17,624
edits
No edit summary |
No edit summary |
||
Line 157: | Line 157: | ||
{{center|'''દૃશ્ય : 2'''}} | {{center|'''દૃશ્ય : 2'''}} | ||
<poem> | <poem> | ||
વંદનાબેન : શું હું અંદર આવી શકું? | {| | ||
આચાર્ય : યસ, યસ કમ ઇન, મેમ. (શિક્ષિકા વંદનાબેન આચાર્ય લંકેશ તિવારીની કેબિનમાં દાખલ થાય છે.) | |-{{ts|vtp}} | ||
વંદનાબેન : નમસ્તે સર, સર, આપે મને યાદ કરી? | | | ||
આચાર્ય : વંદનામેમ, તમારી કેટલીક ફરિયાદ આવી છે. | | | ||
વંદનાબેન : પણ મેં શું કર્યું સર, શેની ફરિયાદ? | | | ||
આચાર્ય : તમે બાળકો સાથે ખોળગોળનો વ્યવહાર રાખો છો. | |-{{ts|vtp}} | ||
વંદનાબેન : સર, બાળકો મારો આત્મા છે અને એમને સારું શિક્ષણ આપવું તેમજ સંસ્કાર સિંચન કરવાં એને મારો પરમ ધર્મ સમજું છું. મારે માટે તો શાળાનાં તમામ બાળકો મારા પોતાનાં સંતાન જેવાં જ છે. | |વંદનાબેન | ||
આચાર્ય : વંદનાબેન તમને ચેતવવાની મારી ફરજ છે. પછી કહેતાં નહીં કે મેં તમને ચેતવ્યાં ન હતાં. | | : | ||
વંદનાબેન : પણ મારી ભૂલ શું છે એ તો કહો. મેં શું ઊંચનીચ કર્યું તે તો કહો. સર, મારા વિરુદ્ધ કોણે ફરિયાદ કરી છે તે તો કહો. | |શું હું અંદર આવી શકું? | ||
આચાર્ય : તમે સમજુ છો. તેજીને ટકોરો. સમજી જાઓને આપમેળે તમારી ભૂલો તમને ખબર જ હશે ને? | |-{{ts|vtp}} | ||
વંદનાબેન : હું શાળામાં વર્ષોથી ફરજ બજાવું છું. સૌથી સિનિયર છું. હજી સુધી કોઈ વાલીની મારા વિરુદ્ધ ફરિયાદ આવી નથી. નથી હું ટ્યૂશન કરતી કે ખોળગોળ કરવાનો પ્રશ્ન આવે. સર, આમ તો મારે કેટલીક ફરિયાદ કરવાની છે અને કેટલીક તો મેં તમને લેખિતમાં પણ આપી છે. પણ તમે એ ફરિયાદ ધ્યાન પર લેતા જ નથી. | |આચાર્ય | ||
આચાર્ય : વંદનાબેન, તમારી વાહિયાત ફરિયાદો ધ્યાન પર લેવા જેવી જ નથી. સમજ્યા? તમારા કરતાં આજકાલનાં આવેલાં મીસ પૃથા તિવારી વધુ કાબેલ છે. જે છેલ્લા ચાર શિક્ષકો મેં નોકરીમાં રાખ્યા છે એ સર્વે વધુ કાબેલ અને જવાબદાર છે. | | : | ||
વંદનાબેન : સર, છેલ્લાં પંદર વર્ષથી પગાર વધારવાની અને મને નોકરીમાં કાયમી કરવાની વાત કરો છો એ માત્ર વાત જ રહી ગઈ છે. હું એમ એ બીએડ છું છતાં આટલી મોંઘવારીમાં પાંચ હજારમાં કામ કરું છું અને નવાં આવેલ પૃથાબેન માત્ર બીએ છે છતાં તમે એમને આઠ હજાર આપો છો. શું એ અન્યાય નથી? | | યસ, યસ કમ ઇન, મેમ. (શિક્ષિકા વંદનાબેન આચાર્ય લંકેશ તિવારીની કેબિનમાં દાખલ થાય છે.) | ||
આચાર્ય : ધીસ ઇઝ નોટ યોર લુક આઉટ. આ ટ્રસ્ટની શાળા છે અને ટ્રસ્ટીમંડળ કહે તેમ જ બધું થાય છે, સમજ્યા? યુ કેન ગો નાઉ. જનરલ મિટિંગમાં જવાબ આપવા તૈયાર રહેજો. (ટનનન ટનનન ઘંટ વાગે છે.) | |-{{ts|vtp}} | ||
આચાર્ય : જલદી જાઓ. બેલ સાંભળ્યો કે નહીં? | |વંદનાબેન | ||
બાળકો : (વંદનાબેન વર્ગમાં પહોંચતાં જ) ગુડ મોર્નિંગ, મેમ | | : | ||
વંદનાબેન : ગુડ મોર્નિંગ, બાળકો. બેસી જાઓ. | | નમસ્તે સર, સર, આપે મને યાદ કરી? | ||
શૌનક : મેમ મારા ડેડીએ આ પેકેટ મોકલ્યું છે. (વંદનાબેન તે લઈને પોતાના પર્સમાં મૂકે છે.) | |-{{ts|vtp}} | ||
મોનીટર : ટીચર, આ બારી બંધ કરું? વરસાદની વાછટ મારા સુધી આવે છે. | |આચાર્ય | ||
વંદનાબેન : બાળકો, કાલે મેં તમને વરસાદ વિશે સમજાવ્યું હતું અને જુઓ, કેવો સરસ વરસાદ વરસી રહ્યો છે! વરસાદ ઉપર નિબંધ લખવાનો છે. તો નિબંધની નોટબુક કાઢો. | | : | ||
તેજસ (વિદ્યાર્થી-3) : ટીચર, કાલે તમે હોડીની પણ વાત કરી હતી. તમે નાનાં હતાં ત્યારે હોડી બનાવતાં અને તરતી મૂકતાં. | | વંદનામેમ, તમારી કેટલીક ફરિયાદ આવી છે. | ||
તન્મય (વિદ્યાર્થી-4): ટીચર ટીચર, અમારે પણ હોડી તરતી મૂકવી છે. | |-{{ts|vtp}} | ||
ઓજસ : મને તો હોડી બનાવતાં નથી આવડતી, ટીચર. | |વંદનાબેન | ||
વંદનાબેન : ઓકે બાળકો, રફ કાગળ કાઢો. હું તમને હોડી બનાવતાં શીખવું. પછી આપણે લાઈનમાં બહાર જઈશું, વહેતા પાણીમાં હોડી મૂકશું અને થોડાંક વરસાદી ફોરાં ઝીલીને સીધા વર્ગમાં.... | | : | ||
| પણ મેં શું કર્યું સર, શેની ફરિયાદ? | |||
|-{{ts|vtp}} | |||
|આચાર્ય | |||
| : | |||
| તમે બાળકો સાથે ખોળગોળનો વ્યવહાર રાખો છો. | |||
|-{{ts|vtp}} | |||
|વંદનાબેન | |||
| : | |||
| સર, બાળકો મારો આત્મા છે અને એમને સારું શિક્ષણ આપવું તેમજ સંસ્કાર સિંચન કરવાં એને મારો પરમ ધર્મ સમજું છું. મારે માટે તો શાળાનાં તમામ બાળકો મારા પોતાનાં સંતાન જેવાં જ છે. | |||
|-{{ts|vtp}} | |||
|આચાર્ય | |||
| : | |||
| વંદનાબેન તમને ચેતવવાની મારી ફરજ છે. પછી કહેતાં નહીં કે મેં તમને ચેતવ્યાં ન હતાં. | |||
|-{{ts|vtp}} | |||
|વંદનાબેન | |||
| : | |||
| પણ મારી ભૂલ શું છે એ તો કહો. મેં શું ઊંચનીચ કર્યું તે તો કહો. સર, મારા વિરુદ્ધ કોણે ફરિયાદ કરી છે તે તો કહો. | |||
|-{{ts|vtp}} | |||
|આચાર્ય | |||
| : | |||
| તમે સમજુ છો. તેજીને ટકોરો. સમજી જાઓને આપમેળે તમારી ભૂલો તમને ખબર જ હશે ને? | |||
|-{{ts|vtp}} | |||
|વંદનાબેન | |||
| : | |||
| હું શાળામાં વર્ષોથી ફરજ બજાવું છું. સૌથી સિનિયર છું. હજી સુધી કોઈ વાલીની મારા વિરુદ્ધ ફરિયાદ આવી નથી. નથી હું ટ્યૂશન કરતી કે ખોળગોળ કરવાનો પ્રશ્ન આવે. સર, આમ તો મારે કેટલીક ફરિયાદ કરવાની છે અને કેટલીક તો મેં તમને લેખિતમાં પણ આપી છે. પણ તમે એ ફરિયાદ ધ્યાન પર લેતા જ નથી. | |||
|-{{ts|vtp}} | |||
|આચાર્ય | |||
| : | |||
| વંદનાબેન, તમારી વાહિયાત ફરિયાદો ધ્યાન પર લેવા જેવી જ નથી. સમજ્યા? તમારા કરતાં આજકાલનાં આવેલાં મીસ પૃથા તિવારી વધુ કાબેલ છે. જે છેલ્લા ચાર શિક્ષકો મેં નોકરીમાં રાખ્યા છે એ સર્વે વધુ કાબેલ અને જવાબદાર છે. | |||
|-{{ts|vtp}} | |||
|વંદનાબેન | |||
| : | |||
| સર, છેલ્લાં પંદર વર્ષથી પગાર વધારવાની અને મને નોકરીમાં કાયમી કરવાની વાત કરો છો એ માત્ર વાત જ રહી ગઈ છે. હું એમ એ બીએડ છું છતાં આટલી મોંઘવારીમાં પાંચ હજારમાં કામ કરું છું અને નવાં આવેલ પૃથાબેન માત્ર બીએ છે છતાં તમે એમને આઠ હજાર આપો છો. શું એ અન્યાય નથી? | |||
|-{{ts|vtp}} | |||
|આચાર્ય | |||
| : | |||
| ધીસ ઇઝ નોટ યોર લુક આઉટ. આ ટ્રસ્ટની શાળા છે અને ટ્રસ્ટીમંડળ કહે તેમ જ બધું થાય છે, સમજ્યા? યુ કેન ગો નાઉ. જનરલ મિટિંગમાં જવાબ આપવા તૈયાર રહેજો. (ટનનન ટનનન ઘંટ વાગે છે.) | |||
|-{{ts|vtp}} | |||
|આચાર્ય | |||
| : | |||
| જલદી જાઓ. બેલ સાંભળ્યો કે નહીં? | |||
|-{{ts|vtp}} | |||
|બાળકો | |||
| : | |||
| (વંદનાબેન વર્ગમાં પહોંચતાં જ) ગુડ મોર્નિંગ, મેમ | |||
|-{{ts|vtp}} | |||
|વંદનાબેન | |||
| : | |||
| ગુડ મોર્નિંગ, બાળકો. બેસી જાઓ. | |||
|-{{ts|vtp}} | |||
|શૌનક | |||
| : | |||
| મેમ મારા ડેડીએ આ પેકેટ મોકલ્યું છે. (વંદનાબેન તે લઈને પોતાના પર્સમાં મૂકે છે.) | |||
|-{{ts|vtp}} | |||
|મોનીટર | |||
| : | |||
| ટીચર, આ બારી બંધ કરું? વરસાદની વાછટ મારા સુધી આવે છે. | |||
|-{{ts|vtp}} | |||
|વંદનાબેન | |||
| : | |||
| બાળકો, કાલે મેં તમને વરસાદ વિશે સમજાવ્યું હતું અને જુઓ, કેવો સરસ વરસાદ વરસી રહ્યો છે! વરસાદ ઉપર નિબંધ લખવાનો છે. તો નિબંધની નોટબુક કાઢો. | |||
|-{{ts|vtp}} | |||
|તેજસ (વિદ્યાર્થી-3) | |||
| : | |||
| ટીચર, કાલે તમે હોડીની પણ વાત કરી હતી. તમે નાનાં હતાં ત્યારે હોડી બનાવતાં અને તરતી મૂકતાં. | |||
|-{{ts|vtp}} | |||
|તન્મય (વિદ્યાર્થી-4) | |||
| : | |||
| ટીચર ટીચર, અમારે પણ હોડી તરતી મૂકવી છે. | |||
|-{{ts|vtp}} | |||
|ઓજસ | |||
| : | |||
| મને તો હોડી બનાવતાં નથી આવડતી, ટીચર. | |||
|-{{ts|vtp}} | |||
|વંદનાબેન | |||
| : | |||
| ઓકે બાળકો, રફ કાગળ કાઢો. હું તમને હોડી બનાવતાં શીખવું. પછી આપણે લાઈનમાં બહાર જઈશું, વહેતા પાણીમાં હોડી મૂકશું અને થોડાંક વરસાદી ફોરાં ઝીલીને સીધા વર્ગમાં.... | |||
(બધાંએ હોડી બનાવી.) | (બધાંએ હોડી બનાવી.) | ||
વંદનાબેન : ચાલો, કતારબદ્ધ એક પછી એક બાળક મારી પાછળ આવો અને હોડી મૂકીને અંદર પાછા આવી જાઓ. | |-{{ts|vtp}} | ||
આચાર્ય તિવારી : એક તો ભણવાનું બગાડી 'હોડીહોડી' રમો છો અને પછી કહો છો કે મને વધારાના તાસની જરૂર છે, મારો અભ્યાસક્રમ બાકી છે. ચાલો જલ્દી, ક્લાસમાં જાઓ અને ભણાવો. | |વંદનાબેન | ||
| : | |||
| ચાલો, કતારબદ્ધ એક પછી એક બાળક મારી પાછળ આવો અને હોડી મૂકીને અંદર પાછા આવી જાઓ. | |||
|-{{ts|vtp}} | |||
|આચાર્ય તિવારી : | |||
| : | |||
| એક તો ભણવાનું બગાડી 'હોડીહોડી' રમો છો અને પછી કહો છો કે મને વધારાના તાસની જરૂર છે, મારો અભ્યાસક્રમ બાકી છે. ચાલો જલ્દી, ક્લાસમાં જાઓ અને ભણાવો. | |||
|} | |||
</poem> | </poem> | ||
{{center|'''દૃશ્ય : 3'''}} | {{center|'''દૃશ્ય : 3'''}} | ||
<poem> | <poem> | ||
(આચાર્યની ઓફિસ. આચાર્યની આસપાસ એમના ખાસ ખુશામતખોર શિક્ષકો.) | {| | ||
રોચક તિવારી : સર, આ વંદનામેમ તો હદ કરે છે. વર્ગમાં ઓછા અને મેદાનમાં વધારે રહે છે. | |-{{ts|vtp}} | ||
ધર્માધ તિવારી : સર, એડમિશનના પૈસા ખિસ્સામાં મૂકી દીધાં અને બે એડમિશન મફત લઈ ગયાં અને તે પણ પાછાં વિકલાંગ અને મંદબુદ્ધિ બાળકોનાં. | |{{gap|4em}} | ||
રોચક તિવારી : સર, મને ચોક્કસ બાતમી મળી છે કે એ બન્ને છોકરા દીઠ પચ્ચીસ પચ્ચીસ હજાર એમણે ખિસ્સામાં નાંખ્યા છે. | | | ||
પૃથા તિવારી : સર, તમે મને મારી બુદ્ધિ પ્રતિભા જોઈને નોકરીમાં લીધી છે, નહીં કે મારું રૂપ. (વાળની લટો આંગળીમાં ભેરવીને ગોળ ગોળ ફેરવે છે. લટકા મટકા સાથે). સર, મને જોઈને એ વંદનામેમ ખૂબ જ જલે છે. તમે મને પૂરો પગાર આપો છો એથી અંદર ને અંદર બળી રહ્યાં છે. પણ પૂછો આ રોચકભાઈને અને ધર્માંધભાઈને કે મારું કામ કેવું છે. અમારાં ત્રણેનાં કામમાં જરાપણ જોવું પડે છે તમારે? અમારા વર્ગમાં આવવું પડે છે તમારે? સર, વી આર ફુલ્લી વર્કોહોલિક. પગાર કરતાં પણ ડબલ વળતર આપનારા છીએ અમે ત્રણ. | | (આચાર્યની ઓફિસ. આચાર્યની આસપાસ એમના ખાસ ખુશામતખોર શિક્ષકો.) | ||
રોચક તિવારી : પેલા રવિવારે ધર્માંધે પાર્ટી આપેલી એટલે આ રવિવારે મારા ઘરે પાર્ટી. ખાવાપીવાનું બધું જ, સર. | |-{{ts|vtp}} | ||
|રોચક તિવારી | |||
| : | |||
| સર, આ વંદનામેમ તો હદ કરે છે. વર્ગમાં ઓછા અને મેદાનમાં વધારે રહે છે. | |||
|-{{ts|vtp}} | |||
|ધર્માધ તિવારી | |||
| : | |||
| સર, એડમિશનના પૈસા ખિસ્સામાં મૂકી દીધાં અને બે એડમિશન મફત લઈ ગયાં અને તે પણ પાછાં વિકલાંગ અને મંદબુદ્ધિ બાળકોનાં. | |||
|-{{ts|vtp}} | |||
|રોચક તિવારી | |||
| : | |||
| સર, મને ચોક્કસ બાતમી મળી છે કે એ બન્ને છોકરા દીઠ પચ્ચીસ પચ્ચીસ હજાર એમણે ખિસ્સામાં નાંખ્યા છે. | |||
|-{{ts|vtp}} | |||
|પૃથા તિવારી | |||
| : | |||
|સર, તમે મને મારી બુદ્ધિ પ્રતિભા જોઈને નોકરીમાં લીધી છે, નહીં કે મારું રૂપ. (વાળની લટો આંગળીમાં ભેરવીને ગોળ ગોળ ફેરવે છે. લટકા મટકા સાથે). સર, મને જોઈને એ વંદનામેમ ખૂબ જ જલે છે. તમે મને પૂરો પગાર આપો છો એથી અંદર ને અંદર બળી રહ્યાં છે. પણ પૂછો આ રોચકભાઈને અને ધર્માંધભાઈને કે મારું કામ કેવું છે. અમારાં ત્રણેનાં કામમાં જરાપણ જોવું પડે છે તમારે? અમારા વર્ગમાં આવવું પડે છે તમારે? સર, વી આર ફુલ્લી વર્કોહોલિક. પગાર કરતાં પણ ડબલ વળતર આપનારા છીએ અમે ત્રણ. | |||
|-{{ts|vtp}} | |||
|રોચક તિવારી | |||
| : | |||
| પેલા રવિવારે ધર્માંધે પાર્ટી આપેલી એટલે આ રવિવારે મારા ઘરે પાર્ટી. ખાવાપીવાનું બધું જ, સર. | |||
આચાર્ય : પૃથામેમ, તમે પણ આવશોને? તમારા વિના પાર્ટી કરવાની મજા આવતી નથી. પૂરો પગાર આપું છું તો થોડાં રિલેક્સ થવા પાર્ટીમાં આવવાનું રાખો. આવશોને તમે? | આચાર્ય : પૃથામેમ, તમે પણ આવશોને? તમારા વિના પાર્ટી કરવાની મજા આવતી નથી. પૂરો પગાર આપું છું તો થોડાં રિલેક્સ થવા પાર્ટીમાં આવવાનું રાખો. આવશોને તમે? | ||
પૃથામેમ : (વાળની લટોમાં આંગળી ફેરવે છે, મધુર હાસ્ય રેલાવે છે) હા, હા સર. તમારો આગ્રહ છે એટલે આવવાનું જ હોયને? (વાળ ઉછાળતી એ બહાર નીકળે છે.) | |-{{ts|vtp}} | ||
આચાર્ય : (કમ્પ્યૂટર પર કંઈક બતાવતા બતાવતા) જુઓ, શૌનક પાસેથી વંદનાબેન એક પેકેટ લઈને પોતાના પર્સમાં મૂકે છે. પછી એ શૌનક અને ઓજસને બરાબર સાચવે જ ને. | |પૃથામેમ | ||
રોચક તિવારી : ગયા વર્ષે નાપાસ થયેલ બંને આ વર્ષે પહેલી ટેસ્ટમાં ફુલ્લી પાસ, કંઈ સમજાય છે, સર? એડમિશનમાં કટકી, પરીક્ષાના માર્ક્સ દ્વારા કટકી, ટ્યુશનમાં કટકી. સર, હવે તો આંખ ઉઘાડો, એક્શન લેવા માટે હવે તો પ્રૂફ પણ તૈયાર છે. સર, જનરલ મિટિંગમાં ફટાકડા ફોડી દો. સર, મૌકા ભી હૈ ઔર દસ્તૂર ભી. સર, લોહા ગરમ હૈ તો ઘા કર દો વરના બાજી હાથસે નિકલ જાયેગી. | | : | ||
આચાર્ય તિવારી: અરે ઐસે કૈસે જાને દેંગે? રોચકભાઈ, મેં ટ્રસ્ટીઓના કાનમાં ઝેર રેડી દીધું છે ઉપર સુધી. ઠેઠ ઉપર સુધીના ટ્રસ્ટીને બધી વાત પહોંચાડી દીધી છે. આ વખતે તો મોટાસાહેબ પણ અમેરિકાથી આવવાના છે અને મેં પણ વંદનામેમ વિરુદ્ધ બધા જ પુરાવા તૈયાર રાખ્યા છે. અને હા, તમે બે પણ બરાબર બોલજો. | |(વાળની લટોમાં આંગળી ફેરવે છે, મધુર હાસ્ય રેલાવે છે) હા, હા સર. તમારો આગ્રહ છે એટલે આવવાનું જ હોયને? (વાળ ઉછાળતી એ બહાર નીકળે છે.) | ||
રોચક તિવારી: સર, રાસ્તે કા કાંટા હટેગા તો હી મેં સુપરવાઈઝર બન પાઉંગા ના? (હસતા હસતા બન્ને ગયા.) | |-{{ts|vtp}} | ||
આચાર્ય : આટલી બધી નોટિસ આપી, પ્રમોશન પણ અટકાવ્યું. વર્ષોથી પગાર વધારતો નથી. વારંવાર અપમાન કરું છું છતાં વંદનામેમ હજી એનું ધાર્યું જ કરે છે. વિદ્યાર્થીઓ અને વાલી એમની મુઠ્ઠીમાં રહે છે. હવે તો આ કપટી અને પોતાને સિનિયર ગણાવતી વંદનાને બરતરફ કરાવીને જ રહીશ. મારો રસ્તો મોકળો કરીને જ રહીશ. વૈસે ભી લંકેશ મેરા નામ હૈ ઔર લંકા ચલાના ઔર જલાના દોનો મુઝે આતા હૈ, હવે તો આ વંદના આઉટ અને પૃથા જેવી જ સુંદર સુહાસિની ઈન. (રિવોલ્વિંગ ખુરશીમાં બેસી ઝૂલતા ઝૂલતા સુખદ સપનાંય ક્યાં સુધી જોયા કરે છે.) | |આચાર્ય | ||
| : | |||
| (કમ્પ્યૂટર પર કંઈક બતાવતા બતાવતા) જુઓ, શૌનક પાસેથી વંદનાબેન એક પેકેટ લઈને પોતાના પર્સમાં મૂકે છે. પછી એ શૌનક અને ઓજસને બરાબર સાચવે જ ને. | |||
|-{{ts|vtp}} | |||
|રોચક તિવારી | |||
| : | |||
| ગયા વર્ષે નાપાસ થયેલ બંને આ વર્ષે પહેલી ટેસ્ટમાં ફુલ્લી પાસ, કંઈ સમજાય છે, સર? એડમિશનમાં કટકી, પરીક્ષાના માર્ક્સ દ્વારા કટકી, ટ્યુશનમાં કટકી. સર, હવે તો આંખ ઉઘાડો, એક્શન લેવા માટે હવે તો પ્રૂફ પણ તૈયાર છે. સર, જનરલ મિટિંગમાં ફટાકડા ફોડી દો. સર, મૌકા ભી હૈ ઔર દસ્તૂર ભી. સર, લોહા ગરમ હૈ તો ઘા કર દો વરના બાજી હાથસે નિકલ જાયેગી. | |||
|-{{ts|vtp}} | |||
|આચાર્ય તિવારી | |||
| : | |||
|અરે ઐસે કૈસે જાને દેંગે? રોચકભાઈ, મેં ટ્રસ્ટીઓના કાનમાં ઝેર રેડી દીધું છે ઉપર સુધી. ઠેઠ ઉપર સુધીના ટ્રસ્ટીને બધી વાત પહોંચાડી દીધી છે. આ વખતે તો મોટાસાહેબ પણ અમેરિકાથી આવવાના છે અને મેં પણ વંદનામેમ વિરુદ્ધ બધા જ પુરાવા તૈયાર રાખ્યા છે. અને હા, તમે બે પણ બરાબર બોલજો. | |||
|-{{ts|vtp}} | |||
|રોચક તિવારી | |||
| : | |||
| સર, રાસ્તે કા કાંટા હટેગા તો હી મેં સુપરવાઈઝર બન પાઉંગા ના? (હસતા હસતા બન્ને ગયા.) | |||
|-{{ts|vtp}} | |||
|આચાર્ય | |||
| : | |||
|આટલી બધી નોટિસ આપી, પ્રમોશન પણ અટકાવ્યું. વર્ષોથી પગાર વધારતો નથી. વારંવાર અપમાન કરું છું છતાં વંદનામેમ હજી એનું ધાર્યું જ કરે છે. વિદ્યાર્થીઓ અને વાલી એમની મુઠ્ઠીમાં રહે છે. હવે તો આ કપટી અને પોતાને સિનિયર ગણાવતી વંદનાને બરતરફ કરાવીને જ રહીશ. મારો રસ્તો મોકળો કરીને જ રહીશ. વૈસે ભી લંકેશ મેરા નામ હૈ ઔર લંકા ચલાના ઔર જલાના દોનો મુઝે આતા હૈ, હવે તો આ વંદના આઉટ અને પૃથા જેવી જ સુંદર સુહાસિની ઈન. (રિવોલ્વિંગ ખુરશીમાં બેસી ઝૂલતા ઝૂલતા સુખદ સપનાંય ક્યાં સુધી જોયા કરે છે.) | |||
|} | |||
</poem> | </poem> | ||
{{center|'''દૃશ્ય : 4'''}} | {{center|'''દૃશ્ય : 4'''}} |
edits