નારીસંપદાઃ નાટક/યુગધર્મ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 17: Line 17:
| પડદો ખૂલતા પહેલાં અંદરથી સૂત્રધારનો ઘેરો, ગંભીર અવાજ સંભળાય છે. (પરિત્રાણાય સાધૂનામ વાળો શ્લોક સંભળાય અને પછી શબ્દો..)
| પડદો ખૂલતા પહેલાં અંદરથી સૂત્રધારનો ઘેરો, ગંભીર અવાજ સંભળાય છે. (પરિત્રાણાય સાધૂનામ વાળો શ્લોક સંભળાય અને પછી શબ્દો..)
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|સૂત્રધાર
 
|  : 
સૂત્રધાર: એકવીસમી સદીમાં કૃષ્ણ ભગવાન અવતાર લઇને આવે..નાનકડો કનૈયો ગોકુળની ગલીઓમાં ઘૂમે, માખણ ખાવાની જીદ કરે તો, આજે તેને કેવા અનુભવો થાય... આજે જમુનાનાં નીર તેને કેવાં દેખાય ને તે શું અનુભવે ? ચાલો, આપણે જાણીએ અને માણીએ પ્રસ્તુત નાટક યુગધર્મમાં...
| એકવીસમી સદીમાં કૃષ્ણ ભગવાન અવતાર લઇને આવે..નાનકડો કનૈયો ગોકુળની ગલીઓમાં ઘૂમે, માખણ ખાવાની જીદ કરે તો, આજે તેને કેવા અનુભવો થાય... આજે જમુનાનાં નીર તેને કેવાં દેખાય ને તે શું અનુભવે ? ચાલો, આપણે જાણીએ અને માણીએ પ્રસ્તુત નાટક યુગધર્મમાં...
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|સ્થળ
 
|  : 
સ્થળ: યશોદાજીનું ઘર. માતા યશોદા દહીં વલોવે છે. અને સાથે સાથે ગાય છે. કાન ઉપર હેડ ફોન લગાવ્યા છે. કોઇ મોર્ડન ગીત ગાય છે. કનૈયો દોડતો આવે છે અને રડવાનું નાટક કરે છે
| યશોદાજીનું ઘર. માતા યશોદા દહીં વલોવે છે. અને સાથે સાથે ગાય છે. કાન ઉપર હેડ ફોન લગાવ્યા છે. કોઇ મોર્ડન ગીત ગાય છે. કનૈયો દોડતો આવે છે અને રડવાનું નાટક કરે છે
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કનૈયો
 
|  : 
કનૈયો : (રડતા રડતા લાડથી) મા, હજુ માખણ નથી થયું ? જા, તારી સાથે નહીં બોલું. પહેલાં તો કેવું જલ્દી જલ્દી આપતી હતી. (યશોદા કંઇ જવાબ આપતાં નથી.) કાનો..મા..મા..તને કહું છું. તું કેમ સાંભળતી નથી? અને આ કાનમાં શું ખોસ્યું છે. ( ખેંચે છે.)
| (રડતા રડતા લાડથી) મા, હજુ માખણ નથી થયું ? જા, તારી સાથે નહીં બોલું. પહેલાં તો કેવું જલ્દી જલ્દી આપતી હતી. (યશોદા કંઇ જવાબ આપતાં નથી.) કાનો..મા..મા..તને કહું છું. તું કેમ સાંભળતી નથી? અને આ કાનમાં શું ખોસ્યું છે. ( ખેંચે છે.)
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|યશોદા
યશોદા : આવી ગયો મારા લાલ?
|  : 
| આવી ગયો મારા લાલ?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કાનો
કાનો : (ગુસ્સાથી) હું તો કયારનો આવ્યો છું પણ તને સંભળાય તો ને? તેં તો કાનમાં આ ભૂંગળું ભરાવ્યું હતું ને?
|  : 
| (ગુસ્સાથી) હું તો કયારનો આવ્યો છું પણ તને સંભળાય તો ને? તેં તો કાનમાં આ ભૂંગળું ભરાવ્યું હતું ને?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|યશોદા
યશોદા : (હસીને) લાલા, એ હેડ ફોન કહેવાય..હેડ ફોન...
|  : 
| (હસીને) લાલા, એ હેડ ફોન કહેવાય..હેડ ફોન...
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કાના
કાના : જે હોય તે..પણ પહેલાં જલ્દી જલ્દી મને માખણ દે.. આજે તો મન ભરીને અને પેટ ભરીને માખણ ખાઇશ. તાજું મજાનું માખણ...
|  : 
|જે હોય તે..પણ પહેલાં જલ્દી જલ્દી મને માખણ દે.. આજે તો મન ભરીને અને પેટ ભરીને માખણ ખાઇશ. તાજું મજાનું માખણ...
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|યશોદા
યશોદા : અરે મારા લાલ, નેતરા ફેરવી ફેરવી હું તો થાકી...પણ આ પાણીવાળા દૂધમાંથી માખણ બને તો તને આપું ને? જોને હું કયારની મથું છું. હવે તો થાકી..જો કેવી પરસેવે રેબઝેબ નીતરી રહી છું. (પરસેવો લૂછે છે.)
|  : 
| અરે મારા લાલ, નેતરા ફેરવી ફેરવી હું તો થાકી...પણ આ પાણીવાળા દૂધમાંથી માખણ બને તો તને આપું ને? જોને હું કયારની મથું છું. હવે તો થાકી..જો કેવી પરસેવે રેબઝેબ નીતરી રહી છું. (પરસેવો લૂછે છે.)
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કનૈયો
કનૈયો : (રોષથી) હું એ કંઇ ન જાણું મૈયા. મને તો માખણ જોઇએ એટલે જોઇએ. તું નહીં આપે તો હું પહેલા લાવતો હતો તેમ આજે પણ ગોપીઓને ઘેરથી લઇ આવીશ. ગોપીઓ તો મને હોંશે હોંશે માખણ આપવાની.
|  : 
| (રોષથી) હું એ કંઇ ન જાણું મૈયા. મને તો માખણ જોઇએ એટલે જોઇએ. તું નહીં આપે તો હું પહેલા લાવતો હતો તેમ આજે પણ ગોપીઓને ઘેરથી લઇ આવીશ. ગોપીઓ તો મને હોંશે હોંશે માખણ આપવાની.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|યશોદા
યશોદા : અરે બેટા, આપણે ત્યાં જ માખણ નથી થતું ત્યાં ગોપીઓની તો આશા રાખવી જ નકામી. અને તું શું એમ માને છે કે આજની ગોપીઓ તને એમ મફતમાં માખણ આપી દેશે? બેટા, એ જમાના ગયા..આજે તો દરેક વસ્તુની કીમત ચૂકવવી પડે... કીમત..
|  : 
| અરે બેટા, આપણે ત્યાં જ માખણ નથી થતું ત્યાં ગોપીઓની તો આશા રાખવી જ નકામી. અને તું શું એમ માને છે કે આજની ગોપીઓ તને એમ મફતમાં માખણ આપી દેશે? બેટા, એ જમાના ગયા..આજે તો દરેક વસ્તુની કીમત ચૂકવવી પડે... કીમત..
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કનૈયો
કનૈયો : મા, મફતમાં તો ગોપીઓ ત્યારે યે ક્યાં આપતી હતી? મારી પાસે કેટલાં નખરાં કરાવતી હતી, બંસી વગાડવી પડતી હતી, નાચવું પડતું હતું. ત્યારે માખણ મળતું હતું. તો આજે પણ બંસી સંભળાવી દઇશ. બીજું શું ? (બંસી વગાડવાની એક્ટિંગ કરે છે.)
|  : 
| મા, મફતમાં તો ગોપીઓ ત્યારે યે ક્યાં આપતી હતી? મારી પાસે કેટલાં નખરાં કરાવતી હતી, બંસી વગાડવી પડતી હતી, નાચવું પડતું હતું. ત્યારે માખણ મળતું હતું. તો આજે પણ બંસી સંભળાવી દઇશ. બીજું શું ? (બંસી વગાડવાની એક્ટિંગ કરે છે.)
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|યશોદા
યશોદા : (હસી પડે છે.) બેટા, તું તો હજુ યે એવો જ ભોળિયો રહ્યો. આ એકવીસમી સદી છે બેટા.. હવે તારી બંસીના બોલ તો કાવ્યોમાં રહ્યા. એ તો ફકત કવિઓને ગીતો ગાવામાં કામ લાગે. બાકી અત્યારે એમાં કોઇ માખણ ન આપે.
|  : 
| (હસી પડે છે.) બેટા, તું તો હજુ યે એવો જ ભોળિયો રહ્યો. આ એકવીસમી સદી છે બેટા.. હવે તારી બંસીના બોલ તો કાવ્યોમાં રહ્યા. એ તો ફકત કવિઓને ગીતો ગાવામાં કામ લાગે. બાકી અત્યારે એમાં કોઇ માખણ ન આપે.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કનૈયો
કનૈયો : હું એ કંઇ ન સમજું. મને તો માખણ ખાવું છે, ખાવું છે....
|  : 
| હું એ કંઇ ન સમજું. મને તો માખણ ખાવું છે, ખાવું છે....
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|યશોદા
યશોદા : કાના, આ દૂધમાંથી તો માખણ નીકળી રહ્યું. એમ કર ચાલ, આ પેકેટનું માખણ તને આપું. (માખણનું પેકેટ ખોલે છે)
|  : 
|કાના, આ દૂધમાંથી તો માખણ નીકળી રહ્યું. એમ કર ચાલ, આ પેકેટનું માખણ તને આપું. (માખણનું પેકેટ ખોલે છે)
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કનૈયો
કનૈયો : આ વળી શું? ( હાથમાં લે છે. સૂંઘે છે..) છિ.. ના, ના, આવું વાસી માખણ મને ન ભાવે. મારે તો ગાયના દૂધનું તાજું માખણ જોઇએ.
|  : 
| આ વળી શું? ( હાથમાં લે છે. સૂંઘે છે..) છિ.. ના, ના, આવું વાસી માખણ મને ન ભાવે. મારે તો ગાયના દૂધનું તાજું માખણ જોઇએ.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|યશોદા
યશોદા : ગાયના દૂધનું માખણ? લાલા, એ બધાં સપનાં હવે ભૂલી જા. નહીંતર દુ:ખી થઇ જઈશ. લે, કાના, આ માખણ ખાઇ લે. અરે, આ પણ મળે છે એમ કહે ને..(પેકેટ ખોલી માખણ ખવડાવવાનો પ્રયત્ન કરે છે.)
|  : 
| ગાયના દૂધનું માખણ? લાલા, એ બધાં સપનાં હવે ભૂલી જા. નહીંતર દુ:ખી થઇ જઈશ. લે, કાના, આ માખણ ખાઇ લે. અરે, આ પણ મળે છે એમ કહે ને..(પેકેટ ખોલી માખણ ખવડાવવાનો પ્રયત્ન કરે છે.)
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કનૈયો
કનૈયો : (ગાય છે. ” મૈયા મોરી, મૈં નહીં માખણ ખાયો...." અને ભાગે છે. યશોદા તેની પાછળ દોડે છે. એકશન ગીત મૈયા મોરી...) યશોદા મા એની પાછળ પાછળ ભાગતાં રહે છે.
|  : 
| (ગાય છે. ” મૈયા મોરી, મૈં નહીં માખણ ખાયો...." અને ભાગે છે. યશોદા તેની પાછળ દોડે છે. એકશન ગીત મૈયા મોરી...) યશોદા મા એની પાછળ પાછળ ભાગતાં રહે છે.
ગોપ, ગોપીઓ : (આવે છે) કાનુડા, એય અલ્યા કાનુડા.... કનૈયો ..(ખુશ થઇ જાય છે) ઓહ..ગોપા,ગોપીઓ તમે બધાં? આવો આવો  
ગોપ, ગોપીઓ : (આવે છે) કાનુડા, એય અલ્યા કાનુડા.... કનૈયો ..(ખુશ થઇ જાય છે) ઓહ..ગોપા,ગોપીઓ તમે બધાં? આવો આવો  
|-{{ts|vtp}}
|યશોદા
|  : 
| હાશ..કાનાની તાજું માખણ ખાવાની જીદ અત્યાર પૂરતી તો ટળી.. મારો લાલો બિચારો હજુ યે એવો જ ભોળિયો રહ્યો. એને કયાં આજના જમાનાની કંઇ ખબર છે? આ કાનો એના દોસ્તારો ભેગો છે ત્યાં હું અંદર જઇને જલ્દી રસોઇ કરું. એ હવે કોઇના છપ્પનભોગ આરોગવા જતો નથી. એવા ભાવથી બોલાવનાર પણ આજે તો દોહ્યલાં..
|-{{ts|vtp}}
|ગોપ
|  : 
| કાના, આજે તો તું આવ્યો છે એમ આ ગોપીઓએ કહ્યું એટલે અમે સૌ તો ઉઘાડે પગે દોડી નીકળ્યા.. અમારો ભેરૂ આવ્યો એ કંઇ જેવી તેવી વાત છે?
|-{{ts|vtp}}
|ગોપી
|  : 
| તે હેં કાના, તને ક્યારેય અમારા કોઈની યાદ ન આવી?
|-{{ts|vtp}}
|કાના
|  : 
| અરે, યાદ આવી એટલે તો દોડયો પાછો આ પૃથ્વીલોકમાં..ઉપર સ્વર્ગમાં યે તમારા સૌ વિના મને ક્યાં ગોઠવાનું હતું?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|
યશોદા : હાશ..કાનાની તાજું માખણ ખાવાની જીદ અત્યાર પૂરતી તો ટળી.. મારો લાલો બિચારો હજુ યે એવો જ ભોળિયો રહ્યો. એને કયાં આજના જમાનાની કંઇ ખબર છે? આ કાનો એના દોસ્તારો ભેગો છે ત્યાં હું અંદર જઇને જલ્દી રસોઇ કરું. એ હવે કોઇના છપ્પનભોગ આરોગવા જતો નથી. એવા ભાવથી બોલાવનાર પણ આજે તો દોહ્યલાં..
|
|ચાલો, ચાલો તમે સૌ દોસ્તારો આવ્યા છો તો આપણે સૌ પહેલાંની જેમ ગેડી દડે રમીએ.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|
ગોપ : કાના, આજે તો તું આવ્યો છે એમ આ ગોપીઓએ કહ્યું એટલે અમે સૌ તો ઉઘાડે પગે દોડી નીકળ્યા.. અમારો ભેરૂ આવ્યો કંઇ જેવી તેવી વાત છે?  
|
|(ગોપી..અને ગોપ બધાં હસે છે.. ) ગેડી દડો..? કાના..એ જમાના ગયા.. હવે કોઇ ગેડી દડો થોડા રમે?  
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કાના
ગોપી : તે હેં કાના, તને ક્યારેય અમારા કોઈની યાદ ન આવી?
|  : 
| કેમ ન રમે? હવે કોઇ રમતું જ નથી?
|-{{ts|vtp}}
|ગોપી  
|  : 
| રમે તો છે પણ કાના, હવે એ બધી રમતો ગઇ.
|-{{ts|vtp}}
|બીજી ગોપી
|  : 
| આ જો, અમારા બધાના હાથમાં શું છે ?( મોબાઇલ બતાવે છે.)
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કાના
કાના : અરે, યાદ આવી એટલે તો દોડયો પાછો પૃથ્વીલોકમાં..ઉપર સ્વર્ગમાં યે તમારા સૌ વિના મને ક્યાં ગોઠવાનું હતું?
|  : 
| રમકડા જેવું વળી શું છે ?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|ગોપ
ચાલો, ચાલો તમે સૌ દોસ્તારો આવ્યા છો તો આપણે સૌ પહેલાંની જેમ ગેડી દડે રમીએ.
|  : 
| હસે છે..કાના, આ રમકડું નથી..આ મોબાઇલ કહેવાય..મોબાઇલ ફોન...
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કાના
(ગોપી..અને ગોપ બધાં હસે છે.. ) ગેડી દડો..? કાના..એ જમાના ગયા.. હવે કોઇ ગેડી દડો થોડા રમે?  
|  : 
| આનાથી કેમ રમાય? કેચ કરાય? ચાલ, ઘા કર જોઉં તો ખરો કે મારાથી કેચ થાય છે કે કેમ?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|ગોપી
કાના : કેમ રમે? હવે કોઇ રમતું જ નથી?
|  : 
| કાના..કાના...આનો ઘા કરાય. આ કંઇ બોલ નથી. આમાં છે ને જુદી જુદી ગેઇમ હોય..વીડિયો ગેઇમ ..ને એવું તો કેટલું બધું.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કાના
ગોપી : રમે તો છે પણ કાના, હવે એ બધી રમતો ગઇ.
|  : 
| મને તો આમાં કંઇ સમજાતું નથી.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|
બીજી ગોપી : આ જો, અમારા બધાના હાથમાં શું છે ?( મોબાઇલ બતાવે છે.)
|-{{ts|vtp}}
|
|
કાના : આ રમકડા જેવું વળી શું છે ?
|ગોપી નજીક આવીને કાનાને મોબાઇલ બતાવીને એમાં ગેઇમ બતાવે છે.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કાના
ગોપ : હસે છે..કાના, આ રમકડું નથી..આ મોબાઇલ કહેવાય..મોબાઇલ ફોન...
|  : 
| આ તો બધું નવું નવું છે. પણ મને તો બહુ મજા ન આવી.  
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|  
|ગોપ
કાના : આનાથી કેમ રમાય? કેચ કરાય? ચાલ, ઘા કર જોઉં તો ખરો કે મારાથી કેચ થાય છે કે કેમ?
|  : 
| એ તો હજુ કદી રમ્યો નથી ને એટલે..એકવાર રમી જો. પછી અમારી જેમ તને યે હાથમાંથી મૂકવાનું મન નહીં થાય.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|ગોપી
ગોપી : કાના..કાના...આનો ઘા ન કરાય. આ કંઇ બોલ નથી. આમાં છે ને જુદી જુદી ગેઇમ હોય..વીડિયો ગેઇમ ..ને એવું તો કેટલું બધું.
|  : 
| અને પછી અમારી મમ્મીની જેમ યશોદામા પણ તને બૂમો પાડવાના..કાના, હવે મોબાઇલ મૂકે છે કે નહીં ? (બધાં હસે છે.)
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|બીજી ગોપી
કાના : મને તો આમાં કંઇ સમજાતું નથી.
|  : 
| કાના, આવી તો કેટલી યે વસ્તુઓ અહીં નવી આવી છે. મહાભારતના યુદ્ધમાં સંજયે અંધ ધ્રુતરાષ્ટ્રને બધું જોઇને કહી સંભળાવ્યું હતું ને? હવે તો એ સંજય દૃષ્ટિ ઘેર ઘેર આવી ગઇ છે.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કાના : એટલે ?
ગોપી નજીક આવીને કાનાને મોબાઇલ બતાવીને એમાં ગેઇમ બતાવે છે.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|ગોપ.
કાના : આ તો બધું નવું નવું છે. પણ મને તો બહુ મજા ન આવી.  
|  : 
| એને હવે અમે ટી.વી. કહીએ છીએ. એમાં બધું યે ઘેર બેઠા દેખાય. અરે, તારાં દર્શન કરવાં હોય ને તો યે અમે ઘેર બેઠાં એમાં કરી શકીએ.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કાના
ગોપ : તો હજુ કદી રમ્યો નથી ને એટલે..એકવાર રમી જો. પછી અમારી જેમ તને યે હાથમાંથી મૂકવાનું મન નહીં થાય.
|  : 
| માળુ હારૂ અહીં તો બધું યે બદલાઇ ગયું છે.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|ગોપી
ગોપી : અને પછી અમારી મમ્મીની જેમ યશોદામા પણ તને બૂમો પાડવાના..કાના, હવે મોબાઇલ મૂકે છે કે નહીં ? (બધાં હસે છે.)
|  : 
| પણ કાના, સાચું કહું? આ બધી સગવડો તો આવી છે. પણ પહેલાં જેવી મજા નથી આવતી હો..
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|ગોપ
બીજી ગોપી : કાના, આવી તો કેટલી યે વસ્તુઓ અહીં નવી આવી છે. મહાભારતના યુદ્ધમાં સંજયે અંધ ધ્રુતરાષ્ટ્રને બધું જોઇને કહી સંભળાવ્યું હતું ને? હવે તો એ સંજય દૃષ્ટિ ઘેર ઘેર આવી ગઇ છે.
|  : 
| હા, ઇ વાત તો સોળ આના સાચી..
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|ગોપી
કાના : એટલે ?
|  : 
| કેવા મજાના એ દિવસો હતા.. કેવી રાસલીલા રમતાં આપણે સૌ...
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કાના
ગોપ. : એને હવે અમે ટી.વી. કહીએ છીએ. એમાં બધું યે ઘેર બેઠા દેખાય. અરે, તારાં દર્શન કરવાં હોય ને તો યે અમે ઘેર બેઠાં એમાં કરી શકીએ.
|  : 
| મને તો અત્યારે યે એ રાસલીલાનાં શમણાં આવે છે. કેવી મજાની હતી રાસલીલાની એ રંગત..
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|( પ્રાચીન રાસ..અમે મહિયારા રે ગોકુળ ગામના... વગેરે પાંચ રાસનાં મુખડાં મૂકવાં.)
કાના : માળુ હારૂ અહીં તો બધું યે બદલાઇ ગયું છે.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|યશોદા પણ ત્યાં આવીને જોવામાં જોડાઇ જાય છે. રાસલીલા પૂરી થતાં બોલે છે. (સ્વગત) બધાં તો બંધ આંખોનાં શમણાં. બાકી ખુલ્લી આંખની વાસ્તવિકતા તો કેવી વરવી, કેવી વસમી છે એની કાનાને કલ્પના પણ ક્યાં છે? એ ન જાણે એ જ સારું છે. નહીંતર મારો લાલ બિચારો દુખી થઇ જશે.
ગોપી : પણ કાના, સાચું કહું? બધી સગવડો તો આવી છે. પણ પહેલાં જેવી મજા નથી આવતી હો..  
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કાના
ગોપ : હા, ઇ વાત તો સોળ આના સાચી..
|  : 
| વાહ ગોપા, બંધ આંખે આજે પણ એ રાસલીલા જોવાની મજા આવી ગઇ હોં.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|ગોપીઓ
ગોપી : કેવા મજાના દિવસો હતા.. કેવી રાસલીલા રમતાં આપણે સૌ...
|  : 
| કાના, આજે ત્યાં ચોકમાં આજની ગોપીઓ પણ રાસડા તો લે છે.બોલ, તારે પણ જોવા છે? આવવું છે અમારી સાથે?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કાનો
કાના : મને તો અત્યારે યે એ રાસલીલાનાં શમણાં આવે છે. કેવી મજાની હતી રાસલીલાની રંગત..
|  : 
| અરે વાહ! આજે પણ રાસલીલા રમાય છે? ચાલ ભાઈ, ચાલ, સદીઓ વીતી ગઇ બધું જોયા ને..
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|યશોદા
( પ્રાચીન રાસ..અમે મહિયારા રે ગોકુળ ગામના... વગેરે પાંચ રાસનાં મુખડાં મૂકવાં.)
|  : 
| ના, ગોપા, કાનો નહીં આવે એ બધું જોવા..
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કાનો
યશોદા પણ ત્યાં આવીને જોવામાં જોડાઇ જાય છે. રાસલીલા પૂરી થતાં બોલે છે. (સ્વગત) આ બધાં તો બંધ આંખોનાં શમણાં. બાકી ખુલ્લી આંખની વાસ્તવિકતા તો કેવી વરવી, કેવી વસમી છે એની કાનાને કલ્પના પણ ક્યાં છે? એ ન જાણે એ જ સારું છે. નહીંતર મારો લાલ બિચારો દુખી થઇ જશે.
|  : 
| મા, મારે જાવું છે. તું આજે ના કેમ પાડે છે?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|યશોદા
કાના : વાહ ગોપા, બંધ આંખે આજે પણ રાસલીલા જોવાની મજા આવી ગઇ હોં.
|  : 
| લાલા, એ બધું તને નહીં સમજાય. એ જોવાની તારે જરૂર નથી. નકામું દુખી થવાનું ?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કાનો
 
|  : 
ગોપીઓ : કાના, આજે ત્યાં ચોકમાં આજની ગોપીઓ પણ રાસડા તો લે છે.બોલ, તારે એ પણ જોવા છે? આવવું છે અમારી સાથે?
| શું મા તું યે? રાસલીલા જોઇને હું દુ:ખી થવાનો કે ખુશ થવાનો? અરે, તેં હમણાં જ જોયું નહીં કે મને તો ખુલ્લી આંખે પણ રાસલીલાનાં શમણાં આવે છે.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|યશોદા
કાનો : અરે વાહ! આજે પણ રાસલીલા રમાય છે? ચાલ ભાઈ, ચાલ, સદીઓ વીતી ગઇ બધું જોયા ને..
|  : 
| બેટા, એટલે જ કહું છું. શમણાનું વરવું રૂપ જોવાનું રહેવા દે..લાલા રહેવા દે..  
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કાના
યશોદા : ના, ગોપા, કાનો નહીં આવે એ બધું જોવા..
|  : 
| મા, મને તો તારી વાતમાં કંઇ સમજાતું નથી. જે હોય તે પણ હું તો આજે આખરે રાસલીલા જોવા જવાનો એટલે જવાનો. ગોપીઓ, ગોપો ચાલો બધાં આપણે રાસલીલા જોવા જઇએ.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|યશોદા
કાનો : મા, મારે જાવું છે. તું આજે ના કેમ પાડે છે?
|  : 
| (નિસાસો નાખે છે.)
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કાનો પહેલેથી જિદ્દી તો છે જ ને? એનું ધાર્યું જ કરવાનો. આજનું બધું જોઇને મારો લાલો દુઃખી ન થાય તો સારું.
યશોદા : લાલા, એ બધું તને નહીં સમજાય. એ જોવાની તારે જરૂર નથી. નકામું દુખી થવાનું ?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|ગોપ
કાનો : શું મા તું યે? રાસલીલા જોઇને હું દુ:ખી થવાનો કે ખુશ થવાનો? અરે, તેં હમણાં જ જોયું નહીં કે મને તો ખુલ્લી આંખે પણ રાસલીલાનાં શમણાં આવે છે.
|  : 
| હાલ, કાના, નવી આંખે જૂની રાસલીલા તો જોઇ લીધી. હવે નવી આંખે નવી નવી રાસલીલા જોવા મળશે.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કનૈયો
યશોદા : બેટા, એટલે જ કહું છું. શમણાનું વરવું રૂપ જોવાનું રહેવા દે..લાલા રહેવા દે..
|  : 
| નવી રાસલીલા? વળી શું?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|ગોપ
કાના : મા, મને તો તારી વાતમાં કંઇ સમજાતું નથી. જે હોય તે પણ હું તો આજે આખરે રાસલીલા જોવા જવાનો એટલે જવાનો. ગોપીઓ, ગોપો ચાલો બધાં આપણે રાસલીલા જોવા જઇએ.
|  : 
| જોઇશ ને એટલે બધું યે સમજાઇ જાશે. હાલો જલ્દી જલ્દી.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કનૈયો
યશોદા : (નિસાસો નાખે છે.)
|  : 
| ચાલો. (ગોપ ને કનૈયો બંને જાય છે.. ચોકમાં છોકરીઓ ને છોકરાઓ ડિસ્કો દાંડિયા રમે છે. આધુનિક ડાન્સ રમાય છે. કનૈયો તો જોઇ જ રહે છે કનૈયો..(આશ્ચર્ય અને આઘાતથી) આ... આ બધું શું? રાસડા આમ રમાય?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|ગોપ
કાનો પહેલેથી જિદ્દી તો છે જ ને? એનું ધાર્યું જ કરવાનો. આજનું બધું જોઇને મારો લાલો દુઃખી ન થાય તો સારું.
|  : 
| કાના, આ તારા જમાનાના રાસ-ગરબા નથી. આ તો વેસ્ટર્ન ડાન્સ કહેવાય... આ નવા જમાનાની એકવીસમી સદીની રાસલીલા છે. આજકાલ બધે ય આવી લીલાઓ રમાય છે.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કનૈયો
ગોપ : હાલ, કાના, નવી આંખે જૂની રાસલીલા તો જોઇ લીધી. હવે નવી આંખે નવી નવી રાસલીલા જોવા મળશે.
|  : 
| આ બધું છે શું મને તો કંઇ સમજાતું નથી.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|ગોપ
કનૈયો : નવી રાસલીલા? એ વળી શું?
|  : 
| સમજાતું તો અમને પણ નથી. પણ કાના, બહુ પ્રશ્નો નહીં પૂછવાના..જોયા કરવાનું...મૂંગા.મૂંગા...
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કનૈયો
ગોપ : જોઇશ ને એટલે બધું યે સમજાઇ જાશે. હાલો જલ્દી જલ્દી.
|  : 
| આ બધાં માથું પાકી જાય એવા રાગડા કેમ તાણે છે? સરસ મજાના સૂરીલા સંગીતના સ્વરો ક્યાં ગયા?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|ગોપ
કનૈયો : ચાલો. (ગોપ ને કનૈયો બંને જાય છે.. ચોકમાં છોકરીઓ ને છોકરાઓ ડિસ્કો દાંડિયા રમે છે. આધુનિક ડાન્સ રમાય છે. કનૈયો તો જોઇ રહે છે કનૈયો..(આશ્ચર્ય અને આઘાતથી) આ... આ બધું શું? રાસડા આમ રમાય?
|  : 
| હવે આ જ બધું સંગીત કહેવાય..અને હવે આવું ચાલે છે.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કનૈયો
ગોપ : કાના, તારા જમાનાના રાસ-ગરબા નથી. તો વેસ્ટર્ન ડાન્સ કહેવાય... આ નવા જમાનાની એકવીસમી સદીની રાસલીલા છે. આજકાલ બધે ય આવી જ લીલાઓ રમાય છે.
|  : 
| ? સંગીત કહેવાય? (આશ્ચર્ય અને આઘાતથી)
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|ગોપ
કનૈયો : આ બધું છે શું મને તો કંઇ સમજાતું નથી.
|  : 
| હા, અત્યારે હનીસીંગની જ તો બોલબાલા છે. જો બતાવું ?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|
ગોપ : સમજાતું તો અમને પણ નથી. પણ કાના, બહુ પ્રશ્નો નહીં પૂછવાના..જોયા કરવાનું...મૂંગા.મૂંગા...
|-{{ts|vtp}}
|
|
કનૈયો : આ બધાં માથું પાકી જાય એવા રાગડા કેમ તાણે છે? સરસ મજાના સૂરીલા સંગીતના સ્વરો ક્યાં ગયા?
|(ગાય છે, ઠેકડા મારીને નાચે છે.)
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કનૈયો
ગોપ : હવે આ જ બધું સંગીત કહેવાય..અને હવે આવું જ ચાલે છે.
|  : 
|અરે, આવાં ગીતો ને આવા ઠેકડા? રાસડા આમ રમાય?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|ગોપ
કનૈયો : આ? આ સંગીત કહેવાય? (આશ્ચર્ય અને આઘાતથી)
|  : 
| કહ્યું ને એકવાર ચૂપચાપ જોયા કરવાનું.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કનૈયો
ગોપ : હા, અત્યારે હનીસીંગની જ તો બોલબાલા છે. જો બતાવું ?
|  : 
| ને ગોપા, ગોપીઓ, એ બધાંએ કપડાં કેવાં પહેર્યાં હતાં? મને તો જરા યે ન ગમ્યાં.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|ગોપ,ગોપીઓ
(ગાય છે, ઠેકડા મારીને નાચે છે.)
|  : 
| કાના, આ બધી એકવીસમી સદીની ફેશન છે. એને ડીઝાઇનર કપડાં કે'વાય.ડિઝાઇનર.. પણ રેવા દે……એ બધું તને નહીં સમજાય. બોલ, તારે રાસ રમવું છે? તો પાસ લઇ આવું ?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કનૈયો
કનૈયો : અરે, આવાં ગીતો ને આવા ઠેકડા? રાસડા આમ રમાય?
|  : 
| પાસ? એ વળી શું?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|ગોપ
ગોપ : કહ્યું ને એકવાર ચૂપચાપ જોયા કરવાનું.
|  : 
| એટલે એમ કે અહીં કંઈ મફતમાં રાસ ન રમાય.. પૈસા આપવા પડે પૈસા..
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કનૈયો
કનૈયો : ને ગોપા, ગોપીઓ, એ બધાંએ કપડાં કેવાં પહેર્યાં હતાં? મને તો જરા યે ન ગમ્યાં.
|  : 
| રાસ રમવાના પૈસા?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|ગોપ
ગોપ,ગોપીઓ : કાના, બધી એકવીસમી સદીની ફેશન છે. એને ડીઝાઇનર કપડાં કે'વાય.ડિઝાઇનર.. પણ રેવા દે……એ બધું તને નહીં સમજાય. બોલ, તારે રાસ રમવું છે? તો પાસ લઇ આવું ?
|  : 
| અરે..રમવાના શું? જોવાના યે આપવા પડે. કળિયુગ છે .. કળિયુગ..
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કનૈયો
કનૈયો : પાસ? એ વળી શું?
|  : 
| મારે આવાં નખરાં નથી જોવાં...ચાલ ભાગીએ અહીંથી. મારાથી તો આ રાસલીલા સહન થાય એમ નથી.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|ગોપી
ગોપ : એટલે એમ કે અહીં કંઈ મફતમાં રાસ ન રમાય.. પૈસા આપવા પડે પૈસા..
|  : 
| કાના, તારે તારી રાધાને નથી મળવું?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કાનો
કનૈયો : રાસ રમવાના પૈસા?
|  : 
| એ કંઇ સવાલ છે? હું હમણાં પૂછવાનો જ હતો. ક્યાં છે મારી રાધા? એના વિના તો હું સાવ અધૂરો..
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|ગોપી
ગોપ : અરે..રમવાના શું? જોવાના યે આપવા પડે. આ કળિયુગ છે .. કળિયુગ..
|  : 
|  ચિંતા ન કર. કાના, હું હમણાં જ વોટસ અપ કરીને તારી રાધાને અહીં બોલાવું છું.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કાના
કનૈયો : મારે આવાં નખરાં નથી જોવાં...ચાલ ભાગીએ અહીંથી. મારાથી તો આ રાસલીલા સહન થાય એમ નથી.
|  : 
| શું? શું કરીને બોલાવશે?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|ગોપી
ગોપી : કાના, તારે તારી રાધાને નથી મળવું?
|  : 
| વોટસ અપ...બીજું શું ?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કાનો
કાનો : એ કંઇ સવાલ છે? હું હમણાં પૂછવાનો જ હતો. ક્યાં છે મારી રાધા? એના વિના તો હું સાવ અધૂરો..
|  : 
| એટલે ?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|ગોપી
ગોપી : ચિંતા ન કર. કાના, હું હમણાં જ વોટસ અપ કરીને તારી રાધાને અહીં બોલાવું છું.
|  : 
| એ બધું તને પછી નિરાંતે સમજાવીશું. ચાલ, પહેલાં વોટસ અપમાં મેસેજ કરી લેવા દે.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|
કાના : શું? શું કરીને બોલાવશે?
|-{{ts|vtp}}
|
|
ગોપી : વોટસ અપ...બીજું શું ?
|(કાનો આશ્ચર્યથી જોઇ રહે છે.)
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કાનો
કાનો : એટલે ?
|  : 
| માળુ હારુ, અહીં તો બધું યે બદલાઇ ગયું છે.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|ગોપી
ગોપી : .એ બધું તને પછી નિરાંતે સમજાવીશું. ચાલ, પહેલાં વોટસ અપમાં મેસેજ કરી લેવા દે.
|  : 
| અરે, રાધાને જોઇને તો કાનાને ચક્કર આવી જવાના છે ચક્કર. રાધા..( આવે છે.)
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|રાધા
(કાનો આશ્ચર્યથી જોઇ રહે છે.)
|  : 
| હાય, કાના ડાર્લિંગ, હાઉ આર યુ? (મોર્ડન ડ્રેસ, ગોગલ્સ, મોબાઇલ, હેડ ફોન, ઊંચી હીલ્સનાં સેન્ડલ, પર્સ વગેરે. ફુલ મેઇક અપ.)
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|
કાનો : માળુ હારુ, અહીં તો બધું યે બદલાઇ ગયું છે.
|-{{ts|vtp}}
|
|
ગોપી : અરે, રાધાને જોઇને તો કાનાને ચક્કર આવી જવાના છે ચક્કર. રાધા..( આવે છે.)
|( કાનો આમ તેમ શોધે છે. )
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કાનો
રાધા : હાય, કાના ડાર્લિંગ, હાઉ આર યુ? (મોર્ડન ડ્રેસ, ગોગલ્સ, મોબાઇલ, હેડ ફોન, ઊંચી હીલ્સનાં સેન્ડલ, પર્સ વગેરે. ફુલ મેઇક અપ.)
|  : 
| કયાં છે રાધા?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|રાધા
( કાનો આમ તેમ શોધે છે. )
|  : 
| ડાર્લિંગ, તારી સામે તો ઊભી છું. ( ગોગલ્સ કાઢે છે.)
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કાના
કાનો : કયાં છે રાધા?
|  : 
રાધા...તું? તું?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|રાધા
રાધા : ડાર્લિંગ, તારી સામે તો ઊભી છું. ( ગોગલ્સ કાઢે છે.)
|  : 
| કેમ નવાઇ લાગે છે? મને જોઇને ડઘાઇ ગયો કે શું?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|ગોપી
કાના : રાધા...તું? તું?
|  : 
| ડઘાઇ ન જાય તો બીજું શું થાય? એમ કહોને કે બેહોશ ન થઇ ગયો?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કાના
રાધા : કેમ નવાઇ લાગે છે? મને જોઇને ડઘાઇ ગયો કે શું?
|  : 
| રાધા, રાધે, તું આ રીતે?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|રાધા
ગોપી : ડઘાઇ ન જાય તો બીજું શું થાય? એમ કહોને કે બેહોશ ન થઇ ગયો?
|  : 
| હમણાં જ બ્યુટી પાર્લરમાંથી આવી. સુંદર દેખાઉં છું ને?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કાના
કાના : રાધા, રાધે, તું આ રીતે?
|  : 
|  મને તો સમજાતું નથી કે હું શું બોલું?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|રાધા
રાધા : હમણાં જ બ્યુટી પાર્લરમાંથી આવી. સુંદર દેખાઉં છું ને?
|  : 
| સમજવાની જરૂર પણ નથી. બોલવાનું કામ હું કરીશ.. તારે તો ખાલી મૂંગા રહીને સાંભળ્યા કરવાનું. ચાલ, આપણે ડાન્સ કરીએ.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|
કાના :  મને તો સમજાતું નથી કે હું શું બોલું?
|-{{ts|vtp}}
|
|
રાધા : સમજવાની જરૂર પણ નથી. બોલવાનું કામ હું કરીશ.. તારે તો ખાલી મૂંગા રહીને સાંભળ્યા કરવાનું. ચાલ, આપણે ડાન્સ કરીએ.
| ( કાનાનો હાથ પકડી વેસ્ટર્ન ટાઇપનાં નખરાં કરે છે. કાનો હાથ છોડાવીને ભાગે છે. )
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|રાધા
( કાનાનો હાથ પકડી વેસ્ટર્ન ટાઇપનાં નખરાં કરે છે. કાનો હાથ છોડાવીને ભાગે છે. )
|  : 
| ઓકે..બાય કાના, આમ પણ મારે આજે મારા બીજા બોય ફ્રેન્ડ સાથે ડેટીંગમાં જવાનું છે. પછી મળીએ..ઓકે..? બાય..
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|
રાધા : ઓકે..બાય કાના, આમ પણ મારે આજે મારા બીજા બોય ફ્રેન્ડ સાથે ડેટીંગમાં જવાનું છે. પછી મળીએ..ઓકે..? બાય..
|-{{ts|vtp}}
|
|
(કાનો પડી જાય છે. ગોપ, ગોપીઓ તેને ઊભો કરે છે.)
| (કાનો પડી જાય છે. ગોપ, ગોપીઓ તેને ઊભો કરે છે.)
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કાનો
કાનો : ગોપા, મને અહીંથી લઇ જા.. મને દૂર દૂર લઇ જા..
|  : 
| ગોપા, મને અહીંથી લઇ જા.. મને દૂર દૂર લઇ જા..
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|ગોપા
ગોપા : કાના, તારે કયાં જવું છે?  
|  : 
| કાના, તારે કયાં જવું છે?  
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કાનો
કાનો : જ્યાં આવું કશું ન હોય. એમ કર, મને મારી... મારી જમુના નદીને કાંઠે લઇ જા... ચાલો આપણે સૌ જઇએ..જમુનાજીને કાંઠડે... જ્યાં એકવાર મેં કાળિનાગને નાથ્યો’તો. ચાલ, ત્યાં જઇને નિરાંતે બેસીએ...ને જમુનાના નીરમાં ધૂબાકા મારીએ.
|  : 
| જ્યાં આવું કશું ન હોય. એમ કર, મને મારી... મારી જમુના નદીને કાંઠે લઇ જા... ચાલો આપણે સૌ જઇએ..જમુનાજીને કાંઠડે... જ્યાં એકવાર મેં કાળિનાગને નાથ્યો’તો. ચાલ, ત્યાં જઇને નિરાંતે બેસીએ...ને જમુનાના નીરમાં ધૂબાકા મારીએ.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|ગોપા
ગોપા : હાલ, ઇ અભરખો યે પૂરો કરી લે. (બધા જાય છે.. એક ગોપ દૂરથી આંગળી ચીંધી ઇશારાથી નદી બતાવે છે)
|  : 
| હાલ, ઇ અભરખો યે પૂરો કરી લે. (બધા જાય છે.. એક ગોપ દૂરથી આંગળી ચીંધી ઇશારાથી નદી બતાવે છે)
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|ગોપા
ગોપા : જો.. ત્યાં...દેખાય છે તારી જમુના નદી...(અંદર તરફ નિશાની કરે છે.)
|  : 
| જો.. ત્યાં...દેખાય છે તારી જમુના નદી...(અંદર તરફ નિશાની કરે છે.)
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કનૈયો
કનૈયો : મને તો નથી દેખાતી... ખળખળ કરતી, અને બે કાંઠે વહેતી જમુનાનો ઘેરો ઘૂઘવાટ મને તો નથી સંભળાતો. અને..એક મિનિટ.. આ... આ વાસ શેની આવે છે?
|  : 
| મને તો નથી દેખાતી... ખળખળ કરતી, અને બે કાંઠે વહેતી જમુનાનો ઘેરો ઘૂઘવાટ મને તો નથી સંભળાતો. અને..એક મિનિટ.. આ... આ વાસ શેની આવે છે?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|ગોપા
ગોપા : જમુનાજીના પાણીમાં રહેલી ગંદકીની.
|  : 
| જમુનાજીના પાણીમાં રહેલી ગંદકીની.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કનૈયો
કનૈયો : અરે જમુનાનાં નીર તો કેવાં નિર્મળ.. કેવાં સ્વચ્છ.. એનાં નીતર્યાં પાણીમાં તો ચહેરો પણ દેખાય. એમાં વળી ગંદકી કેવી?
|  : 
| અરે જમુનાનાં નીર તો કેવાં નિર્મળ.. કેવાં સ્વચ્છ.. એનાં નીતર્યાં પાણીમાં તો ચહેરો પણ દેખાય. એમાં વળી ગંદકી કેવી?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|ગોપ
ગોપ : અરે વળી તું ભૂલી ગયો? કાના, આ સતજુગની જમુના નથી..આ તો કળિયુગની જમના.. છે. અત્યારે તો જમુના લો કે ગંગા...બધાંયનાં પાણી આવાં જ મેલાં.
|  : 
| અરે વળી તું ભૂલી ગયો? કાના, આ સતજુગની જમુના નથી..આ તો કળિયુગની જમના.. છે. અત્યારે તો જમુના લો કે ગંગા...બધાંયનાં પાણી આવાં જ મેલાં.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કનૈયો
કનૈયો : નદીના પાણીને અને કળિયુગને વળી શું સંબંધ?
|  : 
| નદીના પાણીને અને કળિયુગને વળી શું સંબંધ?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|ગોપા
ગોપા : અરે કાના. હવે તો નદીઓમાં કારખાનાઓનો કચરો યે ઠલવાય, અને માણસો જાતજાતની ગંદકી કરે.. તને તો એની કલ્પના યે ન આવે દોસ્ત ! પાણીનો રજવાડી ઠાઠ આજે નજરાઇ ગયો છે. આજે તો એને પ્રદૂષણનો એરૂ આભડી ગયો છે. કુદરતને વહાલ કરવાને બદલે માનવ કુદરતને નાથવાના ચક્કરમાં આજે પડ્યો છે. આજે તો પર્યાવરણને બચાવવાનાં કેટકેટલાં અભિયાનો ચલાવવાં પડે છે.
|  : 
| અરે કાના. હવે તો નદીઓમાં કારખાનાઓનો કચરો યે ઠલવાય, અને માણસો જાતજાતની ગંદકી કરે.. તને તો એની કલ્પના યે ન આવે દોસ્ત ! પાણીનો રજવાડી ઠાઠ આજે નજરાઇ ગયો છે. આજે તો એને પ્રદૂષણનો એરૂ આભડી ગયો છે. કુદરતને વહાલ કરવાને બદલે માનવ કુદરતને નાથવાના ચક્કરમાં આજે પડ્યો છે. આજે તો પર્યાવરણને બચાવવાનાં કેટકેટલાં અભિયાનો ચલાવવાં પડે છે.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|ગોપી ( ગાય છે.) પહેલાં તો એક ધારી વહેતી'તી ગંગા
ગોપી ( ગાય છે.) પહેલાં તો એક ધારી વહેતી'તી ગંગા
અને નદીયોનો રજવાડી ઠાઠ,  
અને નદીયોનો રજવાડી ઠાઠ,  
ઓણસાલ નદીયું નજરાઇ ગઇ  
ઓણસાલ નદીયું નજરાઇ ગઇ  
Line 366: Line 465:
ને ખળખળ વહેતાં નિર્મળ નીર કેવાં?
ને ખળખળ વહેતાં નિર્મળ નીર કેવાં?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|ગોપા
ગોપા : અરે, પાણી જ કયાં રહ્યાં છે? કાના, આજે અહીં અને આખા દેશમાં પાણીની કેવી ભયંકર તંગી ચાલે છે એ સામે બેસેલા બધાયને પૂછી જો. ટેકનોલોજીની અંબાડીએ ચડીને બેસેલી, નેટના તાંતણે બંધાયેલી એકવીસમી સદીનાં ગાણાં તો ગવાય છે, પણ પાણી માટે તો આજે યે અમારે આકાશ સામે જ મીટ માંડીને બેસવાનું. કાના, હવે તો પાણી યે વેચાતું લેવું પડે છે.
|  : 
| અરે, પાણી જ કયાં રહ્યાં છે? કાના, આજે અહીં અને આખા દેશમાં પાણીની કેવી ભયંકર તંગી ચાલે છે એ સામે બેસેલા બધાયને પૂછી જો. ટેકનોલોજીની અંબાડીએ ચડીને બેસેલી, નેટના તાંતણે બંધાયેલી એકવીસમી સદીનાં ગાણાં તો ગવાય છે, પણ પાણી માટે તો આજે યે અમારે આકાશ સામે જ મીટ માંડીને બેસવાનું. કાના, હવે તો પાણી યે વેચાતું લેવું પડે છે.
|-{{ts|vtp}}
|કનૈયો
|  : 
| (કાને હાથે મૂકી દે છે.) નથી સાંભળવું. મારે હવે કંઇ જ નથી સાંભળવું. મારાથી આ બધું સહન નથી થતું. ગોપા, મને અહીંથી લઇ જા..મારે જમુનાની નજીક નથી જવું. (વેદનાથી) મારી પ્રિય જમનાની આ સ્થિતિ મારાથી સહન નથી થતી. નથી થતી.
|-{{ts|vtp}}
|ગોપા
|  : 
| કયાં લઇ જઇએ? દોસ્ત, તને કયાં લઇ જઇએ?
|-{{ts|vtp}}
|કનૈયો
|  : 
| એમ કરો, મને મારા કદંબ વનમાં લઇ જાવ. કદંબની નીચે થોડીવાર શાંતિથી બેસી મારી બંસી વગાડીશ. એટલે મને થોડી નિરાંત મળશે. (ખિસ્સામાંથી બંસરી કાઢે છે)
|-
|ગોપી
|  : 
| કાના, કદંબવન..? અરે..કદંબવનનો તો કયારનો યે કપાઇને નાશ થઇ ગયો. હવે તો રહ્યા છે માત્ર એના કોઇ રડ્યા ખડ્યા અવશેષો..
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|ગોપા
 
|  : 
કનૈયો : (કાને હાથે મૂકી દે છે.) નથી સાંભળવું. મારે હવે કંઇ જ નથી સાંભળવું. મારાથી આ બધું સહન નથી થતું. ગોપા, મને અહીંથી લઇ જા..મારે જમુનાની નજીક નથી જવું. (વેદનાથી) મારી પ્રિય જમનાની આ સ્થિતિ મારાથી સહન નથી થતી. નથી થતી.
|હવે તો ત્યાં ઊભાં છે સિમેન્ટનાં જંગલો...  
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કનૈયો
ગોપા : કયાં લઇ જઇએ? દોસ્ત, તને કયાં લઇ જઇએ?
|  : 
|કદંબવનનો નાશ? કોણે કાપ્યું મારા વહાલા કદંબવનને ?( દુ:ખી થઇ જાય છે.)
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|ગોપા
કનૈયો : એમ કરો, મને મારા કદંબ વનમાં લઇ જાવ. કદંબની નીચે થોડીવાર શાંતિથી બેસી મારી બંસી વગાડીશ. એટલે મને થોડી નિરાંત મળશે. (ખિસ્સામાંથી બંસરી કાઢે છે)
|  : 
ગોપી : કાના, કદંબવન..? અરે..કદંબવનનો તો કયારનો યે કપાઇને નાશ થઇ ગયો. હવે તો રહ્યા છે માત્ર એના કોઇ રડ્યા ખડ્યા અવશેષો..
|કોણે એટલે? માણસ સિવાય કોણ હોય?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કનૈયો
ગોપા : હવે તો ત્યાં ઊભાં છે સિમેન્ટનાં જંગલો...
|  : 
| અરે પણ જંગલ કેમ કાપ્યાં? ઝાડોનો નાશ શા માટે?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|ગોપા
કનૈયો : કદંબવનનો નાશ? કોણે કાપ્યું મારા વહાલા કદંબવનને ?( દુ:ખી થઇ જાય છે.)
|  : 
| લાકડાં માટે...જરૂરિયાત માટે.. (નિસાસો નાખીને) આજે કંઇ માનવીની જરૂરિયાતો ઓછી છે ?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કનૈયો
ગોપા : કોણે એટલે? માણસ સિવાય કોણ હોય?
|  : 
| (રડવા જેવા અવાજે) મારાં લીલાંછ્મ જંગલો...ઝાડો..!
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|ગોપા
કનૈયો : અરે પણ જંગલ કેમ કાપ્યાં? ઝાડોનો નાશ શા માટે?
|  : 
| (થોડા મોટા અવાજે ઉશ્કેરાટથી) માણસજાતે પોતાના થોડા સ્વાર્થ માટે કર્યો આડેધડ વિનાશ...નદીઓ નજરાઇ ગઇ, જંગલો નાશ પામ્યાં. પાણીનો રજવાડી ઠાઠ ને ઝાડવાઓનો લીલોછમ વૈભવ... બધું યે ખોવાઇ ગયું...કાના, ખોવાઇ ગયું..(રડી પડે છે)
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કનૈયો
ગોપા : લાકડાં માટે...જરૂરિયાત માટે.. (નિસાસો નાખીને) આજે કંઇ માનવીની જરૂરિયાતો ઓછી છે ?
|  : 
| ગોપા, ગોપા, આ બધું મને શા માટે બતાવ્યું? શા માટે? માણસજાત આટલી સ્વાર્થી બની ગઇ? અરે પોતાનું ભલું શેમાં છે એટલીયે માણસને ખબર નથી? તેને એટલું પણ સમજાતું નથી?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|ગોપા
કનૈયો : (રડવા જેવા અવાજે) મારાં લીલાંછ્મ જંગલો...ઝાડો..!
|  : 
| (દુ:ખથી) અરે, આજની માણસજાતને ખબર તો બધી યે છે. કાના, સૂતેલા માણસને જગાડી શકાય..પણ જાગતાને કોઇ જગાડી શકયું છે ખરું? આજના માણસને ખબર તો બધી યે પડે છે. પણ પોતાના થોડા સ્વાર્થ આગળ લાંબું વિચારવાનું તે ભૂલી ગયો છે. કુદરતી સંપત્તિનો આડેધડ વિનાશ તેને ક્યાં લઇ જશે..એનો વિચાર કરવાની ફુરસદ ક્યાં છે કોઇને? તાપમાન વધે છે એની બૂમો તો પાડે છે. ગ્રીન હાઉસ ઇફેકટથી યે અજાણ નથી. પણ ઉપાય કયાં? કાના, કાલીનાગને તો નાથી શકાયો.પણ આ પ્રદૂષણના અજગરને કેમ નાથવો?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|
ગોપા : (થોડા મોટા અવાજે ઉશ્કેરાટથી) માણસજાતે પોતાના થોડા સ્વાર્થ માટે કર્યો આડેધડ વિનાશ...નદીઓ નજરાઇ ગઇ, જંગલો નાશ પામ્યાં. પાણીનો રજવાડી ઠાઠ ને ઝાડવાઓનો લીલોછમ વૈભવ... બધું યે ખોવાઇ ગયું...કાના, ખોવાઇ ગયું..(રડી પડે છે)
|-{{ts|vtp}}
|
|
 
|કનૈયા, કરી શકે તો કંઇક કર…કનૈયા કંઇક કર..
કનૈયો : ગોપા, ગોપા, આ બધું મને શા માટે બતાવ્યું? શા માટે? માણસજાત આટલી સ્વાર્થી બની ગઇ? અરે પોતાનું ભલું શેમાં છે એટલીયે માણસને ખબર નથી? તેને એટલું પણ સમજાતું નથી?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કનૈયો
ગોપા : (દુ:ખથી) અરે, આજની માણસજાતને ખબર તો બધી યે છે. કાના, સૂતેલા માણસને જગાડી શકાય..પણ જાગતાને કોઇ જગાડી શકયું છે ખરું? આજના માણસને ખબર તો બધી યે પડે છે. પણ પોતાના થોડા સ્વાર્થ આગળ લાંબું વિચારવાનું તે ભૂલી ગયો છે. કુદરતી સંપત્તિનો આડેધડ વિનાશ તેને ક્યાં લઇ જશે..એનો વિચાર કરવાની ફુરસદ ક્યાં છે કોઇને? તાપમાન વધે છે એની બૂમો તો પાડે છે. ગ્રીન હાઉસ ઇફેકટથી યે અજાણ નથી. પણ ઉપાય કયાં? કાના, કાલીનાગને તો નાથી શકાયો.પણ આ પ્રદૂષણના અજગરને કેમ નાથવો?
|  : 
| આજે તો મને યે સમજાતું નથી કે હું શું કરું ?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|ગોપા
કનૈયા, કરી શકે તો કંઇક કર…કનૈયા કંઇક કર..
|  : 
| (આંગળી ચીંધી બતાવે છે) અને આ જોયું? આ છે માણસે કરેલી બેસુમાર ગંદકી. પ્લાસ્ટીકની થેલીઓ અને જાતજાતના ટીનના ડબલાઓ...તને તો એની સમજ સુધ્ધાં ન પડે.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કનૈયો
કનૈયો : આજે તો મને યે સમજાતું નથી કે હું શું કરું ?
|  : 
|આનો ઉપાય? કંઇક ઉપાય તો હશે ને?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|ગોપા
ગોપા : (આંગળી ચીંધી બતાવે છે) અને આ જોયું? આ છે માણસે કરેલી બેસુમાર ગંદકી. પ્લાસ્ટીકની થેલીઓ અને જાતજાતના ટીનના ડબલાઓ...તને તો એની સમજ સુધ્ધાં ન પડે.
|  : 
| (હસતા હસતા)ફરી એક વાર જનમ લઇ જો.......
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કનૈયો
કનૈયો : આનો ઉપાય? કંઇક ઉપાય તો હશે ને?
|  : 
| ના, હવે અત્યારે. જનમ લેવાની હિંમત નથી. ગોપા, શું આનો કોઈ ઉપાય નથી?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|ગોપા
ગોપા : (હસતા હસતા)ફરી એક વાર જનમ લઇ જો.......
|  : 
| જનજાગૃતિ અને સ્વયંશિસ્ત એ એક માત્ર ઉપાય. એકલા કાયદા કરવાથી કે એકલી સરકારથી કંઇ ન થઇ શકે. આમજનતા જાગે અને કુદરતને સમજે તો જ બધું થાય
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કનૈયો
કનૈયો : ના, હવે અત્યારે. જનમ લેવાની હિંમત નથી. ગોપા, શું આનો કોઈ ઉપાય નથી?
|  : 
| ગોપા, હું એમાં શું મદદ કરી શકું?  
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|ગોપા
ગોપા : જનજાગૃતિ અને સ્વયંશિસ્ત એક માત્ર ઉપાય. એકલા કાયદા કરવાથી કે એકલી સરકારથી કંઇ ન થઇ શકે. આમજનતા જાગે અને કુદરતને સમજે તો બધું થાય
|  : 
| કાના, તો હવે તું જ વિચાર. "પરિત્રાણાય સાધૂનામ...” નું વચન તેં આપ્યું છે ને? (અંદરથી એ શ્લોક આખો સંભળાય છે) કનૈયો..(અચાનક ઊભો થઈ બંસરીનો ઘા કરે છે)
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|ગોપા
કનૈયો : ગોપા, હું એમાં શું મદદ કરી શકું?  
|  : 
| (આઘાત અને આશ્ચર્યથી) અરે કાના. આ શું? બંસી કેમ ફેંકી દીધી?  
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|કનૈયો
ગોપા : કાના, એ તો હવે તું જ વિચાર. "પરિત્રાણાય સાધૂનામ...” નું વચન તેં આપ્યું છે ને? (અંદરથી એ શ્લોક આખો સંભળાય છે) કનૈયો..(અચાનક ઊભો થઈ બંસરીનો ઘા કરે છે)
|  : 
| મને લાગે છે યુગેયુગે... સમયની માંગ પ્રમાણે હું હવે બદલીશ યુગધર્મ.... હવે વિશ્વમાં એક ધર્મ રહેશે... માનવધર્મ..!
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|
ગોપા : (આઘાત અને આશ્ચર્યથી) અરે કાના. આ શું? બંસી કેમ ફેંકી દીધી?
|-{{ts|vtp}}
|
|
કનૈયો : મને લાગે છે યુગેયુગે... સમયની માંગ પ્રમાણે હું હવે બદલીશ યુગધર્મ.... હવે વિશ્વમાં એક જ ધર્મ રહેશે... માનવધર્મ..!
|માનવની સેવા એ જ મારી સેવા. દીન, હીન, દુ:ખી, અપંગ, લાચાર માનવોની સેવા..એ જ મારા સુધી પહોંચવાનો એક માત્ર ઉપાય હશે. હું મંદિર કે મસ્જિદમાં છું જ નહીં.. મારે તમારી ભક્તિની, તમારા ભજન, કીર્તનની કોઇ જરૂર નથી. મારે જરૂર છે તમારા સત્કર્મની..મારે જરૂર છે પૂજા માટે જોડેલા બે હાથની નહીં પણ કોઇને મદદ કરવા માટે લંબાયેલા બે હાથની..એ જ મારી સાચી પૂજા, અર્ચના. એ જ મારી ભક્તિ. ને એ જ મારો સાચો ભક્ત.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|
માનવની સેવા એ જ મારી સેવા. દીન, હીન, દુ:ખી, અપંગ, લાચાર માનવોની સેવા..એ જ મારા સુધી પહોંચવાનો એક માત્ર ઉપાય હશે. હું મંદિર કે મસ્જિદમાં છું જ નહીં.. મારે તમારી ભક્તિની, તમારા ભજન, કીર્તનની કોઇ જરૂર નથી. મારે જરૂર છે તમારા સત્કર્મની..મારે જરૂર છે પૂજા માટે જોડેલા બે હાથની નહીં પણ કોઇને મદદ કરવા માટે લંબાયેલા બે હાથની..એ જ મારી સાચી પૂજા, અર્ચના. એ જ મારી ભક્તિ. ને એ જ મારો સાચો ભક્ત.
|-{{ts|vtp}}
|
|
અને જયાં સ્વચ્છતા નથી ..ત્યાં પ્રભુતા નથી. આજથી બંસીની જગ્યાએ મારા હાથમાં રહેશે આ સાવરણી…સ્વચ્છતાનું પ્રતીક. જે બની રહેશે એકવીસમી સદીની મારી બંસી. (સાવરણી હાથમાં લઇ થોડું વાળે છે.. સાફ કરે છે ને પછી હાથમાં બંસીની મુદ્રામાં સાવરણી રાખી ..પગ ક્રોસ કરી કૃષ્ણ ભગવાનની જેમ ઊભી જાય છે. ગોપ, ગોપીઓ બધાં પણ ઝાડુ હાથમાં લે છે. બધાં વાળે છે અને પછી ક્રોસમાં પગ રાખીને ઊભાં રહી જાય છે.
|અને જયાં સ્વચ્છતા નથી ..ત્યાં પ્રભુતા નથી. આજથી બંસીની જગ્યાએ મારા હાથમાં રહેશે આ સાવરણી…સ્વચ્છતાનું પ્રતીક. જે બની રહેશે એકવીસમી સદીની મારી બંસી. (સાવરણી હાથમાં લઇ થોડું વાળે છે.. સાફ કરે છે ને પછી હાથમાં બંસીની મુદ્રામાં સાવરણી રાખી ..પગ ક્રોસ કરી કૃષ્ણ ભગવાનની જેમ ઊભી જાય છે. ગોપ, ગોપીઓ બધાં પણ ઝાડુ હાથમાં લે છે. બધાં વાળે છે અને પછી ક્રોસમાં પગ રાખીને ઊભાં રહી જાય છે.
|}
|}
</poem>
</poem>
17,546

edits

Navigation menu