેશનો દાટ વાળ્યો છે. આ જુઓ. શું લખ્યું છે? છોકરાઓ માબાપને ઘરડાઘરમાં મૂકી આવ્યા, જ્યારે એની દીકરી એને પોતાને ઘેર લઈ ગઈ.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|રીટા: એમ? છોકરીનાં સાસરિયાંએ એને કશું ના કહ્યું?
|રીટા
| :  
| એમ? છોકરીનાં સાસરિયાંએ એને કશું ના કહ્યું?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|નીપા: શું કામ કહે? કેમ, છોકરીને પોતાનાં માબાપને સાચવવાનો, એમની સંભાળ લેવાનો અધિકાર નથી? ભાભી, આજે તો સ્ત્રી ધારે તે કરી શકે. જુઓ, આમાં વાંચો. પરદેશ રહેતો દીકરો સમયસર ન આવી શક્યો તો દીકરીએ પિતાને અગ્નિદાહ દીધો.
|નીપા
| :  
| શું કામ કહે? કેમ, છોકરીને પોતાનાં માબાપને સાચવવાનો, એમની સંભાળ લેવાનો અધિકાર નથી? ભાભી, આજે તો સ્ત્રી ધારે તે કરી શકે. જુઓ, આમાં વાંચો. પરદેશ રહેતો દીકરો સમયસર ન આવી શક્યો તો દીકરીએ પિતાને અગ્નિદાહ દીધો.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|રીટાઃ હાય, હાય, એમાં તો પાપ લાગે. દીકરીથી તે સ્મશાને જવાતું હશે?
|રીટા
| :  
| હાય, હાય, એમાં તો પાપ લાગે. દીકરીથી તે સ્મશાને જવાતું હશે?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
| :  
|(રમીલાબહેન પ્રવેશે છે)
|(રમીલાબહેન પ્રવેશે છે)
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|રમીલાબહેનઃ સવાર સવારમાં આ શું વાતોના તડાકા ચાલે છે? રીટા, સેવાપૂજાની મારી દીવી મળતી નથી. પેલી કાળકાએ તો કયાંય નથી મૂકી દીધી ને. કાલ એનાથી રમતી હતી. આ છોકરીથી તો તોબા... તું જો ને, મારે પૂજાનું મોડું થાય છે.
|રમીલાબહેન
| :  
| સવાર સવારમાં આ શું વાતોના તડાકા ચાલે છે? રીટા, સેવાપૂજાની મારી દીવી મળતી નથી. પેલી કાળકાએ તો કયાંય નથી મૂકી દીધી ને. કાલ એનાથી રમતી હતી. આ છોકરીથી તો તોબા... તું જો ને, મારે પૂજાનું મોડું થાય છે.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|નીપાઃ (અકળાઈને) મમ્મી, તું પિન્કીને આમ કાળકા શું કામ કહે છે? આવી મઝાની છોકરી, તારા દીકરાની દીકરી તને વહાલી નથી લાગતી? (રમીલાબહેન કશું બોલવા જાય ત્યાં દિલીપ બૂમો પાડતો પ્રવેશે છે. ટેબલ પાસે જતાં)
|નીપા
| :  
| (અકળાઈને) મમ્મી, તું પિન્કીને આમ કાળકા શું કામ કહે છે? આવી મઝાની છોકરી, તારા દીકરાની દીકરી તને વહાલી નથી લાગતી? (રમીલાબહેન કશું બોલવા જાય ત્યાં દિલીપ બૂમો પાડતો પ્રવેશે છે. ટેબલ પાસે જતાં)
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|દિલીપ : રીટા, એ રીટા, મારી ઘડિયાળ ક્યાં મૂકી છે? અને મારી પેન? પેલી બારક્સના હાથમાં તો નથી આવી ગઈ ને? તને કેટલી વાર કહ્યું છે કે મારી વસ્તુઓ એને અડવા દે મા!
|દિલીપ  
| :  
| રીટા, એ રીટા, મારી ઘડિયાળ ક્યાં મૂકી છે? અને મારી પેન? પેલી બારક્સના હાથમાં તો નથી આવી ગઈ ને? તને કેટલી વાર કહ્યું છે કે મારી વસ્તુઓ એને અડવા દે મા!
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|નીપાઃ અરે પણ, મોટાભાઈ, એને એવી શી ખબર પડે?
|નીપા
| :  
| અરે પણ, મોટાભાઈ, એને એવી શી ખબર પડે?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|દિલીપ: (એને અવગણી, રીટા સામું જોતાં) મારે મોડું થાય છે, તને ખબર તો છે કે એનપીડબલ્યુમાં પાર્ટનરશિપ કર્યા પછી કામ કેટલું વધી ગયું છે? દોડાદોડીનો પાર નથી ને એમાં તું ને તારી આ છોકરી... (રીટા -ઘડિયાળ અને પેન આપે છે તે લઈ ઝડપથી પગલાં ભરતો જાય છે.)
|દિલીપ
| :  
| (એને અવગણી, રીટા સામું જોતાં) મારે મોડું થાય છે, તને ખબર તો છે કે એનપીડબલ્યુમાં પાર્ટનરશિપ કર્યા પછી કામ કેટલું વધી ગયું છે? દોડાદોડીનો પાર નથી ને એમાં તું ને તારી આ છોકરી... (રીટા -ઘડિયાળ અને પેન આપે છે તે લઈ ઝડપથી પગલાં ભરતો જાય છે.)
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|રમીલાબહેનઃ (ઓવારણાં લેતાં હોય તેમ) સો વરસનો થજે દીકરા ને સંભાળીને જજે !
|રમીલાબહેન
| :  
| (ઓવારણાં લેતાં હોય તેમ) સો વરસનો થજે દીકરા ને સંભાળીને જજે !
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|નીપાઃ મોટાભાઈની પ્રગતિથી તું કેટલી બધી ખુશ છે નહીં મમ્મી !
|નીપા
| :  
| મોટાભાઈની પ્રગતિથી તું કેટલી બધી ખુશ છે નહીં મમ્મી !
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|રમીલાબહેનઃ તે કેમ, તું નથી? હજુ પાંચ વરસેય થયાં નથી ને એણે ઓલ્યું શું? મને તો નામેય યાદ નથી રહેતું એવી.
|રમીલાબહેન
| :  
| તે કેમ, તું નથી? હજુ પાંચ વરસેય થયાં નથી ને એણે ઓલ્યું શું? મને તો નામેય યાદ નથી રહેતું એવી.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|રીટાઃ એનપીડબલ્યુ.
|રીટા
| :  
| એનપીડબલ્યુ.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|રમીલાબહેનઃ હા એ જ. એમાં ભાગીદારી કરી. આ કંઈ નાની વાત છે? એની પાછળ કરેલી મહેનત લેખે લાગી.  
|રમીલાબહેન
| :  
| હા એ જ. એમાં ભાગીદારી કરી. આ કંઈ નાની વાત છે? એની પાછળ કરેલી મહેનત લેખે લાગી.  
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|નીપાઃ તે હેં બા, તેં મને આર્કિટેક્ટનું ભણવા જવા દીધી હોત તો? મારી પાછળ કરેલી મહેનત પણ લેખે ન લાગત?
|નીપા
| :  
| તે હેં બા, તેં મને આર્કિટેક્ટનું ભણવા જવા દીધી હોત તો? મારી પાછળ કરેલી મહેનત પણ લેખે ન લાગત?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|રમીલાબહેનઃ ફરી પાછી તારી એની એ જ રામાયણ ! (વહાલથી સમજાવતાં) જો નીપુ, દીકરીની જાતને વળી, એવું બધું ભણીને શું કરવાનું? આપણે તો બે ટંક રસોઈ ને છોકરાં મોટાં કરીએ એટલે બસ, મારા ભાય !
|રમીલાબહેન
| :  
| ફરી પાછી તારી એની એ જ રામાયણ ! (વહાલથી સમજાવતાં) જો નીપુ, દીકરીની જાતને વળી, એવું બધું ભણીને શું કરવાનું? આપણે તો બે ટંક રસોઈ ને છોકરાં મોટાં કરીએ એટલે બસ, મારા ભાય !
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|નીપાઃ કેમ, આ સુનીતા વિલિયમ્સ છોકરી હોવા છતાં અવકાશયાત્રી બની ને?
|નીપા
| :  
| કેમ, આ સુનીતા વિલિયમ્સ છોકરી હોવા છતાં અવકાશયાત્રી બની ને?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|રમીલાબહેનઃ જો બેટા, આપણે રહ્યાં સાવ સાધારણ માણસો. આપણને એવું બધું ન પોસાય. મારે તો મારી દીકરીને એના સાસરામાં રાજ કરતી જોવી છે. લે મારી દીવી લાવ. (રીટા દીવી શોધીને આપે છે તે લઈ જતાં જતાં) આ તારી જોડેની જીભાજોડીમાં મારે પૂજાનું મોડું થઈ ગયું.
|રમીલાબહેન
| :  
| જો બેટા, આપણે રહ્યાં સાવ સાધારણ માણસો. આપણને એવું બધું ન પોસાય. મારે તો મારી દીકરીને એના સાસરામાં રાજ કરતી જોવી છે. લે મારી દીવી લાવ. (રીટા દીવી શોધીને આપે છે તે લઈ જતાં જતાં) આ તારી જોડેની જીભાજોડીમાં મારે પૂજાનું મોડું થઈ ગયું.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|નીપાઃ અહીં જાણે ભાભીને રાજ કરવા દેતા હોય !
|નીપા
| :  
| અહીં જાણે ભાભીને રાજ કરવા દેતા હોય !
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|રીટાઃ એમ શું બોલો છો નીપાબહેન! મમ્મી તો તમારું ભલું જ ઇચ્છે ને?
|રીટા
| :  
| એમ શું બોલો છો નીપાબહેન! મમ્મી તો તમારું ભલું જ ઇચ્છે ને?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|નીપાઃ મમ્મીએ મારું ભલું તાક્યું છે એમ? ભાભી, તમને ખબર છે, મેં કેવાં કેવાં સપનાં સેવ્યાં હતાં ? મારું સપનું...
|નીપા
| :  
|મમ્મીએ મારું ભલું તાક્યું છે એમ? ભાભી, તમને ખબર છે, મેં કેવાં કેવાં સપનાં સેવ્યાં હતાં ? મારું સપનું...
મારું સપનું તમને કહું તો આજે મને તમે ભલે ગાંડી ગણો પણ બારમા ધોરણમાં ૯૨ ટકાએ પાસ થઈ ત્યારે મારે આર્કિટેક્ટ ડિઝાઈનનું ભણવું હતું. તમે તો સાક્ષી છો ભાભી, મમ્મીએ એમાં એડમિશન ન લેવા દીધું ને મેં મન મારીને સાયન્સમાં એડમિશન લીધું. આજેય મારા મનમાં મારે બાંધવાં છે એવાં અવનવાં સ્થાપત્યના નકશા દોરાય છે ને ભૂંસાય છે. સાવ જુદી જ રીતે ડિઝાઈન કરેલા આલાગ્રાંડ નગરના પ્રવેશદ્વારે સ્થપતિ તરીકે મારું નામ હોય ભાભી, બણગાં નથી ફૂંકતી હોં, મારા સાહેબ કહેતા હતા, નીપામાં એ શક્તિ છે, પણ મારું એ સ્વપ્ન જન્મતાંની સાથે જ મરી ગયું.
મારું સપનું તમને કહું તો આજે મને તમે ભલે ગાંડી ગણો પણ બારમા ધોરણમાં ૯૨ ટકાએ પાસ થઈ ત્યારે મારે આર્કિટેક્ટ ડિઝાઈનનું ભણવું હતું. તમે તો સાક્ષી છો ભાભી, મમ્મીએ એમાં એડમિશન ન લેવા દીધું ને મેં મન મારીને સાયન્સમાં એડમિશન લીધું. આજેય મારા મનમાં મારે બાંધવાં છે એવાં અવનવાં સ્થાપત્યના નકશા દોરાય છે ને ભૂંસાય છે. સાવ જુદી જ રીતે ડિઝાઈન કરેલા આલાગ્રાંડ નગરના પ્રવેશદ્વારે સ્થપતિ તરીકે મારું નામ હોય ભાભી, બણગાં નથી ફૂંકતી હોં, મારા સાહેબ કહેતા હતા, નીપામાં એ શક્તિ છે, પણ મારું એ સ્વપ્ન જન્મતાંની સાથે જ મરી ગયું.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|રીટા: નીપાબહેન...
|રીટા
| :  
| નીપાબહેન...
|}
|}
</poem>
</poem>
{{center|{{center|'''બીજું દૃશ્ય'''}}}}
{{center|{{center|'''બીજું દૃશ્ય'''}}}}
<poem>
<poem>
(દિલીપ અને રીટા ચાલતાં ચાલતાં વાતો કરે છે.)
{|
દિલીપ: અરે, આજે તો પુનમ લાગે છે, જો, આકાશમાં ચંદ્ર મોટી ચાંદીની થાળી જેવો લાગે છે.
|-{{ts|vtp}}
રીટાઃ તમને તો બધામાં સોના-ચાંદી જ દેખાવાનાં, મને તો આવી ચાંદની રાતે તમારી સાથે ચાલવાનું બહું ગમે. પણ તમને હવે મારી સાથે વાત કરવાની ય નવરાશ ક્યાં મળે છે.
|
દિલીપઃ ના, ના, એવું નથી પણ આ દિવસો જ કમાઈ લેવાના છે. મારું સપનું છે, આપણો એક મોટો બંગલો હોય, એમાં બહાર હીંચકા પર બેઠાં બેઠાં આપણે ઝૂલતાં હોઈએ ને આપણાં બે બાળકો....
|
રીટા: (ધીમેથી) એમ ? તો  તમારું એ સપનું હવે પૂરું થશે.
|(દિલીપ અને રીટા ચાલતાં ચાલતાં વાતો કરે છે.)
દિલીપઃ (એની જ ધૂનમાં) ના, ના, એના માટે તો હજી ઘણી મહેનત કરવી પડશે.
|-{{ts|vtp}}
રીટા: પણ હું શું કહું છું તે સાંભળો તો ખરા ! મને મને.. હું...
|દિલીપ
દિલીપ: (રીટાનો મલકાતો-શરમાતો ચહેરો જોઈને) અરે વાહ! તને ક્યારે ખબર પડી?
|&nbsp;:&nbsp; 
રીટા: આજે સવારે કચરો વાળતી હતી ને એકદમ ઉબકો આવ્યો તે દોડીને વૉશબેસીન.. મમ્મી તો મને જોઈ જ રહ્યાં’તાં.....એમની આંખોમાં જે ખુશી...
| અરે, આજે તો પુનમ લાગે છે, જો, આકાશમાં ચંદ્ર મોટી ચાંદીની થાળી જેવો લાગે છે.
દિલીપ: ખુશ થાય જને ! એ તો રાહ જ જોતાં હતાં. જો રીટા, આપણે એનું નામ દર્શન રાખીશું. હું એને એવો ટ્રેઈન્ડ કરીશ કે મારા બિઝનેસને મોટો થઈને એ જ સંભાળી લેશે.
|-{{ts|vtp}}
રીટા: પાછી બિઝનેસની જ વાત. તમને એ સિવાય બીજું કંઈ સૂઝતું નથી? અને એ દીકરો જ હશે એવું કોણે કહ્યું?  
|રીટા
દિલીપ: જો જે, તું છોકરીના વિચારો નહીં કર્યા કરતી. ગોર મહારાજે કીધું એટલે તો આટલો ખર્ચો કરીનેય પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો છે. આ એનું જ ફળ છે. તું જોજે ને, હવે તો દીકરો જ. (પ્રેમથી એની સામે જોઈ રહે છે.)
|&nbsp;:&nbsp; 
|તમને તો બધામાં સોના-ચાંદી જ દેખાવાનાં, મને તો આવી ચાંદની રાતે તમારી સાથે ચાલવાનું બહું ગમે. પણ તમને હવે મારી સાથે વાત કરવાની ય નવરાશ ક્યાં મળે છે.
|-{{ts|vtp}}
|દિલીપ
|&nbsp;:&nbsp; 
| ના, ના, એવું નથી પણ આ દિવસો જ કમાઈ લેવાના છે. મારું સપનું છે, આપણો એક મોટો બંગલો હોય, એમાં બહાર હીંચકા પર બેઠાં બેઠાં આપણે ઝૂલતાં હોઈએ ને આપણાં બે બાળકો....
|-{{ts|vtp}}
|રીટા
|&nbsp;:&nbsp; 
| (ધીમેથી) એમ ? તો  તમારું એ સપનું હવે પૂરું થશે.
|-{{ts|vtp}}
|દિલીપ
|&nbsp;:&nbsp; 
|(એની જ ધૂનમાં) ના, ના, એના માટે તો હજી ઘણી મહેનત કરવી પડશે.
|-{{ts|vtp}}
|રીટા
|&nbsp;:&nbsp; 
| પણ હું શું કહું છું તે સાંભળો તો ખરા ! મને મને.. હું...
|-{{ts|vtp}}
|દિલીપ
|&nbsp;:&nbsp; 
| (રીટાનો મલકાતો-શરમાતો ચહેરો જોઈને) અરે વાહ! તને ક્યારે ખબર પડી?
|-{{ts|vtp}}
|રીટા
|&nbsp;:&nbsp; 
| આજે સવારે કચરો વાળતી હતી ને એકદમ ઉબકો આવ્યો તે દોડીને વૉશબેસીન.. મમ્મી તો મને જોઈ જ રહ્યાં’તાં.....એમની આંખોમાં જે ખુશી...
|-{{ts|vtp}}
|દિલીપ
|&nbsp;:&nbsp; 
| ખુશ થાય જને ! એ તો રાહ જ જોતાં હતાં. જો રીટા, આપણે એનું નામ દર્શન રાખીશું. હું એને એવો ટ્રેઈન્ડ કરીશ કે મારા બિઝનેસને મોટો થઈને એ જ સંભાળી લેશે.
|-{{ts|vtp}}
|રીટા
|&nbsp;:&nbsp; 
| પાછી બિઝનેસની જ વાત. તમને એ સિવાય બીજું કંઈ સૂઝતું નથી? અને એ દીકરો જ હશે એવું કોણે કહ્યું?  
|-{{ts|vtp}}
|દિલીપ
|&nbsp;:&nbsp; 
| જો જે, તું છોકરીના વિચારો નહીં કર્યા કરતી. ગોર મહારાજે કીધું એટલે તો આટલો ખર્ચો કરીનેય પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો છે. આ એનું જ ફળ છે. તું જોજે ને, હવે તો દીકરો જ. (પ્રેમથી એની સામે જોઈ રહે છે.)
|-
|}
</poem>
</poem>
{{center|'''ત્રીજું દૃશ્ય'''}}
{{center|'''ત્રીજું દૃશ્ય'''}}
17,546

edits

Navigation menu