નારીસંપદાઃ નાટક/યુગધર્મ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 10: Line 10:
આધુનિક યુવતીઓ..ડાન્સ માટે..  
આધુનિક યુવતીઓ..ડાન્સ માટે..  
મોટી સ્ત્રીઓ.. પ્રાચીન ગરબા માટે..
મોટી સ્ત્રીઓ.. પ્રાચીન ગરબા માટે..
 
</poem>
{|
{|
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|
|
|
| પડદો ખૂલતા પહેલાં અંદરથી સૂત્રધારનો ઘેરો, ગંભીર અવાજ સંભળાય છે. (પરિત્રાણાય સાધૂનામ વાળો શ્લોક સંભળાય અને પછી શબ્દો..)
| (પડદો ખૂલતા પહેલાં અંદરથી સૂત્રધારનો ઘેરો, ગંભીર અવાજ સંભળાય છે. (પરિત્રાણાય સાધૂનામ વાળો શ્લોક સંભળાય અને પછી શબ્દો..)
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|સૂત્રધાર
|સૂત્રધાર
Line 162: Line 162:
| કાના, આવી તો કેટલી યે વસ્તુઓ અહીં નવી આવી છે. મહાભારતના યુદ્ધમાં સંજયે અંધ ધ્રુતરાષ્ટ્રને બધું જોઇને કહી સંભળાવ્યું હતું ને? હવે તો એ સંજય દૃષ્ટિ ઘેર ઘેર આવી ગઇ છે.

|કાના : એટલે ?
|કાના  
| &nbsp;:&nbsp;
| એટલે ?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|ગોપ.  
|ગોપ.  
Line 188: Line 190:
| મને તો અત્યારે યે એ રાસલીલાનાં શમણાં આવે છે. કેવી મજાની હતી રાસલીલાની એ રંગત..
| મને તો અત્યારે યે એ રાસલીલાનાં શમણાં આવે છે. કેવી મજાની હતી રાસલીલાની એ રંગત..
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|
|( પ્રાચીન રાસ..અમે મહિયારા રે ગોકુળ ગામના... વગેરે પાંચ રાસનાં મુખડાં મૂકવાં.)

|યશોદા પણ ત્યાં આવીને જોવામાં જોડાઇ જાય છે. રાસલીલા પૂરી થતાં બોલે છે. (સ્વગત) આ બધાં તો બંધ આંખોનાં શમણાં. બાકી ખુલ્લી આંખની વાસ્તવિકતા તો કેવી વરવી, કેવી વસમી છે એની કાનાને કલ્પના પણ ક્યાં છે? એ ન જાણે એ જ સારું છે. નહીંતર મારો લાલ બિચારો દુખી થઇ જશે.

Line 232: Line 238:
| (નિસાસો નાખે છે.)
| (નિસાસો નાખે છે.)
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|
|કાનો પહેલેથી જિદ્દી તો છે જ ને? એનું ધાર્યું જ કરવાનો. આજનું બધું જોઇને મારો લાલો દુઃખી ન થાય તો સારું.

Line 458: Line 466:
| અરે કાના. હવે તો નદીઓમાં કારખાનાઓનો કચરો યે ઠલવાય, અને માણસો જાતજાતની ગંદકી કરે.. તને તો એની કલ્પના યે ન આવે દોસ્ત ! પાણીનો રજવાડી ઠાઠ આજે નજરાઇ ગયો છે. આજે તો એને પ્રદૂષણનો એરૂ આભડી ગયો છે. કુદરતને વહાલ કરવાને બદલે માનવ કુદરતને નાથવાના ચક્કરમાં આજે પડ્યો છે. આજે તો પર્યાવરણને બચાવવાનાં કેટકેટલાં અભિયાનો ચલાવવાં પડે છે.

|ગોપી ( ગાય છે.) પહેલાં તો એક ધારી વહેતી'તી ગંગા
|ગોપી  
| :
|( ગાય છે.)  
{{Block center|<poem>પહેલાં તો એક ધારી વહેતી'તી ગંગા
અને નદીયોનો રજવાડી ઠાઠ,  
અને નદીયોનો રજવાડી ઠાઠ,  
ઓણસાલ નદીયું નજરાઇ ગઇ  
ઓણસાલ નદીયું નજરાઇ ગઇ  
ને પાણીમાં પડી મડાગાંઠ... .
ને પાણીમાં પડી મડાગાંઠ... .
હવે નદીઓના ઘૂઘવાટ કેવા  
હવે નદીઓના ઘૂઘવાટ કેવા  
ને ખળખળ વહેતાં નિર્મળ નીર કેવાં?
ને ખળખળ વહેતાં નિર્મળ નીર કેવાં?</poem>}}
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|ગોપા  
|ગોપા  
Line 573: Line 584:
|અને જયાં સ્વચ્છતા નથી ..ત્યાં પ્રભુતા નથી. આજથી બંસીની જગ્યાએ મારા હાથમાં રહેશે આ સાવરણી…સ્વચ્છતાનું પ્રતીક. જે બની રહેશે એકવીસમી સદીની મારી બંસી. (સાવરણી હાથમાં લઇ થોડું વાળે છે.. સાફ કરે છે ને પછી હાથમાં બંસીની મુદ્રામાં સાવરણી રાખી ..પગ ક્રોસ કરી કૃષ્ણ ભગવાનની જેમ ઊભી જાય છે. ગોપ, ગોપીઓ બધાં પણ ઝાડુ હાથમાં લે છે. બધાં વાળે છે અને પછી ક્રોસમાં પગ રાખીને ઊભાં રહી જાય છે.

|}
|}
</poem>
 
{{center|'''સમાપ્ત.'''}}
{{center|'''સમાપ્ત.'''}}
<br>
<br>
17,624

edits