17,624
edits
No edit summary |
No edit summary |
||
Line 34: | Line 34: | ||
{{center|'''દૃશ્ય : 1'''}} | {{center|'''દૃશ્ય : 1'''}} | ||
<poem> | <poem> | ||
(સ્થળ : શાળાનું મેદાન, બાળકો રમી રહ્યાં છે. એક બાળક વ્હીલચેરમાં છે. વંદનાબેન વ્હીલચેર ધકેલીને તેને લીમડા નીચે લઈ આવે છે.) | {| | ||
શૌનક : ટીચર, તમે મને ક્લાસમાં જ બેસી રહેવા દીધો હોત તો પણ ચાલત. | |-{{ts|vtp}} | ||
વંદનાબેન : ત્યાં તું એકલો કંટાળી જાત. આખો દિવસ વર્ગખંડમાં બેઠાં પછી પ્રોક્સિ તાસમાં મેદાન પર આવવાથી મન પ્રફુલ્લિત થઈ જાય. અને લીમડા નીચે ઓક્સિજન પણ મળે ખરુંને બેટા? | | | ||
શૌનક : પણ ટીચર, આમ તમારે મારી વ્હીલચેર ખેંચવી પડે, મને ઊંચકીને એમાં બેસાડવો પડે અને પાછો વર્ગમાં લઈ જઈ પાટલી પર બેસાડવામાં તમને પણ થાક લાગે ને? | | | ||
વંદનાબેન : એ તો મારી ફરજ છે, બેટા. | |(સ્થળ : શાળાનું મેદાન, બાળકો રમી રહ્યાં છે. એક બાળક વ્હીલચેરમાં છે. વંદનાબેન વ્હીલચેર ધકેલીને તેને લીમડા નીચે લઈ આવે છે.) | ||
શૌનક : ટીચર, મારા દોસ્તને કહીશ તો એ મારી વ્હીલચેર ખેંચી લેશે. | |- | ||
વંદનાબેન : નહીં બેટા, ગઈકાલે તું પડતાં પડતાં માંડ બચ્યો હતો. | | શૌનક | ||
(ત્યાં ઓજસનો મોટેથી રડવાનો અવાજ આવે છે. લીમડા પાછળ બેસી તે રડતો હોય છે.) | | : | ||
વંદનાબેન : શૌનક, તું આ વાર્તાનું પુસ્તક વાંચ. હાસ્યવાર્તા છે. તને ગમશે. | |ટીચર, તમે મને ક્લાસમાં જ બેસી રહેવા દીધો હોત તો પણ ચાલત. | ||
(લીમડા પાછળ જઈને) કેમ? શું થયું, ઓજસ બેટા? કેમ રડે છે? | |- | ||
ઓજસ : મને ક્લાસના છોકરાઓ રમાડતા નથી અને કહે છે કે તું તું તો મગજમેડ છે. તારા મગજનું ઓપરેશન કરાવવાનું છે. તને રમાડીશું તો અમે પણ હારી જઈશું. | | વંદનાબેન | ||
| : | |||
|ત્યાં તું એકલો કંટાળી જાત. આખો દિવસ વર્ગખંડમાં બેઠાં પછી પ્રોક્સિ તાસમાં મેદાન પર આવવાથી મન પ્રફુલ્લિત થઈ જાય. અને લીમડા નીચે ઓક્સિજન પણ મળે ખરુંને બેટા? | |||
|-{{ts|vtp}} | |||
| શૌનક | |||
| : | |||
|પણ ટીચર, આમ તમારે મારી વ્હીલચેર ખેંચવી પડે, મને ઊંચકીને એમાં બેસાડવો પડે અને પાછો વર્ગમાં લઈ જઈ પાટલી પર બેસાડવામાં તમને પણ થાક લાગે ને? | |||
|-{{ts|vtp}} | |||
| વંદનાબેન | |||
| : | |||
|એ તો મારી ફરજ છે, બેટા. | |||
|-{{ts|vtp}} | |||
| શૌનક | |||
| : | |||
|ટીચર, મારા દોસ્તને કહીશ તો એ મારી વ્હીલચેર ખેંચી લેશે. | |||
|-{{ts|vtp}} | |||
| વંદનાબેન | |||
| : | |||
| નહીં બેટા, ગઈકાલે તું પડતાં પડતાં માંડ બચ્યો હતો. | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
| (ત્યાં ઓજસનો મોટેથી રડવાનો અવાજ આવે છે. લીમડા પાછળ બેસી તે રડતો હોય છે.) | |||
|-{{ts|vtp}} | |||
| વંદનાબેન | |||
| : | |||
| શૌનક, તું આ વાર્તાનું પુસ્તક વાંચ. હાસ્યવાર્તા છે. તને ગમશે. | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
| (લીમડા પાછળ જઈને) કેમ? શું થયું, ઓજસ બેટા? કેમ રડે છે? | |||
|-{{ts|vtp}} | |||
| ઓજસ | |||
| : | |||
| મને ક્લાસના છોકરાઓ રમાડતા નથી અને કહે છે કે તું તું તો મગજમેડ છે. તારા મગજનું ઓપરેશન કરાવવાનું છે. તને રમાડીશું તો અમે પણ હારી જઈશું. | |||
વંદનાબેન : (મોટેથી બૂમ પાડતી હોય તેમ) પ્લીઈઈઈઝ સ્ટોપ ધ ગેઈ..મ. રમવાનું બંધ કરો. (ટીચરનો ગુસ્સો બાળકો જાણી જાય છે અને ઝડપથી લીમડા પાસે આવીને ઊભાં રહી જાય છે.) | વંદનાબેન : (મોટેથી બૂમ પાડતી હોય તેમ) પ્લીઈઈઈઝ સ્ટોપ ધ ગેઈ..મ. રમવાનું બંધ કરો. (ટીચરનો ગુસ્સો બાળકો જાણી જાય છે અને ઝડપથી લીમડા પાસે આવીને ઊભાં રહી જાય છે.) | ||
મોનીટર : પણ શું, ટીચર? અમે શું કર્યું? અમારી ગેઈમ હજી અધૂરી છે, ટીચર. | |-{{ts|vtp}} | ||
વંદનાબેન : મેં તમને સમજાવેલું કે ઓજસ સાથે પ્રેમથી વાતો કરવી. એને તમારો દોસ્ત બનાવીને સાથે રમાડવો. ભૂલ કરે તો માફ કરી એને ગેઈમ શીખવવાનું કહેલું હતું ને? | | મોનીટર | ||
છોકરાં : હા ટીચર, કહ્યું હતું. | | : | ||
વંદનાબેન : તમારો સગો ભાઈ હોય તો એને રમાડો કે નહી? કે પછી એને કાઢી મૂકો? એની મજાક કરો? | | પણ શું, ટીચર? અમે શું કર્યું? અમારી ગેઈમ હજી અધૂરી છે, ટીચર. | ||
વિદ્યાર્થીઓ : સૉરી ટીચર. હવે પછી આવી ભૂલ નહીં થાય. સોરી ઓજસ. (બધા છોકરા ઓજસને સૉરી કહેવા લાગે છે.) | |-{{ts|vtp}} | ||
વંદનાબેન : વર્ગમાં બીજા કોનો ખ્યાલ રાખશો? કહો જોઈએ. | | વંદનાબેન | ||
મોનીટર : ટીચર, શૌનકનો. | | : | ||
વંદના : જ્યારે તમે ઓજસને ધક્કો મારેલો ત્યારે એ પાટલી સાથે અથડાયેલો. યાદ છે ને? અને ત્યારે મેં પાંચ ઉપવાસ કરેલા તે પણ યાદ હશે જ અને છતાં આજે ઓજસને રડાવ્યો. હું ફરી આજ સાંજથી સાત ઉપવાસ કરીશ. તમે પણ ઓજસ અને શૌનકની જગ્યાએ તમારા ભાઈબહેનને મૂકીને શાંતિથી વિચારજો.મોનીટર અને વર્ગનાં વિદ્યાર્થીઓ : (સહુ સાથે) પ્લીઝ ટીચર, અમે હવે પછી આવી ભૂલ કદાપિ નહીં કરીએ. પ્લીઝ ટીચર, તમે ઉપવાસ નહીં કરો એવું અમને વચન આપો. પ્લીઝ ટીચર. | | મેં તમને સમજાવેલું કે ઓજસ સાથે પ્રેમથી વાતો કરવી. એને તમારો દોસ્ત બનાવીને સાથે રમાડવો. ભૂલ કરે તો માફ કરી એને ગેઈમ શીખવવાનું કહેલું હતું ને? | ||
|-{{ts|vtp}} | |||
| છોકરાં | |||
| : | |||
|હા ટીચર, કહ્યું હતું. | |||
|-{{ts|vtp}} | |||
| વંદનાબેન | |||
| : | |||
|તમારો સગો ભાઈ હોય તો એને રમાડો કે નહી? કે પછી એને કાઢી મૂકો? એની મજાક કરો? | |||
|-{{ts|vtp}} | |||
| વિદ્યાર્થીઓ | |||
| : | |||
|સૉરી ટીચર. હવે પછી આવી ભૂલ નહીં થાય. સોરી ઓજસ. (બધા છોકરા ઓજસને સૉરી કહેવા લાગે છે.) | |||
|-{{ts|vtp}} | |||
| વંદનાબેન | |||
| : | |||
| વર્ગમાં બીજા કોનો ખ્યાલ રાખશો? કહો જોઈએ. | |||
|-{{ts|vtp}} | |||
| મોનીટર | |||
| : | |||
| ટીચર, શૌનકનો. | |||
|-{{ts|vtp}} | |||
| વંદના : | |||
| : | |||
|જ્યારે તમે ઓજસને ધક્કો મારેલો ત્યારે એ પાટલી સાથે અથડાયેલો. યાદ છે ને? અને ત્યારે મેં પાંચ ઉપવાસ કરેલા તે પણ યાદ હશે જ અને છતાં આજે ઓજસને રડાવ્યો. હું ફરી આજ સાંજથી સાત ઉપવાસ કરીશ. તમે પણ ઓજસ અને શૌનકની જગ્યાએ તમારા ભાઈબહેનને મૂકીને શાંતિથી વિચારજો.મોનીટર અને વર્ગનાં વિદ્યાર્થીઓ : (સહુ સાથે) પ્લીઝ ટીચર, અમે હવે પછી આવી ભૂલ કદાપિ નહીં કરીએ. પ્લીઝ ટીચર, તમે ઉપવાસ નહીં કરો એવું અમને વચન આપો. પ્લીઝ ટીચર. | |||
(જનગણમનનો ઘંટ વાગે છે. બધા સાવધાન સ્થિતિમાં ઊભા રહે છે. જયહિંદના નારા પછી શાળા છૂટવાનો લાંબો ઘંટ વાગે છે. બધા જ જવા લાગે છે પણ વંદનાબેનના વર્ગનાં બાળકો હાથ જોડીને ઊભાં રહે છે.) | (જનગણમનનો ઘંટ વાગે છે. બધા સાવધાન સ્થિતિમાં ઊભા રહે છે. જયહિંદના નારા પછી શાળા છૂટવાનો લાંબો ઘંટ વાગે છે. બધા જ જવા લાગે છે પણ વંદનાબેનના વર્ગનાં બાળકો હાથ જોડીને ઊભાં રહે છે.) | ||
આચાર્ય : બધા કેમ ઊભા છો? વંદનાબેન, બધાને ઘરે જવા દો. રિક્ષા લેવા માટે ક્યારની આવી ગઈ છે. | |-{{ts|vtp}} | ||
વંદનાબેન : સર, મેં નથી રોક્યા એમને. બાળકો તમે જઈ શકો છો. મેં તમને માફ કર્યાં જાઓ. | | આચાર્ય | ||
મોનીટર : ટીચર, અમને તમે પૂરા માફ કરશો પછી જ અમે જઈશું નહીંતર આમ હાથ જોડીને ઊભા જ રહીશું. | | : | ||
આચાર્ય : વંદનાબેન, આ શું નાટક છે? તમે વારેવારે વિદ્યાર્થીઓને કેમ બાનમાં લ્યો છો? | |બધા કેમ ઊભા છો? વંદનાબેન, બધાને ઘરે જવા દો. રિક્ષા લેવા માટે ક્યારની આવી ગઈ છે. | ||
રોચક તિવારી : આમાં તો મારો દીકરો પણ છે. એ શા માટે સજા ભોગવે? | |-{{ts|vtp}} | ||
રોચક તિવારી : સર, આ વંદનાબેન વારેવારે આ રીતે બાળકોને ટોર્ચર કરે છે. મારો દીકરો એમના વર્ગમાંથી ઉઠાડી હું પૃથામેમના વર્ગમાં મૂકવા આપને અરજ કરું છું. | | વંદનાબેન | ||
પર્વ : (રોચક તિવારીને) નહીં પપ્પા, હું વંદનામેમના વર્ગમાં જ રહીશ અને એમણે અમને કોઈ સજા કરી નથી. સજા તો અમે એમને કરીએ છીએ. તે પણ વારંવાર. | | : | ||
પર્વ : વંદનામેમ, પ્લીઝ માની જાઓ. તમે નહીં માનો તો અમે પણ આજે, અત્યારથી જ તમારી સાથે ઉપવાસ કરીશું અને અમારી ભૂલનું પ્રાયશ્ચિત અમારી જાતે કરીશું જેથી અમે વારેવારે ભૂલી ન જઈએ કે અમારે સૌથી પહેલાં સારા માણસ બનવાનું છે. (બધા જ વિદ્યાર્થીઓ એકીસાથે બોલી ઊઠે છે.) હા, હા ટીચર, અમે પણ ઉપવાસ કરીને પ્રાયશ્ચિત કરીશું. અમારી ભૂલની સજા તમે શા માટે ભોગવો, ટીચર? | |સર, મેં નથી રોક્યા એમને. બાળકો તમે જઈ શકો છો. મેં તમને માફ કર્યાં જાઓ. | ||
(બાળકોને લેવા આવેલ વાલીઓ, શિક્ષકો અને આચાર્યને કશું સમજાતું નથી પણ બધા સામે ખુલાસા કરવા કરતાં વંદનાબેન હાથ જોડે છે.) | |-{{ts|vtp}} | ||
વંદનાબેન : મારાં વ્હાલાં બાળકો, તમારો પ્રેમ અને સમજ જોઈને મને લાગે છે કે ભારતદેશની આવતીકાલ ઉજ્જ્વળ છે. હું મારાં બાળકોના પ્રેમ અને સમજદારી પર વિશ્વાસ મૂકીને ઉપવાસની વાત હાલ પૂરતી મોકૂફ રાખું છું. બાળકો તમે શાંતિથી ઘરે જઈ શકો છો. (બધા વિખરાય છે. વંદનાબેન શૌનકને ઊંચકીને રિક્ષામાં બેસાડે છે.) | | મોનીટર | ||
| : | |||
|ટીચર, અમને તમે પૂરા માફ કરશો પછી જ અમે જઈશું નહીંતર આમ હાથ જોડીને ઊભા જ રહીશું. | |||
|-{{ts|vtp}} | |||
| આચાર્ય | |||
| : | |||
|વંદનાબેન, આ શું નાટક છે? તમે વારેવારે વિદ્યાર્થીઓને કેમ બાનમાં લ્યો છો? | |||
|-{{ts|vtp}} | |||
| રોચક તિવારી | |||
| : | |||
|આમાં તો મારો દીકરો પણ છે. એ શા માટે સજા ભોગવે? | |||
|-{{ts|vtp}} | |||
| રોચક તિવારી | |||
| : | |||
|સર, આ વંદનાબેન વારેવારે આ રીતે બાળકોને ટોર્ચર કરે છે. મારો દીકરો એમના વર્ગમાંથી ઉઠાડી હું પૃથામેમના વર્ગમાં મૂકવા આપને અરજ કરું છું. | |||
|-{{ts|vtp}} | |||
| પર્વ | |||
| : | |||
|(રોચક તિવારીને) નહીં પપ્પા, હું વંદનામેમના વર્ગમાં જ રહીશ અને એમણે અમને કોઈ સજા કરી નથી. સજા તો અમે એમને કરીએ છીએ. તે પણ વારંવાર. | |||
|-{{ts|vtp}} | |||
| પર્વ : | |||
| : | |||
|વંદનામેમ, પ્લીઝ માની જાઓ. તમે નહીં માનો તો અમે પણ આજે, અત્યારથી જ તમારી સાથે ઉપવાસ કરીશું અને અમારી ભૂલનું પ્રાયશ્ચિત અમારી જાતે કરીશું જેથી અમે વારેવારે ભૂલી ન જઈએ કે અમારે સૌથી પહેલાં સારા માણસ બનવાનું છે. (બધા જ વિદ્યાર્થીઓ એકીસાથે બોલી ઊઠે છે.) હા, હા ટીચર, અમે પણ ઉપવાસ કરીને પ્રાયશ્ચિત કરીશું. અમારી ભૂલની સજા તમે શા માટે ભોગવો, ટીચર? | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
| (બાળકોને લેવા આવેલ વાલીઓ, શિક્ષકો અને આચાર્યને કશું સમજાતું નથી પણ બધા સામે ખુલાસા કરવા કરતાં વંદનાબેન હાથ જોડે છે.) | |||
|-{{ts|vtp}} | |||
|વંદનાબેન | |||
| : | |||
|મારાં વ્હાલાં બાળકો, તમારો પ્રેમ અને સમજ જોઈને મને લાગે છે કે ભારતદેશની આવતીકાલ ઉજ્જ્વળ છે. હું મારાં બાળકોના પ્રેમ અને સમજદારી પર વિશ્વાસ મૂકીને ઉપવાસની વાત હાલ પૂરતી મોકૂફ રાખું છું. બાળકો તમે શાંતિથી ઘરે જઈ શકો છો. (બધા વિખરાય છે. વંદનાબેન શૌનકને ઊંચકીને રિક્ષામાં બેસાડે છે.) | |||
|} | |||
</poem> | </poem> | ||
{{center|'''દૃશ્ય : 2'''}} | {{center|'''દૃશ્ય : 2'''}} |
edits