કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/રાતરાણી ને સૂરજમુખી: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 5: Line 5:
સૌરભભીનો સૂર લઈને વનપંખીઓ બોલ્યાં!
સૌરભભીનો સૂર લઈને વનપંખીઓ બોલ્યાં!


{{gap}}કાજળનો દૂર કરી કામળો
{{gap|3em}}કાજળનો દૂર કરી કામળો
{{gap|4em}}જાગી ઊઠ્યા પ્હાડ;
{{gap|5em}}જાગી ઊઠ્યા પ્હાડ;
{{gap}}પડછાયા થઈ પોઢ્યાં'તાં એ  
{{gap|3em}}પડછાયા થઈ પોઢ્યાં'તાં એ  
{{gap|4em}}પ્રકટી ઊઠ્યાં ઝાડ.
{{gap|5em}}પ્રકટી ઊઠ્યાં ઝાડ.
શમણાંનાં આ બુંદબુંદને પાંદડીઓએ ઢોળ્યાં :
શમણાંનાં આ બુંદબુંદને પાંદડીઓએ ઢોળ્યાં :
રાતરાણીએ મીંચ્યાં લોચન : સૂરજમુખીએ ખોલ્યાં!
રાતરાણીએ મીંચ્યાં લોચન : સૂરજમુખીએ ખોલ્યાં!


{{gap}}અંધકારનો દરિયો ડૂબ્યો
{{gap|3em}}અંધકારનો દરિયો ડૂબ્યો
{{gap|4em}}કિરણ કિરણના કાંટા;
{{gap|5em}}કિરણ કિરણના કાંટા;
{{gap}}દરિયારણને કાંઠે શમણાં
{{gap|3em}}દરિયારણને કાંઠે શમણાં
{{gap|4em}}વમળ વિષે અટવાતાં.
{{gap|5em}}વમળ વિષે અટવાતાં.
આંસુ ને સ્મિતના સરવરમાં નયનકમળ આ કોળ્યાં :
આંસુ ને સ્મિતના સરવરમાં નયનકમળ આ કોળ્યાં :
રાતરાણીએ મીંચ્યાં લોચન : સૂરજમુખીએ ખોલ્યાં!
રાતરાણીએ મીંચ્યાં લોચન : સૂરજમુખીએ ખોલ્યાં!
17,624

edits